સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 24 April 2015

નાસાએ લીધેલી તસ્વીરમાં જોવા મળ્યું એલિયનનું અંતરિક્ષ યાન

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

નાસાએ લીધેલી તસ્વીરમાં જોવા મળ્યું એલિયનનું અંતરિક્ષ યાન

- એલિયનનું વાસ્તવમાં અસ્તિત્વ છે કે નહીં અત્યાર સુધી રહસ્ય જ છે

- અમેરિકાના પહેલા અંતરિક્ષ મિશનમાં આ તસ્વીર લેવામાં આવી હતી

અમદાવાદ તા. 24 એપ્રીલ, 2015

એલિયન વાસ્તવમાં છે કે નહીં અત્યાર સુધી રહસ્ય જ છે, પરંતુ નાસાના એક અંતરિક્ષ યાન દ્વારા વર્ષ 1960માં લેવામાં આવેલી તસ્વીરમાં એલિયનનું યાન દેખાયું હોવાની વાત કહેવામાં આવી રહી છે. નાસાનાં આ અંતરિક્ષ યાન દ્વારા લેવામાં આવેલી તસ્વીરમાં એક અસ્પષ્ટ વસ્તુ જોવા મળી જેને એક વૈજ્ઞાનિકે એલિયનનું યાન હોવાનું જણાવ્યું છે.

આ તસ્વીર પ્રોજેક્ટ મર્કરી દરમ્યાન મોકલવામાં આવી હતી. સ્કોટ સી-વેરિંગનું કહેવું છે કે નાસાનાં અંતરિક્ષ યાન દ્વારા 1960માં લેવામાં આવેલી આ તસ્વીરમાં દેખાઈ રહેલી એક અસ્પષ્ટ વસ્તુ એલિયનનું અતરિક્ષયાન હોઈ શકે છે. વેરિંગનું કહેવું છે કે શરુઆતથી જ અંતરિક્ષ એલિયનનાં પ્રેક્ષક મનુષ્યો મિશનનું ધ્યાન રાખી રહ્યું છે. અંતરિક્ષ યાન મર્કરી-રેડસ્ટોન વન એ દ્વારા 19 ડિસેમ્બર, 1960માં લેવાયેલી આ તસ્વીરમાં આ તફાવત જોયો હતો.

વેરિંગે તેનાં બ્લોક પર લખ્યું છે કે મર્કરી મિશનની કેટલીક તસ્વીરોમાં તેઓએ એક રકાબી-આકારની વસ્તુ જોવા મળી. આ મિશન મર્કરી હતું જે ડિસેમ્બર 1960માં શરુ થયું હતું. તેમનું કહેવું છે કે હોઈ શકે છે કે માનવ ઈતિહાસનાં આ ઐતિહાસિક સમયને જોવામાં એલિયન રસ લઈ રહ્યા હોય. જો કે અંતરિક્ષયાન માનવરહિત હતું એટલા માટે એલિયને એ ચિંતા ન્હોતી કે તેઓને કોઈ જોઈ લેશે, એટલા માટે પૃથ્વીથી ઘણા નજીક આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ મર્કરી અમેરીકાનું પહેલું અંતરિક્ષ મિશન હતું.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment