સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 6 September 2015

ગુજરાતમાંથી ચોમાસુ નવમી પછી વિદાય લે તેવી શક્યતા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાંથી ચોમાસુ નવમી પછી વિદાય લે તેવી શક્યતા

- રાજસ્થાન-મધ્ય પ્રદેશમાંથી વિદાયનો આરંભ થયો

- કચ્છ, પાટણ અને બનાસકાંઠા સિવાયના જિલ્લાઓમાં ૬૦ ટકા સુધી વરસાદની ઘટ

અમદાવાદ,રવિવાર
૨૦૧૫ના વર્ષના ચોમાસાની વિદાયનો પ્રારંભ થઇ ચૂક્યો છે. નૈઋત્યના મોસમી પવનો રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાંથી પાછા ફરી રહ્યા છે. ચોમાસાની ગ્રીડ પાછી ફરી રહી છે. હાલમાં ચોમાસુ રાજસ્થાનના અનોપગઢ, જોધપુર, બિકાનેર અને મહારાષ્ટ્રના નાગપુર સુધી ચોમાસની ગ્રીડ પાછી ફરી છે અને આ અઠવાડિયામાં ગુજરાતમાંથી પણ ચોમાસુ દિાય લેવાનો પ્રારંભ થશે તેવી હવામાનખાતાએ આગાહી કરી છે.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસુ વિદાય લઇ રહ્યું હોય તેવા ચિહ્નો જોવા મળ્યા છે. ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટયું છે અને પવનની દિશા પણ બદલાઇ છે. નૈઋત્યના મોસમી પવનોનો પ્રભાવ ઓસરી ગયો છે. ૨૦૧૫ ના વર્ષનું ચોમાસુ ગુજરાતમાં નબળુ પુરવાર થયું છે. કોઇપણ નવી સિસ્ટમ સર્જાય તેવી સંભાવના નહીં હોવાથી વરસાદની આશા રાખવી મુશ્કેલ છે. હવામાનખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યના મોસમી પવનો પરત ફરી રહ્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી હજુ વધુ પીછે હઠ કરશે. ૯મી સુધીમાં ચોમાસુ પાછા ફરવા માટે ખૂબ જ અનુકૂળ સ્થિતિ પ્રવર્તે છે તેથી ઝડપથી ચોમાસુ પાછું ફરશ અને ગુજરાતમાં પણ તેનો પ્રારંભ થશે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસુ ૧૫મી સપ્ટેમ્બરથી ૧ લી ઓક્ટોબર સુધીમાં વિદાય લે છે. આ વખતે વહેલી વિદાય લે તેવી શક્યતા છે.
૧લી જૂનથી ૬ સપ્ટેમ્બર સુધીની સ્થિતિ જોતાં દેશભરમાં સરેરાશ વરસાદની સરખામણીએ ૧૨ ટકા જેટલી ઘટ રહી છે. ઓગસ્ટ માસ લગભગ કોરો રહ્યો છે. મધ્ય ભારતના રાજ્યોમાં સરેરાશ વરસાદ ૧૮ ઇંચ જેટલો થયો છે. સરેરાશ કરતાં ૧૬ ટકા ઓછો છે.ગુજરાતમાં ૨૦૧૫ના વર્ષમાં કચ્છ,પાટણ અને બનાસકાંઠા તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં લૉ પ્રેશરના કારણે સર્જયેલી અતિવૃષ્ટિને બાદ કરતા ૂમોટાભાગના જિલ્લાઓમાં ચોમાસુ નબળું રહ્યું છે. સરેરાશ વરસાદની સરખામણીએ મોટાભાગના જિલ્લાઓમાં ૨૦ થી ૫૯ ટકા સુધીની ઘટ રહેવા પામી છે.Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. People who are applying for latest govt jobs, in the mean time can apply for these jobs as there seems to be shortage in the number of posts available in government.

    ReplyDelete