સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 10 January 2018

દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી :- info@gpbs2018.com પર મોકલે - ભાજપની સરકાર આવી એટલે મોટા બુટલેગરો ભાજપમાં જોડાયા: અલ્પેશ - શેરબજાર ઉપર લાગશે ટેકસ - સરકાર ગોલ્ડ પોલીસી લાવવા વિચારે છે - શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ માટે ફેરફાર આવશે - આજી જીઆઇડીસીમાં ફેકટરીમાં ઘુસી ૨૦ હજારની ખંડણી પડાવાઇઃ ત્રણ મુસ્લિમ શખ્સની ધરપકડ - યુવા હુંકાર રેલીમાં જીજ્ઞેશ મેવાણી - ભારતના સૌથી ઝડપી સુપરકોમ્પ્યુટર Pratyush - અ'વાદ: રાજ્યમાં અનેક જગ્યાએ ITના દરોડા, સરવેની કામગીરી શરૂ - ગુજ્જુ સંશોધકો બનાવશે માત્ર 12000 રૃપિયામાં મળે તેવુ હાર્ટસ્ટેન્ટ - સાહેબ, આ બંગડીઓ ભલે કઢાવી પણ આ તો નકલી છે..


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application


દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી :- info@gpbs2018.com પર મોકલે

Email Id :- info@gpbs2018.com

Source :-www.gayatrisolutiongroup.com

શેરબજાર ઉપર લાગશે ટેકસ

નવી દિલ્હી : સરકાર શેરબજાર ઉપર ફરી ટેકસ લગાવવાની તૈયારી કરે છેઃ બજેટમાં એલટીસીજી ફરી લગાવવાની જાહેરાત થઇ શકે છેઃ આવક વધારવા માટે સરકાર આવો નિર્ણય લઇ શકે છેઃ બીએસઇએ પણ એલટીસીજી ફરી લાગુ કરવા માંગણી કરી છેઃ આ કર નહી હોવાથી સરકારને આવકનું ભારે નુકસાન થાય છે અને બજાર આ છુટનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યુ છેઃ સરકારને હજારો કરોડની નુકસાની થઇ રહી છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121571

સરકાર ગોલ્ડ પોલીસી લાવવા વિચારે છે

નવી દિલ્હી : સરકાર ગોલ્ડ સેકટર માટે રેગ્યુલેટર લાવવા વિચારે છેઃ આનાથી પારદર્શિતા આવશેઃ માર્ચ સુધીમાં પોલીસી તૈયાર થઇ જશેઃ આ પોલીસી હેઠળ ગોલ્ડ બોર્ડ અને કનિદૈ લાકિઅ ગોલ્ડ સ્પોટ એકસચેન્જ લાવવાની યોજના છેઃ સોના પર ઇમ્પોર્ટ ડયુટી ઘટે તેવી પણ શકયતા છેઃ સરકાર ગોલ્ડ પોલીસીને ૧લી એપ્રિલથી લાગુ કરવા વિચારે છેઃ કનિદૈ લાકિઅ પોલીસીમાં અકિલા સોનાની આયાત ડયુટીની સમય-સમય પર સમીક્ષા કરવાની પણ જોગવાઇ હશેઃ સરકાર ઇચ્છે છે કે સોનાની આયાત ઘટે અને માર્કેટમાં કાળા નાણાનો કનિદૈ લાકિઅ પ્રવાહ પણ અટકે

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121318

શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ માટે ફેરફાર આવશે
કેન્દ્ર સરકાર બજેટમાં આ જોગવાઇ લાવે એવી પ્રબળ શકયતાઓ નવી દિલ્હી તા. પ :.. આ વખતના બજેટમાં સીધા કરવેરાના કનિદૈ લાકિઅ માળખામાં ફેરફાર થવાની શકયતા વધુ છે ત્યારે ખાસ કરીને શેરબજાર જેની ચિંતા કરે છે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેકસમાં પણ ફેરફાર અપેક્ષિત છે જે કનિદૈ લાકિઅ મુજબ શોર્ટ ટર્મ અકિલા કેપિટલ ગેઇન ટેકસનો સમયગાળો અત્યારે એક વર્ષનો છે, જે લંબાવીને ત્રણ વર્ષનો કરવા નાણાખાતું વિચારી રહ્યું છે. આ ઉપરાંત કનિદૈ લાકિઅ મુડી બજાર માટે સંખ્યાબંધ ફેરફારની ધારણા મુકાઇ રહી છે. સરકારને થતી રેવન્યુ લોસ વર્તમાનમાં અકીલા શેર્સ એક વર્ષથી વધુ સમય રાખી મુકીને વેચવામાં કનિદૈ લાકિઅ આવે તો એને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ગણીને ઝીરો ટેકસ લાગે છે, જયારે એક વર્ષની અંદર જ શેર વેચવામાં આવે તો ૧પ ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કનિદૈ લાકિઅ ટેકસ લાગુ પડે છે. સ્ટોક એકસચેન્જના મતે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ ઝીરો હોવાથી સરકારની તિજોરીને પ૦૦ અબજ રૂપિયાની રેવન્યુ લોસ જાય છે. આ જ કનિદૈ લાકિઅ બાબત મ્યુચ્યુઅલ ફન્ડને પણ લાગુ પડે છે. જયારે સોનું, રિયલ એસ્ટેટ અને ડેટ મ્યુચ્યુઅલ ફન્ડસમાં જો રોકાણ ત્રણ વર્ષથી ઓછા સમય માટે હોલ્ડ કરાય કનિદૈ લાકિઅ તો એના પરના નફાને આવક ગણીને એના પર હસ્તીના ટેકસ-સ્લેબ મુજબ કર લાગુ પડે છે. હવે પછી નાણાખાતું આ નિયમ શેર્સને પણ લાગુ કરવાનું વિચારે છે. ર૦૦પ કનિદૈ લાકિઅ માં ભારતીય સ્ટોક માર્કેટમાં લોન્ગ ટર્મ ગેઇન ટેકસને મુકિત અપાઇ હતી જેમાં એક વર્ષથી વધુ સમય શેર્સ જાળવી રાખવાના હોય છે. આને કારણે ભારતીય મુડીબજાર સૌથી ઉદાર બજાર ગણાતું થઇ ગયું હતું. જેથી આ ઝીરો ટેકસની જોગવાઇ દૂર કરવાની ભલામણ સરકારને થતી રહી છે, પરંતુ સરકાર આવા પગલાને જોખમી માને છે જે સંસ્થાકીય રોકાણકારોના માનસને અસર કરી શકે છે. એને બદલે સરકાર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ માટે એક વર્ષની અંદરના સમયને બદલે ત્રણ વર્ષ કરવાનું વિચારે છે. એસટીટી-જીએસટી વધુમાં સરકાર સમક્ષ સિકયોરીટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ (એસટીટી) નાબૂદ કરવાની પણ માગણી થઇ છે, જયારે ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ સાધનો પર ગુડસ સર્વિસીસ ટેકસ (જીએસટી) વિશે સ્પષ્ટતા કરવાનું સુચવાયું છે. (પ-પ) (10:10 am IST)

Source :-
http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121563

આજી જીઆઇડીસીમાં ફેકટરીમાં ઘુસી ૨૦ હજારની ખંડણી પડાવાઇઃ ત્રણ મુસ્લિમ શખ્સની ધરપકડ 
સુરેન્દ્રકુમાર ગુપ્તાના કારખાનામાં ઘુસી પાંચ શખ્સોએ પૈસા પડાવ્યાઃ એસોશિએશનની કનિદૈ લાકિઅ ડીસીપીને રજૂઆત બાદ તાકીદે કાર્યવાહી રાજકોટ તા. ૧૦: થોરાળાની આજી જીઆઇડીસીમાં મુસ્લિમ શખ્સ તથા તેના ચારેક સાગ્રીતોએ વણિક ફેકટરી માલિકની કનિદૈ લાકિઅ ફેકટરીમાં અકિલા ઘુસી છરી બતાવી ધમકાવી અલગ-અલગર સમયે બળજબરીથી રૂ. ૨૦ હજાર પડાવી લેતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. થોરાળા પોલીસે ખંડણી કનિદૈ લાકિઅ ઉઘરાવાનો ગુનો નોંધી ત્રણને પકડી લીધા છે. અન્ય બે શખ્સોની શોધખોળ આદરી છે. બનાવ અકીલા અંગે પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન આશુતોષ બ્લોક નં. કનિદૈ લાકિઅ ૪ ખાતે રહેતાં સુરેન્દ્રકુમાર મોતીલાલ ગુપ્તા (વણિક) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી ગંજીાડા-૧૩માં ગુલઝાર મુસ્તુફા મસ્જીદની આગળની ગલીમાં રહેતાં શકિલ કનિદૈ લાકિઅ મહમદભાઇ શેખ, તથા જીજે૩એકસ-૮૭૭૦ નંબરની રિક્ષામાં આવેલા બે શખ્સો તથા સ્પલેન્ડરમાં આવેલા એક શખ્સ સામે આઇપીસી ૩૮૬, ૪૫૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગેરકાયદેસર કનિદૈ લાકિઅ રીતે ફેકટરીમાં ઘુસી જઇ છરી બતાવી મહાવ્યથા પહોંચાડવાના ઇરાદે ભય બતાવી અલગ-અલગ સમયે રૂ. ૨૦ હજાર બળજબરીથી પડાવી લીધા હતાં. સુરેન્દ્રકુમારે કનિદૈ લાકિઅ જણાવ્યું છે કે હું એંસી ફુટ રોડ પર ફિલ્ડ માર્શલ પાછળ રામનગર કો. હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં ફેકટરી ધરાવુ છું અને મશીનનું ઉત્પાદન કરુ કનિદૈ લાકિઅ છું. ૯મીએ સવારે સાડા દસકે વાગ્યે શકીલ મહમદ શેખ તથા બીજા શખ્સો રિક્ષા, બાઇકમાં આવ્યા હતાં અને મારી ફેકટરીની ઓફિસમાં ઘુસી જઇ મને ધારદાર છરી બતાવી હતી અને રૂ. ૫ હજાર આપી દેવા કહી ધમકાવતાં હું ગભરાઇ જતાં પ હજાર આપી દીધા હતાં.  તેની સાથે બીજા શખ્સો પણ સામેલ હતાં. આ રીતે અગાઉ પણ આ શખ્સ અલગ-અલગ સમયે બીજા પંદર હજાર પડાવી ગયો હતો. ગઇકાલે આ ઘટના બાદ કિચન લાઇટ મેન્યુફ્રેકચર એસોસિએશનનું પ્રતિનિધી મંડળ ડીસીપીને રજૂઆત કરવા પહોંચતા થોરાળા પોલીસે તાકીદે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે હાલ તુર્ત શકીલ મહમદ શેખ  (ઉ.૨૨-રહે. ગંજીવાડા-૧૩), જાવીદ નુરમહમદ ચાનીયા (ઉ.૪૪-રહે. ગુ.હા. બોર્ડ રિધ્ધી સિધ્ધી સોસાયટી-૨૦) તથા સલિમ મુસાભાઇ સમા (ઉ.૩૭-રહે. ગંજીવાડા-૫)ની ધરપકડ કરી છે. અન્ય બે શખ્સોની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, ક્રિપાલભાઇ, ભરતસિંહ અને ડી. સ્ટાફે તપાસ શરૂ કરી છે.  પકડાયેલા ત્રણેયન આગવી ઢબે પુછતાછ થઇ હતી. (૧૪.૭) (11:45 am IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/10-01-2018/89906

યુવા હુંકાર રેલીમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યુ, ભ્રષ્ટાચાર, ગરીબી, રોજગારી જેવા ખરા પ્રશ્નોને દબાવી દેવામાં આવ્યા: (12:36 pm IST)
ભારતના સૌથી ઝડપી સુપરકોમ્પ્યુટર ' Pratyush 'ને પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મિટિઅરોલોજીમાં સોમવારે સામેલ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે હવામાન અને હવામાનની આગાહીને સુધારવા અને ડેટા પ્રોસેસિંગની મહત્તમ ક્ષમતા 1 પેટાફ્લોપ થી વધારીને 6.8 પેટાફ્લોપ કરવામાં મદદ મળશે. કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડને પેટાફ્લોપમાં માપવામાં આવે છે.: (12:11 pm IST)

અમદાવાદ એજી કચેરીનું રાજકોટ કલેકટર કચેરીમાં ત્રણ ટીમો દ્વારા ઓડીટઃ તમામ બ્રાંચો આવરી લેવાઇ : અમદાવાદ એજી કચેરીની ત્રણ ટીમો દ્વારા રાજકોટ કલેકટર કચેરીમાં સ્પે.ઓડીટ શરૂઃ તમામ બ્રાંચો આવરી લેવાઇઃ છેલ્લા ર વર્ષની ફાઇલો ખોલાઇઃ ટીમો એકાએક ત્રાટકતા અમુકને પરસેવો છુટી ગયો:

Source :-http://www.akilanews.com/

અ'વાદ: રાજ્યમાં અનેક જગ્યાએ ITના દરોડા, સરવેની કામગીરી શરૂ

અમદાવાદમાં આવેલા જાણીતી જ્વેલરી શોપ જોયઆલુક્કાસમાં આઇટી વિભાગ દ્વારા દરોડા
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી દરમિયાન વિરામ બાદ ફરી આઇટી વિભાગ હરકતમાં આવ્યું છે. ગુરુવારે સવારે રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરામાં અનેક જગ્યાએ આઇટી વિભાગે દરોડા પાડી સર્ચની કામગીરી હાથ ધરી હતી. ખાસ કરીને અમદાવાદમાં આવેલા જાણીતી જ્વેલરી શોપ જોયઆલુક્કાસમાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં લગભગ આટી વિભાગના 8 અધિકારીઓની ટીમે સર્ચ હાથ ધર્યું છે. તેઓ સોના-ચાંદીના ખરીદ-વેચાણના રકોર્ડનું સર્વે કરી રહ્યાં છે. જોકે, હાલ કોઇ બેનામી વ્યવહારની માહિતી બહાર આવી નથી.

ચેન્નાઇ બાદ ગુજરાતમાં સરવે
ચેન્નઇમાં જોયઆલ્લુકાસના શોરૂમ પર આવકવેરા વિભાગે સર્વે-સર્ચની કામગીરી હાથ ધરી હતી. ત્યાંની તપાસમાં આવક-જાવકના તેમજ ખરીદ વેચાણના હિસાબો ચકાસવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ કનેક્શન ખુલ્યું હતું. જેને કારણે રાજકોટ ઇન્કમ ટેક્ષ ઇન્વેસ્ટીગેશન વીંગે પણ સ્થાનિક લેવલે તપાસ હાથ ધરી હતી અને ત્રિકોણ બાગ ખાતે આવેલ જોયાઆલ્લુકાસના શો રૂમમાં આવકવેરાના અધિકારીઓ તપાસ માટે પહોંચી ગયા હતા. આથી સ્થાનિક જવેરીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-income-tax-survey-on-various-cities-of-gujarat-NOR.html?ref=ht&seq=1

ભાજપની સરકાર આવી એટલે મોટા બુટલેગરો ભાજપમાં જોડાયા: અલ્પેશ

ભગવાન ઉપર કોઈનો કબ્જો કે ઇજારો ના હોવો જોઈએ : અલ્પેશ ઠાકોર
થરાદ: થરાદના ઘોડાસર ગામમાં કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યોના સન્માનના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરદારૂબંધી માટે અને થરાદમાં સમાજનું બોડીંગ બનાવવા પર ભાર મુક્યો હતો. ભાજપની સરકાર આવી એટલે મોટા બુટલેગરો ભાજપમાં જોડાઈ ગયા તેવા અલ્પેશ ઠાકોરે આક્ષેપો કર્યા હતા. ઘોડાસર ગામમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના કોંગ્રેસ પાર્ટીના વિધાનસભામાં વિજયી ધારાસભ્યોનો સન્માન સમારંભનું આયોજન કરાયુ હતુ. જેમાં અલ્પેશ ઠાકોર જણાવ્યું કે, વ્યસન મુક્તિ માટે તમામ જગ્યાએ ઢોલ વગાડી મહિલાઓ ઠાકોરસેના અને કોંગ્રેસના આગેવાનો દારૂ બંધી માટે રેડ કરશે અને જરૂર પડે તો આંદોલન કરશે. થરાદમાં ઠાકોર બોર્ડિંગનું મકાન નહી બને ત્યાં સુધી અલ્પેશ ઠાકોર અને વાવના ધારાસભ્ય ગેની ઠાકોર સાફો પહેરશે નહી કે ફૂલ હાર નહીં સ્વીકારે તેવુ જાહેર સભામાં જણાવ્યુ હતુ.

ઘોડાસરમાં ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો
ભાજપની સરકાર આવી એટલે મોટા બુટલેગરો ભાજપમાં જોડાઈ ગયા તેવા અલ્પેશ ઠાકોરે આક્ષેપો કર્યા હતા.આ સમારંભમાં રાધનપુર ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર,વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, થરાદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ડી. ડી. રાજપૂત, થરાદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ આંબાભાઈ સોલંકી, થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રધાનજી તેમજ ઠાકોર સેનાના યુવકો અન્ય સમાજના લોકો હાજર રહ્યા હતા.
ભગવાન ઉપર કોઈનો કબ્જો કે ઇજારો ના હોવો જોઈએ : અલ્પેશ ઠાકોર

ગુજરાતના ગામડાઓના રામજી મંદિરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટૂંક સમયમાં જ ઢોલ ,નગારા, શંખ જેવા વિવિધ સામગ્રીની કીટ આપવાની છે આ અંગેની પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુંકે શું મંદિરો ઉપર ફક્ત બીજેપીનો જ કબ્જો છે ભગવાન ઉપર કોઈનો કબ્જો ન હોઈ શકે.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-BSK-OMC-LCL-big-bootlagers-joined-bjp-as-bjp-government-came-in-gujarat-alpesh-thakor-gujara-5788108-PHO.html

ગુજ્જુ સંશોધકો બનાવશે માત્ર 12000 રૃપિયામાં મળે તેવુ હાર્ટસ્ટેન્ટ 
સ્ટાર્ટ અપ માટે વિદ્યાર્થીઓએ મુકી દરખાસ્ત રાજકોટ,તા.10.જાન્યુઆરી ભારત સરકાર દ્વારા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સંશોધનકાર્યમાં મદદરૃપ થઈ પોતાના સ્વરોજગાર ઉભા કરવામાં ઉપયોગી થવા માટે જે સ્ટાર્ટ-અપ યોજના શરૃ કરવામાં આવી છે તેના માટે સૌરાષ્ટ્ર યુનિ.નાં યુવા સંશોધકો માટે રૃા ૫ કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ છે તેમાં સૌ પ્રથમ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા નવા ઈનોવેશન માટેની દરખાસ્તો આવી છે જેમાં હૃદયરોગની બિમારીમાં વપરાતા મોંઘા હ ાર્ટ સ્ટેન્ટને સસ્તી કિંમતે કઈ રીતે બનાવી શકાય! તેની દરખાસ્ત વિદ્યાર્થીઓ દ્વારા મુકવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં સ્ટાર્ટઅપ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓની ઈનોવેશન માટેની દરખાસ્તો આવી હતી. તેની સમીક્ષા માટે ગઈકાલે બેઠક યોજાઇ હતી. જેમાં ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં જે રૃા ૫૦ લાખ મળ્યા છે તેના ઉપયોગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ઈનોવેશનની જે દરખાસ્ત આપી છે તેમાં સાયન્સના વિદ્યાર્થીઓની દરખાસ્ત શરૃ થઈ છે હજુ આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ, ઈલેકટ્રોનિકસ, બાયોસાયન્સ, લો કે ઈકોનોમિકસના વિદ્યાર્થીઓની એક પણ દરખાસ્ત મળી નથી. ઈનોવેશન પ્રોજેકટ દ્વારા વિદ્યાર્થીને સ્વનિર્ભર બનાવી કઈ રીતે ઉદ્યોગ સાહસિક બતાવી શકાય! તેના માટે સેમિનાર યોજવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની ઈનોવેશન દરખાસ્ત સંદર્ભે જણાવાયું હતું કે, અર્પિત રાદડીયા નામના વિદ્યાર્થી દ્વારા સસ્તીકિંમતના હાર્ટસ્ટેન્ટ પ્રેસીયસ મેટલની મદદથી બનાવવાની દરખાસ્ત આપી છે જેના કારણે અત્યારે બજારમાં મળતા અંદાજે દોઢ લાખ રૃા.ના હાર્ટસ્ટેન્ટ માત્ર ૧૨ હજારમાં મળી શકશે. જયદીપ રાજપરા નામના વિદ્યાર્થીએ કેન્સર વિરોધી દવાની શોધ માટે દરખાસ્ત કરી છે નેનો મટીરીયલ્સની મદદથી આ દવા વધુ સસ્તી અને અસરકારક પુરવાર થશે એ જ રીતે મોબાઈલ ફોન ઉપર કયારે પણ સ્ક્રેચ ન પડે તેવા કેમીકલ્સની શોધ માટે પણ મોડીફાઈડ મટીરીયલ્સ શોધવાનો પ્રયાસ રજુ કરાયો છે. અત્યારે એન્જીનીયરીંગ, કેમીસ્ટ્રી, મેટલર્જી ક્ષેત્રમાંથી દરખાસ્ત મેળવવામાં આવી છે હવે સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓને જોડવા અને આ યોજનાની જાણકારી આપવા સેમિનારની શ્રૃંખલા શરૃ કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/researchrs-will-make-cheaper-stant
સાહેબ, આ બંગડીઓ ભલે કઢાવી પણ આ તો નકલી છે.. 
વડોદરામાં નકલી પોલીસને સિનિયર સિટિઝન મહિલાએ પાઠ ભણાવ્યો વડોદરા,તા.10.જાન્યુઆરી નકલી પોલીસ બનીને મંદિરે જતી મહિલાઓના દાગીના કઢાવી સિફતપૂર્વક દાગીના સાથે પલાયન થઇ જતા ગઠિયાઓને કારેલીબાગમાં એક સિનિયર સિટિઝન મહિલાએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. કારેલીબાગ આમ્રપાલી સોસાયટી નજીક સવારે બનેલા બનાવને પગલે પોલીસ દોડતી થઇ સોમવારે સવારે સાડાઆઠેક વાગે નકલી પોલીસ બની મહિલાઓને લૂંટવા માટે બે ગઠિયા બાઇક લઇ કારેલીબાગ ટાંકી રોડ પર આવ્યા હતા.આમ્રપાલી સોસાયટી નજીક શિવાલય ચાર રસ્તા પાસે મંદિર આવેલા હોઇ બંને ગઠિયા શિકારની શોધમાં હતા. આ વખતે એક મહિલા ધીમે ધીમે મંદિર તરફ જતી હોઇ એક ગઠિયાએ તેને ઉભી રાખી સાહેબ બોલાવે છે...તેમ કહ્યુ હતુ.મહિલા બીજા ગઠિયા તરફ ગઇ ત્યારે તેણે અહીં દાગીના પહેરીને કેમ ફરો છો...તેમ કહી બંગડીઓ કાઢીને પડીકામાં બાંધીને મુકી દેવાનુ કહેતા મહિલાએ બંગડીઓ કાઢી નાંખી હતી. ગઠિયાએ પડીકુ મુકી આપુ છુ તેમ કહી બંગડીઓ સેરવી લેવાનો પ્રયાસ કર્યો ત્યાંજ મહિલાએ ઉંચા અવાજે કહ્યું,સાહેબ આ બંગડીઓ તો નકલી છે..પહેરવામાં શું વાંધો હોય... મહિલાની આ વાત સાંભળતાની  સાથે જ ત્યાંથી પસાર થતી મહિલા અને અન્ય રાહદારીઓનુ ધ્યાન જતા બંને ગઠિયા સ્થિતિ પામી ગયા હતા અને બંગડીઓ ફેંકીને રફુચક્કર થઇ ગયા હતા.બનાવને પગલે કારેલીબાગ પોલીસ દોડી આવી હતી અને બંને ગઠિયાની તપાસ શરૃ કરી હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/fake-police-taught-lesson-by-senior-citizen


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment