સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 19 July 2015

મધ્ય પ્રદેશમાં અનરાધાર વરસાદથી જનજીવન ઠપ ઃ ઉજ્જૈન જળબંબાકાર

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મધ્ય પ્રદેશમાં અનરાધાર વરસાદથી જનજીવન ઠપ ઃ ઉજ્જૈન જળબંબાકાર

પૂરના ધસમસતા પાણીમાં અનેક મંદિરો ડૂબ્યાં ઃ બસ-ટ્રેન વ્યવહાર ખોરવાયો

ઉજ્જૈન, તા. ૧૯
મધ્ય પ્રદેશના પૂર્વ તેમજ મધ્ય હિસ્સામાં છેલ્લાં બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે મધ્ય પ્રદેશની નદીઓ ઉભરાઈ ઉઠી છે. જેમાં ક્ષીપ્રાના પાણીએ ઉજ્જૈનમાં ભારે હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ક્ષીપ્રાનો ડેમ ચિક્કાર ભરાઈ ગયો હોવાને કારણે તેના કેટલાક બારણા ખોલી નાખવાની માંગ ઊઠી છે. જ્યારે બસ વ્યવહાર બંધ થઈ ગયો છે.
મધ્ય પ્રદેશમાં છેલ્લાં બે દિવસના વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ઉજ્જૈનનાં અનેક વિસ્તારોમાં ક્ષીપ્રાના પાણી ફરી વળ્યા છે. લોકો પાણીથી બચવા ઘરના છાપરે આશ્રય લીધો છે. ક્ષીપ્રાના કિનારે આવેલું અંગારેશ્વર મહાદેવનું મંદિર સંપૂર્ણ ડૂબી ગયું છે તો મહાકાળેશ્વર મંદિરના પ્રવચન હોલમાં પાંચ ફુટ જેટલું પાણી ભરાતા હોલ બંધ કરી દેવાયો છે. ક્ષીપ્રાના પાણીથી લોકો ત્રસ્ત છે. જ્યારે બીજી તરફ તેના ડેમમાં એટલું જળસ્તર વધ્યું છે કે લોકો ડેમ તુટી પડવાના ભયે અમુક 'ગેટ' ખોલી નાંખવા માંગ કરે છે. જ્યારે સત્તાવાળા એ બાબતે મુંઝવણ અનુભવે છે કે હાલ ક્ષીપ્રાના પાણી ઘણા માનવ વિસ્તારોમાં ફરી વળ્યાં છે.
 તેમાં ડેમના બારણા ખોલવાથી નદીનું જળસ્તર વધે અને વધુ માનવ વસ્તી હેરાનગતિમાં મુકાશે. વરસાદને કારણે અમદાવાદ-બનારસ સાબરમતી એકસ્પ્રેસ, મુંબઈ-ઈન્દોર અવંતિકા એકસ્પ્રેસ સહિતની ઘણી ટ્રેનોના માર્ગ બદલાયા છે અથવા મોડી પડી છે કે ટુંકાવી દેવાઈ છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment