સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 July 2015

શહેરીકરણની આંધળી દોટમાં ગુજરાતનાં ગામડાં ભાંગી રહ્યાં છે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

શહેરીકરણની આંધળી દોટમાં ગુજરાતનાં ગામડાં ભાંગી રહ્યાં છે

આજે વિશ્વ વસતિ દિવસ

ગુજરાતમાં શહેરી વસતિમાં ચોંકાવનારો વધારો ગ્રામીણ વસતિમાં દસ વર્ષમાં ૫.૨ ટકાનો ઘટ

અમદાવાદ, શુક્રવાર
વિશ્વ માટે  વર્તમાન સમયે ગ્લોબલ વોર્મિંગ, આતંકવાદ સાથે કોઇ સમસ્યા સૌથી વધુ ચિંતાજનક હોય તો તે વસ્તી વધારાની છે. વિશ્વની કુલ વસતિનો આંક ૭ અબજ ૨ કરોડ ઉપર પહોંચી ગયો છે. ભારતની કુલ વસતિ ૧.૨ અબજ છે જે અમેરિકા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને બાંગલાદેશ જેવા દેશોની કુલ વસતિની સમકક્ષ છે. ૧૧ જુલાઇના વિશ્વભરમાં 'વિશ્વ વસ્તી દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કૂદકેને ભૂસકે વધી રહેલી વસ્તી ભારત માટે ચોક્કસ ચિંતાજનક છે. વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતા દેશમાં ચીન ૧૩૭.૦૮ કરોડ સાથે મોખરે, ભારત ૧૨૭.૩૮ કરોડ સાથે બીજા અને અમેરિકા ૩૨.૧૩ કરોડની વસતિ સાથે ત્રીજા ક્રમે છે. આમ, વિશ્વની કુલ વસતિના ૧૮.૯% ચીનમાં, ૧૭.૬% ભારતમાં, ૪.૪૩ % અમેરિકામાં, ૨.૦૧ % રશિયમાં, ૧.૭૫% જાપાનમાં વસે છે.
હવે ગુજરાતની વાત જ કરવામાં આવે તો ૨૦૧૧માં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્યમાં તેનો ૧૦મો ક્રમ છે. ગુજરાત ૬.૦૩ કરોડની વસતિ ધરાવે છે જ્યારે આ યાદીમાં ઉતર પ્રદેશ ૧૯.૯૫ કરોડ સાથે ટોચના, મહારાષ્ટ્ર ૧૧.૨૩ કરોડ સાથે બીજા અને બિહાર ૧૦.૩૮ કરોડની વસતિ સાથે ત્રીજા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે ફ્રાન્સ, ઇટાલી જેવા દેશ કરતા પણ ગુજરાત વધારે વસતિ ધરાવે છે. ઇટાલી ૫ કરોડ ૯૮ લાખ જ્યારે ફ્રાન્સ ૬ કરોડની વસતિ ધરાવે છે.
ગુજરાતમાં ગ્રામિણ વસ્તીમાં તબક્કાવાર ઘટાડો નોંધાઇ રહ્યો છે. ૨૦૧૧માં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યની કુલ વસતિના ૫૭.૪ ટકા ગ્રામિણ અને ૪૨.૬ ટકા શહેરી વસતિ છે. આમ, ૨૦૦૧થી ૨૦૧૧ની સરખામણીએ ગુજરાતમાં ગ્રામિણ વસતિમાં ૫.૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ૨.૫૭ કરોડ લોકો શહેરમાં ૩.૪૭ કરોડ લોકો ગ્રામિણ વિસ્તારમાં વસે છે.
ગુજરાતના વસતિના વિકાસ દરમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતની વસતિનો દર ૧૯૬૧-૭૧માં ૨૯.૩૯%, ૧૯૭૧-૮૧માં ૨૭.૬૭%, ૧૯૮૧-૯૧માં ૨૧.૧૯ %, ૧૯૯૧-૨૦૦૧માં ૨૨.૬૩ % અને ૨૦૧૧-૨૦૧૧માં ૧૯.૧૭ %નો વધારો નોંધાયો છે. ૨૦૧૧ના વર્ષમાં વસતિના વિકાસના દરની રીતે ગુજરાતે ૧૬મો ક્રમ મેળવ્યો હતો.

ગુજરાતમાં સૌથી વધુ વસતિ ધરાવતા શહેર
શહેર
વસતિ
અમદાવાદ
૫૬,૩૩,૯૨૭
સુરત
૪૫,૦૧,૬૧૦
વડોદરા
૧૭,૫૨,૩૭૧
રાજકોટ
૧૩,૨૩,૩૬૩
ભાવનગર
,૦૫,૮૮૨
શહેર
વસતિ
જામનગર
,૦૦,૯૪૩
જૂનાગઢ
,૧૯,૪૬૨
ગાંધીનગર
,૯૨,૭૯૭
ગાંધીધામ
,૪૭,૯૯૨
નડિયાદ
,૨૫,૦૭૧
છેલ્લા છ દાયકામાં ગુજરાતની વસતિ
દાયકો
કુલ
૧૯૬૧
૨.૦૬ કરોડ
૧૯૭૧
૨.૬૬ કરોડ
૧૯૮૧
૩.૪૦ કરોડ
૧૯૯૧
૪.૧૩ કરોડ
૨૦૦૧
૫.૦૬ કરોડ
૨૦૧૧
૬.૦૩ કરોડ
 Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. This is the right platform for those who are wishing to get right information on govt jobs and other career related stuff. Thanks for maintaining well researched site.

    ReplyDelete