સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 5 August 2015

દોષ નિવારણ વિધિની આડમાં યુવતી સાથે કામલીલા આચરતો સાધુ પકડાયો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

દોષ નિવારણ વિધિની આડમાં યુવતી સાથે કામલીલા આચરતો સાધુ પકડાયો

વાડજમાં સાધુ બન્યો શૈતાન ઃ પરિવારજનોને બહાર બેસાડીને

પાટણ નજીકના ગામના મંદિરના પૂજારીએ રથયાત્રાના દિવસે ભોગ બનનાર યુવતીના લગ્ન કરાવ્યાં હતાં
અમદાવાદ, બુધવાર
એકવીસમી સદીમાં લોકો કમ્પ્યુટર યુગ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે બીજીતરફ એવા પણ લોકો છે કે જેમનામાં અંધશ્રધ્ધા એટલી હદ સુધી ઘર કરી ગઇ હોય છે કે તેઓ ધર્મના નામે ધતિંગ કરતા પૂજારી જેવી વ્યકિત પાસે જઇને તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે. નવા વાડજમાં મંદિરના એક પૂજારીએ દોષ નિવારણ વિધિ કરવાના બહાને માનસિક બિમાર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે વાડજ પોલીસ સ્ટેશનના ઉદ્ધાટન બાદ પ્રથમ ગુનો બળાત્કારનો નોંધાયો છે.
આ કેસની વિગત એવી છે કે અમદાવાદના નવા વાડજમાં કિરણપાર્ક વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન પાટણ નજીકના એક ગામમાં રથયાત્રાના દિવસે થયા હતા. આ યુવતી હાલમાં સાબરમતી વિસ્તારમાં પતિ સાથે રહેતી હતી. યુવતી માનસિક રીતે બિમાર હોવાથી ગુમસુમ રહેતી હતી. જેથી પતિ પત્નીને પોતાના વતનમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મુકેશભારતી માધુભારતી ગોસ્વામી પાસે લઇ ગયા હતા. પૂજારીએ યુવતીની બિમારી દૂર કરવા માટે દોષ નિવારણ વિધિ કરવાની વાત કરી હતી.
પૂજારી તાંત્રિક વિધિ કરવા માટે તારીખ ૩ ઓગષ્ટના રોજ નવા વાડજમાં યુવતીના પિયરમાં આવ્યો હતો અને બપોરે ૨ કલાકે યુવતીના પતિ અને યુવતીના માતા-પિતાને રૃમની બહાર બેસાડયા હતા અને યુવતી સાથે દોષ નિવારણ વિધિ કરવાના બહાને રૃમમાં ગયો હતો, રૃમ બંધ કરીને સેતાન સાધુએ દોષ નિવારણ વિધિની આડમાં યુવતી સાથે દૃષ્કૃત્ય આચર્યું હતું ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે મહારાજે યુવતી પાસે સાડી સહિતના આંતર વસ્ત્રો ધોવડાવી દીધા હતા. યુવતીએ વતનમાં જઇનેપોતાની સાથે થયેલા દૃષ્કૃત્યની જાણ પરિવારજનોને કરી હતી. પરિવારના સભ્યોએ મુકેશભારતીને ઠપકો આપતાં તેણે યુવતીના પરિવારજનોને મુઠ મારીને મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે વાડજ પોલીસે યુવતીની ફરિયાદ લઇને સેતાન સાધુની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે યુવતીની રથયાત્રાના દિવસે લગ્નની વિધિ પણ આ મહારાજે જ કરી હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment