સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 24 December 2015

'ગરીબ' સાંસદોનાં માસિક પગાર ભથ્થાં માત્ર રૃ.૨.૮ લાખ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

'ગરીબ' સાંસદોનાં માસિક પગાર ભથ્થાં માત્ર રૃ.૨.૮ લાખ

સાંસદોની દલા તરવાડી નીતિ ઃ રીંગણા લઉ બે ચાર, લો ને દસ બાર....

શિયાળુ સત્ર ધોવાયું હોવા છતાં મોદી સરકાર સાંસદોના પગારમાં ૫૦ હજારથી એક લાખ રૃપિયા સુધીનો વધારો કરવા કટિબદ્ધ
નવી દિલ્હી, તા. ૨૪
શિયાળુ સત્રમાં ૬૭ બિલો પસાર કરવાની ધારણા વચ્ચે માંડ ડઝન બિલ પસાર થયા અને કામકાજના દિવસો ધોવાયા હોવાના કારણે સાંસદોના હંગામાનો પ્રત્યેક દિવસ પ્રજાને ૧૦ કરોડમાં પડયો છે છતાં મોદી સરકારે એ બધાની પરવાહ કર્યા વગર સાંસદોને પગાર-ભથ્થામાં બમણો વધારો કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.

થોડા દિવસ પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટીએ ધારાસભ્યોના પગારમાં માતબર વધારો કર્યા પછી કેન્દ્રની મોદી સરકાર પણ એ જ માર્ગે આગળ વધીને પોતાના સાંસદોને લ્હાણી કરવાના ઈરાદામાં જણાઈ છે. સાંસદોનો પગાર ૫૦ હજારથી વધારીને એક લાખ રૃપિયા કરવા અને એ ઉપરાંત સાંસદોને મળવાપાત્ર ભથ્થામાં પણ માતબર વધારો ઝિંકવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. સંસદીય બાબતોના મંત્રાલયે પ્રપોઝલ તૈયાર કરીને નાણા મંત્રાલયની પરવાનગી માટે ફાઈલ મોકલી દીધી છે.
એ પ્રસ્તાવ પ્રમાણે સાંસદોને અત્યારે મળતો ૫૦ હજાર રૃપિયાનો પગાર વધારો એક લાખ કરવા અને કોન્સ્ટિટયૂન્સી એલાઉન્સ ૪૫ હજારથી વધારીને ૯૦ હજાર કરવામાં આવશે.
 આ ઉપરાંત પ્રતિદિન મળતું એલાઉન્સ ૨ હજારથી વધારીને ૪ હજાર કરવા અને સેક્રેટરીયલ એલાઉન્સ ૪૫ હજારથી વધારીને ૯૦ હજાર કરવાની પ્રપોઝલમાં માંગ કરવામાં આવી છે. સાંસદોને મળતું ૨૦ હજારનું પેન્શન વધારીને ૩૫ હજાર કરી આપવા પણ તેમાં માંગણી મૂકવામાં આવી છે.
ગયા બજેટ સત્રમાં નાણામંત્રીએ લોકસભાના સાંસદો માટે ૨૯૫ કરોડ રૃપિયા અને રાજ્યસભાના સાંસદો માટે રૃપિયા ૧૨૧ કરોડનું માતબર બજેટ ફાળવ્યું હતું, જેમાં ટ્રાવેલ ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એને હજુ એક વર્ષ પણ વીત્યું નથી ત્યાં ફરીથી જનતા પર બોજો વધારાશે.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment