સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 24 May 2016

ખાદ્ય પદાર્થમાં પોટેશિયમ બ્રોમેટના ઉપયોગ પર કેન્દ્રએ પ્રતિબંધ લાદ્યો - આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં સારો વરસાદ પડશે એવી આગાહી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ખાદ્ય પદાર્થમાં પોટેશિયમ બ્રોમેટના ઉપયોગ પર કેન્દ્રએ પ્રતિબંધ લાદ્યો

- બ્રેડમાં કેન્સરકારક દ્રવ્યો હોવાના FSSAIના અહેવાલ પછી લેવાયેલો નિર્ણય

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૨૪
બ્રેડમાં કેન્સર પેદા કરે એવા તત્વો મળ્યા હોવાના સીએસઇના અહેવાલના પગલે આગામી કેન્દ્ર સરકારે પોટાશિયમ બ્રોમેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.' ખાદ્ય પદાર્થના વેપારમાં જેના ઉપયોગની  પરવાનગી આપવામાં આવી છે એવા ૧૧૦૦૦ ફુડ એડિટિવ્સમાં પોટાશિયમ બ્રોમેટ પણ એક છે. કાળજીપૂર્વકની વિચારણા પછી ફુડ એન્ડ સેફટી સ્ટાનડર્ડ ઓથોરિટિ ઓફ ઇન્ડિયા (FSSAI) એ પોટાશિયમ બ્રોમેટને પરવાનગી પાત્ર તત્વોની યાદીમાંથી દૂર કરવા નિર્ણય કર્યો હતો' એમ  FSSAI ના વડા પવન અગ્રવાલે કહ્યું હતું.
દરમિયાન આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ આજે કહ્યું હતું કે  તેમણે FSSAI   ને આ બાબત ગંભીરતાથી લઇને વહેલી તકે અહેવાલ આપવા કહ્યું હતું. ' મેં FSSAI ને આ બાબત ખૂબ ગંભીરતાથી લેવા કહ્યું હતું. તેઓ એક અહેવાલ તૈયાર કરશે. ત્યાર પછી મંત્રાલય યોગ્ય પગલાં ભરશે. અહેવાલ મળ્યા પછી અમે વહેલી તકે  પગેલાં ભરીશું' એમ તેમણે કહ્યું હતું.
ગઇકાલે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્નમેન્ટ (CSE) દ્વારા એવો અહેવાલ આપવામાં આવ્યો હતો કે  ભારતમાં મળતી  ૩૮ બ્રાન્ડની બ્રેડ પેકી ૮૪ ટકામાં કેન્સરનો રોગ પેદા કરે એવા તત્વો હોય છે.
અનેક દેશોમાં આ ખાદ્ય પદાર્થ પર એટવા માટે પ્રતિબંધ છે કે એમાં ખતરનાક તત્વો હોય છે.
CSE  ના અહેવાલ પરપ્રતિભાવ આપતાં નડ્ડાએ કહ્યું હતું કે  આરોગ્ય મંત્રાલય પાસે અનેક કામગીરી આવી પડી છે, પરંતુ આ મુદ્દે તાત્કાલીક અહેવાલ આપવા અધિકારીઓેને સુચના  આપી દેવામાં આવી હતી.  'જો કે અમાં ગભરાવવાની જરૃર નથી. અમે ખૂબ જ ટુંક સમયમાં એક અહેવાલ તૈયાર કરીને જારી કરીશું' એમ નડ્ડા કહ્યું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-foods-use-potassium-brometana

આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં સારો વરસાદ પડશે એવી આગાહી

- મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં અતિભારે વરસાદ પડી શકે છે

- મધ્ય ભારતમાં અને પશ્ચિમી દરિયાકાંઠે જુનથી ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૨૪
આ વર્ષે ભારતમાં સામાન્ય અને સરેરાશ કરતાં પણ વધુ ૯૨ ટકા સુધી સારા વરસાદની આગાહી અનેક સ્ત્રોતોએ કરી હતી અને ખાસ તો મધ્ય ભારત તેમજ પશ્ચિમી કિનારે ખૂબ સારો વરસાદ પડશે એવું મનાય છે. તો સાથે સાથે  બિહાર અને ઉત્તર પ્રદેશનાના કેટલાક ભાગમાં ઓછો વરસાદ પડશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
 જુન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાઓમાં તામિલનાડુ, ઉત્તરપૂર્વ ભારત અને કર્ણાટકના દક્ષિણી આતંરિક વિસ્તારોમાં વરસાદની બાબતમાં હળવો જોખમ રહેશે.
' મધ્ય ભારત અને પશ્ચિમી કાંઠે  સારો વરસાદ પડવાની સંભાવના છે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. વરસાદી મોસમનો બીજો ભાગ પહેલાં કરતાં વધુ સારો હશે. ચોમાસા પછી કૃષિને લગતી પ્રવૃત્તિઓમાં તેજી આવશે' એમ ચોમાસાની બીજી આગાહીમાં સ્કાયનેટે કહ્યું હતું.
જુન મહિનામાં ભારતમાં સરેરાશ વરસાદની ૫૦ ટકા શક્યતાઓ છે જ્યારે  જુલાઇ અને ઓગસ્ટમાં ટકાવારી વધીને ૬૦ થઇ જશે જ્યારે  સપ્ટેમ્બરમાં ૪૦ ટકા વરસાદ પડવાની સંભાવના રહેલી છે. વધારે વરસાદ પડવાની શક્યતા ૨૫ ટકા છે અને સરેરાશ કરતાં વધુની અપેક્ષા ૩૭ ટકા તેમજ  આખા ચોમાસામાં સરેરાશ વરસાદની શક્યતા ૩૦ ટકા છે, એમ સ્કાયનેટે કહ્યું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-predicted-good-rain



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment