સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 28 April 2015

નેપાળના ભૂકંપને કારણે ભારતની જમીન ઉત્તર તરફ ૧૦ ફૂટ ખસી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

નેપાળના ભૂકંપને કારણે ભારતની જમીન ઉત્તર તરફ ૧૦ ફૂટ ખસી

ભારત ઉપખંડ દર વર્ષે ૧.૮ ઈંચ ખસીને નેપાળ તરફ ધકેલાય છે

વોશિંગ્ટન, તા. ૨૮
નેપાળમાં આવેલા ૭.૯ની તીવ્રતાના ભીષણ ભૂકંપને કારણે ભારતનો કેટલોક જમીન વિસ્તાર ઉત્તર તરફ ૧૦ ફૂટ ખસીને નેપાળની નીચે સરકી ગયો હોવાનું અમેરિકી વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું.
કોલંબિયા યુનિવર્સિટીની લેખોન્ટ-ડોહેટ્રી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રોફેસર કોલિન સ્ટાર્કે જણાવ્યું હતું કે નેપાળના ભૂકંપથી ગણતરીની સેંકડોમાં ભારતની ૧૬૦૦ થી ૩૨૦૦ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ઉત્તર તરફ ખસીને નેપાળની જમીન હેઠળ ધસી ગયો છે. જેને કારણે કાઠમંડુ અને પોખરા શહેરો પણ એક દિશામાં ખસ્યા હતા.
બિહાર હેઠળની પૃથ્વીના પડની પોપડો નેપાળ તરફ ખસ્યો હતો. આમ સમગ્ર ઉત્તર ભારતનો વિસ્તાર ઉત્તર તરફ ખસી ગયો હતો. વધુ માહિતી આપતાં કોલિને જણાવ્યું હતું કે ભૂસ્તરશાસ્ત્રીઓએ અગાઉ પણ પૃથ્વીની પ્લેટો કેટલી ઝડપથી ખસે છે તેના અવલોકનો કર્યા હતા. ભારતનો ઉપખંડ દર વર્ષે ૧.૮ ઈંચ જેટલો નેપાળ અને તિબેટ હેઠળ ખસી રહ્યો છે તે સૌ જાણે છે. પાકિસ્તાનથી વર્મા સુધી લાખો વર્ષ સુધી ચાલતી ભૂકંપની પ્રક્રિયાને કારણે હિમાલયની ઊંચાઈ વધી ગઈ હતી અને આ વિસ્તારમાં ભૂકંપનું પ્રમાણ પણ વધ્યું હતું. નેપાળમાં આવેલો ભૂકંપ અપેક્ષીત હતો. પરંતુ ધાર્યા કરતાં વધુ તીવ્રતા હતી તેમ તેમણે ઉમેર્યું હતું.

ભુકંપગ્રસ્ત નેપાળમાંથી ૨૦ હજાર ભારતીયોને બચાવાયા
(પીટીઆઇ)                મોતીહારી, તા.૨૮
ભુકપગ્રસ્ત નેપાળમાંથી ૨૦૦૦૦ જેટલા ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા અને તેમને રક્સોલમાંથી ટ્રેન દ્વારા તેમના ઘરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા, એમ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. ગઇ કાલે નેપાળમાંથી આશરે ૨૦૦૦૦ ભારતીયો રેક્સોલ પહોંચ્યા હતા જેમને વિવિધ જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રધાને કહ્યું હતું કે  વિવિધ રાજ્યોમાંથી આવેલા ભારતીયોને તેમના ઘરે પહોંચાડવા માટે ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડા પ્રધાન મોદીની સુચનાથી રેલવે તંત્રે સાત વધારાની ગાડીઓ રેક્સોલ-હાવરા માર્ગ ઉપર દોડાવી હતી. આ ગાડીઓ ભારતીયોને ત્યાંથી ભારત લાવશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment