સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 14 September 2015

વિશ્વમાં બિઝનેસ માટે ભારતનો ૧૪૨મો નંબર ઃ ભારતમાં ગુજરાત શ્રેષ્ઠ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વિશ્વમાં બિઝનેસ માટે ભારતનો ૧૪૨મો નંબર ઃ ભારતમાં ગુજરાત શ્રેષ્ઠ

વર્લ્ડ બેંકે ભારત સરકાર વતી તૈયાર કરેલા અહેવાલ મુજબ

રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટક પણ બિઝનેસ માટે ઉત્તમ

આંધ્રપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટક પણ બિઝનેસ માટે ઉત્તમ
(પીટીઆઈ)     નવી દિલ્હી, તા.૧૪
દેશના કોઈ પણ રાજ્યોમાં બિઝનેસ કરવો સૌથી વધારે સરળ હોય તો ગુજરાતમાં છે. એ પછી બીજા અને ત્રીજા સ્થાને અનુક્રમે આંધ્રપ્રદેશ અને ઝારખંડ આવે છે એમ વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં બિઝનેસ કરવો સરળ હોય એવા અન્ય રાજ્યોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ છે.
ભારતમાં ગુજરાતમાં બિઝનેસ કરવો સૌથી સરળ છે પણ વૈશ્વિક સ્તરે આપણે ખૂબ જ પાછળ છીએ. આ અહેવાલ મુદ્દે ટિપ્પણી કરતા વર્લ્ડ બેંકના કંટ્રી ડિરેક્ટર ઓનો રુહલે કહ્યું છે કે, અયોગ્ય રીતે ગોઠવાયેલું નિયમનકારી માળખાના દબાણના કારણે ભારતમાં બિઝનેસ કરવો અઘરો છે. વિશ્વના બિઝનેસ કરવા લાયક ૧૮૨ દેશોમાં ભારતનું સ્થાન ૧૪૨મું છે.
'એસેસમેન્ટ ઓફ સ્ટેટ ઈમ્પ્લિમેન્ટેશન ઓફ બિઝનેસ રિફોર્મ્સ' નામનો આ અહેવાલ વર્લ્ડ બેંકે કુલ આઠ માપદંડોના આધારે ભારત સરકાર વતી તૈયાર કર્યો હતો, જેમાં બિઝનેસ શરૃ કરવા માટેની નોંધણી, જમીનની જરૃરિયાત અને તે અંગેના કાયદા, મજૂર સુધારા તેમજ પર્યાવરણીય બાબતોની મંજૂરી વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત માળખાગત સુવિધા, કરવેરાનું માળખું અને વિવિધ સ્તરે પરીક્ષણ તંત્રનો પણ આધાર રાખવામાં આવ્યો હતો.  આ યાદીમાં મિઝોરમ, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો સૌથી પાછળ છે. આ અહેવાલમાં ૯૮ મુદ્દાનો એક્શન પ્લાન શું હોય છે એના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેના પર ગયા વર્ષે મુખ્ય સચિવે આખરી મ્હોર મારી હતી.
આ યાદીમાં કેટલાક મોટા રાજ્યોને પણ પાછળા ક્રમ મળ્યા છે. જેમ કે, પશ્ચિમ બંગાળને ૧૧મું, તમિલનાડુને ૧૨મું, હરિયાણાને ૧૪મું, દિલ્હીને ૧૫મું, પંજાબને ૧૬મું, હિમાચલ પ્રદેશને ૧૭મું, કેરળને ૧૮મું, ગોવાને ૧૯મું, બિહારને ૨૧મું અને આસામને ૨૨મું સ્થાન મળ્યું છે.




Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment