સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 5 April 2015

૨૧મી એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

૨૧મી એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ

ચાલુ વર્ષે ૧૦ લાખ લોકો ચારધામ યાત્રાએ જશે

યાત્રાળુઓ માટે ફોટોમેેટ્રિક્સ કાર્ડ ફરજિયાત

અમદાવાદ , રવિવાર
ઉત્તરાખંડમાં થયેલી કુદરતી હોનારતમાં હજારો યાત્રાળુઓના મોત બાદ ચાલુ વર્ષે ભરપૂર તૈયારીઓ કરી છે. એટલું જ નહીં. કેદારનાથમાં ત્રણ હજાર યાત્રાળુઓ રહી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત પ્રત્યેક યાત્રાળુઓની ઓળખ થઇ શકે તે માટે આ વખતે ફોટોમેટ્રિક્સ કાર્ડ ફરજિયાત બનાવાયાં છે. એક અંદાજ મુજબ, ચાલુ વર્ષે ૨૧મી એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ૧૦ લાખ યાત્રાળુઓ ભાગ લેશે.
ઉતરાખંડ સરકારે આ વર્ષે ચારધામ યાત્રાને લઇને પુરજોશમાં તૈયારીઓ કરી છે.માત્ર કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા માટે ચાર હેલિપેડ તૈયાર કરાયાં છે. આખાયે રૃટ પર કુલ ૧૯ હેલિપેડો બંધાયાં છે. કુદરતી આફતને પગલે ખાસ ડિઝાસ્ટર રિલિફ ફોર્સ બનાવાઇ જે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૃમ પર યાત્રાનું મોનિટરીંગ કરશે. અમુક સ્થળોએ લક્ઝુરિયસ ટેન્ટ પણ બનાવવામાં આવશે . યાત્રાળુઓ માટે મેડિકલ કેમ્પોની વ્યવસ્થા કરાઇ છે. માર્ગોમાં કોઇ અવરોધ ઉભો થાય તો તાકીદે હટાવવા મશીનરી સહિતના સાધનો- સ્ટાફને ખડેપગે રખાશે.ઉતરાખંડના મુખ્યમંત્રીએ ગુજરાતના ટુર ઓપરેટરોને આમંત્રણ આપીને સમગ્ર સુવિધાઓ વિશે અવગત કરાવ્યાં હતાં. હવે તો હિમવર્ષા કે વરસાદ વિશે યાત્રાળુઓને મોબાઇલ ફોન પર એસએમએસ એલર્ટ દ્વારા અગાઉથી જાણ કરાશે . ફોટોમેટ્રિક્સ કાર્ડ માટે યાત્રાના આખેય રૃટ પર નોંધણી પોઇન્ટ બનાવાશે. ફોટોમેટ્રિક્સ કાર્ડ આધારે યાત્રાળુને શોધી શકાશે. ગુજરાતના ટુર ઓપરેટરોના પ્રતિનિધી મંડળે ચોપર હેલિકોપ્ટરમાં ચારધામ યાત્રાની સુવિધા નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે ઉતરાખંડ ટુરિઝમ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  નોંધનીય છેકે, ભારતમાં ગુજરાતમાંથી સૌથી વધુ યાત્રાળુઓ ચારધામ યાત્રાએ જાય છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment