સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 3 August 2015

ઇસનપુરની મહિલા પર ૩ પોલીસ કોન્સ્ટેબલે પણ બળાત્કાર કર્યો હતો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઇસનપુરની મહિલા પર ૩ પોલીસ કોન્સ્ટેબલે પણ બળાત્કાર કર્યો હતો

૧૦ લાખમાં વેચી દેવાયેલી

પીડિત મહિલાએ પોલીસ કર્મચારી વિરુધ્ધ કરેલા આક્ષેપની તપાસ ૧૫ દિવસ પછી ય થતી નથી

અમદાવાદ,સોમવાર
ઇસનપુરની મહિલાને અપહરણ કરીને ૧૦ લાખમાં વેચી બળજબરીથી લગ્ન કરાવવાના ચકચારી પીડિત મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનના ૩ પોલીસ કર્મચારીઓએ પણ બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ કરતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક  આવ્યો છે.
આ આક્ષેપ  પીડિત મહિલાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કર્યો છે.નિવેદન મુજબ મિના મિશ્રાને ઘરે કાયમી આવતા ઇસનપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓએ પણ  તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે ઇસનપુર પોલીસ સ્ટેશનની મહિલા કર્મચારી પણ આ સમગ્ર રેકેટમાં મુખ્ય આરોપી મીના મિશ્રાને મદદ કરતી હોવાનો ઘટસ્ફોટ થયો  છે. પીડિતાએ ૧૫ દિવસથી મહિલા પોલીસને નિવેદન આપ્યું હોવા છતાં  આ પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ તપાસ શરુ કરવામાં આવી નથી. તેમજ તેમનું  નિવેદન પણ લેવામાં આવ્યું ન હોવાથી આ સમગ્ર રેકેટ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે ડાન્સ ક્લાસના નામે સેક્સ રેકેટ ચલાવતી મિના મિશ્રા પોલીસની રહેમનજર હેઠળ  દેહવિક્રયનો ધંધો કરતી હતી અને  મિના મિશ્રાના ઘરે ઇસનપુર પોલીસ સ્ટેશનના  પોલીસ કર્મચારીઓ હપ્તો લેવા માટે પણ આવતા હતા. તેમજ તેમને જે યુવતી પસંદ પડી જાય તેને મિના મિશ્રા બળજબરી પોલીસ પાસે મોકલી હતી.આ જ રીતે ઇસનુપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ પાસે મિના મિશ્રાએ મને પણ જબરદસ્તી મોકલી હતી.તેમજ કૃત્યમાં સામેલ પોલીસે જો કોઇને કહીશ તો જાનથી મારી નાખીશું એવી પીડિતાને ધમકી આપી હતી.
અત્રે યાદ રહે કે મિના મિશ્રાના ઘરે કામ કરતી યુવતીને જબરદસ્તી દેહવિક્રયના ધંધામાં ધકેલી હતી.બાદમાં મહિલાનું અપહરણ કરીને તેને ૧૦ લાખમાં વેચીને બળજબરીથી લગ્ન કરાવ્યા હતા. પીડિતાએ ફરિયાદ નોંધવા માટે દોઢ મહિના સુધી  પોલીસ સ્ટેશન અને ઉપરી અધિકારીઓની  કચેરીઓમાં ખાધા છતાં પોલીસ ફરિયાદ ન નોંધતા પિડીતાએ કોર્ટમાં અરજી કરતા  કોર્ટના ઓર્ડરથી મહિલા પોલીસ સ્ટેશનને  ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment