સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 28 November 2014

FACEBOOK તમને કેવી રીતે જુએ છે? આ રહસ્ય પરથી આર્ટિસ્ટ ક્રિસ્પિને ઉચક્યો પડદો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

FACEBOOK તમને કેવી રીતે જુએ છે? આ રહસ્ય પરથી આર્ટિસ્ટ ક્રિસ્પિને ઉચક્યો પડદો

- મશીનની દ્રષ્ટિએ માણસનો ચહેરો કેવો દેખાય છે ? વાંચો આ અનોખી થીયરી...

- ફેસબૂક તમને કેવી રીતે જુએ છે? આ રહસ્ય પરથી આર્ટિસ્ટ સ્ટર્લિંગ ક્રિસ્પિને પડદો ઉચક્યો છે. જેમ ચિત્રકારો અને સ્કલ્પચર આર્ટિસ્ટ લક્ષણશાસ્ત્રનો ઉપયોગ કરી માણસને હુબહુ ચિત્રે છે તેમ મશીન માણસને કંઇક આવા જ અલગોરિધમથી ઓળખે છે

શુંભવિષ્યનો માણસ મશીનમાં સમાઇ જશે? શું માણસ દરેક વસ્તુ માટે મશીન પર ડિપેન્ડેબલ બની જશે? આવા અનેક પ્રશ્નો પર આજની પેઢી સવાર થઇને દોડી રહી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટ્સઅપ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આજનું યૂથ એટલું એક્ટિવ જોવા મળે છે કે લાઇક અને કમેન્ટ વિના તેમની દિનચર્યા ખતમ થતી નથી. આખાય દિવસ સુધી મોબાઇલ અને કમ્પ્યૂટર પર ફોટો અને સ્ટેટસ અપડેટ કરનાર યંગસ્ટર્સને એવા ખ્યાલ નહીં હોય કે મશીન પણ તેમનો ચહેરો બનાવી રહ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત કોઇ આર્ટિસ્ટે માણસનો ચહેરો મશીનની દ્રષ્ટિએ કેવો લાગે છે તેનું સ્કલ્પચર બનાવ્યું છે. આપણે જે ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ છીએ તેને કોડિંગ કરવાનું કામ તેને ઓળખવાનું કામ મશીન આટલંુ ઝડપી કેમ કરે છે? કરોડો ફોટો વચ્ચે તમારો ફોટો કેમ ગૂમ થઇ જતો? વિશ્વના અનેક સ્થળોએ મૂકેલા મોટા સર્વરો તમારી અંગત માહિતી સાચવી રાખે છે તેની પાછળનું અનોખું ગણિત છે. મશીન તમારા ચહેરાને ઓળખવા પાછળ જે ચહેરાના સ્પોટનો યૂઝ કરે છે. તેવા જ લક્ષણોનો ઉપયોગ ચિત્રકારો અને સ્કલ્પચર આર્ટિસ્ટો કરતાં હતાં. ચહેરાની લાક્ષણિકતા સમજવી આમ તો અઘરી છે. પરંતુ ભવિષ્યમાં મશીન તમારા ચહેરાના હાવભાવને ધ્યાનમાં રાખીને બિહેવિયર કરશે. હવે સોશિયલ મીડિયા પર તમારો ફોટો અપલોડ કરતાં એ વાતનું ધ્યાન રાખવું કે તમારો ઓરિજનલ ફોટો ભલે બેસ્ટ હોય પરંતુ મશીનની દ્રષ્ટિએ મોન્સ્ટ કે માણસ જ હશે.


ફેસબૂક પર તેમ જે પણ ઇમેજ અપલોડ કરો છો. તેનો ડેટા જાળવા પાછળ અનોખી થિયરી છે. ફેસ ડિટેક્શન ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં લોકો કરશે. ફેસબૂક તમારી પર્સનાલિટીનો અમૂક અંશ આ ટેકનોલોજીના માધ્યમથી ઓળખીને ટેગીંગ કરવાનું કહે છે.
- મિતુલ દધાનિયા, ટેકનોલોજી એક્સપર્ટ


આ રિસર્ચ કઇ રીતે કરવામાં આવે છે?
આર્ટિસ્ટ સ્ટર્લિંગ ક્રિસ્પિન તેના આ રિસર્ચમાં મુક્ત રીતે હાજર ચહેરાઓના ડેટામાંથી ચહેરાઓની પેટર્ન એક્ઠી કરે છે અને તેમાંથી એક ટુડી ચિત્ર તૈયાર કરી તેનું થ્રીડીમાં રેન્ડરિંગ કરે છે. તેણે લખેલું અલગોરિધમ કોઇ પરફેક્ટ ચહેરો બનાવે તે પહેલાં તે આ સમગ્ર પ્રક્રિયાને રોકી દે છે. જેના કારણે તે કહે છે કે ચિત્રમાં કોઇના આઇબ્રો તો કોઇની દાઢી નજરે પડે છે. જેના આધાર પર તે જણવા છે કે મશીને બનાવેલો આ ફાઇનલ ચહેરો મશીનની નજરે કંઇક આવો દેખાય છે. જે સામાન્ય માણસનો હોઇ શકે અથવા તો કોઇ મોન્સ્ટર(શેતાન)નો પણ હોઇ શકે છે.
માણસની જગ્યા ક્યારેય મશીન ન લઇ શકે? સ્કલ્પચર આર્ટિસ્ટ કે ચિત્રકારો લક્ષણશાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રનો ઉપયોગ કરી માણસના હાથ પરથી આખાય માણસને તૈયાર કરી દેતા હતાં. આ શાસ્ત્રોમાં રહેલા જ્ઞાાન વિશે બહુ ઓછા લોકો જાણકાર છે.
- રતિલાલ કંસોદરીયા - પ્રિન્સિપાલ, સી.એન.ફાઇન આર્ટ

ફેસબૂક તમારો ચહેરો કઇ રીતે ઓળખે છે?
ફેસબૂકે એક એવું અલગોરિધમ બનાવ્યું છે કે જે કોઇ ભીડ અથવા વધારે વ્યક્તિઓમાંથી ચીવટપૂર્વક ચોક્કસ એ વ્યક્તિને ચહેરાના આધારે ઓળખી બતાવે છે. જેને 'ડીપ ફેસ' કહેવામાં આવે છે. આ ટેકનોલોજી ભીડભાડમાંથી પણ ૯૭.૨૫ ટકા જેટલી ચોકસાઇથી વ્યક્તિના ચહેરાને ઓળખી કાઢે છે. ડીપ ફેસ એક થ્રીડી મોડલના આધારે તમારા ચહેરાને અલગ અલગ રીતે જૂએ છે. જેના પરથી સોફરવેર અધુરા અથવા સંપૂર્ણ ચહેરાને અસલી ચહેરાની તદ્દન નજીકનો ચહેરો બતાવવામાં સફળતા મળે છે. જેમ કે, તમે તમારા મિત્રો સાથે કોઇ જગ્યાએ ફરવા ગયાં અને ત્યાં લીધેલા દસથી બાર ફોટોને તમે ફેસબૂક પર અપલોડ કરો છો ત્યારે તેમાંથી કોઇ એક ચોક્કસ મિત્ર જે પાંચ કે છ ફોટોમાં હાજર હોય છે. તેને ફેસબૂક નામ સાથે ટેગ કરવાનું પૂછે છે. આ જ વસ્તુને ડીપ ફેસ ટેકનોલોજી કહે છે.  ફેસબૂકે તેના સર્વરમાં અપલોડ કરેલી આ સિસ્ટમ ભારતીય સંરક્ષણ સંસ્થાન ઉપયોગ કરી શકે છે. ડીપ ફેસ ટેકનોલોજી આજે અધ્યતન ગણવામાં આવે છે.

Source :-http://www.sandesh.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment