સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 9 June 2015

નાસા અવાજ કરતાં ય વધુ ઝડપી સુપરસોનિક જેટ બનાવશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

નાસા અવાજ કરતાં ય વધુ ઝડપી સુપરસોનિક જેટ બનાવશે

પર્યાવરણલક્ષી અને વધુ ઊંચાઇએ ઊડી શકતા જેટ વિમાનના સર્જનમાં આગેકદમ

અમદાવાદ તા. 9 જૂન, 2015
અમેરિકાની સ્પેસ સાયન્સ એજન્સી નાસા હવે એક એવુ વિમાન બનાવવા જઈ રહી છે જે સૌથી અનોખુ હશે. નાસાએ કહ્યું કે તેઓ સસ્તા અને ગ્રીન સુપરસોનિક જેટ વિમાનોનું નિર્માણ કરવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આધુનિક લડાકૂ વિમાન અવાજની ગતિથી પણ ઝડપી ગતિથી ઉડી શકશે. જો કે આ વિમાન પર્યાવરણને ઓછી અસર કરે કે, કેમ કે મોટાભાગનાં લડાકૂ જેટ વિમાન નિયમિત સમય પર જ સંચાલિત હોય છે. આ ઉપરાંત સુપરસોનિક જેટ સામાન્ય જેટની સરખામણીએ વધારે ઉંચે ઉડી શકે છે. જેટ એન્જિનની સરખામણીએ સુપરસોનિક એન્જિનમાં ઈંધણની વધારે માત્રા હોય છે. પરંતુ વિમાન ઈંધનની ઓછી માત્રા હશે.

નાસા 2006થી લૉકહીડ-માર્ટિન અને બોઈંગ જેવી કંપનિઓ સાથે મળીને પર્યાવરણને અનુકૂળ વિમાનોનું નિર્માણ કરવા લાગેલું છે. સુપરસોનિક જેટ વિમાનોની એક અન્ય મોટી ચિંતા તેનાથી થતા મોટા અવાજની છે. આ ઉપરાંત સુપરસોનિક જેટને માનક માની લેવામાં આવે તો પર્યાવરણ અનુકૂળ વિમાનોનો અવાજ કરવામાં આવશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment