સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 23 October 2015

વિશ્વમાં માંસનું ઉત્પાદન પણ ગ્લોબલ વોર્મિંગનું કારણ છે ઃ સંશોધન

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વિશ્વમાં માંસનું ઉત્પાદન પણ ગ્લોબલ વોર્મિંગનું કારણ છે ઃ સંશોધન

ગ્રીન હાઉસ વાયુ પેદા કરવામાં પશુપાલનનો ફાળો ૧૮ ટકા

૧૩૦ કિમી સુધી કાર ચલાવવા જેટલું પ્રદુષણ એક કિલો માસ પકવવામાં થાય છે

નવી દિલ્હી, તા.૨૩
ભારતમાં ગૌમાસ પર રાજકારણ ચાલી રહયું છે ત્યારે હમણાં થયેલા એક સંયુકત રાષ્ટ્રસંઘના પર્યાવરણ સંશોધનમાં ગ્લોબલ વોર્મિગ અને વધતા જતા પ્રદુષણ માટે માંસનું ઉત્પાદન જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.ખાસ કરીને બીફ તરીકે ઓળખાતા ગૌ માસને પકવવા માટે ખૂબજ ઉર્જાની જરુર પડતી હોવાથી હવામાં વધુ કાર્બન ડાયોકસાઇડ ઉમેરાય છે.
સામાન્ય રીતે ૧૩૦ કિમી સુધી કાર ચલાવવામાં જેટલું હવાનું થાય એટલું પ્રદુષણ એક કિલો માંસ પકવવાની પ્રક્રિયા દરમિયાન ઉમેરાય છે. નવાઇની વાત તો એ છે કે દુનિયામાં ૧૪ અબજ પાલતું પશુઓ પાળવામાં આવે છે તેમના દ્વારા થતું ગેસ ઉત્સર્જન વાહન વ્યહવારથી થતા પ્રદૂષણ કરતા પણ વધારે છે.
એક માહિતી મુજબ ગ્રીન હાઉસ વાયુ પેદા કરવામાં પશુપાલનનો ફાળો ૧૮ ટકા જયારે વાહન વ્યહવારનો ફાળો ૧૫ ટકા છે.આમ ગ્લોબલ વોર્મિગમાં માસ માટે ઉછેરવામાં આવતા પશુઓનો ફાળો વધારે છે.ભારતની વાત કરીએ તો ૨૦૧૧ના આંકડા અનુસાર ૫૧.૧૦ કરોડ પાલતુ પશુઓ છે જેમાં ગાય અને ભેંસની સંખ્યા ૧૧ કરોડ જેટલી છે.ભારતમાં મોટાભાગના પશુઓને મારીને માસ મેળવવા માટે નહી પરંતુ દૂધ અને ચામડા પાળવામાં આવે છે.પરંતુ પાકટ પશુઓ નકામા થાય ત્યારે તેને કતલખાને ધકેલી દેવાનું પ્રમાણ વધતું જાય છે.
અમેરિકાની યેલ યુનિર્વસિટીના એક સંશોધન મુજબ બીફના ઉત્પાદન માટે પાળવામાં આવતા પશુઓને સામાન્ય પશુપાલન કરતા ૨૮ ગણી વધારે જગ્યા જોઇએ છે.
તેમજ બીફ ઉત્ત્પાદન ગ્લોબલ વોર્મિગમાં ૧૧ ગણું વધારે યોગદાન આપે છે.માસ તૈયાર કરવા માટે ઘઉં અને ચોખા જેવા પાકોના મુકાબલે ૧૦ ગણું વધારે પાણી જોઇએ છે.
દુનિયામાં માથાદિઠ માસનો વપરાશ ૩૨૨ ગામ અમેરિકામાં છે.ચીનમાં ૧૬૦ ગ્રામ જયારે ભારતમાં સરેરાશ ૧૨ ગ્રામ માસ ખવાય છે.બ્રિટનના લીડસે વિશ્વ વિધાલયના ટિમ લેટનેનું માનવું છે કે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે કાર નહી પરંતુ લાલ મસ ખાવાનું ઓછું કરવું જોઇએ.




Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment