સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 16 January 2015

લાલ ગ્રહ પર ખનિજોની શોધખોળ કરશે NASAનું મંગળ રોવર

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

લાલ ગ્રહ પર ખનિજોની શોધખોળ કરશે NASAનું મંગળ રોવર

- આ અઠવાડિયે ક્યુરીઓસિટી એક મીની ડ્રીલ પરીક્ષણ શરુ કરી રહ્યું છે

વોશિંગટન, તા 16 જાન્યુઆરી 2015

લાલ ગ્રહ પર નદીના સુકાયા બાદ સંભવિત લાવણ્ય ખનીજોની ઓળખ માટે નાસાનું મંગળ રોવર ક્યુરિઓસિટી પથ્થરોનું ખોદકામ કરશે. આ જાણકારી નાસામાં કાર્યરત ભારતના વૈજ્ઞાનીકે આપી છે.

મોજાવે નામના આ લક્ષ્યમાં ખુબ જ સુક્ષ્મ સંરચના છે, જે ભાતથી પણ બારીક છે. આ સંરચનાઓ ખનીજ ક્રિસ્ટલ જેવી લાગે છે.

આ સંરચનાના અધ્યયનની તકને ક્યુરીઓસિટી વિજ્ઞાન દળને મંગળના ગેલ ક્રેટર પર પથ્થરોની ખોદાઈના 29 મહિના જુના અભિયાનના આગળના લક્ષ્યને મોજાવેને જ આગળનું લક્ષ્ય બનાવવા પ્રોત્સાહિત કર્યું છે.

આ અઠવાડિયે ક્યુરીઓસિટી એક મીની ડ્રીલ પરીક્ષણ શરુ કરી રહ્યું છે. જે પથ્થરને ઊંડે સુધી ખોદી ઉપયોગી વિશ્લેષણ કરશે. ઊંડાણ સુધી ખોદકામ થકી રોવર પર જ પ્રયોગશાળા પરીક્ષણના સફળ નમૂનાઓ એક્ત્રીત કરવામાં આવશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment