સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 20 January 2015

માહી નવરાત્રીમાં મનની શાન્તિ માટે કરો આ મંત્ર જાપ !!

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

માહી નવરાત્રીમાં મનની શાન્તિ માટે કરો આ મંત્ર જાપ !!

- ગુપ્ત નવરાત્રીમાં કરેલા મંત્રજાપ લાખ ગણું ફળ આપે છે

દેવીપૂજા કેટલાય રૂપોમાં ઉર્જા તથા શક્તિ આપનારી માનવામાં આવે છે. આસ્થા જ છે કે જે જીવનના અનેક લક્ષ્યો પામવા માટે તાકાત પૂરી પાડે છે. આ માટે જન્મથી લઈને મૃત્યુ સુધી પ્રાણ અને ઈચ્છા શક્તિ કાયમ રાખવા માટે જગતજનની દુર્ગાની ઉપાસના શુભ માનવામાં આવે છે.

દેવીશક્તિની પ્રસન્નતા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો અને વિશેષ સમય બતાવવામાં આવ્યો છે. તેમાં વર્ષની ચાર નવરાત્રીમાં એક મહા માસની નવરાત્રી (21જાન્યુઆરીથી 28 જાન્યુઆરી  ) ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે, જે વિશેષ રૂપે તંત્ર ઉપાયો દ્વારા દેવીની પ્રસન્નતા માટે ખૂબ મહત્વ ધરાવે છે. પરંતુ આજના જમાનામાં સમયની સમસ્યાને કારણે દેવી ઉપાસનાના લાંબા ઉપાયો ઈચ્છવા છત્તાં અપનાવવા મુશ્કેલ છે.

આ માટે જ દેવી ઉપાસનાથી હલ થતા દબાવ-તણાવ, અશાંતિને દૂર કરવાનો સરળ ઉપાય અને મંત્ર અહીં બતાવાયો છે જેનાથી કોઈ પણ વ્યક્તિ ગુપ્ત નવરાત્રી અથવા શુક્રવારના દિવસોમાં અપનાવી શકે છે.

- સવારે સ્નાન કરી નવદુર્ગા અથવા કોઈપણ રૂપમાં દેવીની મૂર્તિ અથવા તસ્વીરની લાલ સુગંધિત દ્રવ્ય, ચોખા, લાલ ફૂલ, ચંદન ચડાવી પૂજા કરવી.

- દેવીને વિશેષ પ્રકારે ઘરમાં બનતા ગળ્યા પકવાનનો ભોગધરવો. શક્ય ન હોય તો શાકરનો ભોગ ધરી દેવો. પછી સુખ શાંતિની ઈચ્છાથી લાલ આસન પર બેસી  નીચે લખેલા સરળ દેવી મંત્રને ઓછામાં ઓછી 108 વખત બોલવો-

યા દેવિ સર્વભૂતેષુ શાન્તિરૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ||

-પૂજા અને મંત્રજાપ તથા ધ્યાન પછી દેવીને ચડાવેલો પ્રસાદનો થોડોક ભાગ અથવા શાકર વિદ્વાન બ્રાહ્મણો તથા કમજોર લોકોને પણ આપો.

-પછી દેવીની આરતી કરી સુખ-સૌભાગ્યની પ્રાર્થના કરી, પ્રસાદ પોતે લઈ ઘરના સભ્યોને પણ આપવો.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment