સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 29 June 2015

મંગળવારે બે ગ્રહો ગુરુ અને શુક્ર પશ્ચિમાકાશમાં પાસપાસે દેખાશે !

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મંગળવારે બે ગ્રહો ગુરુ અને શુક્ર પશ્ચિમાકાશમાં પાસપાસે દેખાશે !

સૂર્યમાળાના બે તેજસ્વી ગ્રહોને પાસપાસે જોવાની અનોખી તક

દૂરબીનથી જોવાશે તો ગુરુના ૬૩ પૈકી કેટલાક ઉપગ્રહો પણ દેખાશે

ગ્રહ દર્શન માટે સાયન્સ સિટીમાં વિશેષ આયોજન
અમદાવાદ, સોમવાર
મંગળવારે પશ્ચિમાકાશમાં અનોખો નજારો સર્જાશે. સૂર્યમાળાના બે તેજસ્વી ગ્રહો ગુરુ અને શુક્ર એકબીજાની નજીક સાંજે સાડા સાત પછી જોવા મળશે. બન્ને ગ્રહો તેજસ્વી હોવાથી સરળતાથી નરી આંખે જોઈ શકાશે.  બન્ને ગ્રહો ઘણી વખત એક બીજાની સીધમાં આવતાં હોય છે. મંગળવારે સાંજે પણ એવી જ ઘટના સર્જાવા જઈ રહી છે. લગભગ બે કલાક સુધી બન્ને ગ્રહો પાસપાસે જોઈ શકાશે. વીનસ એટલે કે શુક્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલો છે, જ્યારે કદાવર ગ્રહ ગુરુ પૃથ્વીથી ખાસ્સો દૂર છે. પરંતુ બ્રહ્માંડના અનેક તારાઓ પૃથ્વી પરથી ખાસ્સા દૂર હોવા છતાં પાસપાસે દેખાતા હોય એમ આ બન્ને ગ્રહો નજીક નજીક દેખાશે.
જોકે નજીક એટલે બ્રહ્માંડ તો બન્ને ગ્રહો વચ્ચે કરોડો કિલોમીટરનું અંતર હશે જ. પરંતુ ભ્રમણકક્ષા પાસપાસે થવાથી ગ્રહો નજીક દેખાશે. જો દૂરબીનથી જોવામાં આવશે તો ગુરુ ઉપરાંત તેના શક્તિશાળી ઉપગ્રહો લોઆ, આઈઓ, ગેનેમિડ અને કેસ્ટીલો પણ જોવા મળી શકે છેે. જેમ પૃથ્વીનો એક ઉપગ્રહ ચંદ્ર છે એમ ગુરુના કુલ ૬૩ ઉપગ્રહો છે. સાંજે સાડા સાતથી દેખાતા આ બન્ને ગ્રહો પૈકી શુક્ર વધારે તેજસ્વી દેખાશે. ફરીથી આવી ઘટના ૨૦૧૬ની ૨૭મી ઓગસ્ટે બનશે.

સાયન્સ સિટીમાં વિશેષ ક્રાયક્રમ
જેમને આ બન્ને ગ્રહોનો નજદીકી અભ્યાસ કરવામાં રસ હોય એમના માટે મંગળવારે સાંજે સાત વાગ્યાથી સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. અહીં રાખવામાં આવેલા શક્તિશાળી ટેલિસ્કોપ વડે બન્ને ગ્રહોને અત્યંત નજીકથી જોઈ રહ્યાં હોય એમ જોઈ શકાશે. સાથે સાથે હાજર રહેલા વિજ્ઞાાનીઓ મુલાકાતીઓના સવાલોના જવાબ આપીને કૂતુહલતા સંતોષશે.

ગુરુ અને શુક્રઃ થાય સરખામણી તો..
* આમ તો ગુરુ અને શુક્ર બન્ને સામસામા છેડાના ગ્રહો છે. તેની સરખામણી કરવી મુશ્કેલ છે. છતાં પણ આંકડાકિય માહિતી જાણવા જેવી છે. શુક્રનો વ્યાસ ૧૨,૧૦૩ કિલોમીટર છે, જ્યારે ગુરુનો ૧,૪૨,૯૮૪ કિલોમીટર. એટલે કે ગુરુનું કદ શુક્ર કરતાં બારેકગણુ વધારે છે.
* ગુરુ સુર્યમાળાનો સૌથી મોટો ગ્રહ છે, શુક્ર કરતાં તો ક્યાંય મોટો છે. એટલે એક ગુરુમાં ૧૪૦૦ શુક્ર ફીટ કરી શકાય એવડો મોટો.
* સુર્યની નજીક હોવાથી શુક્ર પૃથ્વીના ૨૨૫ દિવસમાં સુર્ય ફરતે પ્રદક્ષિણા પુરી કરે છે. ગુરુની એક પ્રદક્ષિણા ૧૨ વર્ષે પુરી થાય છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment