સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 6 March 2016

જાણો મહા શિવરાત્રિમાં કયો સમય છે પૂજા માટે ઉત્તમ,જાણો આપની આજ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

જાણો મહા શિવરાત્રિમાં કયો સમય છે પૂજા માટે ઉત્તમ,જાણો આપની આજ

મહા શિવરાત્રિ, મહા નિશિથકાળ રાત્રે ક. ૧૨-૨૬થી ૧-૧૪ સુધી, પંચક ક. ૧૪-૫૦થી શરૃ, શુક્ર કુંભમાં ક. ૨૧-૦૬થી

વિશેષ પર્વ :  મહા શિવરાત્રિ. મહા નિશિથકાળ રાત્રે ક. ૨૪-૨૬થી ૨૫-૧૪ સુધી. વિશેષ શિવપૂજનનો મહિમા

મેષ :  તમારા પ્રયત્નો ફળદાયી બનતાં લાગે. સાનુકૂળતા વધારતો દિવસ. આવકવૃદ્ધિના પ્રસંગો.
વૃષભ : ધાર્યું વિલંબથી થતું લાગે. સાનુકૂળ તક મળે તે ઝડપી લેજો. નોકરિયાતને વિરોધીથી સાચવવું પડે.
મિથુન : આર્થિક પ્રશ્નથી મૂંઝવણ રહે. નોકરિયાતને વિરોધીથી સાવધ રહેવું. લગ્ન-વિવાહ અંગે શુભ ફળ મળે.
કર્ક : આરોગ્ય અંગે તકેદારી લેતા રહેજો. કાર્ય સફળતા માટે મહેનત વધારજો. લાભની તક મળે.
સિંહ : ખર્ચનો પ્રસંગ. કાર્ય સફળતા માટે મહેનત વધારજો. અગત્યના પ્રશ્નો હલ થાય.
કન્યા : આવક કરતાં જાવક વધે નહીં તે જોજો. કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. કોર્ટના કામ સફળ થાય.
તુલા : તણાવગ્રસ્ત અને વ્યસ્ત હશો તો હવે રાહતનો શ્વાસ લઈ શકશો. સંજોગ સુધરતા જણાય. પ્રવાસ સાનુકૂળ બને.
વૃશ્ચિક : અવરોધ કે મુશ્કેલીના સંજોગમાંથી બહાર નીકળી શકશો. પ્રિયજનથી સંવાદિતા. ખર્ચ અટકાવજો.
ધન : કુદરતી મહેરનો અનુભવ થાય. વિવાદોને શમાવી શકશો. આશા ફળતી લાગે.  ખર્ચ અટકાવજો.
મકર : આપની અંગત ચિંતાઓના વાદળ વિખેરાતાં લાગે. પ્રતિકૂળતા દૂર થાય. આર્થિક પ્રશ્નનો ઉકેલ આવતો જણાય.
કુંભ : મનોવ્યથાનો અનુભવ વધુ ન સહેવો પડે. મિત્રની મદદ ઉપયોગી બને. નાણાભીડ જણાય. નોકરિયાતને ઉપરીનો સાથ મળે.
મીન : ધ્યાન અને એકાગ્રતા દ્વારા લક્ષપ્રાપ્તિ સરળ બનશે. ચિંતા હળવી બને. ખર્ચનો પ્રસંગ ટાળજો.


પંચાંગઃ
સૂર્યોદયાદિ   સૂર્યોદય નવકારશી  સૂર્યાસ્ત
અમદાવાદ :  ૬-૫૯  ૭-૪૭   ૧૮-૪૪
દિવસનાં ચોઘડિયાં :  ૧. અમૃત, ૨. કાળ, ૩. શુભ, ૪. રોગ, ૫. ઉદ્વેગ, ૬. ચલ, ૭. લાભ, ૮. અમૃત.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. રોગ, ૩. કાળ, ૪. લાભ, ૫. ઉદ્વેગ, ૬. શુભ, ૭. અમૃત, ૮. ચલ.
મહા શિવરાત્રિ, મહા નિશિથકાળ રાત્રે ક. ૧૨-૨૬થી ૧-૧૪ સુધી, પંચક ક. ૧૪-૫૦થી શરૃ, શુક્ર કુંભમાં ક. ૨૧-૦૬થી
વિક્રમ સંવત : ૨૦૭૨, મહા વદ તેરસ, સોમવાર, તા. ૭-૩-૨૦૧૬.
વીર (જૈન)  સંવત : ૨૫૪૨. શાલિવાહન શક : ૧૯૩૭.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૭. રાષ્ટ્રીય દિનાંક :  ૧૭-ફાલ્ગુન.
પારસી માસ :  મેહેર. રોજ :  ૨૩-દેપદીન.
મુસ્લિમ માસ :  જમાદી ઉલ અવ્વલ. રોજ :  ૨૭.
દૈનિક તિથિ :  વદ તેરસ ક. ૧૩-૨૦ સુધી.
ચંદ્ર નક્ષત્ર :   ધનિષ્ઠા ક. ૨૫-૫૧ સુધી પછી શતતારા.
ચંદ્ર રાશિ  :  મકર ક. ૧૪-૫૦ સુધી પછી કુંભ.
જન્મ નામાક્ષર  :   મકર (ખ.જ.), કુંભ (ગ.શ.સ.).
કરણ :     વણિજ/વિષ્ટિ/શકુનિ.
યોગ :   શિવ ક. ૨૦-૧૭ સુધી પછી સિદ્ધ.

વિષ્ટિ (ભદ્રા) ક. ૧૩-૨૦થી ૨૪-૦૧ સુધી. * શુક્ર કુંભ રાશિમાં ક. ૨૧-૦૬થી. * ચંદ્ર-શુક્રની યુતિ. વહેલી સવારે પૂર્વ આકાશમાં જોવા મળે.

કૃષિ  જ્યોતિષ : દિવસે ક. ૧૩-૨૦ સુધી તેરસ તિથિ છે. તે દરમિયાન હળખેડ, વાવણી, રોપણી, કાપણી, લણણી, નીંદામણ માટે અનુકૂળ ગણાય. વદ ચૌદશની રાત્રિ એ શિવરાત્રિ ગણવામાં આવે છે. રાહુકાલ :  દિવસે  ક.  ૦૭-૩૦  થી  ૦૯-૦૦.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment