સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 27 April 2015

ગુજરાતની હેમ રેડિયો ટીમ નેપાળ રવાના કાઠમંડુમાં રેડિયો સ્ટેશન ઊભું કરાશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતની હેમ રેડિયો ટીમ નેપાળ રવાના કાઠમંડુમાં રેડિયો સ્ટેશન ઊભું કરાશે

સંદેશા વ્યવહારની જવાબદારી ગુજરાતી હેમ રેડિયો ઓપરેટરોના શિરે

ભૂકંપમાં ટેલિફોનના થાંભલા, મોબાઇલ ટાવરો ધ્વસ્ત થતાં સંદેશા વ્યવહાર ઠપ ઃ હેમ રેડિ

અમદાવાદ , સોમવાર
નેપાળમાં આવેલાં ભયાનક ભૂકંપે ભારે તબાહી સર્જી છે. ૭.૯ની તિવ્રતા સાથેના ભૂકંપે મકાનો જ નહીં, ટેલિફોનના થાંભલા અને મોબાઇલ ટાવરોને પણ ધરાશયી કર્યા છે પરિણામે ટેલિફોન સેવા ઠપ્પ થઇ છે. આ કારણોસર ગુજરાતની હેમ રેડિયો ટીમની સેવા લેવાઇ છે. આજે બપોરે અઢી વાગે બે ઇમરજન્સી કીટ સાથે ચાર હેમ રેડિયોના જાણકારો નેપાળ જવા રવાના થયાં છે. હેમ રેડિયોની બે ટીમો કાઠમંડુમાં રહીને સંદેશા વ્યવહારમાં મદદરૃપ બનશે .
ભૂકંપે નેપાળમાં ભારે તબાહી મચાવી દીધી છે. સંદેશા વ્યવહારનું માળખું યે તબાહ થયું છે જેથી કોમ્યુનિકેશનની સમસ્યા વધુ વકરી છે. ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતોમાં હેમ રેડિયોએ સંકટ સમયની સાંકળ બની રહે છે. ટેકનોલોજીના યુગમાં કુદરતી આફતોમાં કોમ્યુનિકેશન સેટઅપ ન હોય તેવા સંજોગોમાં હેમ રેડિયો આશાનું કિરણ સાબિત થઇ શકે છે.ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ મેચ્યોર રેડિયોના જોઇન્ટ સેક્રેટરી પ્રવિણ વાલેરાએ જણાવ્યું કે, નેપાળમાં સંદેશા વ્યવહાર માટે હેમ રેડિયો ટીમની સેવા લેવાઇ છે. હેમ રેડિયોના ચાર નિષ્ણાતો નેપાળ જવા રવાના થયાં છે. ૧૫ દિવસ સુધી નેપાળમાં રોકાશે. કાઠમંડુમાં રેડિયો સ્ટેશન ઉભુ કરાશે. આ ટીમ દિલ્હી સાથે સંપર્કમાં રહેશે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતની હેમ રેડિયો ટીમે કચ્છ - લાતુર ભૂકંપમાં સરાહનીય કામગીરી બજાવી હતી.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 26 April 2015

The Science of Earthquakes

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

The Science of Earthquakes

Originally written by Lisa Wald for “The Green Frog News”

What is an earthquake?

labeled fault An earthquake is what happens when two blocks of the earth suddenly slip past one another. The surface where they slip is called the fault or fault plane. The location below the earth’s surface where the earthquake starts is called the hypocenter, and the location directly above it on the surface of the earth is called the epicenter.
Sometimes an earthquake has foreshocks. These are smaller earthquakes that happen in the same place as the larger earthquake that follows. Scientists can’t tell that an earthquake is a foreshock until the larger earthquake happens. The largest, main earthquake is called the mainshock. Mainshocks always have aftershocks that follow. These are smaller earthquakes that occur afterwards in the same place as the mainshock. Depending on the size of the mainshock, aftershocks can continue for weeks, months, and even years after the mainshock!

What causes earthquakes and where do they happen?

Earth cross-section The earth has four major layers: the inner core, outer core, mantle and crust. (figure 2) The crust and the top of the mantle make up a thin skin on the surface of our planet. But this skin is not all in one piece – it is made up of many pieces like a puzzle covering the surface of the earth. (figure 3) Not only that, but these puzzle pieces keep slowly moving around, sliding past one another and bumping into each other. We call these puzzle pieces tectonic plates, and the edges of the plates are called the plate boundaries. The plate boundaries are made up of many faults, and most of the earthquakes around the world occur on these faults. Since the edges of the plates are rough, they get stuck while the rest of the plate keeps moving. Finally, when the plate has moved far enough, the edges unstick on one of the faults and there is an earthquake.

Why does the earth shake when there is an earthquake?

tectonic plates While the edges of faults are stuck together, and the rest of the block is moving, the energy that would normally cause the blocks to slide past one another is being stored up. When the force of the moving blocks finally overcomes the friction of the jagged edges of the fault and it unsticks, all that stored up energy is released. The energy radiates outward from the fault in all directions in the form of seismic waves like ripples on a pond. The seismic waves shake the earth as they move through it, and when the waves reach the earth’s surface, they shake the ground and anything on it, like our houses and us! (see P&S Wave inset)

How are earthquakes recorded?

seismograph Earthquakes are recorded by instruments called seismographs. The recording they make is called a seismogram. (figure 4) The seismograph has a base that sets firmly in the ground, and a heavy weight that hangs free. When an earthquake causes the ground to shake, the base of the seismograph shakes too, but the hanging weight does not. Instead the spring or string that it is hanging from absorbs all the movement. The difference in position between the shaking part of the seismograph and the motionless part is what is recorded.

How do scientists measure the size of earthquakes?

The size of an earthquake depends on the size of the fault and the amount of slip on the fault, but that’s not something scientists can simply measure with a measuring tape since faults are many kilometers deep beneath the earth’s surface. So how do they measure an earthquake? They use the seismogram recordings made on the seismographs at the surface of the earth to determine how large the earthquake was (figure 5). A short wiggly line that doesn’t wiggle very much means a small earthquake, and a long wiggly line that wiggles a lot means a large earthquake. The length of the wiggle depends on the size of the fault, and the size of the wiggle depends on the amount of slip.
seismogram The size of the earthquake is called its magnitude. There is one magnitude for each earthquake. Scientists also talk about the intensity of shaking from an earthquake, and this varies depending on where you are during the earthquake.

How can scientists tell where the earthquake happened?

P & S waves Seismograms come in handy for locating earthquakes too, and being able to see the P wave and the S wave is important. You learned how P & S waves each shake the ground in different ways as they travel through it. P waves are also faster than S waves, and this fact is what allows us to tell where an earthquake was. To understand how this works, let’s compare P and S waves to lightning and thunder. Light travels faster than sound, so during a thunderstorm you will first see the lightning and then you will hear the thunder. If you are close to the lightning, the thunder will boom right after the lightning, but if you are far away from the lightning, you can count several seconds before you hear the thunder. The further you are from the storm, the longer it will take between the lightning and the thunder.
P waves are like the lightning, and S waves are like the thunder. The P waves travel faster and shake the ground where you are first. Then the S waves follow and shake the ground also. If you are close to the earthquake, the P and S wave will come one right after the other, but if you are far away, there will be more time between the two. By looking at the amount of time between the P and S wave on a seismogram recorded on a seismograph, scientists can tell how far away the earthquake was from that location. However, they can’t tell in what direction from the seismograph the earthquake was, only how far away it was. If they draw a circle on a map around the station where the radius of the circle is the determined distance to the earthquake, they know the earthquake lies somewhere on the circle. But where?
triangulation Scientists then use a method called triangulation to determine exactly where the earthquake was (figure 6). It is called triangulation because a triangle has three sides, and it takes three seismographs to locate an earthquake. If you draw a circle on a map around three different seismographs where the radius of each is the distance from that station to the earthquake, the intersection of those three circles is the epicenter!

Can scientists predict earthquakes?

No, and it is unlikely they will ever be able to predict them. Scientists have tried many different ways of predicting earthquakes, but none have been successful. On any particular fault, scientists know there will be another earthquake sometime in the future, but they have no way of telling when it will happen.

Is there such a thing as earthquake weather? Can some animals or people tell when an earthquake is about to hit?

These are two questions that do not yet have definite answers. If weather does affect earthquake occurrence, or if some animals or people can tell when an earthquake is coming, we do not yet understand how it works.Source :-Gayatri Solution Group, http://earthquake.usgs.gov/learn/kids/eqscience.php

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 17 April 2015

મોબાઈલનું સીમકાર્ડ લેવા માટે હવે ચૂંટણીકાર્ડ આપવું ફરજિયાત

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મોબાઈલનું સીમકાર્ડ લેવા માટે હવે ચૂંટણીકાર્ડ આપવું ફરજિયાત

મોબાઈલ સીમકાર્ડનો દુરૃપયોગ રોકવા માટે ટ્રાઈનો નવો આદેશ

ટ્રાઈએ મોકલેલી એપ્લિકેશન પર ચૂંટણી કાર્ડમાં મતદારનો આપેલો ઓળખ નંબર નાખે અને 'નોટ

ઇલેક્શન કાર્ડ વિના આઠ દિવસથી સીમ કાર્ડ આપવાની બંધ કરાતા હોબાળો
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.૧૭
મોબાઈલનું સીમ કાર્ડ લેવા માટે હવે મતદાતા તરીકેનો ઇલેક્શન કાર્ડ આપવું  ફરજિયાત બનાવવામાં આવ્યો છે. મતદાતા તરીકેનો ઓળખકાર્ડ પર નાખવામાં આવેલો ઓળખ નંબર મોબાઈલ સીમ કાર્ડના વેચનારાઓને આપવામાં આવેલી એપ્લિકેશનમાં નાખવામાં આવે અને તેમાં 'નોટ ફાઉન્ડ'નો જવાબ આવે તો તેવા સંજોગોમાં નવું સીમ કાર્ડ જ ઇશ્યૂ કરવામાં આવતું નથી. ટ્રાઇ દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલી એપ્લિકેશનની મદદથી જે તે વિસ્તારની મતદાર યાદીમાં સીમકાર્ડના અરજદારનું નામ છે કે નહિ તે જોઈ શકાય છે.
એકલા અમદાવાદ શહેરમાં રોજના અંદાજે ૫૦૦૦થી વધુ સીમકાર્ડ વેચાય છે. તેવા સંજોગોમાં આ જોગવાઈને કારણે સંખ્યાબંધ અરજદારોના નામ ચૂંટણીની યાદીમાં ઓનલાઈન જેમના નામ રિફ્લેક્ટ ન થતાં હોવાથી તેમને સીમકાર્ડ મેળવવામાં તકલીફ પડી રહી છે.
જોકે યુનિનોર જેવી કંપનીઓએ ત્રણ દિવસની સ્કીમ હોવાથી ઇલેક્શન કાર્ડ નહિ હોય તો પણ સીમકાર્ડ આપવામાં આવશે તેવું ડીલરોનો અને સીમકાર્ડ વેચનારાઓને સમજાવીને સીમકાર્ડ વેચ્યા છે. તેને પરિણામે અન્ય મોબાઈલ કંપનીઓએ બિઝનેસ ગુમાવવો પડયો હોવાથી તેમના પેટમાં તેલ રેડાયું હોવાનું અને તેમણે સીમકાર્ડ વેચનારાઓ પાસેથી યુનિનોરે વેચેલા સીમકાર્ડની વિગતો પણ એકત્રિત કરવા માંડી છે. આ સંદર્ભમાં ભારત સંચાર નિગમ લિમિટેડના પ્રિન્સિપાલ જનરલ મૅનેજર શ્રી. પરિહારનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી આ વ્યવસ્થા ઊભી કરે તે મોબાઈલના સલામત વપરાશ માટે છે. જોકે આ સંદર્ભમાં અમને ટ્રાઇ તરફથી કોઈ જ એપ્લિકેશન મળી નથી. અમને એપ્લિકેશન મળી જશે ત્યારે અમે તેનો પણ અમલ કરાવીશું.
જોકે બીજી કંપનીઓએ સીમકાર્ડ ઇશ્યૂ કરવાનું અટકાવી દીધું છે તેથી ચોક્કસ કંપનીઓના સીમકાર્ડ લેવાનો આગ્રહ રાખનારા કસ્ટમર્સને સીમકાર્ડ મળતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે એરટેલના ડીલરોએ આ સંદર્ભમાં વાત કરવાનું ટાળ્યું હતું.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 15 April 2015

ઢોલિવુડના પ્રસિદ્ધ નિર્માતા-નિર્દેશક ગોવિંદ પટેલની વિદાય

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઢોલિવુડના પ્રસિદ્ધ નિર્માતા-નિર્દેશક ગોવિંદ પટેલની વિદાય

ઢોલા-મારૃ અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી સુપર હિટ ફિલ્મ આપનાર

અબ્બાસ મસ્તાનની જોડી બનાવનાર જ ગોવિંદભાઇ હતા

રિજનલ ફિલ્મોમા સૌથી વધુ ગોલ્ડન અને સિલ્વર જ્યુબિલી ફિલ્મ આપનાર નિર્માતા તરીકે તેમનુ નામ ગિનિશ બુકમા પણ રજીસ્ટર્ડ થયુ હતુ
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર
ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ નિર્માતા,નિર્દેશક ગોવિંદ પટેલે આજે વડોદરાની હોસ્પિટલમા છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કેન્સરની બિમારીથી પિડાતા હતા. ગોવિંદભાઇના અવસાનના સમાચારથી ઢોલીવુડ શોકમગ્ન બની ગયુ હતુ. માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહી પણ હિન્દી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમા પણ તેમના ઘનિષ્ટ સંપર્કો હતા એટલે બોલિવુડના જાણીતા નિર્માતાઓએ શોક સંદેશો પાઠવ્યો હતો.
ગોવિંદભાઇ મુળ સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના નાકરા ગામના વતની હતા. મુળભુત રીતે તેઓ ખેડુત હતા. શરૃઆતમા તેઓએ પોતાના પતનના ગામથી નજીક આવેલા કેશોદમા કાપડની દુકાન શરૃ કરી હતી ત્યાર બાદ તેઓએ કેશોદમા જ દિપક સિનેમા સ્થાપ્યુ હતુ. જેના થકી તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સંપર્કમા આવ્યા હતા અને સન ૧૯૮૧મા નરેશ કનોડીયા અને સ્નેહલતાને ચમકાવતી ફિલ્મ 'ઢોલામારૃ'નુ નિર્માણ કર્યુ હતુ જેનુ દિગ્દર્શન હોલિવુડના જાણીતા દિગ્દર્શક મેહુલ કુમારે કર્યુ હતુ. મેહુલ કુમારની પણ આ પ્રથમ જ ફિલ્મ હતી. ગોવિંદ પટેલની પ્રથમ જ ફિલ્મ ઢોલામારૃએ ગુજરાતી ફિલ્મ ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અમદાવાદમા તો એવી સ્થિતિ હતી કે એડવાન્સ બુકિંગના કારણે ૧૧ અઠવાડીયા સુધી સિનેમા હોલની ટિકિટ બારી જ ખુલી ના હતી.
ત્યાર પછી તો સાનણ તારા સંભારણા, જોડે રહેજો રાજ, લાખી લાખની સાયબો સવા લાખનો, રઢીયાળી રાત, રાજ રાજવણ, ઉંચી મેડીના ઉંચા મોલ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, તારો મલક મારે જોવો છે જેવી સુપરહીટ ફિલ્મો આપી. ગોવિંદ પટેલ પ્રેક્ષકોની નાળ પારખી શક્તા હતા. તેમણે ફિલ્મ નિર્માણના ૨૩ વર્ષના કેરિયરમા ૨૧ ફિલ્મો બનાવી જેમાથી મોટાભાગની ફિલ્મો સિલ્વ જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબીલી સાબીત થઇ હતી. દેશ રે જોયા.. ફિલ્મ પ્લેટિનમ જ્યુબીલી બની હતી. રિજનલ ફિલ્મોમા સૌથી વધુ ગોલ્ડન અને સિલ્વર જ્યુબિલી ફિલ્મ આપનાર નિર્માતા તરીકે તેમનુ નામ ગિનિશ બુકમા પણ રજીસ્ટર્ડ થયુ હતુ
બે વર્ષ પહેલા તેમને કેન્સર હોવાનુ નિદાન થયુ હતુ અને ઓપરેશન બાદ તેઓ સ્વસ્થ બનીને ફરીથી ફિલ્મ નિર્માણમા લાગી ગયા હતા બે મહિના બાદ નવી ફિલ્મનુ શુટિંગ શરૃ થવાનુ હતુ તે પહેલા એટલે કે બે મહિના પહેલા ફરીથી તેઓનુ શારીરિક સ્વાસ્થ્ય લથડયુ હતુ અને કેન્સર ફેફસામા ફેલાયુ હોવાનુ નિદાન થતા હોસ્પિટલમા દાખલ કરાયા હતાં.

બોલિવુડને અબ્બાસ મસ્તાન જેવા દિગ્દર્શકો આપ્યા
અબ્બાસ મસ્તાનની જોડી બનાવનાર જ ગોવિંદભાઇ હતા
ગોવિંદભાઇની પ્રથમ ફિલ્મ ઢોલા મારૃનુ દિગ્દર્શન  તિરંગા અને મરતે દમ તક જેવીફિલ્મ આપનાર મેહુલ કુમારે કર્યુ હતુ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
ખિલાડી, બાઝીગર, સોલ્જર અને હમરાઝ જેવી ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક અબ્બાસ મસ્તાન બેલડીની ખોજ ગોવિંદભાઇએ કરી હતી. ગોવિંદભાઇની ફિલ્મ સાજન તારા સંભારણા અને મોતી વેરાણા ચોકમાનુ દિગ્દર્શન આ બન્ને ભાઇઓએ કર્યુ હતુ.
અબ્બાસ બર્માવાલાએ ગોવિંદભાઇ સાથેના દાયાકાઓ જુના સંબંધો યાદ કરતા કહ્યુ હતુ કે અમે બન્ને ભાઇઓ અલગ અલગ કામ કરતા હતા. ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રમા સૌપ્રથમ બ્રેક અમને ગોવિંદભાઇએ જ આપ્યો અને એવુ સુચન પણ કર્યુ કે બન્ને ભાઇઓએ સાથે કામ કરવુ જોઇએ. અમે તેમની સલાહ માની અને આજે તે સલાહના કારણે જ બોલીવુડમા સફળતા મળી છે. તેઓ કલાના પારખુ વ્યક્તિ હતા.
ગોવિંદ પટેલની પ્રથમ ફિલ્મ ઢોલામારૃ સુપરહીટ સાબીત થઇ હતી આ ફિલ્મનુદિગ્દર્શનન મેહુલ કુમારે કર્યુ હતુ. આ ફિલ્મની સફળતા બાદ મેહુલ કુમારે બોલિવુડમા નસીબ અજમાવાનુ શરૃ કર્યુ હતુ અને  મરતે દમ તક,તિરંગા અને ક્રાતિવીર જેવી સુપરહીટ ફિલ્મો આપી.

ગુજરાતી ફિલ્મને પરંપરામાથી મુક્ત કરી આધુનિક બનાવી
ગુજરાતી ફિલ્મોમા જીન્સના પેન્ટને સ્થાન તેઓએ સ્થાન આપ્યુ ઃ નવા ચહેરાઓને તક આપી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
ગોવિંદ પટેલની કુલ ૨૧ ફિલ્મોમાથી ૧૫ ફિલ્મોમા ગીત, સંગીત અને વાર્તા આપનાર જાણીતા પ્લેબેક સિંગર અરવિંદ બારોટે દુઃખી હૃદયે કહ્યુ હતુ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ના પુરાય તેવી ખોટ પડી છે.
તેઓ મુળભુત ખેડુત હતા એટલે તેમને ખબર હતી કે કઇ જમીનમા શુ પાકે. ગુજરાતી ફિલ્મ જ્યારે પાઘડાવાળા અને ચોયણાવાળાની આસપાસ જ બનતી હતી ત્યારે ગોવિંદભાઇએ ફિલ્મોમા આધુનિક ગુજરાતી સમાજની વાત રજૂ કરવાની હિમ્મત કરી હતી અને તેઓ સફળ થયા હતા. ગુજરાતી ફિલ્મમા પેન્ટ શર્ટવાળા હિરો હિરોઇન અને જીન્સ પહેરીને ગાયનો ગાતી હિરોઇન રજૂ કરવાનો શ્રેય ગોવિંદભાઇને જ જાય છે.
નરેશ કનોડિયા અને સ્નેહલતાનો જ્યારે જમાનો હતો ત્યારે નિર્માતાઓ નવા હિરો હિરોઇનને લેવાનુ સપનુ પણ જોઇ શક્તા ના હતા ત્યારે ગોવિંદભાઇએ હિતેન કુમાર અને રોમા માણેકને ઇન્ટ્રોડયુસ કર્યા અને આ જોડી સુપરહીટ સાબીત થઇ. હિતેન કુમાર ગુજરાતી ફિલ્મોમા સુપર સ્ટાર સાબીત થયા. તેઓ જાણકાર માણસ હતા. કલાની પરખ હતી. મારી શરૃઆત તેમની સાથે ગીત સંગીતથી થઇ હતી તેઓએ મને સ્ક્રિપ્ટ રાઇટીંગની તક આપી, સ્ટોરીની તક આપી. ગીતો લખવાની તક આપી.

દેશ રે જોયા... ફિલ્મ ૭૫ વીક ચાલી હતી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
ગોવિંદભાઇ પટેલે બનાવેલી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાએ ટિકિટ બારી પર શોલે અને જય સંતોષીમા જેવી સુપર ડુપર હીટ ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. ગુજરાતના તમામ સિનેમા ઘરોમા જ નહી પણ કેનેડા, યુએસએ અને યુ.કે.મા પણ આ ફિલ્મે કરોડો રૃપિયાનો વેપાર કર્યો હતો.
અમદાવાદના બે સિનેમા ઘરોમા આ ફિલ્મ ૭૫ વીક સુધી ચાલી હતી તો વડોદરાના સિનેમા ઘરમા ૩૬ વીક ચાલી હતી. આ ફિલ્મની સફળતાથી પ્રેરાઇને બોલીવુડના જાણીતા નિર્માતા સુરજ બડજાત્યા વડોદરા આવ્યા હતા અને દેશ રે જોયા પરદેશ જોયા ફિલ્મ જોઇ હતી અને પછી તેના પરથી પ્રેરાઇને હમ સાથ સાથ હે ફિલ્મ બનાવી હતી.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 1 April 2015

1 એપ્રિલે Whatsappથી થોડા ચેતીને રહેજો નહી તો...

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

1 એપ્રિલે Whatsappથી થોડા ચેતીને રહેજો નહી તો...

- એપ્રિલ મહિનાની પહેલી તારીખ કે જેને 'ફૂલ્સ ડે' પણ કહેવાય છે

- પ્રથમ દિવસે લોકો એકબીજાને એપ્રિલ ફૂલ બનાવવાનું ચુકતા નથી

અમદાવાદ તા. 31 માર્ચ, 2015

એપ્રિલ મહિનાની ઘણા લોકો બહુ અધીરાઈથી રાહ જોતા હોય છે, કેમ કે તેઓને એક સારો મ્હોકો મળી જાય છે લોકોની મજાક કરવાનો. જી હાં અમે વાત કરી રહ્યા છીએ એપ્રિલ મહિનાની પહેલી તારીખની જેને 'ફૂલ્સ ડે' પણ કહેવાય છે.

કોઈની પણ સાથે મજાક કરી તેને પાગલ બનાવવામાં આવે છે. એવું જ આજકાલ વોટ્સએપ પર પણ જોવા મળી રહ્યું છે જેમા એક મેસેજ આવે છે અને લખ્યું હોય છે કે કંઈક બનવા માંગો છો તો આના પર ક્લિક કરો અને ક્લિક કરતા જ તમે સમજી જશો કે તમને એપ્રિલ ફૂલ બનાવ્યા છે. કેમ કે, ક્લિક કર્યા બાદ લખેલું હોય છે કે, અભિનંદન તમે એપ્રિલ ફૂલ બની ગયા છો, એડવાન્સમાં તમને એપ્રિલ મહિનાની ભેટ, અભાર.

આ જ રીતે એક ઓડિયો મેસેજ પણ તમારી પાસે આવી શકે છે અને સાથે એક ટેક્સ્ટ પણ આવશે જેમાં લખ્યું હશે કે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચેની સેમીફાઈનલ ફીક્સિંગ હતી, સાંભળો ધોનીનું કોલ રેકોર્ડીંગ પરંતુ જ્યારે તમે એ ઓડિયો ડાઉનલોડ કરીને સાંભળશો તો તમને એપ્રિલ ફૂલ બનાયાનું સોન્ગ સંભળાશે. તો આ વખતે થોડી સાવધાની રાખજો કે તમને કોઈ એપ્રિલ ફૂલ ન બનાવી જાય. આજ કાલ સોશ્યલ મીડિયાના જમાનામાં એપ્રિલ ફૂલ બનાવવું ઘણું સહેલુ થઈ ગયું છે.Source :-http://www.gujaratsamachar.com