સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 June 2015

ઘરેથી રૃ।. ૨૫૦૦૦ લઇ આવ નહીં તો બળાત્કારની ક્લિપીંગ વેબ પર મુકી દઇશ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઘરેથી રૃ।. ૨૫૦૦૦ લઇ આવ નહીં તો બળાત્કારની ક્લિપીંગ વેબ પર મુકી દઇશ

કાપોદ્રાની ધો. ૯ની વિદ્યાર્થીની પર સોસાયટીના

યુવાને બળાત્કાર ગુજાર્યા બાદ બ્લેકમેઇલીંગ

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, ગુરૃકાપોદ્રા વિસ્તારમાં રહેતી અને ધો. ૯માં અભ્યાસ કરતી તરૃણીને બે માસ અગાઉ ફોન આપી તું મારી સાથે વાત કરજે નહીં તો તારા મા-બાપને મારી નાખીશ તેવી ધમકી આપી વાતો કર્યા બાદ તેને સ્કૂલના નાકેથી એક શોપીંગ સેન્ટરના ત્રીજામાળે લઇ જઇ બળાત્કાર ગુજારી તારી ક્લિપીંગ બનાવી છે, જો તું ઘરેથી રૃ।. ૨૫,૦૦૦ નહીં લાવે તો ક્લિપીંગ વેબસાઇટ ઉપર મુકી દઇશ તેવી ધમકી આપનાર યુવાનની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.વાર
પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને ધો. ૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષ ૫ માસની તરૃણી નિર્ભયા (નામ બદલ્યું છે)ની સોસાયટીમાં જ રહેતો ૨૧ વર્ષીય યુવાન ધર્મેશ ગોરધનભાઇ દીયોરા બે માસ અગાઉ તેને મળ્યો હતો અને મોબાઇલ ફોન આપી કહ્યું હતું કે તું મને ફોન કરજે નહીં તો તારા મા-બાપને જાનથી મારી નાખીશ. ત્યારબાદ તે નિર્ભયા સાથે અવારનવાર ફોન ઉપર વાત કરવા માંડયો હતો.
થોડા દિવસ બાદ તે નિર્ભયાની સ્કૂલ પાસે પોતાની મોટરસાયકલ લઇ પહોંચ્યો હતો અને ત્યાંથી નિર્ભયાને મોટરસાયકલ ઉપર બેસાડી સ્કાઇલાઇટ શોપીંગ સેન્ટરના ત્રીજામાળે લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસ બાદ ધર્મેશે નિર્ભયાને કહ્યું હતું કે, મેં તારી ક્લિપીંગ બનાવી છે, તું તારા ઘરેથી રૃ।. ૨૫,૦૦૦ લઇ આવ નહીં તો ક્લિપીંગ વેબસાઇટ ઉપર મુકી દઇશ. નિર્ભયાએ આ અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી.
નિર્ભયાના પરિવારજનોએ ધર્મેશને ફોન કરતા ધર્મેશે તેમને જાનથી મારી નાખવાની અને નિર્ભયાને લઇ જવાની ધમકી આપી હતી. આખરે આ અંગે ગતરાત્રે નિર્ભયાના પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજે રાત્રે ધર્મેશની ધરપકડ કરી હતી. ધર્મેશ હીરાના કારખાનામાં તેમજ એમ્બ્રોઇડરીના કારખાનામાં છુટક મજૂરીકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પીએસઆઇ ટી.આર. રાઠવા કરી રહ્યાં છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment