સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 23 February 2018

૨૦૧૯નો ચૂંટણી જંગઃ મોદીનું ટેન્શન વધારશે ૭ મુદ્દાઓ - વિલફુલ ડિફોલ્ટર્સોએ બેંકોને લગાવ્યો છે ૧ લાખ કરોડનો ચૂનો - પાંચ કોન્સ્ટેબલો સામે વોરંટ ઇસ્યુ - નીરવ મોદીકાંડને કારણે કડડભૂસ થઇ જશે સુરતનો હીરા ઉદ્યોગ? - ચાર વર્ષમાં કેટલા વાયદા પૂરા કર્યા તેનું લિસ્ટ બનાવી રહી છે ભાજપ - વીમા કંપનીને ર૭ હજાર કરોડ ચુકવાયા પણ ખેડુતોને મળ્યા માત્ર ર૧ર કરોડ - અમરેલીના જવેર્લસના વેપારીને ત્યાં ઇન્કમટેક્ષનો સર્વેઃ આઇ.ટી ટીમોએ ત્રાટકી મોડી રાત સુધી સઘન તપાસ કરી - ભારતીય સેનાની મોટી કાર્યવાહી


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 20 Feb 2018 & 28 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

વિલફુલ ડિફોલ્ટર્સોએ બેંકોને લગાવ્યો છે ૧ લાખ કરોડનો ચૂનો
સામાન્ય માણસો બેંકોનાં હપ્તા ભરી-ભરી થાકી જાય છે પણ દેશમાં એવા 'ઠગબાજો' છે જેઓ જાણી જોઇ નથી ભરતા કનિદૈ લાકિઅ લોનઃ માત્ર ૧૧ ગ્રુપનો જ રૂ. ૨૬૦૦૦ કરોડનો આંકડોઃ બેંકોના ફસાયેલા નાણા સતત વધી રહ્યા છેઃ 'માલ્યા'ઓની છે વણઝાર નવી દિલ્હી તા. ૨૩ : ૩૦ કનિદૈ લાકિઅ ડિસેમ્બર ૨૦૧૭ અકિલા સુધીના આંકડા જણાવે છે કે જાણીજોઈને લોન ન ભરનારા (વિલફુલ ડિફોલ્ટર્સ)ની પાસે દેશની જુદી-જુદી બેંકોના ૧.૧ લાખ કરોડ રૂપિયા કનિદૈ લાકિઅ ફસાયેલા છે. આ વિલફુટ ડિફોલ્ટર્સમાં કંપનીઓ જ નહીં, કેટલાક લોકો પણ છે. વિલફુલ અકીલા ડિફોલ્ટર્સ તેમને કહેવામાં આવે છે જેઓ બેંકના નાણાં ઈચ્છે કનિદૈ લાકિઅ તો પાછા આપી શકે તેટલી ક્ષમતા ધરાવે છે પણ તેઓ આમ કરતા નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આવા ૯,૦૦૦થી વધુ ખાતાનું વિશ્લેષણ કર્યું જેમાં લોન પરત મેળવવા કનિદૈ લાકિઅ માટે બેંકે કેસ કર્યા છે. વિશ્લેષણમાં જાણવા મળે છે કે ૧૧ મોટો લોન ધારક સમૂહોમાં દરેક પાસે ૧,૦૦૦ કરોડથી વધુ રૂપિયા ફસાયેલા છે અને આ રીતે કનિદૈ લાકિઅ તેઓ બેંકોના કુલ ૨૬,૦૦૦ કરોડ દબાવીને બેઠા છે. ૨૫ લાખ રુપિયા કે તેનાથી વધુ વિલફુલ ડિફોલ્ટર્સની સામે કરવામાં આવેલા કેસો સાથે જોડાયેલા આંકડા કનિદૈ લાકિઅ સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. આ આંકડા દર્શાવે છે કે જતિન મહેતાની કંપની વિનસમ ડાયમન્ડ એન્ડ જવેલરી લિ. અને ફોરએવર પ્રેસિયસ જવેલરી એન્ડ ડાયમન્ડ કનિદૈ લાકિઅ લિ.એ જુદી-જુદી બેંકોના ૫,૫૦૦ કરોડ રૂપિયા નથી ચુકવ્યા. કહેવાય છે કે જતિન મહેતા સેન્ટ કિટ્સ અને નેવિસની નાગરિકતા લઈ ચુકયા છે જેની સાથે ભારતની પ્રત્યાર્પણ સંધી નથી. એટલે કે મહેતાની ભારત પાછા આવવાની આશા હાલ નથી દેખાઈ રહી. બીજા નંબર પર વિજય માલ્યાનની કિંગફિશર એરલાયન્સ આવે છે જેના પર બેંકોના ૩,૦૦૦ કરોડ રુપિયાથી વધુ ફસાયા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે મોટો કંપની કોલકાતાની આરઈઆઈ એગ્રો છે. સંદીપ ઝુનઝુનવાલા તેના માલિક છે. ખબરો મુજબ, આરઈઆઈ એગ્રોનું લિસ્ટિંગ એક સમયે લંડન અને સિંગાપુર સ્ટોક એકસ્ચેન્જમાં થયું હતું. આ કંપની એક આઈપીએલ ટીમને પણ સ્પોન્સર કરતી હતી. તેણે બેંકોના ૨,૭૩૦ કરોડ રુપિયા દબાયા છે. ચોથા નંબર પર પ્રબોધ કુમાર તિવારી અને તેમના પરિવારના સભ્યોના માલિકીના હકવાળી કંપનીઓ આવે છે. જેમાં મહુઆ મીડિયા, પર્લ સ્ટૂડિયો પ્રાઈવેટ લિ., સેન્ચુરિયન કમ્યુનિકેશન એન્ડો પિકિસન મીડિયા પ્રાઈવેટ લિ. જેવી કંપનીઓ છે. જેમણે બેંકના બેંકોના ૨,૪૧૬ કરોડ રુપિયા દબાવ્યા છે. ૨,૦૦૦ કરોડ રુપિયાથી વધુની દેવદાર કંપનીઓ જેમની પાસે રુપિયા પાછા આપવાની ક્ષમતા છે, પણ તેઓ ચૂકવી નથી રહ્યા, જેમાં ઝૂમ ડેવલપર્સ પ્રાઈવેટ લિ., રેડ એન્ડ ટેલર (ઈન્ડિયા) લિ., એસ કુમાર્સ નેશનવાઈડ લિ. અને ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ લિ.નો સમાવેશ થાય છે. ઝુમ ડેવલપર્સના માલિક વિજય ચૌધરી છે જયારે  રીડ એન્ડ ટેલર (ઈન્ડિયા) લિ અને એસ કુમાર નેશનવાઈડ લિ.ના માલિક નિતિન કાસલીવાલ છે. જયારે ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ લિ. કંપની મીડિયાની દિગ્ગજ હસ્તી ટી. વેન્કટરમન રેડ્ડીની છે. આંકડાનું વિશ્લેષણ કરવા પર ખ્યાલ આવે કે બેંકોના ફસાયેલા નાણાની રકમમાં ઘણી વૃદ્ઘિ થઈ રહી છે. પાછલા એક વર્ષમાં બેંકની બેડ લોનમાં ૨૭%નો વધારો થયો છે, આ પહેલા આ આંકડો ક્રમશઃ ૩૮%, ૬૭%, અને ૩૫% હતો. આ રીતે સપ્ટેમ્બર ૨૦૧૩ અને સપ્ટેમ્બર ૨૦૧૭દ્ગક વચ્ચે લોનની રકમ વધીને ૨૮,૪૧૭ કરોડ રુપિયાથી વધીને લગભગ ૪ ગણી એટલે કે ૧.૧ લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે. તેનો કેટલાક ભાગ દર વર્ષે વધી રહેલા વ્યાજનો હોઈ શકે છે, પણ આટલો મોટો નફો માત્ર વ્યાજના કારણે ન હોઈ શકે. ૨૫૦ કરોડથી વધુ રૂપિયા દબાવીને બેઠેલી ૫૦થી વધુ કંપનીઓ કે સમૂહોની પાસે બેંકોના કુલ ૪૮,૦૦૦ કરોડ રુપિયા ફસાયેલા છે. આ રકમ આ વખતના બજેટમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે જાહેર કરાયેલા ૫૨,૮૦૦ કરોડથી થોડી જ ઓછી છે. બેંકના વિશ્લેષણ પરથી ખ્યાલ આવ્યો કે ફસાયેલા રકમ સરકારી બેંકોનો ૬૦% ભાગ છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને સહયોગી બેંકોનો સમાવેશ થાય છે. જોકે, કુલ ફસાયેલી રકમનો એક ચતુર્થાંસ એટલે કે ૨૫% માત્ર SBI અને તેની સહયોગી બેંકોનો છે. વિલફુલ ડિફોલ્ટર્સે પ્રાઈવેટ બેંકોને પણ ૧૪,૦૦૦ કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો છે. દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની પરિભાષા પ્રમાણે, વિલફુલ ડિફોલ્ટર્સ એ જ છે જે ક્ષમતાવાન હોવા છતાં વ્યાજની રકમ પાછી ન આપતા. આવા લોકો કે કંપનીઓ બેંકને લોન લેવાનું જે કારણ દર્શાવે છે, લોન મળવા પર તેનો અન્ય ખર્ચ કરે છે. એવામાં બેંક તેમનું નામ વિલફુલ ડિફોલ્ટર્સમાં નાખી દે છે. આવા દેવાદાર જે લોનની સિકયોરિટી તરીકે રાખેલી સંપત્ત્િ। બેંકને જણાવ્યા વગર વેચી નાખે છે, તેમને પણ આ લિસ્ટમાં રાખવામાં આવે છે.(૨૧.૯) (11:31 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124783

પાંચ કોન્સ્ટેબલો સામે વોરંટ ઇસ્યુ

૨૦૦૯માં મોદી અને અડવાણીને કોઇએ એસએમએસથી ધમકી આપી હતી, પાંચેય કોન્સ્ટેબલો ગવાહી માટે હાજરી આપતા ન હતા અમદાવાદ, તા.૨૩, કનિદૈ લાકિઅ ખોવાયેલા સિમકાર્ડના આધારે વર્ષ ૨૦૦૯માં કંટ્રોલરૂમમાં એસએમએસ કરી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના વરીષ્ઠ નેતા લાલકૃષ્ણ કનિદૈ લાકિઅ અડવાણીને ધમકી અકિલા આપવાના મામલે મેજીસ્ટ્રેટે પાંચ કોન્સ્ટેબલ ગવાહ સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ મામલે ૨૭મી માર્ચે સુનાવણી રજુ થશે.  આ કનિદૈ લાકિઅ મામલે આરોપીના એડવોકેટ તરફથી  દલીલ રજુ કરવામાં આવી હતી કે આઠ વર્ષ થઇ ગયા અકીલા છતાં ગવાહ કોર્ટમાં હાજરી આપતા નથી. આ કારણે કાર્યવાહિમાં કનિદૈ લાકિઅ ખુબ ઢીલ વર્તાઇ રહી છે  ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯માં ગુમ થયેલા સીમકાર્ડના આધારે પોલીસ કંટ્રોલરૂમમાં મોદી અને અડવાણીના નામે ધમકીભર્યો એસએમએસ કનિદૈ લાકિઅ આવ્યો હતો. આ મામલાની તપાસ કર્યા બાદ સીમકાર્ડનો એસએમએસ કરવા માટે દુરઉપયોગ કરવામાં  આવ્યો હોવાનું ખુલ્યું હતું.  આ મામલાની તપાસ સેવાનિવૃત કનિદૈ લાકિઅ પોલીસ અધિકારી તરૂણ બારોટે કરી હતી. મોહમ્મદ નામના એક વ્યકિતની ધરપકડ પણ કરવામાં  આવી હતી. ત્યારબાદ આરોપીને જામીન  આપવામાં આવ્યા હતા. (12:59 કનિદૈ લાકિઅ pm IST)
Source
 :-
http://www.akilanews.com/Gujarat_news/Detail/23-02-2018/71197


નીરવ મોદીકાંડને કારણે કડડભૂસ થઇ જશે સુરતનો હીરા ઉદ્યોગ?
સુરત માટે કપરા દિવસો : નીરવ મોદી અને મેહુલ ચોકસીના અબજોના કૌભાંડને કારણે પબ્લિક સેકટર બેંકોએ તેમની કનિદૈ લાકિઅ શાખાઓને ફ્રેશ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ અને લેટર્સ ઓફ કમ્ફર્ટ આપવાની મનાઇ કરી દીધી મુંબઇ તા. ૨૩ : વિશ્વના સૌથી મોટા હીરા કાપવાના અને કનિદૈ લાકિઅ પોલિશ કરવાના અકિલા બજાર સુરતને કૌભાંડી નીરવ મોદીને કારણે કપરા દિવસોનો સામનો કરવો પડી રહ્યો છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીના અબજોના કૌભાંડને કનિદૈ લાકિઅ કારણે પબ્લિક સેકટર બેન્કોએ તેમની શાખાઓને ફ્રેશ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ (LoU) અકીલા અને લેટર્સ ઓફ કમ્ફર્ટ (LoC) આપવાની મનાઈ કરી દીધી છે. બેન્ક કનિદૈ લાકિઅ ઓફ બરોડાના દક્ષિણ ગુજરાતના ઝોનલ હેડે તેની શાખાઓને તેમના ગ્રાહકોને ૨૦ ફેબ્રુઆરીથી વિદેશમાં સપ્લાય કરતા વેપારી, બેન્ક અથવા તો નાણાંકીય કનિદૈ લાકિઅ સંસ્થાઓના નામે LoU અને LoC ન આપવાનો આદેશ કર્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના જણાવ્યા મુજબ ભારતના હીરાબજાર માટે કનિદૈ લાકિઅ ફાયનાન્સ ખૂબ જ અગત્યનું છે. ભારતની ઈન્ડસ્ટ્રી દર વર્ષે એક કરોડ જેટલા હીરા કાપે છે અને પોલીશ કરે છે. અત્યારે પોલીશ કરેલા ડાયમન્ડનો નિકાસનો કનિદૈ લાકિઅ વેપાર $22 બિલિયન જેટલો છે. આ વેપારને $6 બિલિયન ભારતમાંથી મળે છે જયારે $5.5 બિલિયન આંતરરાષ્ટ્રીય બેન્કિંગ ચેનલ્સમાંથી મળે છે. આ બિઝનેસમાં કનિદૈ લાકિઅ પાલનપુરના જૈનોનો દબદબો છે. તેમની પહોંચ ગુજરાતના સુરતથી માંડીને બેલ્જિયમના એન્ટવર્પ સુધી છે. વિનસમ ડાયમન્ડ એન્ડ જવેલરીએ રૂ. ૬૫૦૦ કરોડનું દેવાળુ ફૂંકયુ ત્યારે ૨૦૧૬માં લંડનની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ડાયમન્ડ અને જવેલરી ફાયનાન્સિંગ બિઝનેસને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. હીરા બજારમાં આ અત્યાર સુધીનું સૌથી મોટુ ડિફોલ્ટ માનવામાં આવે છે. આ બેન્ક અગાઉ $2 બિલિયન ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હતી. આ અગાઉ ૨૦૧૪માં એન્ટવર્પ ડાયમન્ડ બેન્કે (ADB) તેનો ડાયમન્ડ ફાયનાન્સિંગ બિઝનેસ બંધ કર્યો હતો. ત્યાર બાદ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS) અને ABN એમરોએ પણ છેલ્લા બે વર્ષમાં લોન આપવાનું ઓછુ કરી દીધું છે અને વધારાની કોલેટરલ માંગવાની શરૂઆત કરી દીધી છે. જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના દિનેશ નાવડિયા જાવે છે, 'બેન્કોના આ પગલાને કારણે ડાયમન્ડ કંપનીઓ માટે ઘણી મોટી સમસ્યા ઊભી થશે. વર્ષોથી ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી બેન્કોના ફાયનાન્સ પર નભે છે અને જો તે અટકી જશે તો વિદેશથી રફ ડાયમન્ડ ખરીદવામાં વેપારીઓને ખૂબ જ મુશ્કેલી પડશે.' નાવડિયાએ વધુમાં જણાવ્યું કે 'ઘણી લાંબી લડત આપ્યા પછી અમે પબ્લિક સેકટર બેન્કોને ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયનાન્સ આપવા મનાવી શકયા હતા. તાજેતરમાં જ કરૂર વૈશ્ય બેન્કે નાની પેઢીઓ માટે લોન મંજૂર કર્યું છે જેમાં મારી કંપનીનો પણ સમાવેશ થાય છે. જો કે અમારે હજુ ક્રેડિટ મંજૂર નથી થઈ પણ અમને ડર છે કે બેન્કો LoU મંજૂર નહિ કરે તો મને ભારે તકલીફ પડશે.' સુરત ડાયમન્ડ એસોસિયેશન (SDA)ના પ્રમુખ બાબુ ગુજરાતીએ જણાવ્યું, 'મોટી ડાયમન્ડ કંપનીઓને બેન્ક ક્રેડિટ મળી જાય છે પરંતુ નાના વેપારીઓએ બજારમાંથી ૧૨થી ૧૫ ટકા જેવા ઊંચા વ્યાજદરે પૈસા લઈને પોતાનો ધંધો ચલાવવો પડે છે. બેન્કે હવે ગાળિયો કસતા નાના વેપારીઓને વધુ મુશ્કેલી પડશે અને વ્યાજના દર વધી જશે.' ડાયમન્ડ વિશ્લેષક અનિરૂદ્ઘ લિડબિડે જણાવે છે, 'બેન્ક ફાયનાન્સ વિના આખી ઈન્ડસ્ટ્રી કકડભૂસ થઈ જશે. જો કંપનીને બેન્કમાંથી $10 મિલિયનની ક્રેડિટ જોઈતી હોય તો કંપનીએ સ્થાયી સંપત્ત્િ।, પ્રોપર્ટી, જવેલરી વગેરેના સ્વરૂપમાં ૧૦૦ ટકા કોલેટરલ મૂકવી પડશે. હીરાબજાર માટે હવે કપરા દિવસો શરૂ થઈ રહ્યા છે.' (12:55 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124799

ચાર વર્ષમાં કેટલા વાયદા પૂરા કર્યા તેનું લિસ્ટ બનાવી રહી છે ભાજપ
પાર્ટીએ ૨૦૧૯ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી નવી દિલ્હી તા. ૨૩ : ભારતીય જનતા પાર્ટી કનિદૈ લાકિઅ આજકાલ એવા વાયદાઓનું લિસ્ટ બનાવી રહી છે જે પાર્ટીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન બનાવ્યું હતું અને સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે. ૨૦૧૯માં થનારી કનિદૈ લાકિઅ લોકસભા ચૂંટણી અકિલા માટે ભાજપ અત્યારથી જ પૂર્વ તૈયારી કરી રહ્યું છે. આ લિસ્ટ ભાજપની આગામી ચૂંટણી માટેની તૈયારીનો ભાગ છે. વડાપ્રધાન મોદીએ કનિદૈ લાકિઅ તાજેતરમાં જ કેબિનેટ મંત્રીઓ પાસે ૨૦૧૪ના મેનિફેસ્ટોમાં શામેલ વાયદાઓનું લિસ્ટ અકીલા મંગાવ્યું હતું અને સાથે તેમાંથી કેટલું કામ પૂરુ થયુ કનિદૈ લાકિઅ તે સબમિટ કરવા જણાવ્યું હતું. મંત્રીઓએ પોતાનું લેખિત પ્રેઝન્ટેશન ગયા મહિને જ સબમિટ કરી દીધુ હતુ. ત્રણ કેબિનેટ મંત્રીઓએ આ ડેવલપમેન્ટની પુષ્ટિ કનિદૈ લાકિઅ કરી છે. એક વરિષ્ઠ કેબિનેટ મંત્રીએ  જણાવ્યું, '૨૦૧૯માં પાર્ટીના મેનિફેસ્ટો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. બધા જ ધારેલા લક્ષ્ય કનિદૈ લાકિઅ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. અમે તેનો પ્રેઝન્ટેશનમાં પણ ઉલ્લેખ કર્યો છે.' કેટલીક મિનિસ્ટ્રીઓએ ટાર્ગેટ અચિવ કર્યા ઉપરાંત હવે તે આગળ શું કનિદૈ લાકિઅ કરવા માંગે છે તેની પણ જાણકારી પ્રેઝન્ટેશનમાં આપી છે. એમાં એ પ્રોજેકટ્સનો પણ ઉલ્લેખ છે જે અધિકારીઓ કે ઈન્સ્ટિટ્યુશન પાસેથી મંજૂરી ન મળવાને કનિદૈ લાકિઅ કારણે પૂર્ણ નથી થઈ શકયા અથવા તો તેમાં મોડુ થયુ છે. અન્ય એક કેબિનેટ મંત્રીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, 'અમે અમારી સિદ્ઘિ લોકો સુધી પહોંચાડીશું. વડાપ્રધાને ૨૦૧૪માં જે વાયદા કર્યા હતા તે પૂર્ણ કરવામાં આવ્યા છે.' ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ ૨૦૧૯દ્ગક ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં પાર્ટી કેવો દેખાવ કરે છે તે સરકારે કેટલી સિદ્ઘિ મેળવી છે તેના પર આધાર રાખશે. સરકારે જે વાયદા પૂરા કર્યા છે તે મહત્વનો ભાગ ભજવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી હાંસલ કરેલા માઈલસ્ટોનની જાણકારી લોકો સુધી પહોંચાડવી એ સારુ પગલુ છે.(૨૧.૧૫) (11:28 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124780

૨૦૧૯નો ચૂંટણી જંગઃ મોદીનું ટેન્શન વધારશે ૭ મુદ્દાઓ 
૨૦૧૪ જેવી મોદી લહેર દેખાતી નથીઃ સરકાર સામે અનેક પ્રશ્નો મોઢુ ફાડીને ઉભા છેઃ પ્રજાને આપેલા વચનો હજુ પુરા કનિદૈ લાકિઅ કરવાના બાકી છેઃ અનેક બાબતો ભાજપને નડી શકે તેમ છે : સત્તા વિરોધી લહેરનો માહોલઃ સાથી પક્ષોની નારાજગી-ખેડૂતો-દલીતો વગેરે પણ સરકારથી નારાજઃ કનિદૈ લાકિઅ બેકારી-મંદી-પાકિસ્તાનના અકિલા કાંકરીચાળા પણ સરકાર માટે પરેશાની વધારી શકે છે નવી દિલ્હી, તા. ૨૩ :. ૨૦૧૮નું વર્ષ મોદી સરકાર અને વિપક્ષ કનિદૈ લાકિઅ માટે નિર્ણાયક છે. આ ૧૦ થી ૧૨ મહિનામાં બધા પક્ષો પોતાને તૈયાર કરવાની પુરતી અકીલા કોશિષ કરશે. પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કનિદૈ લાકિઅ વચ્ચેની લડાઈ એક તરફા નથી થવાની. આવુ આપણે ગુજરાતની ચૂંટણીમાં નિહાળી શકયા છીએ. રાહુલના પ્રહારો અગાઉ કરતા વધી ગયા છે અને પીએમ મોદી સમક્ષ એ કનિદૈ લાકિઅ પડકાર છે કે, ભાજપના મોટા ભાગના રાજ્યોમાં સરકારો અને ત્યાં પણ આ વર્ષે ચૂંટણી થવાની છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ મુખ્ય છે. આ કનિદૈ લાકિઅ રાજ્યોની કુલ ૬૫ બેઠકો થાય છે. જેમાંથી ૨૦૧૪માં ૬૨ બેઠકો ભાજપે જીતી હતી, પરંતુ આ વખતે આ રાજ્યોમાં જ ભાજપને પડકારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ કનિદૈ લાકિઅ છે. કુલ ૭ એવા મુદ્દા છે જે મોદીને પરેશાન કરી શકે છે. (૧) સત્તા વિરોધી લહેર આ વર્ષે ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, મ.પ્રદેશ, કનિદૈ લાકિઅ છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી થવાની છે. ગુજરાતની ચૂંટણીથી સબક લેતા કોંગ્રેસનો સંપૂર્ણ પ્રયાસ રહેશે કે આ વખતે ગામડામાં વધુ ધ્યાન આપવામાં આવે. કર્ણાટકમાં ભાજપ કોંગ્રેસને આકરી ટક્કર આપી શકે તેમ છે. મ. પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સરકારો છે. ત્યાંથી ભાજપ માટે સારા સંકેતો નથી મળતા. (૨) સહયોગી પક્ષો પરેશાન કરી શકે તેમ છે ૨૦૧૪માં તો ભાજપને બહુમતી મળી હતી અને તેને ૨૮૨ બેઠકો મળી હતી. આમાથી ૧૯૩ બેઠકો એવી હતી જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ હતી, પરંતુ આ વખતે આ લડાઈ આવી થશે તો જોવાની વાત એ રહેશે કે ભાજપ અને કોેંગ્રેસ કેટલી બેઠકો જીતે છે. એવી શકયતા ઓછી છે કે ભાજપ ૨૦૧૪ જેવો દેખાવ કરે. ભાજપ સામે મુશ્કેલી સાથી પક્ષોની છે. શિવસેના, ટીડીપી સહિતના પક્ષો આડા ફાટે તેવી શકયતા છે. (૩) બેકારીનો મુદ્દો વિપક્ષો કેન્દ્ર સરકાર પાસે નોકરીઓના મુદ્દે સતત જવાબ માંગી રહ્યા છે. મોદીએ લોકસભાની ચૂંટણી વખતે અનેક મોટા મોટા એલાન કર્યા હતા પરંતુ ચાર વર્ષ પુરા થયા બાદ પણ વચન પુરા થયા નથી. આ મુદ્દાને વિપક્ષો હથિયાર બનાવશે. (૪) આર્થિક મંદી બેરોજગારીથી જ જોડાયેલો આ મુદ્દો છે. સરકાર નોટબંધી બાદ એ કહી શકવાની સ્થિતિમાં નથી કે, આ ફેંસલાથી અર્થતંત્રને કેટલો ફાયદો થયો છે. સરકારી આંકડા જણાવે છે કે, ભારતમાં અત્યારે મંદીનો જ તબક્કો ચાલુ છે. (૫) ખેડૂતોની પરેશાન બજેટમાં ભલે ખેડૂતો અને ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે મોટા મોટા એલાનો કરવામાં આવ્યા હોય પરંતુ એ આ વર્ષે લાગુ થાય તેવી શકયતા દેખાતી નથી. ખેડૂતોને લઈને સરકારની નીતિ સ્પષ્ટ રહી નથી. પાકવિમાનો લાભ કેટલા ખેડૂતોને સમયસર મળ્યો તેનો કોઈ નક્કર જવાબ સરકાર પાસે નથી. યુરીયા પણ સરળતાથી મળતુ નથી. ખેડૂતો તો હજુ દેવા હેઠળ દબાયેલા છે. તેઓની નારાજગી યથાવત છે. (૬) સ્થાનિક મુદ્દાઓ ૨૦૧૪ની ચૂંટણીમાં મોદી લહેર સામે બધા સમીકરણો ધ્વસ્ત થયા હતા, પરંતુ છેલ્લા ૪ વર્ષમાં ઘણુ બધુ બદલાયુ છે. ગુજરાતમાં હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર જેવા નેતા ઉપસ્યા છે તો મહારાષ્ટ્રમાં દલીતોનું આંદોલન થઈ ચૂકયુ છે. રાજસ્થાનમાં પદ્માવતનો મામલો ભારે ચગ્યો હતો. રજપુતો સરકારથી નારાજ હતા. (૭) પાકિસ્તાનને જવાબ સરહદે ટેન્શનની સ્થિતિ છે. ભાજપના નેતાઓ અગાઉ ગળુ ફાડીને કહેતા કે એક માથાના બદલામાં ૧૦ માથા કાપીને લાવશું, પરંતુ કશુ થયુ નથી. સરહદે રોજેરોજ જવાનો શહીદ થાય છે. આતંકવાદીઓનો આતંક હજુ ચાલુ જ છે. આ મુદ્દો પણ મોદીને નડી શકે છે. (11:15 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124778

વીમા કંપનીને ર૭ હજાર કરોડ ચુકવાયા પણ ખેડુતોને મળ્યા માત્ર ર૧ર કરોડ
વિધાનસભામાં કોંગીના વીરજી ઠુંમરનો આક્રોશ : અમરેલી જિલ્લામાં ર,૩૬,૪૩૪ ખાતેદાર ખેેડુતો કનિદૈ લાકિઅ કૃષિ મંત્રી ગાંધીનગર, તા., ર૩: અમરેલી જીલ્લામાં નોંધાયેલ ખાતેદાર ખેડુતોની સંખ્યા અંગે પુછેલા ઠુમરના પ્રશ્નના ઉતરમાં કૃષિ મંત્રીએ જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે, અકિલા તા.૩૧-૧ર-૧૭ની સ્થિતિએ કુલ ર૩૬૪૩૪ ખાતેદાર ખેડુતો નોંધાયેલ છે. વર્ષ ર૦૧પ-૧૬માં ર૬૩૭૯ અને વર્ષ ર૦૧૬ માં ૩૬૮૪ર ખેડુતોને કનિદૈ લાકિઅ પાક વિમાની રકમ ચુકવવામાં આવી આ જવાબથી સંતોષ ન થતા વિરજી ઠુંમરે ખુબ જ આક્રોશથી અકીલા બોલ્યા કે સરકારે ર૭ હજાર કરોડોના વિજળી રકમ કંપનીને ચુકવી કનિદૈ લાકિઅ તેની સામે માત્ર ર૧ર કરોડ ખેડુતોને ચુકવવામાં આવ્યા જેમાં ખરેખર મોટી રકમ મળતી હતી. બાકીની રકમ વચેટીયાઓ ખાઇ ગયા અને સરકાર ખોટી માહીતી આપી કનિદૈ લાકિઅ ખેડુતોને ગેરમાર્ગે દોરે છે. (11:21 am IST)
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/23-02-2018/82452

અમરેલીના જવેર્લસના વેપારીને ત્યાં ઇન્કમટેક્ષનો સર્વેઃ આઇ.ટી ટીમોએ ત્રાટકી મોડી રાત સુધી સઘન તપાસ કરી 
અમરેલી તા.૨૩: અમરેલીમાં માણેકપરામાં આવેલા જાણીતા કનિદૈ લાકિઅ સોના ચાંદીના વેપારી નિલકંઠ જવેલર્સમાં કઇ કાલે બપોરે ઇન્કમટેક્ષની ટીમો આવી સર્વે હાથ ધર્યો હતો એ મોડી રાત સુધી સર્વેની કામગીરી ચાલી હતી કનિદૈ લાકિઅ આ સર્વે દરમીયાન અકિલા શુ મળ્યુ શુ કામગીરી થઇ તે અંગે કોઇ વિગતો મળી નથી પણ સર્વે હાથ ધરાતા અન્ય વેપરીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઇન્કમટેક્ષ કનિદૈ લાકિઅ રાજકોટ વિભાગની ટીમો હોવાનું બિન સતાવાર જાણવા મળ્યુ છે. ઇન્કમટેક્ષ દ્વારા સર્વેના પગલે લોકોમાં ભારે કુતલવ જાગ્યો હતો. (1:16 pm IST)
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/23-02-2018/82495

ભારતીય સેનાની મોટી કાર્યવાહી 
૫૦ દિવસમાં પાકિસ્તાનના ૨૨ સૈનિકોને ઠાર માર્યા નવી દિલ્હી તા. ૨૩ : એલઓસી પર પાકિસ્તાન સામે ભારતીય સેનાની એક મોટી કાર્યવાહીનો કનિદૈ લાકિઅ વીડિયો બહાર આવ્યો છે, આ વીડિયોમાં પાકિસ્તાની સેનાની ચોકીયોને એક પછી એક તબાહ થતી બતાવવામાં આવી છે. ભારતીય સેનાના સુત્રો અનુસાર, આ વીડિયો કનિદૈ લાકિઅ તાજેતરમાં અકિલા જ મેન્ઢર સેકટરમાં કરવામાં આવેલી કાર્યવાહીનો છે, આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બે થી ત્રણ સૈનિક માર્યા ગયા હતા. સુત્રો કનિદૈ લાકિઅ અનુસાર, આ કાર્યવાહી ભારતીય સેનાના તોપ અને રોકેટ લોન્ચર્સથી કરાઇ છે. આ અકીલા ઓપરેશનમાં ચોકીયોની સાથે સાથે કેટલાય બંકરને તબાહ કરી દેવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા. આ કાર્યવાહી ભારતીય સેનાએ આર્ટેલરી ગન્સ એટલે કે તોપ અને રોકેટ લોન્ચર્સથી કરી છે. આર્મી હેડઓફિસના એક મોટા અધિકારીએ એબીપી ન્યૂઝને કનિદૈ લાકિઅ જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી એલઓસી પર યુદ્ઘવિરામનું ઉલ્લંઘનનો જવાબ આપવા માટે ભારતીય સેનાના સ્થાનીક કમાન્ડર્સને પુરેપુરી છૂટ આપવામાં કનિદૈ લાકિઅ આવી છે. ભારતીય સેનાના ઉચ્ચપદસ્થ સુત્રો અનુસાર, આ જ કારણ છે કે આ વર્ષે એટલે છેલ્લા ૫૦ દિવસોમાં એલઓસી પર ભારતીય સેનાના ફાયરિંગમાં ઓછામાં કનિદૈ લાકિઅ ઓછા ૨૨ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે, જયારે અડધા ડઝનથી વધુ ઘાયલ થયા છે. ભારતીય સેનાના જબરદસ્ત ફાયરિંગ બાદ પાકિસ્તાને એલઓસી નજીકના પોતાના કનિદૈ લાકિઅ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.(૨૧.૧૦) (11:30 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124781


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment