સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 11 January 2016

વધુ હુમલાની ભીતિના પગલે સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વધુ હુમલાની ભીતિના પગલે સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ

- ગુપ્તચર તંત્રની બાતમી મુજબ

- ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રીની સલામતી સમીક્ષા

સેના તેમજ જાસૂસીતંત્ર વચ્ચે સઘન તાલમેલની તાકીદ
(પીટીઆઈ)               નવી દિલ્હી,,તા. ૧૧
પઠાણકોટ હવાઈ મથક પરના આત્મઘાતી આતંકી હુમલાના દસ દિવસ પછી પણ ભારતે સરહદી વિસ્તારમાં આવેલા હવાઈદળના મથકોએ રેડ એલર્ટ જારી રાખ્યો છે. પાક. સ્થિત આતંકવાદી સંગઠનો હજુ પણ ક્યાંક હુમલો કરી શકે એવા ભયને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારમાં સર્વત્ર વ્યાપક કોમ્બિંગ થઈ રહ્યું છે.
ગૃહમંત્રી રાજનાથસિંઘની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં હવાઈદળના સરહદી મથકોની સુરક્ષા વ્યવસ્થા અંગે સઘન સમિક્ષા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, પઠાણકોટની તર્જ પર જૈશ-એ-મહંમદ વધુ કેટલાંક સ્થળોએ એવા જ હુમલા કરવાની ફિરાકમાં હોવાના ખુફિયા તંત્રના અહેવાલો હોવાથી દરેક હવાઈમથક અને આસપાસના વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયો છે.
ગૃહમંત્રીએ પણ સુરક્ષા દળો તેમજ ખુફિયા એજન્સી વચ્ચે સઘન તાલમેલ રહે એ માટે તાકિદ કરી છે. ખુફિયા એજન્સી દ્વારા મળતી માહિતી ગૃહમંત્રાલયના માધ્યમથી સત્વરે સેનાની ત્રણેય પાંખોને પહોંચે એ પ્રકારે વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવી છે.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment