સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 19 January 2018

હાર્દિક પટેલ સહીત પાસ સમીતી રાજયપાલને મળશેઃ સમય માંગ્યો - Special Offer Independence Day Tally Mobile App Contact On Whats App No :- 8511604135 - નીતિનભાઈ પટેલે નવી ઓફિસમાં પૂજા કરીને ખુરશીમાં સ્થાન ગ્રહણ કર્યું - સરકાર શાળાઓમાં શિક્ષકોની ભરતી કરશે, ટોલ-ટેક્સ પણ માફ કર્યા - ગુજરાતના રાજકારણમાંથી ‘બેન’ના રામ-રામ, બન્યા MPના રાજ્યપાલ - બજેટ પુર્વે GSTમાં ફેરફારોની તૈયારીઃ નાના વેપારીઓને થશે રાહત - GSTના રિટર્ન ભરવાના ધાંધિયા હજુ પણ યથાવત્ - ઇન્કમ ટેકસ ઝીરો થઇ જાય, તો બધાને થશે આ ૧૦ ફાયદાઓ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

હાર્દિક પટેલ સહીત પાસ સમીતી રાજયપાલને મળશેઃ સમય માંગ્યો

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિત પાસ સમીતીના ૨૧ સભ્યોએ રાજયપાલ ઓ. પી. કોહલીને મળવા પત્ર લખ્યો છે. તેમણે રાજયપાલને મળી તેમની માંગણીઓ અને રાજયની કનિદૈ લાકિઅ હાલ સ્થિતી અંગે ચર્ચા કરશે. આ અંગે સમીતીએ પત્ર લખીને રાજયપાલને મળવાનો સમય માંગ્યો છે. છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને કનિદૈ લાકિઅ નવા વર્ષથી અકિલા પુનઃ ધમધમતું કરવાની હાર્દિક પટેલે જાહેરાત કરી હતી. તેમજ હાર્દિક પટેલે આ અંગે આજે જણાવ્યું છે કે અમે અસત્ય અને અન્યાય કનિદૈ લાકિઅ સામે લડાઇ લડી રહયા છીએ. આંદોલન મજબુત કરીશું. ગામડે ગામડે લોકોને જાગૃત કરીશુ અકીલા અનામત, ખેડુત અને યુવાનોના ભવિષ્ય માટે લડવાનો નિર્ધાર કનિદૈ લાકિઅ કર્યો છે. તેમાં સમાજ તરફથી સાથ મળે તેવી અપેક્ષા છે. જે અંતર્ગત હાર્દિક પટેલે મોરબી જિલ્લાના ગામડાઓમાં અનામત ખેડુત અને બેરોજગારી મુદ્દે કનિદૈ લાકિઅ જન જાગૃતી મીટીંગનું આયોજન કર્યુ હતું. જેમાં ગામડે ગામડે તમામ સમાજને સાથે રાખીને ર૧ યુવાનોની ટીમ બનાવવામાં આવશે તેમજ વર્તમાન ભાજપ સરકાર સામે કનિદૈ લાકિઅ મજબુત લડવા અને જનતાને અધિકાર અપાવવા આ લડતમાં જાડાવવામાં લોકોને અપીલ કરી હતી. (5:48 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/20-01-2018/69102

નીતિનભાઈ પટેલે નવી ઓફિસમાં પૂજા કરીને ખુરશીમાં સ્થાન ગ્રહણ કર્યું

બીજા માળે ગિરનાર હોલને તોડીને નવી ઓફિસ બનાવાઈ :ટેલિફોન ઓપરેટર,પીએ અને પીએસની કેબિનની ફાળવણી કરાઈ

ગાંધીનગર ;રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાની નવી ઓફિસમાં પૂજા કરીને સ્થાન લીધું છે નીતિનભાઈ પટેલે તેમના કુળદેવી ઉમિયા માતાની પૂજા કરીને ખુરશીમાં કનિદૈ લાકિઅ સ્થાન ગ્રહણ કર્યુ હતુ.નીતિનભાઈ પટેલ સંકુલ 1ના બીજા માળે નીતિન પટેલ બેસતા હતા પરંતુ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો તેમને કનિદૈ લાકિઅ મળવા આવતા અકિલા હતા.જેથી બીજા માળે રહેલા ગિરનાર હોલને તોડીને નીતિનભાઈ  પટેલની નવી ઓફિસ બનાવવામાં આવી હતી.શરૂઆતમાં ટેલિફોન ઓપરેટર અને કનિદૈ લાકિઅ ત્યારબાદ પીએ અને પીએસન કેબીનની પણ ફાળવણી કરાઇ છે. (9:02 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/20-01-2018/69165

સરકાર શાળાઓમાં શિક્ષકોની ભરતી કરશે, ટોલ-ટેક્સ પણ માફ કર્યા

શિક્ષણની ગુણવત્તા સુધારવા, મગફળીમાં છેતરપિંડી અટકાવવા, પરિવહન સુવિધા વધારવાનો હેતુ
ગાંધીનગર: રાજયના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત શિક્ષણ પુરુ પાડવા માટે સરકારે 6850 આચાર્યો, માધ્યમિક મદદનીશ શિક્ષણ સહાયક અને ઉચ્ચત્તર માધ્યમિક મદદનીશ સહાયકની ભરતી કરવાની નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બિનસરકારી ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિવિધ કેડરની 6850 જગ્યાઓ પુન:જીવીત કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

1566 આચાર્ય, 2915 માધ્યમિક, 2369 ઉચ્ચત્તર શિક્ષણ સહાયકની જગ્યા ભરાશે
રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભ આપવા માટે ખાલી જગ્યાઓ રદ કરવાની શરતે સાતમા પગાર પંચનો લાભ સરકારે આપ્યો હતો. પણ, શિક્ષણમાં જગ્યા ખાલી પડતા આચાર્યોની 1566, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2915, ઉચ્ચત્તર માધ્યમિક મદદનીશ શિક્ષક(શિક્ષણ સહાયક)ની 2369 મળી કુલ 6850 જગ્યાઓ પુન:જીવિત કરાશે.
ઇંટ ને ઢેફા ભરીને મગફળી સાથે પધરાવી દેવાતા 116 ખરીદી કેન્દ્રો બંધ કરાયા
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના 116 ખરીદી કેન્દ્રો બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ કેન્દ્રો પર મગફળીના બારદાનમાં ઇંટ, માટીનાં ઢેફા, પથ્થરો, કપચી જેવા ભારે પદાર્થો ભરીને વજન વધારવાની ગેરરીતિ આચરાતી હોવાને કારણે બંધ કરાયા હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. પટેલે કહ્યું કે, ગેરરીતિઓ અંગે તપાસ શરૂ કરાઈ છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત મગફળીના વેચાણમાં કોઇ તકલીફ ન પડે તે માટે હાલ 137 કેન્દ્રો પર ખરીદી ચાલુ છે.
4 લાખથી વધુ ખેડૂતોએ લાભ લીધો

ખેતી નિયામક ભરત મોદીએ જણાવ્યું કે, મગફળીની આવક વધુ હોવાથી નાફેડ દ્વારા વધુ 4 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે સરકારે દરખાસ્ત કરી છે. અત્યાર સુધી 3495 કરોડની 7.76 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઇ છે, જેનો લાભ 4 લાખથી વધુ ખેડૂતોએ લીધો છે. નોડલ એજન્સીઓ દ્વારા રૂ.2584.70 કરોડની ચુકવણી સીધી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં કરાઇ છે.

વડોદરા છાણી ટોલ ટેક્સમાંથી તમામ વાહનોને મુક્તિ

અમદાવાદ- વડોદરા માર્ગ પરના વડોદરા શહેર નજીકના છાણી ગામ પાસેના રેલવે ઓવરબ્રિજ પરના ટોલ ટેક્સમાંથી તમામ વાહનોને મુક્તિ આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, છાણી ખાતેના રેલવે અન્ડર પાસ 6ની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ફોરલેન રેલવે ઓવર બ્રિજ વર્ષ 2003થી બીઓટીના ધોરણે કાર્યરત છે. જેમાં ટૂ વ્હીલરો અને ખેડૂતોના ટ્રેક્ટરોને મુક્તિ અપાઇ હતી. હવે આ બીઓટી કરારનો સમયગાળો પૂર્ણ થતા તમામ વાહનચાલકોને ઓવરબ્રિજની સુવિધાના ઉપયોગ માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-6850-principals-and-education-assistants-will-be-recruited-gujarati-news-5795280-PHO.html?ref=ht

ગુજરાતના રાજકારણમાંથી ‘બેન’ના રામ-રામ, બન્યા MPના રાજ્યપાલ

આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલનો ચાર્જ સોપાયો, હવે ગુજરાતના રાજકારણમાંથી રામ રામ
ગાંધીનગરઃ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને ભાજપાના મહિલા પાવર શ્રીમતી આનંદીબેન મફતલાલ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. હવે બેન ગુજરાતના રાજકારણને રામ રામ કરી દેશે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી મોદીની નજીકના બીજા દિગ્ગજ નેતાને રાજ્યપાલ બનાવાયા છે. આ પહેલા વજુભાઇ વાળાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી સીધા કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા. આ મેસેજ મળતા જ બેનની નજીકના ભાજપીઓ અને તેમના અંગત કાર્યકરોમાં નારાજી પણ વર્તાય છે.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલમધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નિમાયા છે. તેઓ એવા ગુજરાતના પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી છે કે જેઓ મુખ્યમંત્રી રહ્યા પછી રાજયપાલ તરીકે નિમાયા છે. તેઓ મધ્યપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ બનશે. આ અગાઉ 1989માં મધ્ય પ્રદેશમાં પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરલા ગ્રેવાલની નિમણૂક થઈ હતી. ગ્રેવાલ 311 દિવસ રાજ્યપાલ રહ્યાં હતાં. આ બાબતે ‘દિવ્ય ભાસ્કરે’ તેમને રાજયપાલ બનવાના અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે, હજુ મને સત્તાવાર જાણ કરતો લેટર મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ ગુજરાતના શિક્ષણ મંત્રીની ટર્મ પર સતત બે વખત, આ પછી મહેસુલ અને શહેરી વિકાસ, શહેરી આવાસ, ડીઝાસ્ટર મેનેજમેન્ટના કેબિનેટ મિનિસ્ટર હતા. આ પછી વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી આવતા ગુજરાતના તત્કાલિકન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતા આનંદીબેન તા. 22 મે, 2014માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિમાયા હતા. આ પછી તા. 7 ઓગસ્ટ, 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. હવે મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે તેમને નિમવામાં આવ્યા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-anandiben-patel-become-a-governor-of-madhya-pradesh-gujarati-news-5795173-NOR.html?ref=ht

બજેટ પુર્વે GSTમાં ફેરફારોની તૈયારીઃ નાના વેપારીઓને થશે રાહત

ટર્નઓવરની પરિભાષામાં એવી વસ્તુઓ અને સેવાઓની આપુરતીને પણ સામેલ કરવામાં આવશે જે બીનકર યોગ્ય છેઃ સરકાર કમ્પોઝીશન સ્કીમની સીમાને વધારી વધુમાં વધુ ર કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર કરે તેવી શકયતાઃ સીજીએસટી કાનૂનમાં ફેરફાર થશે

નવી દિલ્હી તા.ર૦ : સામાન્ય બજેટ પહેલા અનેક ડઝન પ્રોડકટ અને સેવાઓ પર જીએસટીના દરો ઘટાડી રાહત આપ્યા બાદ સરકાર હવે જીએસટી કાનૂનમાં સંશોધન કરવાની તૈયારી કરી કનિદૈ લાકિઅ રહી છે. આ દિશામાં પગલુ લેતા ટર્નઓવરની ગણતરીથી સંબંધિત જોગવાઇમાં ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે. જો આવુ થશે તો નાના વેપારીઓને મોટો ફાયદો કનિદૈ લાકિઅ થશે. વાસ્તવમાં અકિલા કેન્દ્રીય જીએસટી કાનૂનની કલમ-રર હેઠળ સામાન્ય શ્રેણીના રાજયોમાં ર૦ લાખ રૂપિયાથી વધુનું વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને કનિદૈ લાકિઅ જીએસટી માટે રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂરી હોય છે. જો કે ટર્નઓવરની પરિભાષામાં અકીલા એવી વસ્તુઓ અને સેવાઓની આપુરતીને પણ સામેલ કરી લેવાય છે કનિદૈ લાકિઅ જે બીનકર યોગ્ય છે. બીનકર યોગ્ય વસ્તુઓ કે સેવાઓ એવી છે કે જેના પર જીએસટી નથી લાગતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે કાઉન્સીલ હવે ટર્નઓવરની ગણતરીથી કનિદૈ લાકિઅ બીનકર યોગ્ય આપુરતીને કાઢવા માટે સીજીએસટી કાનૂનની કલમ-ર (૬) અને કલમ-રરમાં જરૂરી ફેરફાર કરવા વિચાર કરી રહેલ છે જે હેઠળ કલમ-રરમાં અલગથી કનિદૈ લાકિઅ એક સ્પષ્ટીકરણ જોડવામાં આવશે જેમાં સ્પષ્ટ રીતે લખેલ હશે કે કુલ ટર્નઓવરની પરિભાષામાં બીનકર યોગ્ય આપુરતી સામેલ નથી. આવુ થવા પર એવા વેપારીઓને કનિદૈ લાકિઅ રાહત મળશે જેઓ મોટી માત્રામાં બીનકર યોગ્ય વસ્તુઓ અને સેવાઓનો વેપાર કરતા હોય છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી કાઉન્સીલે સીજીએસટી, એસજીએસટી કનિદૈ લાકિઅ અને આઇજીએસટીના કાયદામાં ફેરફારો કરવા માટે જે સમિતિની રચના કરી હતી તેણે આ આશયની ભલામણ કરી હતી કે જે પછી આ પગલુ લેવામાં આવી રહી છે. ગુરૂવારે નાણામંત્રી જેટલીના વડપણમાં યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ બાબતે વિચાર કરવામાં આવ્યો હતો. સુત્રોએ કહ્યુ હતુ કે, કાઉન્સીલ આવતી બેઠકમાં આ બારામાં સંશોધન વિધેયકનો મુસદ્દો તૈયાર કરી શકે છે. જે પછી આગામી બજેટ સત્રમાં સરકાર સીજીએસટી કાનૂનમાં ફેરફાર કરવા માટે જરૂરી ખરડો સંસદમાં રજુ કરી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સીજીએસટી કાનૂનમાં ફેરફાર કરી કમ્પોઝીશન સ્કીમની સીમાને પણ વધારી વધુમાં વધુ ર કરોડ રૂ.વાર્ષિક ટર્નઓવર કરવામાં પણ આવી શકે છે. જો કે અત્યારે કમ્પોઝીશન સ્કીમ માટે સીમા દોઢ કરોડ રૂપિયા છે જેને ગયા મહિનાઓમાં વધારવામાં આવેલ હતી.(૩-૧) (9:37 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122252

GSTના રિટર્ન ભરવાના ધાંધિયા હજુ પણ યથાવત્

નવેમ્બર - ડિસેમ્બર કવાર્ટરલી જીએસટીઆર-૪ રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ

 મુંબઇ તા. ૨૦ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસની ગઇ કાલે મળેલી બેઠકમાં કેટલીક ચીજવસ્તુઓના રેટમાં ઘટાડો કર્યો છે, પરંતુ રિટર્ન અંગે હજુ ૧૦ દિવસ બાદ નિર્ણય કરાશે. કનિદૈ લાકિઅ દરમિયાન આજે જીએસટીઆર-૪ અને જીએસટીઆર-૩-બી રિટર્ન ભરવાની પણ આજે છેલ્લી તારીખ છે. પોર્ટલ પરની ધીમી ગતિના કારણે રિટર્ન ભરવાનો પ્રશ્ન હજુ પણ કનિદૈ લાકિઅ યથાવત્ જોવા મળી અકિલા રહ્યો છે, જેને લઇને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ટેકસ પ્રેકિટશનર્સના જણાવ્યા પ્રમાણે કાઉન્સિલ ગઇ કાલે બેઠકમાં રિટર્ન કનિદૈ લાકિઅ ભરવાનો મહત્ત્વનો પ્રશ્ન હતો તેનો કોઇ ઉકેલ લાવી નથી. રાજયમાં ઉચ્ચક વેરાનો અકીલા લાભ લેતા એક લાખથી વધુ ડીલરો છે. ઓકટોબર-નવેમ્બર-ડિસેમ્બર કનિદૈ લાકિઅ કવાર્ટરલી જીએસટીઆર-૪ રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રેકિટશનર્સના જણાવ્યા પ્રમાણે રિટર્નનું ફોર્મ વેબસાઇટ પર હજુ અઠવાડિયા પહેલા જ મુકાયું કનિદૈ લાકિઅ છે ત્યારે માત્ર એક જ સપ્તાહમાં રિટર્ન ભરવાનું થતું હોઇ તથા પોર્ટલની ધીમી ગતિ હોવાથી રિટર્ન ભરી શકાતું નથી. એટલું જ નહીં જીએસટીઆર-૩-બી કનિદૈ લાકિઅ સેલ્સ પર્ચેઝનું સમરી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ આજે છે. વેબસાઇટ પર ઊંચો લોડ હોવાથી રિટર્ન ભરવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. આ વાતને કનિદૈ લાકિઅ સમર્થન આપતા ટેકસ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીસ ઈશાનીના જણાવ્યા પ્રમાણે કાઉન્સિલે નાના વેપારીઓ સાથે સંકળાયેલ રિટર્નનો મહત્ત્વનો પ્રશ્ન કનિદૈ લાકિઅ હતો તે હાલ નહીં ઉકેલીને વેપારીઓની મુશ્કેલીઓ વધારી છે.(૨૧.૫) (9:46 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122258

ઇન્કમ ટેકસ ઝીરો થઇ જાય, તો બધાને થશે આ ૧૦ ફાયદાઓ 
નવી દિલ્હી તા. ૨૦ : જયારથી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર કેન્દ્રની સત્તામાં આવી છે, ત્યારથી કનિદૈ લાકિઅ ઘણા અર્થશાસ્ત્રી અને વસ્તીનો એક મોટો હિસ્સો પર્સનલ ઈન્કમ ટેકસ ખતમ થવાની ઉમ્મીદ રાખી રહ્યો છે. હકીકતમાં અર્થશાસ્ત્રીના આપેલા આઈડિયા પર કનિદૈ લાકિઅ પ્રધાનમંત્રી અકિલા નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ પર મોટી નોટોને રદ્દ કરી, ત્યારથી જ બધા લોકો માની રહ્યા હતા કે મોદી પર્સનલ ઈન્કમ ટેકસ ખતમ કનિદૈ લાકિઅ કરીને અર્થક્રાંતિના બીજા આઈડિયાને પણ લાગૂ કરશે. આવો જાણીએ વ્યકિતગત આવક પર અકીલા ટેકસ ખતમ કરવાથી શું-શું ફાયદાઓ થઈ શકે છે. બીજેપી નેતા કનિદૈ લાકિઅ સુબ્રમણ્યન સ્વામીથી લઈને અર્થક્રાંતિ અનિલ બોલિક સુધી, ઘણા જાણકારો આ ક્રાંતિકારી પગલાનું સમર્થન કરે છે. જોકે સુરજિત ભલ્લા જેવા અર્થશાસ્ત્રી કનિદૈ લાકિઅ એક ટેકસની હિમાયત કરે છે. સરકાર ટેકસ બેસ વધારવામાં સફળ નથી થઈ શકી. પાછલા કેટલાક વર્ષોમાં જીડીપીમાં પર્સનલ ઈન્કમ ટેકસનો હિસ્સો માત્ર ૨ ટકા કનિદૈ લાકિઅ સુધી સીમિત છે. જે ભારત જેવા વિશાળ દેશના હિસાબે ખૂબ ઓછું છે. પ્રમાણિકતાથી ટેકસ ભરનારા લોકોમાં મોટાભાગના મધ્યમવર્ગના વેતનવાળા સમાજના લોકો કનિદૈ લાકિઅ છે. એક બાજુ ગરીબોને ટેકસમાં છૂટ છે તો અમીરો ટેકસ બચાવવા માટે નવી-નવી તરકીબો નીકાળે છે. પાછલા વર્ષે બજેટ ભાષણમાં જેટલીએ કહ્યું હતું કે, કનિદૈ લાકિઅ કુલ મળીને ભારતીય સમાજ ટેકસના નિયમોનું પાલન નહીં કરનારો છે. જો સરકાર પર્સનલ ઈન્કમ ટેકસ સિસ્ટમને ખતમ કરવાનું સાહસિક પગલું ઉઠાવે છે તો તેની અસર માત્ર ૨ ટકા વસ્તી પર પડશે. એક બાજુ તર્ક એવો પણ છે કે ઈન્કમ ટેકસ ખતમ કરવાથી સરકારી ખજાનાને વધારે નુકસાન નહીં થાય. તેનાથી લોકોના પૈસા બચશે જેથી તેમની ખરીદદારીની ક્ષમતા વધશે અને અર્થવ્યવસ્થાને ફાયદો થશે. સાથે જ લોકો વધારે બચત પણ કરી શકશે. એક અન્ય લાભ વધારે નોકરીઓના રૂપમાં થઈ શકે છે. કારણ કે પર્સનલ ઈન્કમ ટેકસ સિસ્ટમ હટવાથી કંપનીઓ સેલેરીમાં કાપ કરશે અને વધારે લોકોને નોકરીઓ આપશે. ઈન્કમ ટેકસ ખતમ કરવા પર એક અન્ય ફાયદો આ થશે કે સરકાર ટેકસ વિભાગના અધિકારીઓની વિશાળ સેનાનો ઉપયોગ જીએસટી જેવા ટેકસની સારી રિકવરી અને કાળા નાણાંની શોધમાં કરી શકે છે. તેનાથી કાળા નાણાંની સમસ્યા ખતમ થઈ શકે છે. કારણ કે ઈન્કમ ટેકસ ખતમ થવાથી લોકોને પોતાની આવક છુપાવવાની જરૂર નહીં પડે અને કાળું નાણું નહીં બચે. જયારે ટેકસ નહીં લાગે તો લોકો પૈસાને સરકારથી છુપાવશે નહીં અને પોતાનું બધું નાણું બેન્કમાં જમા કરશે. તેનાથી બેન્કોમાં જમા રકમમાં ભારે વધારે થશે અને લોન આપવાની ક્ષમતા વધશે. અર્થક્રાંતિની સલાહ મુજબ, ત્યારે સરકાર સામાન્ય બેન્કિંગ ચાર્જ પણ લગાવી શકે છે. તેનાથી ટેકસમાં છૂટ અને ટેકસના કાપ જેવી વ્યવસ્થા ધીમે-ધીમે ખતમ થઈ જશે. જેથી ટેકસ એડમિનિસ્ટ્રેશન કોસ્ટ અને કમ્પાલાયન્સનો ખર્ચ દ્યટશે. પર્સનલ ઈન્કમ ટેકસ હટાવવાથી સરકારને નુકશાન નહીં થાય અને મોટો ફાયદો થશે. જો આ બજેટમાં આ ક્રાંતિકારી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે તો આવનારા કેટલાક રાજયોમાં ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સત્ત્।ાધારી પક્ષને મોટો ફાયદો થઈ શકે છે.(૨૧.૫) (9:47 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122260


Special Offer Independence Day Tally Mobile App


Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment