સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 2 April 2015

હવે વોટ્સએપથી વોટ્સએપ પર ફ્રી કોલિંગ થઇ શકશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

હવે વોટ્સએપથી વોટ્સએપ પર ફ્રી કોલિંગ થઇ શકશે

જેમની પાસે અગાઉથી કોલિંગ ફીચર હોય તેમને કોલ કરાવીને રિક્વેસ્ટની જરુર નહી રહે

નવી  દિલ્હી, તા.૨
હવે વોટ્સ અપ યુઝ કરનારાઓ માટે એક સારી ખબર આવી છે.વોટ્સ અપ પર વોઈસ કોલીંગ સુવિધા મેળવવાનુ આસાન થઈ ગયુ છે. ગત મહિને જ વોટ્સ અપ પર વોઈસ કોલીંગ ફેસિલિટી પણ મળી રહી હોવાની વાત વાયરલ થઈ હતી.જોકે તે વખતે તકલીફ એ હતી કે આ ફેસિલિટિને એક્ટીવેટ કરાવ માટે કરવા માટે કોઈ એવા વ્યક્તિ પાસેથી કોલ રિસિવ કરવો પડતો હતો જેની પાસે આ સુવિધા હોય.પરંતુ હવે વોટ્સઅપ પર આ સુવિધા કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે.આ માટે કોઈની રિક્વેસ્ટ મેળવવાની જરુર નથી.
હાલના તબક્કે એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ ચુકી છે.આ માટે યુઝર્સે whatsapp.com/android  પરથી વોટ્સઅપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવાનુ રહેશે.કારણકે આ વર્ઝન ગૂગલના એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી.તેના પર જુનુ વર્ઝન મોજુદ છે. આ વર્ઝન ડાઉનલોડ કર્યા બાદ આપોઆપ જ તમારા મોબાઈલ સ્ક્રિન પર  કોલ લોગ, ચેટ અને કોન્ટેક્ટ્સ એમ ત્રણ કેટેગરી નજરે પડશે.કોલ લોગમાં જઈને તમે જેની સાથે વાત કરવા માંગતા હશો તેની સાથે વાત કરી શકશો.શરત એટલી જ છે કે તેની પાસે પણ આ સુવિધા ફોનમાં ડાઉનલોડ થયેલી હોવી જોઈએ અને તમારા ફોનમાં ઈન્ટરનેટ કાર્યરત હોવુ જોઈએ.જોકે વોટ્સઅપ દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કંપનીએ ચૂપચાપ લેટેસ્ટ વર્ઝનમાં આ સુવિધા શામેલ કરી દીધી છે.આઈફોન તેમજ વિન્ડોઝની ઓપરેટીંગ સિસ્ટમ માટે પણ આ સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થશે તેમ મનાઈ રહ્યુ છે.આમ વોટ્સઅપ હવે વી ચેટ,વાઈબર અને લાઈન જેવી એપની ટક્કરમાં આવી જશે.આ સુવિધા વોટ્સઅપની લોકપ્રિયતામાં પણ ઘણો વધારો કરશે તેમ મનાય છે.એમ પણ વોટ્સઅપ સૌથી લોકપ્રિય ચેટીંગ એપ છે જ.હાલમાં ૭૦ કરોડ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment