સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 3 June 2015

ઘરમાં ચોરી રોકવા બે ગર્લ્સે બનાવી ડોર લોકીંગ સિસ્ટમ - વૃંદા પટેલ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઘરમાં ચોરી રોકવા બે ગર્લ્સે બનાવી ડોર લોકીંગ સિસ્ટમ

એન્જિનીયરીંગ સ્ટુડન્ટસનું ઇનોવેશન

એન્ડ્રોઇડ બેઇઝ એપ.ના કોડવર્ડથી જ લોક ખુલશે ઃ ખોટો કોડવર્ડ એન્ટર થશે તો તુરંત સિક્યુરીટી સાયરન રણકી ઉઠશે
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, બુધવાર
શહેરમાં દિનપ્રતિદિન ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. પ્રતિદિન બે-ત્રણ ઘરોના તાળા તૂટવાની પોલીસ ફરિયાદ થતી હોય છે. આવી ઘટનાઓને અટકાવવા વિદ્યાભારતી ટ્રસ્ટ ઉમરાખની એન્જિનીયરીંગની બે વિદ્યાર્થીનીઓએ ''ડોર લોકીંગ સીસ્ટમ યુઝીંગ એન્ડ્રોઇડ'' એપ્લીકેશન બનાવી છે.
પ્રતિદિન આપણે સમાચારો વાંચીએ છીએ કે ઘરમાલિક ધાબા પર સૂવા ગયા અને ચોર દરવાજાનું તાળું તોડી ઘરમાં ચોરી કરી ફરાર અથવા તો પરિવાર બહાર પ્રસંગમાં ગયો હોય અને ઘરના તાળા તૂટવાના બનાવો બનતા જ રહે છે. આવા બનાવોના બને અને ચોરીના સમયે ઘરનું તાળું તૂટે ત્યારે ઘરમાલિકના મોબાઇલ પર મેસેજ પહોંચી જાય તેવી એપ્સ એન્જિનીયરીંગની વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે.
વિદ્યાભારતી ટ્રસ્ટ ઉમરાખ ટ્રસ્ટ સંચાલિત એસ.એન. પટેલ ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજની કોમ્પ્યુટર એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટના અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓ વૃંદા પટેલ અને સૃષ્ટિ વજીએ ડોમેસ્ટીક સિક્યુરીટીને લગતો ઇનોવેટીવ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટમાં તેમણે એક સીસ્ટમ ડેવલપ કરી છે. જેમાં માઇક્રોકંટ્રોલર AT MEGA 32 A તેમજ બ્લ્યુટુથ અને જીએસએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વૃંદા પટેલ કહે છે, ઘરમાલિક જયારે પોતાના મેઇન એન્ટ્રન્સ દરવાજા પર આ સિસ્ટમ લગાડે છે ત્યારે હાર્ડવેર સિસ્ટમની સાથે એક એન્ડ્રોઇડ એપ્લીકેશન પણ ઘરમાલિકે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવાની હોય છે. ઘરમાલિકે એપ્લીકેશનમાં પોતાની વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, ત્યારબાદ જ હાર્ડવેર એક્ટીવેટ થશે, જ્યારે ઘરનું મેઇન એન્ટ્રન્સ લોક હોય ઘરમાલિક પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લીકેશન વડે ડોર ઓપન કરી શકશે. દરવાજા પર લાગેલા માઇક્રોકંટ્રોલરમાં એક સીમકાર્ડ લગાડવામાં આવ્યું છે. ઘરમાલિક પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લીકેશન દ્વારા એક કોડવર્ડ દરવાજા સાથે જોડેલ હાર્ડવેરના સીમકાર્ડને મોકલશે. આ હાર્ડવેરના સીમકાર્ડ સાચો કોડવર્ડ ચેક કરીને દરવાજો ઓપન કરશે. જો કોઇ વ્યક્તિ ત્રણવાર ખોટો કોડવર્ડ દરવાજાના હાર્ડવેરને મોકલવાની કોશિષ કરશે અથવા કોઇ અજાણી વ્યક્તિ દરવાજાના હાર્ડવેરને છેડવાની કોશિષ કરશે તો હાર્ડવેર તરત જ સાયરન વગાડશે. જેથી સિક્યુરીટી કે આસપાસના લોકો એલર્ટ થઇ જશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment