સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 April 2015

બનાસકાંઠાના વાવ-થરાદમાં વાવાઝોડું અને વરસાદ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

બનાસકાંઠાના વાવ-થરાદમાં વાવાઝોડું અને વરસાદ

દક્ષિણ ગુજરાત પર સાઇક્લોનિક સરક્યુલેશન

અમદાવાદ,શુક્રવાર
રાજસ્થાનના દક્ષિણ ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠલ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ-થરાદ પંથકમાં આજે રાતે થંડર સ્ટૉર્મ સર્જાયું હતું. ગાજવીજ અને વીજળીના ચમકારા થયા હતા અને વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડાના કારણે ઘણા બધા વિસ્તારમાં વીજળી પૂરવઠો ખોરવાઇ ગયો હતો.
અરબી સમુદ્રમાં સર્જાયેલું અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન આજે દક્ષિણ ગુજરાતભણી ખસ્યું હતું અને દરિયાઇ સપાટીથી ૩.૧ કિ.મિ.ના સ્તરે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલું રહ્યું હતું. હાલમાં પ્રવર્તતી આ સિસ્ટમ્સના કારણે ગરમીમાં આજે ઘટાડો થયો હતો અને તાપમાન સામાન્ય કે તેથી નીચું રહ્યું હતું.અમદાવાદ શહેરમાં આજે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દિવસ દરમ્યાન ગરમીનું પ્રમાણ ૩૭.૭ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી ઓછુ હતું. લઘુત્તમ તાપમાન ૨૪.૩ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. હવામાનખાતાની આગાહી જણાવે છે કે આવતીકાલે આકાશ અંશતઃ વાદળછાયું રહેશે  સાંજે અથવા રાતે ગાજવીજ થવાની પણ સંભાવના રહેલી છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment