સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 10 January 2018

હાર્દિક પટેલને કારણે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદારોનું સમર્થન - આધાર થશે સેફ, 1લી જૂનથી વર્ચ્યુઅલ IDથી થશે વેરિફિકેશન - અમદાવાદમાં મહિલાઓ, વૃધ્‍ધો, દિવ્‍યાંગોને હવે પોલીસ સ્‍ટેશને ધક્કા ખાવામાંથી મુકિત : પોલીસ ઘટના સ્‍થળે જઇને ફરીયાદ નોંધશે - હવે, અમદાવાદમાં પોલીસ માટે હેલ્મેટ પહેરવી ફરજીયાતઃ સુરતમાં ૧૦૦ નંબર ડાયલ કરો, ફરીયાદ લેવા પોલીસ ઘેર આવશે - ગુજરાતે બુલેટ ટ્રેન માટે શરૂ કર્યું જમીન સંપાદન - કાર્પેટ એરીયા ટેક્ષ ગણતરીનો ભારાંક નક્કી ૧.રપ થી ર.૭પ રૂપીયા મુજબ મકાનવેરો ગણવા દરખાસ્ત - શિક્ષણએ સેવાનું માધ્‍યમ છે, વેપાર નહિ: વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા સરકાર કટીબદ્ધ - એસ. ટી. નો નવો પરિપત્રઃ રાત્રી રોકાણમાં બસ સાચવવાની જવાબદારી ડ્રાઇવર-કંડકટરોની - વડોદરાના બિલ્ડરે 'રેરા' રજિસ્ટ્રેશન કરાવ્યુ નહી હોવાથી રૃ.૩ લાખનો દંડ - યુપીએ સરકાર રિટેલમાં એફડીઆઇ લાવી ત્યારે મોદી અને ભાજપે ઉગ્ર વિરોધ કર્યો હતો


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application


દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી :- info@gpbs2018.com પર મોકલે

Email Id :- info@gpbs2018.com

Source :-www.gayatrisolutiongroup.com

આધાર થશે સેફ, 1લી જૂનથી વર્ચ્યુઅલ IDથી થશે વેરિફિકેશન

આધારને બદલે હવે 16 ડિજીટ વર્ચ્યુઅલ આઇડીનો ઉપયોગ સિમ વેરિફિકેશન સહિત અનેક સ્કિમમાં કેવાયસી તરીકે થશે.
નવી દિલ્હીઃ આધાર ડેટાની સુરક્ષાના હેતુથી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ બુધવારે વર્ચ્યુઅલ આઇડીની નવી સિસ્ટમની જાહેરા કરી છે. તેને કોઇ પણ આધાર હોલ્ડર યુઆઇડીએઆઇની વેબસાઇટથી જનરેટ કરી શકે છે. 16 ડિજીટની આ વર્ચ્યુઅલ આઇડીનો ઉપયોગ સિમ વેરિફિકેશન સહિત અનેક સ્કિમમાં કેવાયસી (KYC) તરીકે થશે. જેનો અર્થ એ છે કે, હવે લોકોને વેરિફિકેશન માટે 12 આંકાડાના આધાર નંબરને દર્શાવવાની જરૂર નહીં રહે. તમામ એજન્સીઓ 1 જૂનથી આ આઇડીની મદદથી યુઝર્સ વેરિફિકેશન કરશે.

વેરિફિકેશન પ્રોસેસમાં શું ફેરફાર થશે? 
- યુઆઇડીએઆઇની નવી વ્યવસ્થા શરૂ થયા બાદ યુઝર્સને વેરિફિકેશન માટે પોતાનો આધાર નંબર સર્વિસ પ્રોવાઇડરને શૅર નહીં કરવો પડે. તેના બદલે વર્ચ્યુઅલ આઇડીથી જ કામ થઇ જશે.
કેવી રીતે જનરેટ થશે વર્ચ્યુઅલ આઇડી?
- 16 ડિજીટના વર્ચ્યુઅલ આઇડીના આધારથી મેચ થશે. તેને યુઆઇડીએઆઇની વેબસાઇટથી જનરેટ કરી શકાશે. 
- જરૂરિયાત અનુસાર, આધાર હોલ્ડર તેને અનેક વખત જનરેટ કરી શકે છે. નવી વર્ચ્યુઅલ આઇડી જનરેટ થવા પર જૂની આપમેળે કેન્સલ થઇ જશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-uidai-introduces-new-two-layer-security-system-to-aadhaar-privacy-gujarati-news-5788768-PHO.html?ref=ht

અમદાવાદમાં મહિલાઓ, વૃધ્‍ધો, દિવ્‍યાંગોને હવે પોલીસ સ્‍ટેશને ધક્કા ખાવામાંથી મુકિત : પોલીસ ઘટના સ્‍થળે જઇને ફરીયાદ નોંધશે
અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર કનિદૈ લાકિઅ એકે સિંહે નવો પરિપત્ર બહાર પાડ્યો છે જે મુજબ સુર્યાસ્ત બાદ રાત્રિના સમયે દિવ્યાંગ મહિલાઓ, સિનીયર સીટીઝન અને નાના બાળકોને ફરીયાદ નોંધાવવા કનિદૈ લાકિઅ પોલીસ સ્ટેશન અકિલા નહીં આવવુ પડે, તેની જગ્યાએ પોલીસ જ ઘટના સ્થળે જઈને ફરીયાદ નોંધશે. દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પડતી હાલાકીને કનિદૈ લાકિઅ ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે. આ અંગે તમામ પોલીસ સ્ટેશનને અકીલા સૂચના પણ આપી દેવામાં આવી છે. સાથે જ તેનો ચુસ્તપણે કનિદૈ લાકિઅ અમલ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. બાળકો માટેનો નિયમ ૧૫ વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે લાગુ પડશે. આવા તમામ કેસોમાં સુર્યાસ્ત બાદની કોઈપણ કનિદૈ લાકિઅ ઘટનામાં પોલીસ જ ઘટના સ્થળે ફરીયાદી પાસે જઈને એફઆઈઆર નોંધશે. જેનાથી દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પડતી હાલાકી ઓછી થશે તેવુ માનવામાં કનિદૈ લાકિઅ આવી રહ્યુ છે. પોલીસકર્મીઓ માટે પણ હેલ્મેટ પહેરવુ ફરજીયાત અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ યુનિફોર્મમાં કનિદૈ લાકિઅ હોય ત્યારે ટુ વ્હિલર પર હેલમેટ વિના પસાર થતા હોય છે. આવા પોલીસ કર્મચારીઓને ટ્રાફિક પોલીસ અટકાવે તો પોતે પોલીસ હોવાનો રોફ જમાવતા હોય છે. ત્યારે કનિદૈ લાકિઅ અમદાવાદ ટ્રાફિક ડીસીપી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ હવેથી તમામ પોલીસ કર્મચારીઓએ ટુ વ્હિલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવુ ફરજીયાત રહેશે. જો કોઈ પોલીસ કર્મચારી ટુ વ્હિલર વાહન હેલમેટ વિના ચલાવતો દેખાશે તો તેની સામે ખાતાકીય કાર્યવાહી સુધીના પગલા લેવામાં આવશે. હેલમેટ વિના વાહન ચલાવતા પોલીસ કર્મચારીઓના ફોટો અને વીડિયો અવાર નવાર સામે આવતા રહ્યા છે. જેના કારણે પોલીસ વિભાગની બદનામી થાય છે. જેને લઈ પોલીસે આ નિર્ણય કર્યો છે. (4:05 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/10-01-2018/68553

હવે, અમદાવાદમાં પોલીસ માટે હેલ્મેટ પહેરવી ફરજીયાતઃ સુરતમાં ૧૦૦ નંબર ડાયલ કરો, ફરીયાદ લેવા પોલીસ ઘેર આવશે 
રાજકોટના સીપી અનુપમસિંહ ગેહલોતની હેલ્મેટ ઝુંબેશ કનિદૈ લાકિઅ અમદાવાદ સીપીએ અલગ રીતે જ તિવ્રતાથી આગળ વધારી : પ્રયોગ સફળ થયે સમગ્ર ગુજરાતમાં અમલ કરાવવાનું ગૃહખાતા દ્વારા ગંભીરતાથી વિચારાઇ રહયું છે કનિદૈ લાકિઅ રાજકોટ, તા., અકિલા ૧૦:  જે વ્યકિતઓ અને જે વિભાગ સમગ્ર સરકાર અને તંત્રનું પ્રતિબીંબ પાડતા દર્પણ સમાન છે, અને જેના શીરે કાયદો-વ્યવસ્થા સાથે કનિદૈ લાકિઅ નિયમ પાલન અને પોલીસ કમિશ્નર દ્વારા જાહેર થતા જાહેરનામાના અમલ કરવાની જવાબદારી અકીલા છે તેવા પોલીસ તંત્ર દ્વારા જ લોકો પાસે અમલ કરાવતા કનિદૈ લાકિઅ અગાઉ પોલીસ તંત્ર શરૂઆત પોતાનાથી જ કરે તેવો અભિગમ અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે અમલમાં મુકયો છે. આ નિયમ એટલે ટુ વ્હીલર પર નિકળતા તમામ કનિદૈ લાકિઅ નાના-મોટા પોલીસ સ્ટાફ કે અધિકારીએ ફરજીયાત હેલ્મેટ પહેરીને જ નિકળવું. પોલીસ કમિશ્નર ગંભીરતાથી એવુ માને છે કે લોકો પાસે અમલ કરાવતા પોલીસ કનિદૈ લાકિઅ સ્ટાફ જાતે જ હેલ્મેટ પહેરતા નથી. તેના ખોટા સંદેશા સમાજમાં જાય છે. આ બાબત ગંભીરતાથી લઇ તેઓએ ટ્રાફીક બ્રાન્ચના ડે. પોલીસ કમિશ્નર સુધીરકુમાર કનિદૈ લાકિઅ દેસાઇ મારફતે ખાસ હુકમ હેલ્મેટ પહેરવા અંતર્ગત બહાર પડાવ્યો છે.  આ હુકમમાં નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટેની સંપુર્ણ જવાબદારી ઉપરી અધિકારીઓની કનિદૈ લાકિઅ પણ ફિકસ કરી છે. આ સાથોસાથ હેલ્મેટ વગર પોલીસ સ્ટાફ નિકળે અને તેઓને ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા રોકી અને પુછપરછ કરવામાં આવે તે પ્રસંગે કોઇ જાતની દલીલો ન કરવા પણ કમિશ્નરે સુચવ્યું છે. અત્રે એ યાદ રહે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પોતાના લાંબા અનુભવ આધારે ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેર્યા વગર ન નિકળે તે માટે પ્રસંશનીય ઝુંબેશ શરૂ કરી છે. લોકોને આ બાબતની ગંભીરતા સમજાય તે માટે ખાસ વિડીયો શોર્ટ કલીપો બનાવવા સાથે લોકજાગૃતી માટે જાહેર સ્થળોએ ખાસ બેનરો લગાડવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરની આ ઝુંબેશને ઠેર-ઠેર આવકાર મળવા સાથે રાજય સરકારે પણ આની નોંધ લઇ અન્ય શહેર-જીલ્લામાં પણ આવી ઝુંબેશ માટે સુચન કરતા અમદાવાદ પોલીસ કમિશ્નરે આ ઝુંબેશને આગળ વધારતા અગાઉ નવતર પ્રકારનો પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જે રીતે હેલ્મેટ બાબતે પોલીસ સ્ટાફને કડક આદેશ આપ્યા. તે જ રીતે સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ પણ લોકો ફરીયાદ અર્થે પોલીસ મથકમાં જાય છે ત્યારે ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા 'આ વિસ્તાર અમારી હદમાં આવતો નથી' તેમ કહી બીજા પોલીસ મથકે મોકલી દેવાય છે. દાખલા તરીકે કોઇનો મોબાઇલ હાથમાંથી ઝુંટવી કોઇ ફરાર થાય અને અરજદાર માલવીયા નગરની હદ સમજી ત્યાં જાય તો ત્યાંથી તેને એ ડીવીઝને જવા કહેવાય. આટલી વારમાં તો મોબાઇલ ઝુંટવનાર કયાંય પહોંચી ગયો હોય. આ તો માત્ર દ્રષ્ટાંત જ છે. સુરત પોલીસ કમિશ્નરે આ સમસ્યા નિવારવા માટે પોલીસ કંટ્રોલરૂમનો કોઇ અરજદાર ૧૦૦ નંબર પર ફોન કરી જાણ કરે ત્યારે પોલીસ કંટ્રોલરૂમ તુર્ત જ સંબંધક પોલીસ મથકના જવાબદારને ફરીયાદી જયાં હોય ત્યાં પહોંચવા જણાવશે. પોલીસ કમિશ્નરના આદેશ મુજબ સંબંધક પોલીસ મથકના જવાબદારે સ્થળ પર જઇ સામેથી ફરીયાદ નોંધવી પડશે. આમ આ નવતર પ્રકારના પ્રયોગોનો અમલ સાથે હેલ્મેટ માટેની રાજકોટ પોલીસની ઝુંબેશનો અમલ સમગ્ર ગુજરાતમાં દ્રઢતાથી કરાવવા ગૃહ ખાતુ આ દિશામાં ગંભીરતાથી વિચારી રહયું છે. (4:22 pm IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/10-01-2018/68560

ગુજરાતે બુલેટ ટ્રેન માટે શરૂ કર્યું જમીન સંપાદન
બુલેટ ટ્રેનના રૂટમાં આવતા ગામડાઓને જમીન સંપાદન માટે નોટિફિકેશન અમદાવાદ તા.૧૦  : મોદી સરકારના અતિમહત્વકાંક્ષી કનિદૈ લાકિઅ બુલેટ ટ્રેન પ્રોજેકટની ડેડલાઈન ૨૦૨૨ને ધ્યાને રાખી સમગ્ર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે ગુજરાત સરકારે કમર કસી લીધી છે. આ કનિદૈ લાકિઅ માટે સરકારે અકિલા જમીન સંપાદનની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રાજય સરકારના રેવન્યુ વિભાગે બુલેટ ટ્રેનના રૂટમાં કનિદૈ લાકિઅ આવતા ખેડા, આણંદ, અમદાવાદ, વલસાડ અને સુરત જિલ્લાના ૪૫ જેટલા ગામડાઓને જાહેર અકીલા હિતના કામ માટે જમીન સંપાદન કરવા અંગે પ્રાથમિક નોટિફિકેશન કનિદૈ લાકિઅ ઇશ્યુ કરી દીધા છે. આ ઉપરાંત સૂત્રો જણાવી રહ્યા છે કે હજુ બીજા ૨૭ ગામડાઓને આ માટેના નોટિફિકેશન પાઠવવાની તૈયારી રેવન્યુ વિભાગ કરી રહ્યો કનિદૈ લાકિઅ છે. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કાર્યવાહી જમીન સંપાદન, પુનર્વસવાટ અને પુનર્વસવાટમાં યોગ્ય વળતર અને પારદર્શિતા કાયદો(ગુજરાત અમેન્જમેન્ટ) કનિદૈ લાકિઅ ૨૦૧૬ અંતર્ગત કરવામાં આવશે. ઓગસ્ટ ૨૦૧૬માં આ કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર કોઈ મોટા પ્રોજેકટ માટે જમીન સંપાદનની કાર્યવાહી થઈ રહી કનિદૈ લાકિઅ છે. આ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા રાખવામાં આવેલ કેટલીક આકરી શરતો જેમાં ખેડૂતની મંજૂરી અને જમીન સંપાદનથી વિસ્તાર પર પડતી સોશિયલ ઇમ્પેકટ કનિદૈ લાકિઅ જેવી કેટલીક ફરજીયાત શરતોને ગુજરાત સુધારા બિલ દ્વારા સરકારી પ્રોજેકટ માટે સરળતાથી જમીન સંપાદન થઈ શકે તે માટે હળવી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદી અને જાપાનીઝ વડાપ્રધાન શિંઝો આબેના હસ્તે આ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત ૧.૦૮ કરોડના આ પ્રોજેકટ માટે જાપાન નાણાંકીય અને ટેકિનકલ સહાય આપી રહ્યું છે. સમગ્ર પ્રોજેકટ સમય મર્યાદામાં અને સુચારૂ રીતે પૂર્ણ થાય માટે ખાસ બોડી બનાવવામાં આવી છે જેને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન(NHSRC) નામ અપાયું છે. કેન્દ્ર સરકારે સમગ્ર પ્રોજેકટના મોનિટરિંગ માટે ત્રણ સ્તરીય વ્યવસ્થા ગોઠવી છે. નીતિ આયોગના વાઈસ ચેરમેન અને વડાપ્રધાન મોદીના ભારત-જાપાન સંબંધોના ખાસ સલાહકાર આ સમગ્ર પ્રોજકટ પર સહયારૂ ધ્યાન રાખશે. જયારે NHSRCના મેનેજિંગ ડિરેકટર જુદી જુદી મિનિસ્ટ્રીના અધિકારીઓના બનેલા વર્કિંગ ગ્રુપને કામકાજ અંગે દોરવણી આપશે. પ્રોજેકટ માટે જુદા જુદા વિભાગની જરૂરી મંજૂરીઓથી લઈને અન્ય કામગીરી માટે દરેક વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીને આ પ્રોજેકટના વર્કિંગ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે. જયારે રેલવે બોર્ડના ચેરમેન અશ્વિનિ લોહાની સમગ્ર પ્રોજેકટની પ્રગતિ અંગે પ્રત્યેક ૩ મહિને રિપોર્ટ લઈને બુલેટ ટ્રેન પ્રોજેકટ પર ધ્યાન રાખશે. જોકે જો તમને જરૂર જણાશે તો ત્રણ મહિના કરતા પહેલા પણ રિપોર્ટ માગીને પ્રોજેકટની પ્રગતિનો રીવ્યું કરી શકે છે. (4:02 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/10-01-2018/68544

કાર્પેટ એરીયા ટેક્ષ ગણતરીનો ભારાંક નક્કી ૧.રપ થી ર.૭પ રૂપીયા મુજબ મકાનવેરો ગણવા દરખાસ્ત
 શ્રીમંત વિસ્તારમાં રૂ. ર.૭પ-સારા વિસ્તારમાં રૂ. ર.પ૦-મધ્યમ વિસ્તારમાં કનિદૈ લાકિઅ રૂ. ર.રપ અને પછાત વિસ્તારમાં રૂ. ૧.રપ નો ભારાંક નક્કી કરાયોઃ વેરા ગણતરી માટે શહેરનાં ર૮૦૦ ભાગ થયાઃ ૧ ભાગમાં ૭૦૦ થી ૮૦૦ મિલ્કતોઃ કોમર્શીયલ કનિદૈ લાકિઅ ભાડાવાળી અકિલા મિલ્કતોનો વેરો ઘટશે રાજકોટ, તા., ૧૦: મ્યુ. કોર્પોરેશન દ્વારા હવેથી મકાનનાં કાર્પેટ એરીયા મુજબ મકાનવેરો વસુલવા નિર્ણય કનિદૈ લાકિઅ થયો છે. આથી મકાનવેરો નક્કી કરવાનો મૂળ ભારાંક વેરા વિભાગ દ્વારા નક્કી કરી અકીલા દેવાયાનું અને વિસ્તારની કિંમત મુજબ અલગ-અલગ ૪ કેટેગરીમાં કનિદૈ લાકિઅ રૂ.૧.રપ થી રૂ.ર.૭પનો ભારાંક રાખવા બાબતે જનરલ બોર્ડને દરખાસ્ત કરવામાં આવનાર હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. સતાવાર સુત્રોમાં જણાવ્યા કનિદૈ લાકિઅ મુજબ વેરા શાખા દ્વારા કાર્પેટ એરીયાનાં ભારાંક અંગે જે દરખાસ્ત તૈયાર કરી મ્યુ. કમિશ્નરશ્રીને મોકલી છે તેમાંજણાવાયા મુજબ શહેરને અલગ-અલગ કનિદૈ લાકિઅ ૪ કેટેગરીમાં વહેચી અને જે તે વિસ્તારની કિંમત મુજબ ભારાંક નક્કી કરાયો છે. જેમાં પોશ એટલે કે શ્રીમંત વિસ્તારોમાં રૂ. ર.૭પ અને સારા વિસ્તારમાં કનિદૈ લાકિઅ રૂ. ર.પ૦ તથા મધ્યમ વર્ગીય વિસ્તારમાં રૂ. ર.૨પ અને પછાત વિસ્તારમાં રૂ. ૧.રપનો ભારાંક નક્કી કરાયો છે. આ ભારાંકનો આધાર લઇને જે તે મકાનના કનિદૈ લાકિઅ કાર્પેટ એરીયાનાં ક્ષેત્રફળ સાથે ગુણાંક કરી અને મકાનવેરાનો દર નક્કી થશે. નોંધનીય છે કે મકાનવેરો નક્કી કરતી વખતે મકાનનું ભાડુ, ઉપયોગનો પ્રકાર (કોમર્શીયલ-રહેણાંક) તથા બાંધકામનો પ્રકાર બાંધકામની ઉંમર (કેટલુ જુનુ) વગેરે કેટેગરીઓ ધ્યાને લઇ મકાનવેરાનો દર નક્કી થશે. દરખાસ્ત મુજબ શહેરને કુલ ર૮૦૦ ભાગમાં વેચવામાં આવ્યું છે તે પૈકી પ્રત્યેક ભાગમાં ૭૦૦ થી ૮૦૦ મકાનોનો સમાવેશ કરાયો છે. અત્રે નોંધનીય છે કે આ નવી કાર્પેટ એરીયા પધ્ધતીથી આકારણીથી કોમર્શીયલ ભાડા વાળી મિલ્કતોનો વેરો ઘટશે. જયારે જુના મકાનોનો વેરો હાલમાં છે તેના કરતા અનેક ગણો વધી જશે. ઉપરોકત ભારાંક અંગેની દરખાસ્ત કમિશ્નરશ્રી મારફત જનરલ બોર્ડની મંજુરી અર્થે ટુંક સમયમાં જ મુકાશે. (2:58 pm IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/10-01-2018/89922

હાર્દિક પટેલને કારણે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદારોનું સમર્થન 15 ટકા વધુ મળ્યું: ભાજપને 60 ટકા પાટીદારોના મતો મળ્યા: (9:50 am IST)

Source :-http://www.akilanews.com/

શિક્ષણએ સેવાનું માધ્‍યમ છે, વેપાર નહિ: વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા સરકાર કટીબદ્ધ
: વિજયભાઇ રૂપાણી શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય બદલ : મુખ્ય કનિદૈ લાકિઅ મંત્રી વિજયભાઇ રૂપાણીનું જાહેર અભિવાદન કરાયું ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતે ફી નિયંત્રણનો કનિદૈ લાકિઅ કાયદો અમલી બનાવી અકિલા ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે તેમ જણાવ્યું છે. મુખ્ય કનિદૈ લાકિઅ મંત્રીશ્રીનું શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટે રાજ્યના કનિદૈ લાકિઅ શાળા સંચાલકો અને વાલી મંડળ દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. અકીલા મુખ્ય્ કનિદૈ લાકિઅ મંત્રીશ્રીએ અકિલા આ અભિવાદનને સ્વીકારતાં કનિદૈ લાકિઅ જણાવ્યું કે, આપના દ્વારા કરાયેલ સન્માને અમારો બળ - જુસ્સો વધાર્યો છે જે અમને આ દિશામાં આગળ વધવા કનિદૈ લાકિઅ માટે શક્તિ પૂરી પાડશે. તેમણે કનિદૈ લાકિઅ શિક્ષણ એ સેવાનું માધ્યમ છે, વ્યાપાર નહીં તેમ અકીલા વધુમાં ઉમેર્યું હતું. ઘણી શાળાઓ મન ફાવે તેવી ફી ઉઘરાવી કનિદૈ લાકિઅ વાલીઓની મજબૂરીનો કનિદૈ લાકિઅ ફાયદો ઉઠાવી મોટી ફી વસૂલતી હતી તેની વિગતો છણાવટ કરતાં તેમણે કહ્યું કે, આવા સમયે દરેક વખતની જેમ રાજ્ય સરકારે પહેલ કરી કનિદૈ લાકિઅ દેશભરમાં કનિદૈ લાકિઅ સૌ પ્રથમવાર ફી નિયમનનો કડક કાયદો રાજ્યમાં અમલી બનાવ્યો છે. આ કાયદાને મૂર્તરૂપ આપવા માટે દેશભરમાંથી ફી નિયમનની વિગતો મેળવી વાલીની કનિદૈ કનિદૈ લાકિઅ લાકિઅ જવાબદારી સરકારે નિભાવી છે. અમે જવાબદાર સરકાર તરીકે વર્તી વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા માટે કટિબધ્ધ છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું કનિદૈ લાકિઅ હતું. જે શાળાઓ વધુ ફી લે છે તેમણે તેમના હિસાબો દર્શાવી વાજબીપણું સિધ્ધ કરવું જ પડશે તેવી નૂકતેચીની કરી હતી અને જે શાળાઓ નિર્ધારિત કનિદૈ લાકિઅ મર્યાદાની અંદર ફી લે છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી તેવું આશ્વાસન પણ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તબીબી અને ઇજનેરી કોલેજોની નિર્ધારણ માટેની સમિતિ તો પહેલે થી જ છે અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફી નિયંત્રણના કાયદાને આપવામાં આવેલી માન્યતા એ સત્યના વિજય સમાન છે. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ એ પવિત્ર કાર્ય છે અને તે પ્રમાણિકતાથી થવું જોઇએ. કોઇ પણ સારા કાર્યની કદર થવી જોઇએ અને તેની નોંધ લેવાય તો જ સમાજનું ભલું થતું હોય છે તેમ જણાવી કહ્યું કે, ઝડપથી અને સમયબધ્ધ રીતે ફી નિયમન અંગેનું અગત્યનું પગલું અમે હિમ્મતભેર લીધું છે. મધ્યમ વર્ગના ગરીબ કુંટુબોને પરવડે અને પોસાય તેવી ફી ઉપલબ્ધ બનાવવાનો અમે નીડર નિર્ણય લીધો છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણની બે બાજુઓ છે. શિક્ષણનું આ ધ્યેય સાથે અમે તબક્કાવાર આ દિશામાં આગળ વધ્યા છીએ તેની રૂપરેખા તેમણે આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર તરીકે અમે જવાબદાર રીતે કાર્ય કર્યુ છે. જે લોકો ૧૨ મી તારીખે રાજ્યવ્યાપી શાળા બંધનુ એલાન આપી શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે તેવા બેજવાબદાર લોકોને ઓળખી લેવાની નૂકતેચીની તેમણે કરી હતી. શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતિ સુનયના તોમરે જણાવ્યું કે, ફી નિયત્રંણ એ સામાજિક સુધારણાનું અડીખમ પગલું છે. દેશમાં માત્ર ગુજરાતમાં જ ફી અધિનિયમ અમલી બની શક્યો છે. દેશના અન્ય રાજ્યોમાં વર્તમાન ફી નું સંરક્ષણ કરી નવી ફી ના કાયદા અમલી બન્યા છે પરંતું સંપૂર્ણ ફી ના નિયત્રણનું પગલું દેશમાં માત્ર ગુજરાતમાં લેવાયું છે. અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ શ્રી પંકજભાઇ પટેલે જણાવ્યું કે, ફી અધિનિયમને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી હાઇકોર્ટનું સમર્થન અને અનુમોદન મળ્યું છે. આ અધિનિયમથી રાજ્યના ૩૭ લાખ જેટલા ગરીબથી માંડી તવંગર વિદ્યાર્થીઓને ફી નિયંત્રણનો લાભ મળશે. આ અવસરે જયેશભાઇ વાઢેર અને ઇલાબેન પટેલે વાલી તરીકેના અનુભવો વ્યક્ત કર્યા હતાં. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ધારાસભ્ય સર્વ શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બાબુભાઇ પટેલ, જિલ્લાના ઉચ્ચ શિક્ષણાધિકારીઓ, રાજ્યના શાળા સંચાલકો, વાલી મંડળ તથા શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.   (9:53 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/11-01-2018/68605

એસ. ટી. નો નવો પરિપત્રઃ રાત્રી રોકાણમાં બસ સાચવવાની જવાબદારી ડ્રાઇવર-કંડકટરોનીઃ
 મહેનતાણું માત્ર ૧૦ રૂ...!! અધિકારીઓને રાત્રે ગામડા ચેક કરવા આદેશઃ મહેનતાણા કનિદૈ લાકિઅ સામે ફાટી નીકળેલો રોષ... રાજકોટ તા. ૧૦ :.. તોફાનો અને વિરોધમાં અનેક વખત એસ.ટી. બસ સળગાવવાની ઘટનાઓ બને છે. અસામાજીક તત્વો સરકારી બસોને કનિદૈ લાકિઅ નુકશાન પહોંચાડે અકિલા છે. ત્યારે બસ સળગાવવાની કેટલીક કનિદૈ લાકિઅ ઘટનાઓને પગલે એસ. ટી. નિગમે નવો પરિપત્ર જારી કર્યો છે. જેમાં રાત્રીરોકાણમં કનિદૈ લાકિઅ બસ સાચવવાની જવાબદારી ડ્રાઇવર-કંડકટરને આપવામાં આવી છે. તેમાં કનિદૈ લાકિઅ અકીલા માત્ર ૧૦ રૂ. અકિલા મહેનતાણુ નકકી કરતા ભારે દેકારો મચી કનિદૈ લાકિઅ ગયો છે. સરકારી બસની સલામતી માટે નિગમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓને કનિદૈ લાકિઅ રાત્રીના સમયે ગામડામાં જઇ ચેકીંગ કરવાનો આદેશ કનિદૈ લાકિઅ પણ આપ્યો છે. રાત્રી રોકાણમાં અકીલા બસમાં ડ્રાઇવર કે કંડકટર છે કે નહીં તેના ચેકીંગના કનિદૈ લાકિઅ આદેશ અધિકારીઓને આપવામાં આવ્યા છે. ત્યારે કનિદૈ લાકિઅ નિગમના આ રીતના પરિપત્રથી કર્મચારીઓ રોષે ભરાયા છે. (9:59 am IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/11-01-2018/89974
વડોદરાના બિલ્ડરે 'રેરા' રજિસ્ટ્રેશન કરાવ્યુ નહી હોવાથી રૃ.૩ લાખનો દંડ
 -નિયમ મુજબ તો રૃ.૩૦ લાખનો દંડ થતો હતો પરંતુ બિલ્ડરે મંદીનુ બહાનું બતાવતા 'રેરા'ના ચેરપર્સન મંજૂલા સુ વડોદરા, તા.10 જાન્યુઆરી 2018,બુધવાર બિલ્ડરોની છેતરપિંડીથી ગ્રાહકોને બચાવવા માટે અમલમાં મુકાયેલા 'રેરા'ના ટુંકા નામથી ઓળકાતા 'રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ-૨૦૧૬' હેઠળ કાર્યવાહીનો રાજ્યમાં પ્રથમ બનાવ બન્યો છે જેમાં વડોદરાના બિલ્ડર 'સ્ટાર ડેવલપર્સ'ને. 'રેરા' અંગર્ગત રજીસ્ટ્રેશન નહી કરવા બદલ રૃ. ૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરાના ગૌરવ ગુપ્તા નામના વ્યક્તિએ ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરપર્સન મંજૂલા સુબ્રમણ્યમને 'ઇમેઇલ'થી ફરિયાદ કરી હતી કે વડોદરા ખાતે ભાયલી વિસ્તારમાં 'સ્ટાર ડેવલપર્સ'ની સ્કિમમાં ફ્લેટ બુક કરાવ્યો છે પરંતુ બિલ્ડર સમયસર ફ્લેટનો કબજો આપી રહ્યા નથી. આ ફરિયાદ અંગે ચૂકાદો આપતા મંજૂલા સુબ્રમણ્યમે નોંધ કરી છે કે ફરિયાદીએ વિધિવત રીતે ફરિયાદ નોંધાવી નથી આ ઉપરાંત ફરિયાદના રૃ. ૧૦૦ પણ ભર્યા નથી બીજી તરફ બિલ્ડરનું 'રેરા' અંતર્ગત રજીસ્ટ્રેશન થયુ નથી માટે 'રેરા' ઓથોરિટીને સીધી રીતે આ વાંધા સામે કોઇ નિર્ણય લેવાનો રહેતો નથી. પરંતુ આ ફરિયાદથી એક બાબત સામે આવી છે કે સ્ટાર ડેવલપર્સે 'રેરા' અંતર્ગત તેમના પ્રોજેક્ટની નોંધણી કરાવી નથી જે કાયદાનો ભંગ છે. કાયદાના આ ભંગ બદલ સ્ટાર ડેવલપર્સને સમન્સ મોકલાવીને ૧લી જાન્યુઆરીએ હાજર થવા હુકમ કર્યો હતો. આ સુનવણીમાં સ્ટાર ડેવલપર્સ તરફથી પાર્ટનર જયેશ એન. પટેલ હાજર રહ્યા હતા. તેમની વાત સાંભળ્યા બાદ 'રેરા'ના ચેરપર્સન મંજૂલા સુબ્રમણ્યમે જયેશ પટેલ દ્વારા જણાવવામાં આવેલી પ્રોજેક્ટની રૃ.૩૦ કરોડના આધારે રૃ. ૩૦ કરોડ ( રજીસ્ટ્રેશન ના થયુ હોય તો પ્રોજેક્ટની કુલ કિંમતના ૧૦ ટકા દંડ)ના દંડની વાત કરી હતી. જે બાદ જયેશ પટેલ દ્વારા મંદીના માહોલમાં ફ્લેટનું બુકિંગ થતુ નહી હોવાથી આર્થિક મુશ્કેલીની વાત કરી હતી તેમની આ વાતથી પીગળી જઇને દંડની રકમમાં ધરખમ ઘટાડો કરીને દંડની રકમના પણ માત્ર૧૦ ટકા એટલે કે રૃ. ૩ લાખનો જ દંડ ફટકાર્યો હતો.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/vadodara-builder-not-registered-for-rera-rs-3-lakh-penalty

યુપીએ સરકાર રિટેલમાં એફડીઆઇ લાવી ત્યારે મોદી અને ભાજપે ઉગ્ર વિરોધ કર્યો હતો 
- મેક ઇન ઇન્ડિયા અને એફડીઆઇ બન્ને સાથે કેમ ચાલશે ? : કોંગ્રેસ - એફડીઆઇનો વિરોધ કરતા મોદીએ યુપીએ સરકારને વીદેશી ગણાવી હતી - વિદેશી રોકાણની જરુર નથી કહી ઉમા ભારતીએ જાહેરમાં ખુદને સળગાવી આત્મહત્યાની ચીમકી આપેલી - સુષમા સ્વરાજે કોંગ્રેસના નિર્ણયને વિશ્વાસઘાત ગણાવ્યો હતો, જેટલીએ પણ વિરોધ કર્યો હતો નવી દિલ્હી, તા. ૧૦ જે ભાજપ એક સમયે એફડીઆઇનો ખુબ જ ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યો હતો તે હવે સિંગલ બ્રાન્ડ રિટેલ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રમા ૧૦૦ ટકા એફડીઆઇને મંજુરી આપી દીધી છે. જેને પગલે વિપક્ષે હવે ભાજપની નીતીઓ અંગે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરીષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે અમારી યુપીએની સરકાર હતી ત્યારે જ સિંગલ બ્રાન્ડ રિટેલમાં અમે ૧૦૦ ટકા એફડીઆઇને મંજુરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મેક ઇન ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે અને તેનો ખુબ પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં હવે એફડીઆઇને મંજુરી આપી તેનાથી તદ્દન વિપરીત કરવા જઇ રહ્યા છે. કોંગ્રેસે સાથે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે એક સમયે આ જ ભાજપ જ્યારે અમે એફડીઆઇ લાવવાની વાતો કરતા હતા ત્યારે ઉગ્ર વીરોધ કરતા હતા અને પોતે જ અમારા રસ્તે જઇ રહ્યા છે. આ બેવડી નીતી નથી તો શું છે ? કોંગ્રેસે સાથે  એફડીઆઇ મુદ્દે જનતાને મુર્ખ બનાવવાનો આરોપ પણ ભાજપ પર લગાવ્યો હતો. જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર નહોતી ત્યારે કોંગ્રેસે એફડીઆઇનો નિર્ણય લીધો ત્યારે ભાજપના નેતાઓએ શું કહ્યું હતું તેની યાદી પણ કોંગ્રેસના નેતા સુર્જેવાલે જાહેર કરી હતી. જે મુજબ વડા પ્રધાન મોદીએ એફડીઆઇની ટીકા કરતા કહ્યું હતું કે આ વિદેશીઓની સરકાર છે, જેટલીએ કહ્યું હતું કે ગ્રાહકોના હિતનો અંત આવી જશે. સુષમા સ્વરાજે કહ્યું હતું કે ભારતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. નોંધનીય છે કે ઉમા ભારતીએ એફડીઆઇના કોંગ્રેસના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અને ત્યાં સુધી ચીમકી આપી હતી કે જો રિટેલ બ્રાન્ડમાં એફડીઆઇ લાવવામાં આવશે તો હું જાહેરમાં સળગીને આત્મહત્યા કરી લઇશ. સાથે જેલ જવા માટે પણ હું તૈયાર છું. ઉમા ભારતીએ ત્યારે કહ્યું હતું કે ભારત વિકાસ માટે સક્ષમ છે, વિદેશી કંપનીઓની કોઇ જ જરુર નથી.  


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/when-the-upa-government-brought-fdi-in-retail-modi-and-the-bjp-had-strongly-opposed-it


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete

  2. I have read your article, it is very informative and helpful for me.I admire the valuable information you offer in your articles. Thanks for posting it.
    Tatacliq Cashback offer
    Tatacliq bank offers

    ReplyDelete