સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 3 December 2017

48 કલાકમાં ત્રાટકી શકે છે ‘ઓખી’ વાવાઝોડું, તમામ બંદરો પર અપાયું 2 નંબરનું સિગ્નલ - ATMમાંથી પૈસા નીકળ્યા ન હોવા છતાં પૈસા કપાશે તો દંડ થશે બેંકને - ટિકિટ બુકીંગ પર રેલવેની નવી સુવિધા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

48 કલાકમાં ત્રાટકી શકે છે ‘ઓખી’ વાવાઝોડું, તમામ બંદરો પર અપાયું 2 નંબરનું સિગ્નલ

ગુજરાતમાં આ વર્ષે મન ભરીને મેઘાની મહેર થઈ હતી. જોકે ફરીથી ભર શિયાળે ગુજરાતમાં મેઘવર્ષા થવાના અણસાર વર્તાઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશનને કારણે ‘ઓખી’ વાવાઝોડુ આવ્યુ છે જેની અસર ગુજરાતના વાવાતરણમાં પડવાની શક્યતાઓ છે. જેને લઈ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને આગામી 4થી 6 ડિસેમ્બરમાં દક્ષિણ ગુજરત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે.
જોકે આ વરસાદી સિસ્ટમની વધુ અસર વર્તાશે તો રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે છે તેવુ હવામાન વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે. આ સાથે ગુજરાતના તમામ બંદરો ઉપર બે નંબરનું ભયજનક સિંગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતના વેરાવળ, પીપાવાવ, જાફરાબાદ, કંડલા પોર્ટ સહિતના બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં વરસાદ પડવો નહીવત હોય છે ક્યારેક કોઈ ભાગમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા હોય છે. પરંતુ હાલમાં જે રીતે બંગાળના ઉપસાગારમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થઈ શકે છે. જેથી કમોસમી વરસાદ ઉપરાંત ઠંડીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે. હવામાન ખાતાએ ત્રણ દિવસ એટલે કે, ૪થી ડીસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની આગાહી જારી કરી છે. જેથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારથી વાતારણમાં પલટાની શરૃઆત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બારેમેધ ખાંગા થતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને જાન-માલનું ભારે નુકશાન પણ થયુ હતુ. અને ફરીથી ભર શિયાળે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.

Source :- http://sandesh.com/okhi-tornado-will-come-gujarat-in-next-48-hours/

ATMમાંથી પૈસા નીકળ્યા ન હોવા છતાં પૈસા કપાશે તો દંડ થશે બેંકને
<br />ATMમાંથી પૈસા નીકળ્યા ન હોવા છતાં પૈસા કપાશે તો દંડ થશે બેંકને
      નવી દિલ્હી તા. ૪ : એટીએમમાંથી પૈસા કાઢતી વખતે કેટલીક વાર ટ્રાન્ઝેકશન પૂરું થઈ જવા છતાં પૈસા નીકળતા નથી ત્યારે કેટલીક વખત આ રીતે પૈસા નહિ નીકળવા છતાં એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા હોય છે તેથી હવે રિઝર્વ બેન્ક તરફથી જણાવાયું છે કે આવી રીતે જે તે વ્યકિતના ખાતામાંથી રકમ કપાઈ હશે તો તે બદલ બેન્કને જે તે ગ્રાહકને દરરોજ ૧૦૦ રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે.
      આ અંગે રિઝર્વ બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા કેસમાં જે તે ગ્રાહકને વળતરની રકમ મળે છે પણ આવી બાબતની મોટા ભાગના લોકોને પૂરતી જાણકારી નથી હોતી. આ અંગે રિઝર્વ બેન્ક તરફથી જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ગ્રાહકે ભલે ગમે તે બેન્કના એટીએમમાંથી ટ્રાન્ઝેકશન કર્યું હોય, પરંતુ આવા કિસ્સામાં જે તે ગ્રાહકને તેમની બેન્ક તરફથી જ વળતર આપવામાં આવશે.
      આ માટે બેન્કમાંથી પેનલ્ટી મેળવવા માટે તમારે ટ્રાન્ઝેકશન ફેલ થયાના ૩૦ દિવસનું એકાઉન્ટનું સ્ટેટમેન્ટ લગાવવું પડશે. આ ઉપરાંત બેન્કના અધિકારીઓને એટીએમ કાર્ડની માહિતી પણ આપવી પડશે. જોકે આવી સ્થિતિમાં પણ જે તે ગ્રાહક પાસેથી તેમની ખાનગી માહિતી મેળવવામાં કે માગવામાં આવતી નથી. આ રીતે જે તે વ્યકિતના ખાતામાંથી રકમ કપાઈ હશે તો તે બદલ બેન્કને જે તે ગ્રાહકને દરરોજ ૧૦૦ રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે.
Source :- http://www.akilanews.com/04122017/main-news/1512361789-119069

ટિકિટ બુકીંગ પર રેલવેની નવી સુવિધા
હવે BHIMથી કાઉન્ટર પર બુક થશે ટિકિટઃ ૩ મહિના સુધી ટ્રાન્જેકશન પર કોઇ ચાર્જ નહીં
<br />ટિકિટ બુકીંગ પર રેલવેની નવી સુવિધા
      નવી દિલ્હી તા. ૪ : હવે તમે રેલવે કાઉન્ટર પર ટ્રેન ટિકિટ માટે BHIM એપ્લિકેશનથી પર પેમેન્ટ કરી શકો છો. ઇ-ટિકિટ બુકિંગ માટે UPI/BHIM માટે પેમેન્ટની સુવિધા પહેલાથી જ છે. આવો જાણીએ રેલ ટિકિટ બુકિંગની આ નવી સુવિધા સાથે જોડાયેલી વાતો..
      BHIM (ભારત ઇન્ટરફેસ ફોર મની) એપ્લિકેશન દ્વારા તમે પેસેન્જર્સ રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર્સથી રિઝર્વ્ડ ટિકિટ બુકિંગની સાથે-સાથે અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) કાઉન્ટર્સથી સીઝન ટિકિટ (મન્થલી/કવાર્ટરલી) પણ પેમેન્ટ કરી શકો છો.
      ટિકિટ બુકિંગની આ નવી સુવિધા યાત્રીઓ માટે ત્રણ મહિના માટે મફત રહેશે. એટલે કે આ દરમિયાન કોઇ પ્રકારનું ટ્રાન્જેકશન ચાર્જ નહીં લાગે. મુસાફરોને પોતાની યાત્રા સાથે જોડાયેલી માહિતી શેર કરીને રેલવે કાઉન્ટર પર કેટલું ભાડું આપવામાં આવે છે. તે વિશેની સૂચના મળી શકશે.
Source :-http://www.akilanews.com/04122017/main-news/1512361671-119068




Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment