સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 30 September 2014

વિશ્વની પ્રથમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ orkutની ચિર વિદાય

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News

- ફેસબુક સામે ટક્કર જીલી ન શકતા ગુગલે ઓર્કુટની સેવા બંધ કરી

- ફેસબુકના સમયમાં ઓર્કુટ બ્રાઝીલમાં આજેય ખુબ જ લોકપ્રિય

સાન ફ્રાંસિસ્કો તા 30 સપ્ટેમ્બર 2014

એક સમયે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂકની પર્યાય રહેલી ઓર્કુટ આજથી બંધ થઇ ગઇ છે. ભારતમાં સાથે વિશ્વમાં ધૂમ મચાવનારી ઓર્કુટ સાઇટ દુનિયાની પહેલી સોશિયલ નેટવર્કિંગ સાઇટ હતી. ગુગલની આ પ્રથમ સેવા છે જેને તે આ રીતે બંધ કરી રહ્યું હોય. ફેસબુક સામે ટક્કર જીલી ન શકતા આખરે ઓર્કુટે ચિર વિદાય લઇ લીધી છે.

ગુગલની જાણીતી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ 'ઓર્કુટ'ને આજે બંધ કરી દીધી છે. કંપની દ્વારા જુલાઇમાં ઓર્કુટ બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સાઇટને 30 સપ્ટેમ્બર 2014 એટલે આજે બંધ કરી દીધુ છે. ગૂગલ એન્જિનિયરિંગ ડાયરેક્ટર પોલ ગોલ્હરનું કહેવું છે કે, છેલ્લા એક દાયકામાં યૂટ્યૂબ, બ્લોગર અને ગૂગલ પ્લસનો વ્યાપ ઝડપથી વધ્યો છે. તેમના ગ્રોથને કારણે ઓર્કુટ પાછળ રહી ગયું છે. માટે, હવે ઓર્કુટને વિદાય આપી દેવાનો નિર્ણય લેવાયો છે.

ભારત અને બ્રાજીલમાં સંખ્યા બંધ યૂજર્સને એકત્ર કરનારી વેબસાઇટ ઓર્કુટે ઇન્ટરનેટ જગતને આજે અલવિદા કહી દીધુ છે. આ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રની પહેલી વેબસાઇટ હતી, પરંતુ ફેસબુક, ટિ્વટર અને લિંક્ડઇન જેવી સાઇટ આવવાથી ઓર્કુટની લોકપ્રિયતામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

ઓર્કુટને ગુગલે વર્ષ 2004માં લોન્ચ કર્યું હતું. ફેસબુક પણ આ જ વર્ષે લોન્ચ થયું હતું જેને ધીરે ધીરે ઓર્કુટનું માર્કેટ કબજે કરી લીધુ. આ સમયે ફેસબુક તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટોમાં 1.28 બિલિયન યૂજર્સ સાથે સૌથી ઉપર છે અને હજુ પણ આ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

ઓર્કુટ બ્રાઝીલમાં આજેય ખુબ જ લોકપ્રિય છે. બે વર્ષ પહેલા અહીં ઓર્કુટ ફેસબૂકને પણ ટક્કર આપતું હતું. ગૂગલે 2011માં ગૂગલ પ્લસ નામની સોશિયલ નેટવર્કિંગ સાઈટ લોન્ચ કરી હતી. ત્યારથી જ મનાતું હતું કે, કંપની ગમે ત્યારે ઓર્કુટ બંધ કરી શકે છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 25 September 2014

ભણે પાટીદાર વિદ્યાર્થી આગળ વધે પાટીદાર વિદ્યાર્થી (Digital Learning - Animation Learning) (Chaurasi Samaj Kadva Patidar) સાથે. પાટીદાર હોય તે Like, Comment, Share કરે.

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ભણે પાટીદાર વિદ્યાર્થી આગળ વધે પાટીદાર વિદ્યાર્થી (Digital Learning - Animation Learning) (Chaurasi Samaj Kadva Patidar) સાથે. પાટીદાર હોય તે Like, Comment, Share કરે.
 
આ નવરત્રી મા (Chaurasi Samaj Kadva Patidar) સાથે મેળવો શક્તિ સરસ્વતી અને લક્ષ્મી એક સાથે.

નવરત્રી શક્તિ ના પર્વ મા મેળવો સરસ્વતીની સાથે લક્ષ્મી પણ.

શક્તિ = Navratri, સરસ્વતી = Education DVD & Software, લક્ષ્મી = Flat 10 % discount,

Click Here to Show Products List

Gayatri Solution Group - Chaurasi Samaj Kadva Patidar
Navratri Education Special Offers (Gayatri Solution Group) Flat 10 % Off On Education DVD Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 10 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English - Gujarati Medium}
Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com, gayatriinternetsolution@gmail.com,  
Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come In June 2015

Source :- Gayatri Solution Group, Chaurasi Samaj Kadva Patidar,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

નવરાત્રિ દરમ્યાન આ માન્યતા મોટાભાગે શ્રદ્ધાંળુઓમાં જોવા મળે જ છે કે...

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News

નવરાત્રિ દરમ્યાન આ માન્યતા મોટાભાગે શ્રદ્ધાંળુઓમાં જોવા મળે જ છે કે...

- ઘણી માન્યતાઓ સંકળાયેલી છે તેમાંથી એક આ પણ

- નવરાત્રિમાં આટલુ કરવાથી વર્ષ દરમ્યાન ઘર ધનધાન્યથી ભરેલું રહે છે

અમદાવાદ તા. 25 સપ્ટેમ્બર, 2014

નવરાત્રી પવિત્રતા અને શુદ્ધતા સાથે સંકળાયેલો પર્વ છે, જેમાં નવ દિવસો સુધી પૂર્ણ પવિત્રતા અને સાત્વિકતા જાળવી રાખી માં દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરાય છે. આ દરમિયાન શારીરિક અને માનસિક શુદ્ધતા માટે વ્રત રખાય છે. આ દિવસો દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ કપડા ધોવા, શેવિંગ કરવી, વાળ કપાવવા અને પલંગ કે બેડ પર સૂવાનુ પણ નકારે છે.

જવારામાં જવ જ કેમ વાવવામાં આવે  છે ??

નવરાત્રીમાં દેવીની ઉપાસના સાથે ઘણી માન્યતાઓ સંકળાયેલી છે તેમાંથી એક છે ઘરમાં જવ વાવવા. જવ રોપવાથી અને કળશ સ્થાપનાની સાથે જ નવ દિવસની પૂજા શરૂ થાય છે. હવે સવાલ છે કે આખરે જવ જ કેમ રોપવામાં આવે છે ??

માન્યતા છે કે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ હતી ત્યારે પહેલો પાક જવનો જ હતો. વસંત ઋતુનો પ્રથમ પાક જવ જ હોય છે. તેથી આપણે માતાજીને જવ અર્પિત કરીએ છીએ. આથી તેને હવિષ્યત અન્ન પણ કહેવાય છે.

માન્યતા છે કે આ દરમ્યાન રોપાયેલા જવ જો તેજીથી વધે તો ઘરમાં સુખ સમૃદ્ધિ તેજીથી વધે છે. પણ આ માન્યતા પાછળ મૂળ ભાવના છે કે દેવીમાંના આશીર્વાદથી આપણું ઘર આખુવર્ષ ધનધાન્યથી ભરેલુ રહે છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 24 September 2014

'રાણીનો હજીરો' - આ શબ્દ હજારો વખત સાંભળ્યો હશે, જાણો છો શું છે?

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News

'રાણીનો હજીરો' - આ શબ્દ હજારો વખત સાંભળ્યો હશે, જાણો છો શું છે?

- આકાશની સાથે વાતચીત કરી રહ્યો છે રાણીનો હજીરો..!!

- રાણીના હજીરા વિશે કેટલીક રસપ્રદ વાતો...

અમદાવાદ તા. 23 સપ્ટેમ્બર, 2014

રાણીના હજીરા વિશે કેટલીક રસપ્રદ વાતો...
અમદાવાદના માણેકચોકમાં આવેલા રાણીના હજીરાની જાળીઓ કલાત્મક છે. તેના પથ્થરો પર કરવામાં આવેલા કોતરણી કામમાં પણ તેની અસર જોવા મળે છે. હિ‌ન્દુ દેવી દેવતાના સ્થાપત્યો અને આરાધ્ય દેવ સૂર્ય પણ આ કોતરણી કામમાં ક્યાંક ક્યાંક નજરે પડે છે. ગુજરાતી સ્થપતિઓએ મુસ્લિમ શાસકોની જરૂરિયાત પ્રમાણે પોતાની પરંપરાને અનુસરીને ઉત્તમ મિશ્રણવાળું સ્થાપત્ય ઉભું કર્યુ છે તેમાં આ હજીરો પણ એક છે. સ્થાપત્ય બહારથી ઈસ્લામિક હોવા છતાં તેનો પાયો હિ‌ન્દુ અને જૈન કલા પર આધારિત છે. મોગલોનાં દિલ્હી અને આગ્રામાંના ઉત્તમ સ્થાપત્યોનો પ્રેરણાસ્ત્રોત અમદાવાદમાંથી મળ્યો છે ત્યારે હજીરાની જ વાત કરીએ તો દેશના બીજા ભાગમાં આવેલા હજીરા પણ આ પ્રકારની શૈલીના જોવા મળે છે.

આકાશની સાથે વાતચીત કરી રહ્યો છે રાણીનો હજીરો..!!
એક રીતે જોવા જઈએ તો મીનારાવાળો રોજો એટલે હજીરો પણ માણેકચોકમાં આવેલો રાણીનો આ હજીરો તેની સુંદરતાને લઈને દેશ વિદેશના સહેલાણીઓ માટે અમદાવાદનું જોવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યો છે. સામાન્ય રીતે હજીરામાં ઉપર મકબરો હોય છે પણ અહીં ઉપર મકબરો નથી છતાં તેની કલાત્મક જાળીઓને કારણે તે અદભૂત લાગે છે. દૂરથી જોઈએ તો રાણીની કબરો જાણે આકાશ સાથે વાતો કરી રહી હોય તેવો ભાસ થાય છે.  આર્કિયોલોજીકલ સર્વે પ્રમાણે સુલતાન બેગડાની મા મુઘલી બીબીની મુખ્ય કબર સફેદ આરસ ઉપર છીપ જડિત છે. બાજુમાં મુઘલી બીબીની બહેન મુશ્કીબીબીની કબર છે. મુશ્કીબીબી શાહઅલમ સાહેબની બેગમ હતી.

શું છે આ હજીરાનું મહત્વ??
અમદાવાદમાં માણેકચોક સ્થિત રાણીનો હજીરો તેની કલાત્મકતાને લઈને દેશભરમાં પ્રસિદ્ધ થયો છે. અરબી શબ્દ હજીરો કે જેનો અર્થ મીનારાવાળો સુંદર રોજો તેવો થાય છે. અહમદશાહના રોજામાંથી પણ આ રાણીના હજીરા પર જઈ શકાય છે. આ જગ્યાનું નામ રાણીનો હજીરો કેમ પાડવા આવ્યુ તેની પાછળ પણ તે સમયે સ્ત્રી સન્માનની ભાવનાનો ઈતિહાસ રજૂ થાય છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક કબરો આવેલી છે પણ મુસ્લિમ બાદશાહના કુટુંબની સ્ત્રીઓની આવી કબરોને સન્માનની નજરથી જોવાય છે. ઈ.સ. 1443માં સ્થપાયેલા અમદાવાદના આ મુસ્લિમ સ્થાપત્યમાં હિ‌ન્દુ સ્થાપત્યની અસર જોવા મળે છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 23 September 2014

આ નવરત્રી મા (Chaurasi Samaj Kadva Patidar) સાથે મેળવો શક્તિ સરસ્વતી અને લક્ષ્મી એક સાથે.

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

આ નવરત્રી મા (Chaurasi Samaj Kadva Patidar) સાથે મેળવો શક્તિ સરસ્વતી અને લક્ષ્મી એક સાથે.

નવરત્રી શક્તિ ના પર્વ મા મેળવો સરસ્વતીની સાથે લક્ષ્મી પણ.

શક્તિ = Navratri, સરસ્વતી = Education DVD & Software, લક્ષ્મી = Flat 10 % discount,

Click Here to Show Products List

Gayatri Solution Group - Chaurasi Samaj Kadva Patidar
Navratri Education Special Offers (Gayatri Solution Group) Flat 10 % Off On Education DVD Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 10 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English - Gujarati Medium}
Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com, gayatriinternetsolution@gmail.com,  
Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come In June 2015

Source :- Gayatri Solution Group, Chaurasi Samaj Kadva Patidar,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 19 September 2014

Good News Navratri Education Special Offers Flat 10 % discount (Gayatri Solution Group) (Chaurasi Samaj Kadva Patidar)

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gayatri Solution Group - Chaurasi Samaj Kadva Patidar

Gayatri Solution Group
Navratri Education Special Offers (Gayatri Solution Group)
Flat 10 % Off On Education DVD
Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 10 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat){English - Gujarati Medium}
Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com,
gayatriinternetsolution@gmail.com, Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come In
June 2015

Source :- Gayatri Solution Group, Chaurasi Samaj Kadva Patidar,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 17 September 2014

Navratri Education Special Offers (Gayatri Solution Group) (Chaurasi Samaj Kadva Patidar)