સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 2 October 2015

અમેરિકામાં બેરોજગારી વધતાં સોનું ઉછળ્યું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમેરિકામાં બેરોજગારી વધતાં સોનું ઉછળ્યું

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવોમાં સ્પ્રિંગ જેવો ઉછાળો

મુંબઈમાં બિસ્ક્ટિે રૃ.૩૦૦૦ વધ્યા

USમાં જોબગ્રોથ ૨૦૧૦૦૦ની અપેક્ષા સામે માત્ર ૧૪૨૦૦૦ આવ્યો વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોના-ચાંદીમાં તોફાની તેજી આવી

મુંબઈ સોના-ચાંદી બજાર આજે ગાંધી જયંતિ નિમિત્તે    બંધ હતી પરંતુ  બંધ બજારે  વિશ્વ બજાર પાછળ  ભાવોમાં મંદીને બ્રેક લાગી  પ્રત્યાઘાતી  ઉછાળો નોંધાતા  ઝવેરીઓ અને ખેલાડીઓ સ્તબ્ધ  બની ગયા હતા. વિશ્વ બજારના સમાચારો  મુબ અમેરિકામાં  સપ્ટેમ્બરના જોબગ્રોથના  આંકરડા  (નોન-ફાર્મ પેરોલના આંકડા) અત્યંત નબળા આવ્યા છે.  અને તેના પગલે વિશ્વ બજાર શુક્રવારે મોડી સાંજે  સોનાના ભાવોમાં  સ્પ્રિંગ જેવો ઉછાળો  આવ્યાના  સમાચારો હતા.
 અમેરિકામાં  સપ્ટેમ્બર  મહિનાનો જોબગ્રોથ   ૨૦૧૦૦૦ આવવાની  અપેક્ષા હતી. તેના બદલે   હકીકતમાં  આ આંકડા  ૧૪૨૦૦૦ની  વૃદ્ધી બતાવતા  બહાર પડયા  છે. આમ ત્યાં  જોબગ્રોથ  અપેક્ષાથી  અત્યંત  નબળો આવ્યો છે.  ઓગસ્ટ મહિનાના આ આંકડા ડાઉનવર્ડ   રિવાઈઝ  કરાઈ  ૧૩૬૦૦૦ કરાયા છે. ત્યાં જોબગ્રોથ  ઘટયો છે. બેરોજગારીનો આંક ૫.૧૦ ટકા આવ્યો છે. વેજીસનો ગ્રોથ વધતો અટકયો છે.  આમ ત્યાં  રોજગારીનું   ચિત્ર ફરી નબળું પડયું ચે અને તેના પગલે  અમેરિકામાં વ્યાજ દરમાં   હવે પછી   થનારી વૃદ્ધી અંગે  ફરી અન્શ્ચિતતા  સર્જાતાં   વિશ્વ બજારમાં સોનાના ભાવો  ઔંશના  આજે નીચામાં   ૧૧૦૭થી ૧૧૦૮ ડોલર થઈ થઈ ગયા હતા તે  સાંજે  ઝડફી ઉછળી  ૧૧૩૪થી ૧૧૩૫ ડોલર બોલાયા હતા. વિશ્વ બજારમાં  સોના પાછળ  ચાંદીના ભાવો પણ ઉછળી ઔંશના મોડી સાંજે ૧૫.૦૧થી ૧૫.૦૨  ડોલર બોલાયા હતા. પ્લેટીનમના ભાવો  ઉછળી ૯૧૪થી ૯૧૫ ડોલર તથા પેલેડિયમના વધી ૬૯૪થી  ૬૯૫   ડોલર થયા હતા.
વિશ્વ બજાર  ઉછળતાં  ઘરઆંગણે  પણ સોના-ચાંદીમાં આયાત  પડતર ઝડપી વધી ગઈ છે.  અને તેના  પગલે ઝવેરી બજારમાં ભાવો સાંજે  ઝડપી વધી ગયા હતા.
મુંબઈમાં આજે બંધ બજારે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  રૃ.૨૫૭૮૦ વાળા ઉછળી  રૃ.૨૬૧૦૦ તથા  ૯૯.૯૦ના  રૃ.૨૫૯૩૦ વાળા ઉછળી  રૃ.૨૬૨૫૦ થયા હતા.  જયારે  સોનાના ૧૦ તોલાના  બિસ્કિટના ભાવો આજે  રૃ.૩૦૦૦ વધી  રૃ.૩૦૭૦૦૦ થયા હતા. ચાંદીના ભાવો કિલોના  ૯૯૯ના  ા.૩૪૯૨૫ વાળા ઉછળી  રૃ.૩૫ હજાર  પાર કરી રૃ.૩૫૨૦૦થી  ૩૫૨૫૦ બોલાયા હતા જયારે  કેશમાં ભાવો  આ ભાવોથી  રૃ.૧૫૦થી ૨૦૦ જટેલા નીચા




Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment