સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 1 October 2015

મોદીએ કાળા નાણાંનો ખોદ્યો ડુંગર કાઢ્યો ઉંદર

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મોદીએ કાળા નાણાંનો ખોદ્યો ડુંગર કાઢ્યો ઉંદર

માત્ર ૩૭૦૦ કરોડનું કાળું નાણું

મતદારોએ બેન્કમાં ૧૫ લાખની ડિપોઝીટનું બાષ્પિભવન ઃ ૧૫ પૈસા જમા થશે

૮૦ લાખ કરોડના કાળા નાણાની પોકળ વાતો માત્ર હવાઇ તુક્કા ઃ કમ્પ્લાયન્સ વિન્ડોના ૯૦ દિવસ પૂરા થતાં હજુ સુધી કાળું નાણું જાહેર ન કરનારા સામે હવે કાર્યવાહી ઃ કેન્દ્ર
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧
વિદેશોમાં કાળું નાણું ધરાવતા ભારતીયોને તેમનું કાળું નાણું જાહેર કરવા ગત પહેલી જુલાઇથી અપાયેલી ૯૦ દિવસની વન-ટાઇમ કમ્પ્લાયન્સ વિન્ડોની સમયમર્યાદા ગઇ કાલે પૂરી થઇ ચૂકી છે અને અત્યાર સુધીમાં ૬૩૮ ડેક્લેરેશન્સ દ્વારા માત્ર ૩,૭૭૦ કરોડ રૃપિયાનું જ કાળું નાણું જાહેર થયું છે.

સરકારે જણાવ્યું છે કે હજુ સુધી જેમણે કાળું નાણું જાહેર કર્યું નથી તેમની સામે હવે પગલાં લેવાશે. બીજી તરફ કોંગ્રેસે સરકાર પર કટાક્ષ કર્યો હતો કે વિદેશોમાંથી ભારતીયોનું કાળું નાણું પાછું લાવીને દરેક ભારતીયના ખાતામાં ૧૫-૧૫ લાખ રૃપિયા જમા કરાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વચન કેટલું ખોખલું હતું તે જગજાહેર થઇ ગયું છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે વન-ટાઇમ કમ્પ્લાયન્સ વિન્ડો હેઠળ કાળું નાણું જાહેર કરનારાઓએ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ સુધીમાં ૩૦ ટકાના દરે ટેક્સ અને ૩૦ ટકાના દરે પેનલ્ટી ચૂકવવાના રહેશે. દરમિયાન, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર પસ્તાળ પાડતાં જણાવ્યું હતું કે મોદીનો દાવો હતો કે વિદેશોમાં ભારતીયોનું ૮૦ લાખ કરોડ રૃપિયાથી પણ વધુ કાળું નાણું છે અને તેઓ સત્તા પર આવ્યાના ૧૦૦ દિવસની અંદર તે કાળું નાણું પાછું લાવીને દરેક ભારતીયના ખાતામાં ૧૫-૧૫ લાખ રૃપિયા જમા કરાવશે. કાળા નાણા વિરુદ્ધનો ખરડો પસાર થયા બાદ અને મોદી વડાપ્રધાન બન્યાના ૧૬ મહિના પછી આજે માત્ર ૩,૭૭૦ કરોડ રૃપિયાનું કાળું નાણું જાહેર થયું છે.




Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment