સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 2 March 2016

ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ થતા કમોસમી વરસાદની સંભાવના

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ થતા કમોસમી વરસાદની સંભાવના

- સૌરાષ્ટ્ર- કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન

- સુરેન્દ્રનગરમાં ૪૦, રાજકોટમાં ૩૮.૭ અને અમદાવાદમાં ૩૭.૩ ડિગ્રી ગરમી : કેટલાંક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ, બુધવાર
સૌરાષ્ટ્ર- કચ્છ અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્રમાં આજે સવારે અપર સાયક્લોનિક સરક્યુલેશન છવાયું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર- કચ્છ સહિત સમગ્ર ગુજરાતભરના હવામાનમાં પલ્ટો આવ્યો તો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ પણ વધતા બેચેનીભર્યા વાતાવરણનો અનુભવ થયો હતો. આ ઉપરાંત આ સિસ્ટમના કારણે કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની પણ સંભાવના સર્જાઈ છે.

હવામાન ખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે, આવતીકાલે અમદાવાદ શહેરમાં આકાશ વાદળછાયું રહેેેશે અને ગરમીનું પ્રમાણ ૩૭ સેં.ગ્રે. ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૭.૩ ડિગ્રી સેં.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતા ૩ ડિગ્રી વધુ હતું. રાત્રિનું તાપમાન ૨૨.૭ સેં.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા ૫ ડિગ્રી વધુ હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૫૩ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૨૫ ટકા નોંધાયું હતું.

હવામાન ખાતાની પ્રાદેશિક આગાહી જણાવે છે કે, આવતીકાલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.
એકાદ દિવસ બાદ વાતાવરણમાં સુધારો થાય તેવી સંભાવના છે.રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનું પ્રમાણ નીચે મુજબ સેં.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment