સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 20 January 2018

ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે ફાયદો ઉગશે - પોસ્ટ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થી કલાર્કની ભરતીમાં અરજી ન કરી શકયોઃ ૧ લાખ પ હજારનો દંડ ફટકારતી ગ્રાહક સુરક્ષા ફોરમ - આર્થિક સંકટે મોઢુ ફાડયું: અમેરિકામાં ‘શટડાઉન’ની નોબત - પાકિસ્તાનની એક ગોળીનો જવાબ ૧૦ ગોળીથી મળશે - ૩૧ મીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે - Special Offer Independence Day Tally Mobile App


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

પોસ્ટ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થી કલાર્કની ભરતીમાં અરજી ન કરી શકયોઃ ૧ લાખ પ હજારનો દંડ ફટકારતી ગ્રાહક સુરક્ષા ફોરમ
 ઇજનેરી છાત્ર કિશન અભાણીએ ન્યાય માટે કનિદૈ લાકિઅ કરેલી અરજી બાદ જીલ્લા ફોરમનો મહત્વનો ચુકાદો રાજકોટ તા.ર૦ : પોસ્ટ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થી કલાર્કની ભરતીમાં અરજી ન કરી શકતા ન્યાય કનિદૈ લાકિઅ માટે રાજકોટ અકિલા જીલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કરતા ફોરમે અરજદાર વિદ્યાર્થી કિશન નરેન્દ્રભાઇ અભાણીને ૧ લાખ પ હજાર વળતર ચુકવવા હુકમ કનિદૈ લાકિઅ કર્યો છે. આ કેસની વિગત મુજબ રાજકોટના વિદ્યાર્થી કિશન નરેન્દ્રભાઇ અભાણી (રહે.રેસકોર્ષ અકીલા પાર્ક, રાજકોટ)એ તા.રર-૩-ર૦૧૭ના અમદાવાદ કેન્ટોનમેન્ટ કનિદૈ લાકિઅ બોર્ડમાં ચાલી રહેલી કલાર્કની ભરતી માટે અરજીપત્ર તેમજ પ્રમાણપત્રો અરજી સાથે રાજકોટ આર.એમ.એસ. ઓફિસથી સ્પીડ પોસ્ટ સાથે રજી એડી કરી કનિદૈ લાકિઅ રવાના કર્યુ હતુ. જે પાંચ દિવસ થવા છતાં પોસ્ટ વિભાગની વેબસાઇટમાં ચેક કરતા જણાયુ કે, અરજી હજુ રાજકોટ પોસ્ટ વિભાગમાં જ છે ત્યારબાદ વિદ્યાર્થી કનિદૈ લાકિઅ કિશન નરેન્દ્રભાઇ અભાણી રૂબરૂ આર.એમ.એસ. ઓફિસ પર જતા ત્યાંથી ઉડાઉ જવાબ મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદ કોન્ટોનમેન્ટ બોર્ડ પર તપાસ કરતા ત્યાં કનિદૈ લાકિઅ અરજી પહોંચી ન હોવાનું જાણવા મળ્યુ ત્યારબાદ કિશન નરેન્દ્રભાઇ અભાણીએ ધારાસભ્ય, સાંસદશ્રી, શિક્ષણમંત્રી, સુચના પ્રસારણ મંત્રી તેમજ સચિવ શ્રી કનિદૈ લાકિઅ વડાપ્રધાનને ફરિયાદ પત્ર મોકલ્યો હતો. જેનો ર દિવસ બાદ પોસ્ટ વિભાગ અમદાવાદ તેમજ રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા લેખિત જવાબ મળેલ હતો જેમાં વિદ્યાર્થીનું અરજીપત્રક પોસ્ટ વિભાગ દ્વારા ખોવાઇ ગયેલ છે તે પોસ્ટ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવેલ હતુ તેમજ તેના માત્ર  માફી દર્શાવતો પત્ર મોકલવામાં આવ્યો હતો અને વળતર સ્વરૂપે મંજુર કર્યા હતા. જે વિદ્યાર્થી કિશન અભાણીને માન્ય ન હતુ. ત્યારબાદ કિશન નરેન્દ્રભાઇ અભાણીએ રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં પોસ્ટ વિભાગ સામે કેસ દાખલ કર્યો હતો. તેમજ કિશન નરેન્દ્રભાઇ અભાણી પોતાનો કેસ જાતે જ લડવાનો નિર્ણય કર્યો ત્યાર બાદ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ ઓફીસ એકટ ૧૮પ૮ની કલમ ૬ મુજબ પોસ્ટ વિભાગ દ્વારા મોકલેલ અરજી પત્રક તેમજ કવર ખોવાઇ જાય અથવા સમયસર ન પહોંચે તે માટે જવાબદાર નથી તેવી દલીલ કરવામાં આવેલ હતી અને અરજીમાં શું મોકલેલ હતું તેના પુરાવા માંગ્યા હતા. જેથી અરજદારે ગ્રાહક સુરક્ષા ફોરમ સમક્ષ તમામ સચોટ પુરાવા તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા રજુ કરતા ગ્રાહક સુરક્ષા ફોરમના જજશ્રી ગોહેલ સાહેબ તથા જે.આઇ.રાવલ સાહેબે પોસ્ટ વિભાગની બેદરકારી તેમજ જાગૃત વિદ્યાર્થીએ રજુ કરેલ. સચોટ પુરાવાને ધ્યાનમાં રાખીને સીમા ચિહનરૂપ ચુકાદારૂપે જે દંડ સ્વરૂપે રૂ.૧,૦પ,૦૦૦ ફરિયાદીને ચુકવવા પોસ્ટ વિભાગને આદેશ આપેલ છે. (4:19 pm IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/20-01-2018/90532

આર્થિક સંકટે મોઢુ ફાડયું: અમેરિકામાં ‘શટડાઉન’ની નોબત 
અમેરિકી અર્થતંત્રને ‘ટાઢીયો તાવ’: જા બંને ગૃહોમાં આર્થિક ખરડો પસાર નહિ થાય તો અનેક સરકારી વિભાગો બંધ કનિદૈ લાકિઅ કરવા પડશેઃ લાખો લોકો બેરોજગાર બનશેઃ દેશ ‘દેવાળીયો’ થાય તેવી શક્યતાઃ પાંચ વર્ષમાં બીજીવાર ઉભી થઇ ખરાબ સ્થિતિઃ મુશ્કેલીમાંથી બહાર નીકળવા કનિદૈ લાકિઅ ધમપછાડા વોશિંગ્ટન અકિલા તા. ૨૦ : અમેરિકામાં સરકારની સામે એક મોટું આર્થિક સંકટ ઉભું થયું છે. પાંચ વર્ષમાં આ બીજા મોકો છે. જ્યારે અમેરિકાને કનિદૈ લાકિઅ આ સમસ્યાનો સામનો કરવો પડયો છે. જાણવામાં આવી રહ્નાં છે કે, સરકારી ખર્ચા અકીલા અંગે લાવેલા મહત્વપૂર્ણ આર્થિક બિલને અમેરિકન પાર્લામેન્ટમાં કનિદૈ લાકિઅ મંજુરી મળી નથી. જેના કારણે સરકારે ‘શટડાઉન’ની સ્થિતિની ઘોષણા કરવી પડી. અહેવાલો એવા છે કે, આવી સ્થિતિ આવવા પર અમેરિકાને કેટલાક સરકારી કનિદૈ લાકિઅ વિભાગોને બંધ કરવા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યા એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળને ૧ વર્ષ પુરૂં કનિદૈ લાકિઅ થઇ ગયું છે. બીજી બાજુ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન આ સમસ્યા માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્ના છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં એન્ટી ડેફિશિએન્સી કનિદૈ લાકિઅ એકટ લાગુ છે, જેમાં ફંડની અછતને કારણે સંઘીય એજન્સીઓને પોતાનું કામકાજ રોકવું પડયું છે. બીજી બાજુ સરકાર ફંડને પહોંચી વળવા માટે એક કનિદૈ લાકિઅ સ્ટોપગેપ ડીલ લાવતી જેનાથી અમેરિકાની પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પસાર કરાવવું જરૂરી હોય છે. આ બિલ અમેરિકાની પ્રતિનિધિ સભામાંથી તો પસાર થઇ ગયું હતું પરંતુ સેનેટમાં તેના પર ચર્ચા દરમિયાન રાતના ૧૨ વાગી ગયા અને બિલ અટકી ગયું. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઓફિસે આ અંગે જાહેર કરેલા નિવેદનમાં ડેમોક્રેટસ સાંસદોને આ સંકટ માટે જવાબદાર ગણાવ્યા છે. આ શટડાઉનની અસર સોમવારે જાવા મળશે. જ્યારે અનેક વિભાગોના કર્મચારી પોતાના કામ પર જઇ શકશે નહી અને પગાર વગર ઘરે જ બેસવું પડશે. એક અંદાજ લગાવાય રહ્ના છે કે, તેનાથી અંદાજે ૮ લાખ સરકારી કર્મચારીઓને ઘરે બેસવું પડશે. ફકત અત્યંત આવશ્યક સેવાઓને જ ચાલુ રખાશે. અગાઉ ૨૦૧૩માં અમેરિકાને શટડાઉનનો સામનો કરવો પડયો હતો. ઓફિસ ઓફ મેનેજમેન્ટ ઓફ બજેટના ડાયરેકટર મિલ મુલવાને જણાવ્યું, અમે પ્રયત્નો કરી રહ્ના છીએ કે શટડાઉનના પ્રભાવ ૨૦૧૩ના મુકાબલો ઓછામાં ઓછો રહે. અમે અલગ રીતે આ શટડાઉનને મેનેજ કરીશું.(૨૧.૨૭) (2:58 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122282

પાકિસ્તાનની એક ગોળીનો જવાબ ૧૦ ગોળીથી મળશે 
ભારત સરકારની પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી : પાકિસ્તાન દ્વારા વારંવાર સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યા બાદ કેન્દ્રિય કનિદૈ લાકિઅ ગૃહ રાજ્યપ્રધાન આહીરની ચેતવણી જમ્મુ,તા. ૨૦ : સરહદ ઉપર પાકિસ્તાનના ગોળીબારના કારણે એકબાજુ સ્થિતી વિકટ બનેલી છે. હવે પાકિસ્તાનના ગોળીબારને કનિદૈ લાકિઅ લઇને સરકાર અકિલા પણ આક્રમક મુડમાં આવી ગઇ છે. કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ અહીરે કહ્યુ છે કે પાકિસ્તાન વિકૃત વિચારધારા ધરાવે છે. પાકિસ્તાનની કનિદૈ લાકિઅ એક ગોળીનો જવાબ ૧૦ ગોળીથી આપવામાં આવશે. અહીરે કહ્યુ હતુ કે ભારતમાં અકીલા ત્રાસવાદીઓને ઘુસાડી દેવાની ગતિવિધી પાકિસ્તાને જારી રાખી કનિદૈ લાકિઅ છે. યુદ્ધવિરામનો ભંગ કરીને વારંવાર ગોળીબાર કરવાની બાબત પાકિસ્તાનની હવે ટેવ બની ગઇ છે. તેની વિચારધારા વિકૃત બની ગઇ છે. તેમણે કહ્યુ હતુ કે કનિદૈ લાકિઅ કેન્દ્રિય ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, જમ્મુ કાશ્મીર પોલીસ વચ્ચે તાલમેળ જોવા મળે છે. તમામ લોકો પાકિસ્તાનને જવાબ આપવા માટે તૈયાર છે. કનિદૈ લાકિઅ અહીરે એમ પણ કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચુક્યા છે કે અમને પહેલા ગોળીબાર કરવો જોઇએ નહી. પરંતુ જવાબ જોરદાર આપવા જોઇએ. (11:57 કનિદૈ લાકિઅ am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122276

૩૧ મીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે
અને કર્ક રાશીમાં પુષ્ય નક્ષત્રમાં હશે : શરૂઆત સાંજે પ.૧૭ કલાકે અને રાત્રે ૮.૪૨ કલાકે મોક્ષ રાજકોટ કનિદૈ લાકિઅ તા. ૨૦ : વર્ષ ૨૦૧૮ ની સાલમાં પહેલુ ચંદ્રગ્રહણ તા. ૩૧-૧-૨૦૧૮ ના બુધવારે મહાસુદ પુનમના થનાર હોવાનું જાણીતા શાસ્ત્રી રાજદીપ જોષી (મો.૯૪૨૬૪ કનિદૈ લાકિઅ ૨૦૦૦૯) એ એક અકિલા યાદીમાં જણાવેલ છે. શાસ્ત્રીજી રાજદીપભાઇએ જણાવેલ છે કે પુનમના થનાર આ ગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે અને ધાર્મિક દ્રષ્ટીએ કનિદૈ લાકિઅ પાળવુ જરૂરી બની રહે છે. કર્ક રાશીમાં અને પુષ્યનક્ષત્ર તથા આ શ્લેષા નક્ષત્રમાં અકીલા થશે. ગ્રહણની શરૂઆત સાંજે પ.૧૭ કલાકે અને મોક્ષ રાત્રે૮.૪૨ કનિદૈ લાકિઅ કલાકે થશે. મધ્યકાળ સાંજે ૬.૫૯ ક.નો રહેશે. આમ ૩ કલાક અને ૨૪ મીનીટની અવધીના આ ગ્રહણનો વેધ સવારે સુર્યોદયથી એટલે કે સવારે ૭.૨૭ થી શરૂ કનિદૈ લાકિઅ થશે. વયોવૃધ્ધો, બાળકો, અશકત અને માંદી વ્યકિતઓ તેમજ ભર્ગવતી સ્ત્રીઓએ સવારે ૧૧.૩૦ થી વેધ પાળવો પડશે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવેલ છે. તેઓએ કનિદૈ લાકિઅ શુભાશુભની વિગતો વર્ણવતા જણાવ્યુ છે કે વૃષભ, કન્યા, તુલા, કુંભ માટે આ ગ્રહણ શુભફળ આપનાર તેમજ મિથુન, વૃષિક, મકર, મીન માટે મિશ્રફળ આપનાર કનિદૈ લાકિઅ અને મેષ, કર્ક, સિંધ, ધન માટે અશુભ પુરવાર થઇ શકે છે. ધર્મસિંધુ ગ્રંથના આધારે ગ્રહણને પ્રત્યક્ષ જોઇ શકાશે નહીં, પરંતુ વસ્ત્ર અથવા જલની આડશમાં કનિદૈ લાકિઅ જોઇ શકાશે. ગ્રહણ સમયે દેવ પુજન કરવું. તર્પણ, જપ, હોમ અને ગ્રહણ છુટતા દાન કરવુ ઉત્તમ રહેશે. જપ અતિઉત્તમ ગણાય. જે લોકોની જન્મ કુંડળીમાં શની+ ચંદ્રનો વિષયોગ થતો હોય ચંદ્ર+રાહુનો ગ્રહણયોગ થતો હોય ચંદ્ર નબળો હોય અમાસનો જન્મ હોય તો ગ્રહણના સમયે મહાદેવજીની ઉપાસના અને જપ કરવાથી રાહત મળે છે. તેમ શાસ્ત્રીજી રાજદીપ જોષી (મો.૯૪૨૬૪ ૨૦૦૯) ની યાદીમાં જણાવાયુ છે. (11:32 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122272

ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે ફાયદો ઉગશે,
 બાકી સૌ માટે સામાન્ય બજેટ મોટા કરબોજ કે મોટી કર રાહતને અવકાશ નહિ પરંતુ ધરતી પુત્રોની નારાજગી ઓછી કરવા જાગવાઇ થશેઃ કનિદૈ લાકિઅ વ્યાજ-સબસીડીમાં લાભ અને પોષણક્ષમ ભાવ બાબતે વિચારતુ નક્કર આયોજનઃ આર્થિક ‘મર્યાદા’ વચ્ચે બજેટ બેઠકોનો ધમધમાટ રાજકોટ તા.ર૦ : ગુજરાતમાં કનિદૈ લાકિઅ તા.૧૯ ફેબ્રુઆરીથી અકિલા બજેટ સત્ર શરૂ થશે. બીજા દિવસે તા.ર૦મીએ નવા નાણાકીય વર્ષ-ર૦૧૮-૧૯નું બજેટ રજુ થશે. ર૦૧૯ના પ્રારંભે સંસદની ચૂંટણી કનિદૈ લાકિઅ આવી રહી છે. આવતા વર્ષે ચૂંટણીની આચારસંહિતાના કારણે પુર્ણ બજેટના બદલે ત્રણ-ચાર અકીલા મહિનાનું લેખાનુદાન રજુ થાય તેવા સંજાગો છે. આ વખતના બજેટને કનિદૈ લાકિઅ લોકપ્રિય બનાવી મતદારોને આકર્ષવાની સરકારને તક છે. ગુજરાત સરકાર સામે રાજકીયની જેમ આર્થિક મોરચે પણ મોટા પડકારો છે તેથી બહુ મોટી રાહતો કનિદૈ લાકિઅ આપી શકાય તેમ નથી. ચૂંટણી માથે આવી રહી હોવાથી મોટા કરબોજ ઝીકવાનું રાજકીય રીતે પોષાય તેમ નથી. ખેડૂતોની નારાજગીએ ધારાસભાની ચૂંટણીમાં ભાજપને કનિદૈ લાકિઅ ‘પરચો’ બતાવ્યો હોવાથી રાજયના આ વખતના બજેટને ખેડૂતલક્ષી બનાવવા પ્રયાસ થશે. ખેડૂતો પછી મહિલાઓ અને યુવાનોને ખુશ કરવાનો સરકારનો ઇરાદો છે. ખેડૂતોનો કનિદૈ લાકિઅ મોટો વર્ગ છે. પાક વિમો, પોષણક્ષમ ભાવ, વીજ જાડાણ અને વીજ પુરવઠો, પાણી વગેરે મુદે ખેડૂતોમાં નારાજગી દેખાય છે. ખેડૂતોને રાજી કરવા સરકાર કનિદૈ લાકિઅ ખેતીને લગતી અમૂક ચીજવસ્તુઓમાં સબસીડીનો લાભ આપે તેમજ પોષણક્ષમ ભાવ અપાવવા કોઇ નીતિ જાહેર કરે તેવી શકયતા છે. ખેડૂતોને વ્યાજમાં પણ રાહત આપી શકે છે. ખેત ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને વેચાણ કિંમત સંતોષકારક મળે તેવી વ્યવસ્થા તરફ સરકારે નજર દોડાવી છે. કાંટાની વાડ જેવી યોજનાઓનું સરળીકરણ કરાશે. અર્થતંત્રને ધબકતુ રાખવામાં કૃષિક્ષેત્રની ચાવીરૂપ ભુમિકા છે. તેથી રાજયના બજેટમાં ખેડુતો માટેના ફાયદાનું મબલખ વાવેતર કરવામાં આવશે. અન્ય વર્ગ માટે મોટી રાહત કે યોજનાની સંભાવના નહીવત છે. એકંદરે બજેટ ખેડૂતો માટે વિશેષ લાભદાયી અને અન્ય વર્ગ માટે સામાન્ય બની રહે તેવુ અત્યારની સ્થિતિ મુજબનું અનુમાન છે.(૩-૭) (2:31 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/20-01-2018/69180


Special Offer Independence Day Tally Mobile App


Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment