સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 6 March 2016

આતંકવાદી હુમલાના એલર્ટ બાદ NSGની ચાર ટીમ ગુજરાતમાં તૈનાત

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

આતંકવાદી હુમલાના એલર્ટ બાદ NSGની ચાર ટીમ ગુજરાતમાં તૈનાત

NSGની એક ટીમ સોમનાથમાં અને 3 અમદાવાદમાં ,સોમનાથમાં તમામ કાર્યક્રમો રદ

ગુજરાતમાં 10 જેટલા આતંકવાદીઓ ઘુસ્યા હોવાના એલર્ટ બાદ સમગ્ર ગુજરાતને હાઈ એલર્ટ પર તો મુકી દેવામાં આવ્યુ જ છે અને તેની વચ્ચે નેશનલ સીક્યુરીટી ગાર્ડસની ચાર ટીમો ગુજરાતમાં પહોંચી ચુકી છે.
આ એલર્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં ભારે ચેકિંગ થઈ રહ્યુ છે.તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ દર કરાઈ છે.

આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી સોમનાથ મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે.એનએસજીની એક ટીમને સોમનાથ મંદિરમાં તૈનાત કરી દેવામાં આવી છે.સોમનાથમાં આવતીકાલે શિવરાત્રી નિમિત્તે સંખ્યાબંધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાવાના હતા.જે આતંકવાદી હુમલાના એલર્ટને ધ્યાનમાં રાખીને રદ કરાયા છે.ગુજરાતના દ્વારાકા મંદિર, અક્ષરધામ, રેલ્વે સ્ટેશન,એરપોર્ટની પણ સુરક્ષા વધારવામાં આવી છે.એનએસજીની 3 ટીમ અમદાવાદમાં તૈનાત કરાઈ છે.

શિવરાત્રીના તહેવાર નિમિત્તે આતંકીઓ દેશમાં નાના મોટા કોઇ હુમલાને અંજામ આપી શકે છે, આ હુમલાના ઇનપૂટ સુરક્ષા એજન્સીને મળ્યા હોવાથી સૈન્ય સતર્ક થઇ ગયું છે. સૈન્ય કમાન્ડર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાને અંજામ આપીને આતંકીઓ ભયનો માહોલ ફેલાવવા માગે છે.

પશ્ચિમ સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કે. જે. સિંઘે જણાવ્યું હતું કે શિવરાત્રી નિમિત્તે આતંકીઓ કોઇ પણ પ્રકારના આતંકી હુમલાને અંજામ આપી શકે છે તેવા ઇનટપૂટ છે. જોકે કોઇ પણ પ્રકારના આતંકી હુમલાને  નિષ્ફળ બનાવવા સૈન્ય સંપૂર્ણપણે સતર્ક રહેશે. તેમણે જણાવ્યું હતું કે હાલ સિક્યોરિટીની કેટલીક મુશ્કેલીઓ છે કેમ કે શિવરાત્રી આવી રહી છે, બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે. પણ ઘબરાવવાની કોઇ જરૃર નથી કેમ કે જરૃરી પગલા લેવામાં આવશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment