સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 27 August 2015

ગાંધી-સરદારની ભૂમિ પર હિંસા યોગ્ય નથીઃ મોદી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગાંધી-સરદારની ભૂમિ પર હિંસા યોગ્ય નથીઃ મોદી

ગાંધી-સરદારની ભૂમિ પર હિંસા યોગ્ય નથીઃ મોદી
નવી દિલ્હી: ગુજરાતમાં ફરી વળેલા અનામત આંદોલનના હિંસાચક્રના પગલે નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ પ્રતિક્રિયા વ્યકત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહયું હતું કે, હિંસાથી કોઇનું ભલુ નહીં થાય. ગુજરાતીઓ શાંતિ જાળવે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, સહુ સાથે મળીને રાજયનો વિકાસ કરવા માટે પ્રયાસ કરી રહયા છીએ, કરતા રહીશું. વિકાસ દ્વારા છેવાડાના માનવીનો વિકાસ થઇ શકે છે.

દરેક સમસ્યાનો ઉકેલ વાતચીતથી આવી શકે છે. લોકશાહીની મર્યાદાઓનો આપણે સૌએ સ્વીકાર કરવો જોઇએ. હું તમામને શાંતિ જાળવી રાખવા અપીલ કરૃ છું. હિંસાના માર્ગે કયારેય કશું વળતું નથી. વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવીએ. ગુજરાતને નિરંતર  નવી ઉંચાઇએ લઇ જવાના પ્રયત્નો કરીએ અને પોષક બનીએ.



Source :-http://www.sambhaavmetro.com/pm-modi-appeals-calm-gujarat-after-violence

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment