સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 21 April 2015

અમેરિકાના નિષ્ણાંતોએ આગ પર કાબૂ મેળવવા કવાયત આરંભી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમેરિકાના નિષ્ણાંતોએ આગ પર કાબૂ મેળવવા કવાયત આરંભી

ONGCના ગેસના કૂવામાં ભિષણ આગની ઘટના

બપોરે પહોંચેલી ટીમે આગની તીવ્રતા ચકાસી વૈકલ્પિક વ્યવસ્થાની કાર્યવાહીનું નિરીક્ષણ

કીમ, મંગળવાર
સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે ઓએનજીસીના ૩૧ નંબરના કુદરતી ગેસના કુવામાં ભડકેલી આગને કાબૂમાં લેવા તેડાવાયેલી અમેરિકાના નિષ્ણાંતોની ટીમે આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વ્યૂહરચના ઘડી આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૃ કરાશે.
દિહેણ ગામે ઓ.એન.જી.સી.નાં કુદરતી ગેસનાં કૂવામાં લાગેલી આગે પાંચ દિવસથી ભીષણ સ્વરૃપ ધારણ કરી રાખ્યુ છે. જેને કાબુમાં લેવા માટે દેશભરમાંથી ઓ.એન.જી.સી.નાં નિષ્ણાંતો ઘટના સ્થળે કાર્યવાહી કરી રહ્યા છે. છતાં આગ કાબુમાં આવવાનું નામ લેતી નથી રાત-દિવસ પાણી તેમજ સીમેન્ટના જથ્થાનો મારો ચલાવાઇ રહ્યો છે. છતાં આગ બેકાબુ છે. જેને કાબુમાં લેવા માટે ઓએનજીસી દ્વારા દુનિયાની જાણીતી અને આગ પર કાબુ મેળવવા માટે ની સ્પેશીયાલીસ્ટ અમેરીકા સ્થિત બુટસ એન્ડ કુપ્સ કંપનીને બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. કંપનીનાં નિષ્ણાંતો આજે દિહેણ ગામેબપોરનાં સમયે આવી પહોંચ્યા હતા. કુદરતી ગેસનાં કુવામાં લાગેલી આગની નજીક જઇ ટીમે નિરીક્ષણ કર્યુ હતું. આગ પર સત્ત પાણીનો મારો ચાલી રહ્યો છે. તેઓ થોડા સમય માટે બંધ કરાવી અસલ આગની તીવ્રતા કેટલી છે. તેનું માપદંડ કાઢ્યું હતું. સતત એક કલાક આગનું નિરીક્ષણ કરી ઓ.એન.જી.સી. દ્વારા ખોદાઇ રહેલી તળાવ તેમજ કૂવાની લગોલગ નવી પાઇપ લાઇન નાંખવા માટે ચાલત ાડ્રીલીંગ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ આગને કાબુમાં લેવા માટે વ્યુહરચના ઘડવાની શરૃ કરી છે. આ ટીમ કેટલી ઝડપથી આગ પર કાબૂ મેળવે છે તે જોવુ રહ્યું. દરમિયાન ઉક્ત આગની ઘટનામાં દાઝી ગયેલા ૧૨ જણાને મુંબઇની હોસ્પિટલમાં શીફ્ટ કરાયા હોવાનું જાણવા મળે છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment