સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 16 December 2015

ઠેરના ઠેર, પેટ્રોલ અને ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાં વધારો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઠેરના ઠેર, પેટ્રોલ અને ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાં વધારો


પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ગઈકાલે નજીવો ઘટાડો કર્યા પછી કેન્દ્ર સરકારે બંને ઈંધણ પર એકસાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. સરકારે લીડર દીઠ પેટ્રોલ પર 0.30 પૈસા અને ડિઝલ પર લીટરે રૂ. 1.17નો એકસાઈઝ ડયુટી વધારો ઝીંક્યો છે. આ રીતે સરકારને નાણાકીય વર્ષ 2015-16માં વધારાની રૂ. 2,500 કરોડની આવક થશે.
નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે અનબ્રાન્ડેડ પેટ્રોલ પરની એકસાઈઝ ડ્યુટી પ્રતિ લીટર રૂ. 7.06થી વધારી રૂ. 7.36 કરાઈ છે જ્યારે લીટર દીઠ અનબ્રાન્ડેડ ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટી રૂ. 4.66થી વધારી રૂ. 5.83 કરાઈ છે. વધારાની અને ખાસ એકસાઈઝ ડ્યટીને ગણતરીમાં લેતાં લીટર દીઠ અનબ્રાન્ડેડ પેટ્રોલ પરની એકસાઈઝ ડ્યુટી વર્તમાન રૂ. 19.06થી વધી રૂ. 19.36 થઈ છે. જ્યારે અનબ્રાન્ડેડ  ડિઝલ પરની એકસાઈઝ ડયુટી લીટરે રૂ. 10.66થી વધી રૂ. 11.83 થશે.  આ રીતે બ્રાન્ડેડ પેટ્રોલ પરની એકસાઈઝ ટયુટી લીટર દીઠ રૂ. 8.24થી વધીને રૂ. 8.54 અને બ્રાન્ડેડ ડિઝલમાં લીટર દીઠ રૂ. 7.02થી વધી રૂ. 8.19 થઈ છે.
કેન્દ્ર સરકારે આ સાથે છ અઠવાડિયામાં એકસાઈઝ ડ્યુટીમાં બીજીવાર વધારો કર્યો છે. અગાઉ સાત નવેમ્બરે પ્રતિ લીટર પેટ્રોલમાં રૂ. 1.60 અને ડિઝલમાં રૂ. 30 પૈસાનો એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરાયો  હતો




Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208254

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment