સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 19 April 2016

અનામત મુદ્દે CM જશે દિલ્લી, PM મોદી અને શાહ સાથે કરશે મુલાકાત - BJPના MLAનો CMને પત્ર- જાટોને અનામત મળે તો પાટીદારોને કેમ નહીં?

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અનામત મુદ્દે CM જશે દિલ્લી, PM મોદી અને શાહ સાથે કરશે મુલાકાત


ગાંધીનગર: પાટીદાર આગેવાનો અને મંત્રીઓની કમિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં સરકારે ‘પાસ’ કન્વીનર હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરવાની અને અનામતની મુખ્ય માગણીઓ અંગે પ્રદેશ તેમ જ રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાનું જણાવ્યું છે ત્યારે રવિવારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દિલ્હી જઈ રહ્યાં છે.
 
અનામત મુદ્દે CM રવિવારે મોદી અને શાહને મળશે
 
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે ચર્ચા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. રવિવારે દિલ્હીમાં યોજાનારી તમામ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને તમામ રાજ્યોના  મુખ્યમંત્રીઓની કોન્ફરન્સમાં હાજરી આપવા મુખ્યમંત્રી અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ દિલ્હી જશે.

સૂત્રોના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી આનંદીબહેન શનિવારે સાંજે દિલ્હી જાય તેવી શક્યતા છે જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન મોદી સાથે ગુજરાતની સાંપ્રત સ્થિતિ અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન અંગે વિસ્તૃત ચર્ચા થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-cm-anandiben-patel-to-go-to-delhi-to-meet-pm-and-amit-shah-5303864-NOR.html


BJPના MLAનો CMને પત્ર- જાટોને અનામત મળે તો પાટીદારોને કેમ નહીં?

અમદાવાદ: ભાજપના ધારાસભ્ય દિનેશ પટેલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પત્ર લખી મહેસાણામાં પાટીદારો પર થયેલા પોલીસ દમનનો વિરોધ કર્યો છે. દિનેશ પટેલે પત્રમાં CMને પ્રશ્ન કર્યો છે કે, હરિયાણાની સરકાર જાટને અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? તેમણે સરકારને ઝડપથી પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા અપીલ કરી છે.
 
'હું પહેલા સમાજનો છું, પછી નેતા'
 
પાદરાના ભાજપના ધારાસભ્ય દિનેશ પટેલે પત્રમાં સરકારની છબી ખરાબ થતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પાટીદારો પર થયેલા પોલીસ દમનનો વિરોધ કર્યો છે. દિનેશ પટેલે પત્રમાં જણાવ્યું છે કે, 'મહેસાણામાં પાટીદારો પર થયેલો પોલીસ દમન ગંભીર બાબત છે. હું તેનો સખત વિરોધ કરું છું. પાટીદાર અનામત આંદોલનને લીધે સરકારને નુકસાન થઇ રહ્યું છે. આંદોલનનો સુખદ અંત આવવો જોઇએ. હરિયાણા સરકાર જાટને અનામત આપી શકતી હોય, તો ગુજરાત સરકાર કેમ નહીં? પહેલા હું સમાજનો છું, પછી રાજનેતા.' દિનેશ પટેલે પોલીસ દમનનો વિરોધ કરતાં જણાવ્યું છે કે, ભવિષ્યમાં આવું ન થાય તેના માટે પગલા લેવા જોઇએ.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1279447-NOR.html



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment