સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 14 March 2014

ચાંપાનેર- પાવાગઢના ઐતિહાસિક સ્થાપત્યો

Chaurasi Samaj Kadva Patidar

Gujarat Samachar News

ચાંપાનેર- પાવાગઢના ઐતિહાસિક સ્થાપત્યો

ગુજરાતનું ચાંપાનેર- પાવાગઢ આર્કીયોલોજીકલ પાર્ક વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન ધરાવે છે. આ પાર્ક મંદિરો, મસ્જીદો, રહેઠાણો, મહેલો કૂવા, વાવ વિગેરેના ઐતિહાસિક સ્થાપત્યોનો ખજાનો છે. પાવાગઢ મહાકાળી માતાનું યાત્રાધામ પણ છે. પાવાગઢની તળેટીમૈાં ચાંપાનેર નગરના ૯૮૩ હેક્ટર વિસ્તારમાં આ બાંધકામો આવેલા છે.
પાવાગઢ ઉપર મહાકાળી માતા ઉપસા લકુલિસા મંદિર ૧૦મી સદીનું સ્થાપત્ય છે. ચાંપાનેરની બે માળની જામી  મસ્જીદ તેના ૨૦૦ સ્થંભ માટે જાણીતી છે. તે ઉપરાંત કેવડા મસ્જીદ, નગીના મસ્જીદ વિગેરે પણ ઉત્કૃષ્ટ કોતરણીકલાના નમૂના છે. પાવાગઢ ઉપર સોલંકી યુગમાં બંધાયેલો કિલ્લો છે. ચાંપાનેરની ફરતે ઊંચી દિવાલમાં દરવાજા પણ જોવાલાયક છે. ચાંપાનેરની સર્પાકાર પગથિયાવાળી વાવ પણ જાણીતી છે. આ ઉપરાંત સતમંઝીલ ટાવર, માંડવી વિગેરે છે. પાવાગઢ આર્કીયોલોજિકલ પાર્ક ભારતનો સૌથી સમુદ્ર ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતો પાર્ક છે.


Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment