સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 4 January 2016

અમદાવાદઃ પાટીદારોને છોડાવવા મંજૂરી વગર જ કોંગ્રેસની આજે રેલી, ધમાલ થવાના IBના ઈનપુટ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમદાવાદઃ પાટીદારોને છોડાવવા મંજૂરી વગર જ કોંગ્રેસની આજે રેલી, ધમાલ થવાના IBના ઈનપુટ

અમદાવાદઃ જેલમાં બંધ હાર્દિક સહિતના પાટીદારોને છોડાવવા માટે હવે કોંગ્રેસ આજે દમન પ્રતિકાર રેલી કાઢશે. બપોરે બે વાગ્યે સાબરમતી આશ્રમથી રેલી નીકળીને કલેક્ટર કચેરી પહોંચશે. રેલીમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપશે. પોલીસે આ રેલીને મંજૂરી આપી ન હોવા છતા કોંગ્રેસ રેલી કાઢવા મક્કમ છે. ત્યારે આ રેલામાં ધમાલ થવાના આઈબીના ઈનપુરથી પોલીસ દોડતી થઈ ગઈ છે. 
'સરકારના ઈશારે પોલીસે મંજૂરી નથી આપી'
 
અનામત આંદોલન કરનારા પાટીદાર યુવાનો સામે રાજ્યની ભાજપ સરકારે ગંભીર આરોપ મૂકીને કડક કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ પ્રદેશ કૉંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. જીતુ પટેલે કર્યો છે. ઉપરાંત, તેમણે કહ્યું હતું કે પોલીસની મંજૂરી સમયસર માગવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારના ઇશારે પોલીસે મંજૂરી આપી નથી.  અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવલે કહ્યું હતું કે રાજ્યના 11 જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પદાધિકારીઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લેશે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે રેલીને પોલીસે છેક રાત્રે 9 વાગ્યા સુધી મંજૂરી આપી નથી. કૉંગ્રેસે રેલીની મંજૂરી મેળવવા માટે તમામ પ્રયાસ કર્યા હોવા છતાં મંજૂરી ન મળતાં છેવટે પોલીસની મંજૂરી વગર જ કૉંગ્રેસ રેલી કાઢશે. 
 
GMDC જેવી ઘટના બની શકે: આઈબી
 
પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમાંથી છોડવાના સમર્થનમાં કોંગ્રેસે ગાંધી આશ્રમ ખાતે વિશાળ રેલીનું આયોજન કરતાં પોલીસની દોડધામ વધી ગઈ છે. કોંગ્રેસની રેલીમાં ધમાલ થવાના આઈબી ઈનપુટથી પોલીસ હરકતમાં આવી ગઈ છે. અમદાવાદ શહેર અને અમદાવાદમાં પ્રવેશતાં તમામ માર્ગો પર પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. આ રેલીમાં ધમાલ થવાના ઈનપુટ આઈબીએ જારી કરતાં પોલીસે ચારેબાજુ નાકાબંધી ગોઠવી છે.  જિલ્લાઓમાંથી આવતાં કોંગ્રેસના કાર્યકરોને કઈ રીતે અટકાવવા તે અંગે પોલીસ અધિકારીઓમાં વિચારણા થઈ હતી. આ રેલીમાં  જીએમડીસી ગ્રાઉન્ડની જેમ જ લાખોની સંખ્યામાં લોકો એકત્ર થઈને ઘર્ષણમાં ઉતરી તોફાન કરે તેવી ભીતિ હોવાનુંં પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
 
આગળ વાંચો...મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડે તેવી શક્યતા, એસપીજી નહીં જોડાયા




Source :-http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1239134-NOR.html

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment