સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 27 December 2015

પંચાયતોની કારમી હાર પાછળના રાજકીય 'વિલનોનું' પોસ્ટમોર્ટમ થશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

પંચાયતોની કારમી હાર પાછળના રાજકીય 'વિલનોનું' પોસ્ટમોર્ટમ થશે

આજે મળનારી ભાજપની બેઠકમાં

ગ્રામ્યસ્તરે ભાજપના સંગઠનને મજબૂત બનાવવાની બ્લ્યુપ્રિન્ટ બનશે

અમદાવાદ ,રવિવાર
અમદાવાદમાં ભાજપના હેડક્વાર્ટર કમલમમાં સોમવારે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પ્રદેશના નેતાઓની પ્રાદેશિક બેઠક યોજાશે જેમાં પંચાયતોની કારમી હારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદારોના નામે અસંતુષ્ટોએ રાજકીય વિલનગીરી કરીને ભાજપન ભારે નુકશાન કર્યું છે જેથી તેમની સામે શિસ્તભંગના પગલાં સંદર્ભમાં પણ ગંભીર વિચારણા થશે. ભાજપના સંગઠનને નવો ઓપ આપવા પણ પ્રદેશના નેતાઓ વિસ્તૃત ચર્ચા કરશે.
શહેરી વિસ્તારોમાં ભગવો લહેરાયો છે પણ ગ્રામ્ય સ્તરે ભાજપનો વાવટો સકેલાયો છે પરિણામે ભાજપ માટે સિંહ આલા, ગઢ ગેલા જેવી સ્થિતી સર્જાઇ છે. સોમવારે કમલમ ખાતે મળનારી બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપરાંત ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા , રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરૃષોત્તમ રૃપાલા સહિતના પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં પંચાયતોના હારના કારણો સાથે મનોમંથન કરવામાં આવશે. કયા કારણોને લીધે મતદારોએ ભાજપને જાકારો આપ્યો તે મુદ્દે ભાજપના નેતાઓ વિસ્તૃત ચર્ચા કરશે.
પંચાયતોની હારમાં અનામતની ભૂમિકા કેટલા અંશે રહી , કયા જિલ્લામાં ભાજપના કેટલા મતોની ટકાવારી ઘટી , ભાજપના નેતાઓ કયાં નિષ્ક્રિય રહ્યાં આ તમામ મુદ્દા બેઠકમાં ચર્ચાય તેવી વકી છે.
અસંતુષ્ટોએ પણ પરદા પાછળ રહીને કયાં કેવી ભૂમિકા અદા કરી અને હવે તેમની સામે શું પગલાં ભરવા તે મુદ્દો પણ બેઠકમાં મુખ્ય બની રહેશે. ભાજપના રાજકીય વિલનોને હવે ઘરનો માર્ગ દેખાડી દેવા પ્રદેશના નેતાઓ તલપાપડ બન્યાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ સંગઠનમાં ફેરફાર થવા સંભાવના હતી પણ આખરે આખોય મામલો પાછળ ધકેલાયો હતો. હવે ફરી પ્રદેશના માળખાને નવો ઓપ આપવા ભાજપે કવાયત હાથ ધરી છે.
પ્રદેશ કારોબારીના સભ્યોથી માડીને બોર્ડ નિગમના ચેરમેનો, નિરિક્ષકો, જિલ્લા -તાલુકાના પદાધિકારીઓ પણ સોમવારે કમલમમાં હાજર રહેશે . પ્રદેશના નેતાઓની તબક્કાવાર બેઠકનો દોર જામશે.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment