સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 8 November 2016

દરેક વાત જે તમારે નવી નોટ વિશે જાણવી જરૂરી છે, RBIએ જણાવ્યા 17 ફીચર્સ...

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

દરેક વાત જે તમારે નવી નોટ વિશે જાણવી જરૂરી છે, RBI જણાવ્યા 17 ફીચર્સ...

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 9 નવેમ્બરથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. તેના બદલે હવે 500 અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. આરબીઆઇના અનુસાર ટૂંક સમયમાં બે હજાર રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. એક પત્રકાર પરિષદ કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 રૂપિયા અને 2000ની નવી નોટના ફીચર્સ વિશે જણાવ્યું હતું....

ઘાટા ગુલાબી રંગની હશે નવી નોટ, વાંચો 2000 ની નોટના 17 ફીચર્સ, આગળની સ્લાઇડ્સ પર 500 ની નોટના ફિચર - બે હજારનની નવી કરન્સી નોટ મજેંટા (ઘાટ્ટા ગુલાબી) રંગની હશે. તેમાં મહાત્મા ગાંધીની નવી સીરીજવાળો ફોટો હશે.
- નવી નોટમાં કોઇપણ પ્રકારનો કોઇ લેટર નહી હોય. ઉપરાંત તેમાં આરબીઆઇના નવા ગર્વનર ઉર્જીત પટેલની સહી હશે. ...

-
નોટની પાછળની તરફ તેની પ્રિંટિંગ ઇયર '2016' પબ્લિશ હશે. તો બીજી તરફ પાછળની તરફ મંગળયાનનો ફોટો હશે. નોટની આગળ અને પાછળની ડિઝાઇન, જ્યોમેટ્રિક પેટર્ન કલર મુજબ હશે. ... 

દરેક વાત જે તમારે નવી નોટ વિશે જાણવી જરૂરી છે, RBIએ જણાવ્યા 17 ફીચર્સ divyabhaskar.com | Nov 09, 2016, 08:33 AM IST 1 of 8 Previous ImagePrev NextNext Image આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલ 2000...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-ECN-BANK-rbi-disclosed-new-features-of-rs-2000-note-5455838-PHO.html?seq=1&ref=ht

17
ફીચર્સમાં જાણો નવી 2000 ની નોટની ખાસિયત 

#1. નોટની આગળની તરફ થ્રૂ રજિસ્ટરમાં બે હજાર રૂપિયા લખેલું હશે. આઇડેન્ટિફિકેશન માર્કની ઉપર જોવા મળતી ફૂલ જેવી આકૃતિ થ્રૂ રજિસ્ટરના નામે ઓળખવામાં આવે છે. બે હજારની નોટમાં ફૂલની જગ્યાએ તેનું મૂલ્ય હશે. જે પ્રકાશમાં જોઇ શકાશે.
 #2. નોટ પર બે હજારની લેટેસ્ટ ઇમેજ પણ હશે. ગાંધીજીના ફોટોની બાજુમાં લેટેસ્ટ ઇમેજ હોય છે તેમાં જેટલાની નોટ છે તેની સંખ્યા લખેલી હોય છે.
#3. નોટમાં દેવનાગરીમાં પણ નોટનું વેલ્યૂ એટલે કે 2000 લખેલું હશે.
#4. તેની વચ્ચે મહાત્મા ગાંધીનું પોટ્રેટ હશે. ...

#5.
ડાબી બાજુએ નાના અક્ષરોમાં આરબીઆઇ અને બે હજાર લખેલું હશે.
#6. સિક્યુરિટી થ્રેડમાં 'ભારત,' આરબીઆઇ અને 2000 લખેલું હશે. નોટને નમાવતાં તેનો કલર 'થ્રેડ ગ્રીન' માંથી 'બ્લ્યૂ રંગ' માં. બદલાશે.
#9. નોટની ઉપર બાજુએથી ડાબી તરફ અને નીચેની તરફથી જમણી તરફ નંબર પેનલ હશે. પેનલમાં નંબર નાનાથી મોટા હશે. નબળી દ્રષ્ટિવાળા લોકો માટે મહાત્મા ગાંધીનું પોટ્રેટ, અશોક પિલર અને બ્લીડ લાઇન અને આઇડેન્ટિટી માર્ક ઉપસેલ હશે.
 #10. બીજી તરફ 2000નો ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક હશે.
#11. નોટની જમણી તરફ અશોક પિલર હશે.
#12. જમણી તરફ રેકટ્રાઇંગલની સાઇન ઉપસેલી હશે. જેમાં 2000 લખેલું હશે.
#13. ડાબી અને જમણી બાજુએ સાત એંગુલર બ્લીડ લાઇન ઉપસેલ હશે. ... 


નોટની પાછળની તરફ હશે ચાર ફીચર્સ
 
#14. નોટની પાછળની તરફ ડાબી તરફ પ્રિંટિંગ ઇયર છપાયેલું હશે.
#15. ડાબી બાજુએ સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન હશે.
#16. પાછળની તરફ લેગ્વેંજ પેનલ વચ્ચે હશે.
 #17. મંગલયાનનો ફોટો હશે. નોટમાં દેવનાગરીમાં નોટની વેલ્યૂ એટલે કે 2000 લખેલું હશે. પાછળની તરફ તેનું ડાયમેંશન 66mm*16mm પણ હશે.... 
 
 
500 રૂ.ની નવી નોટની આગળની તરફના હશે ફીચર્સ
 
#1. નોટની આગળની તરફ સી થ્રૂ રજિસ્ટરમાં પાંચસો રૂપિયા લખેલું હશે. આઇડેન્ટિફિકેશન માર્ક ઉપર જોવા મળતી ફૂલ જેવી આકૃતિ સી થ્રૂ રજિસ્ટરના. નામે ઓળખાય છે. બે હજારની નોટમાં ફૂલની જગ્યાએ તેનું મૂલ્ય હશે. જે પ્રકાશમાં જોવા મળશે. ...
#2.
તો બીજી તરફ પાંચસો રૂપિયાની લેટેસ્ટ ઇમેજ હશે. ગાંધીજીની સાઇડમાં લેટેસ્ટ ઇમેજ હોય છે. તેમાં જેટલાની નોટ છે તેની સંખ્યા લખેલી હોય છે.
#3. દેવનાગરીમાં નોટ પર વેલ્યૂ એટલે કે 500 રૂપિયા લખેલું હશે.
 #4. દરમિયાન મહાત્મા ગાંધીનું પોટ્રેટ હશે. પહેલાં નોટ પર જમણ તરફ હતી
#5. તેમાં સિક્યુરિટી થ્રેડ હશે. નોટને નમાવતાં તેના કલર થ્રેડ ગ્રીનમાંથી બ્લ્યૂમાં બદલાઇ જશે.
#6. નોટની જમણી તરફ ગેરેન્ટી ક્લોજ, પ્રોમિસ ક્લોજ અને ગર્વનરની સહી હશે. તો બીજી તરફ આઇબીઆઇનું ચિન્હ હશે.
#7. પોટ્રેટ અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક.
#8. નોટની ઉપરની તરફથી લેફ્ટ સાઇટ અને નીચેથી જમણી તરફ નંબર પેનલ હશે. પેનલમાં નાનાથી મોટા હશે. ...
#9.
નીચેથી જમણી તરફના સિંબલની સાથે નોટની નંબરવાળી વેલ્યૂ હશે. ગ્રીનમાંથી બ્લૂમાં બદલાઇ જશે.
#10. નોટની જમણી તરફ અશોક પિલર હશે. નબળી દ્રષ્ટિવાળાઓ માટે મહાત્મા ગાંધીનું પોટ્રેટ, , અશોક પિલર અને બ્લીડ લાઇન અને આઇન્ડેટિટી માર્ક ઉપસેલું હશે.
#11. જમણી તરફે રેકટ્રાયએંગલનું નિશાન ઉપસેલું હશે. જેમાં 500 રૂપિયા લખેલું હશે. ...
#12. ડાબી અને જમણી બાજુએ સાત એંગુલર બ્લીડ લાઇન ઉપસેલી હશે.


500ની નોટમાં પાછળની તરફ હશે પાંચ ફીચર્સ
 
#13. નોટની પાછળની તરફ ડાબી બાજુએ પ્રિંટિંગ ઇયર છપાયેલ હશે.
#14. ડાબી બાજુએ સ્વચ્છ ભારતનો લોકો અને સ્લોગન હશે....
#15.
પાછળની બાજુએ લેંગ્વેજ પેનલ વચ્ચે હશે.
#16. તેની પાછળની બાજુની તરફ તિરંગો ફરકેલ લાલ કિલ્લાનો ફોટો હશે. ભારતની હેરિટેજને દર્શાવે છે....
#17.
પાછળની તરફ નોટમાં દેવનાગરીમાં નોટની વેલ્યૂ એટલે કે 500 લખેલું હશે.... 

Source :- http://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-BANK-rbi-disclosed-new-features-of-rs-2000-note-5455838-PHO.html?seq=2&ref=htSource :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment