સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 20 December 2015

રાજસ્થાનમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું ઃ માઉન્ટ આબુમાં માઇનસ ૧ ડિગ્રી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

રાજસ્થાનમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું ઃ માઉન્ટ આબુમાં માઇનસ ૧ ડિગ્રી

દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીમાં રાહત પરંતુ

 ઉ. ભારતમાં ગાઢ ધૂમ્મસ સાથે ઠંડી યથાવત્
(પી.ટી.આઇ.)    નવી દિલ્હી, તા. ૨૦
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીની આસપાસ રહ્યો હતો. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૧ ડિગ્રી નોંધાયું હતું.

પાટનગર દિલ્હીમાં સવારે લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી નોંધાયું હતું. જો કે મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી થતાં હવે ઠંડીમાં રાહત રહી હતી. સવારમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ૪૦૦ મીટર હતી.
રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ૧ ડિગ્રીએ ઉતરી જતા સમગ્ર રાજ્યમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.
રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન નીચું ગયું હતું અને ઠંડા પશ્ચિમી પવનોથી જનજીવનને અસર થઈ હતી.
હરિયાણાના નારતોલમાં લધુત્તમ તાપમાન ૨ ડિગ્રી થઈ જતાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું. પડોશી રાજ્ય પંજાબમાં પણ ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું હતું. નારતોલમાં સામાન્ય કરતા નીચું તાપમાન રહ્યું હતું. હિસ્સારમાં ૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચંદીગઢમાં સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું ૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
પંજાબના અમૃતસરમાં ૨.૭ ડિગ્રી અને લુધિયાણામાં લઘુત્તમ તાપમાન ૩.૪ ડિગ્રી નોંધાયું હતું.
જો કે, જમ્મુ અને કાશ્મીરમાં તાપમાનનો પારો ઉંચો જતા ઠંડીમાં નજીવી રાહત મળી હતી. શ્રીનગરમાં લઘુત્તમ તામાન વધીને માઇનસ ૦.૩ ડિગ્રી નોંધાયું હતું જે ગઈ કાલ કરતા ૪ ડિગ્રી નીચું હતું.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment