સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 3 February 2018

હવે 'ખેડૂત જાગૃતિ યાત્રા' યોજાશેઃ હાર્દિક - શેત્રુંજી ડેમના પાણીનો બેફામ બગાડ - PMના સી-પ્લેન માટે વેડફ્યા નર્મદાના નીર, BJPએ ચૂંટણી માટે બગાડ્યું પાણી - ફલાવર-શોઃ તંત્ર રૂપિયા ઉગાડવા ઊંધા માથે - એકબીજાનો ભય ? એક થી વધુ ફોર્મ ભરાવવાની ભાજપ-કોંગ્રેસની તૈયારી - રાજસ્થાન પેટાચૂંટણી : કારમી હાર બાદ ભાજપની ચિંતા વધી - તાઇવાનની ઓઇલ રિફાઇનરી ગુજરાતમાં કરશે રૂ. ૪૧,૬૦૦ કરોડનું રોકાણ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

હવે 'ખેડૂત જાગૃતિ યાત્રા' યોજાશેઃ હાર્દિક
સુરેન્દ્રનગર પોલીસમાં હાજરી વેળાએ સંબોધન વઢવાણ તા. ૩ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ કનિદૈ લાકિઅ રોડ ખાતે યોજાયેલી સભામાં હાર્દિક પટેલે ભાજપ માટે કરેલી ટીપ્પણીઓ બદલ તેની સામે ગુન્હો નોંધાયો હતો. જે મામલે ે હાર્દિક પટેલ બી ડીવીઝન પોલીસે કનિદૈ લાકિઅ હાજર રહ્યો અકિલા હતો અને જામીનમુકત થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેને સભામાં ભાજપની ભવાઈ, કનિદૈ લાકિઅ લુખ્ખા શબ્દો માટે તેમની વિરુદ્ઘ ગુન્હો નોંધવામાં આવ્યો છે ત્યારે વાણી સ્વતંત્રતા અકીલા જેવું કાઈ રહ્યું જ નથી. સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય કનિદૈ લાકિઅ પણ ગુન્હાઓ નોંધાયા છે તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ બાદ એક નહિ પરંતુ ૧૨ ગુન્હા લગાવ્યા હોવાનું જણાવીને તેમણે પીએમ મોદીનું કનિદૈ લાકિઅ નામ લીધા વિના કટાક્ષ કર્યો હતો કે સારું છે કે દરેક સ્થળે ગુન્હા નોંધાય છે અને ત્યાં જાઉં છું એટલે આગામી ૪-૫ વર્ષ પછી હું પણ કહી સકીશ કે કનિદૈ લાકિઅ મારે આ શહેર સાથે જુનો નાતો છે. તેમ કહીને કટાક્ષ કર્યો હતો તેમજ આગામી દિવસોમાં ખેડૂત જાગૃતિ યાત્રા યોજવાનું જાણાવ્યું હતું કે બજેટમાં ખેડૂતોની કનિદૈ લાકિઅ આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ ખરેખર ખેડૂતોના મુદ્દા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી અને ભાજપ તેમજ પીએમ મોદી પર આડકતરા પ્રહારો કર્યા કનિદૈ લાકિઅ હતા. (12:51 pm IST)
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/03-02-2018/81232

શેત્રુંજી ડેમના પાણીનો બેફામ બગાડ
વગર ચોમાસે ચેકડેમો છલકાયા, નદી-નાળા બે કાંઠે વહેતા થયા : જયાં ત્યાં તૂટેલી કેનાલો, ઓછા સ્ટાફ છતા ફરજમાં બેદરકારી : કાયદેસરની કનિદૈ લાકિઅ કાર્યવાહીના અભાવના કારણે : હજારો એમએલડી વ્યય થઇ રહયું છે પાણી તળાજા, તા., ૩ : સિંચાઇ વિભાગના નિયમોનો છેદ ઉડાડી મતોનું રાજકારણ કનિદૈ લાકિઅ ખેલતા નેતાઓના અકિલા દબાડાના કારણે શેત્રુંજી સિંચાઇ યોજના અંતર્ગત છેલ્લા પંદર દિવસથી છોડવામાં આવેલ પાણીનો બેફામ બગાડ થઇ રહયો છે. એક તરફ રાજયભરના કનિદૈ લાકિઅ જળાશયોમાં પાણની અછત આવનારા દિવસોમાં વર્તાઇ રહી છે. ત્યારે ગોહીલવાડના અકીલા જીવાદોરી સમાન શેત્રુંજી ડેમનું અમુલ્ય પાણી બેદરકારીના કારણે કનિદૈ લાકિઅ બગડી રહયું છે. વગર ચોમાસે તળાજી નદી, નદીપરના ચેકડેમો, નાળાઓ છલકાયા છે, વહેતા થયા છે. છેલ્લા આઠેક દિવસથી શેત્રુંજી ડેમનું જે થોડુક પાણી કનિદૈ લાકિઅ સંગ્રહીત થયેલ છે તે સિંચાઇના નામે બગડી રહયું છે. રાજય સરકાર એક તરફ પાણી બચાવવા પાછળ કરોડો રૂપીયા ખર્ચ કરે છે તો બીજી તરફ સરકારી બાબુઓના કનિદૈ લાકિઅ નાક નીચે જ શેત્રુંજી ડેમનું પાણી વેડફાઇ રહયું છે. નદીનાળાઓમાં વહી રહયું છે. ભાવનગર શહેરને પીવા માટે શેત્રુંજી ડેમનું પાણી મુખ્ય સ્ત્રોત કનિદૈ લાકિઅ બની રહે તેમ જાણતા હોવા છતા બેદરકારી પાણીનો વ્યય થતા નજર સમક્ષ આવી છે. સમયાનુસાર ખેડુતોના સિંચાઇ માટેનું પાણી આપવા માટેના પુરતા ફોર્મ ન કનિદૈ લાકિઅ આવવા છતા સાથે શેત્રુંજી ડેમ અડધાથી પણ ઓછો ભરાયેલ હોવા છતા ખેડુતો રોષે ન ભરાય તેવા ફફડાટ અને મતોની લાલચ ધરાવતા નેતાઓના દબાણને વશ થઇ પંદર દિવસથી પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ તુટેલી કેેનાલો, ઓછો સ્ટાફ, ખેડુતો દ્વારા પોતાના ખેતરમાં પાણી પાઇ ખુલ્લા મુકી દેવાતા ધોરીયા, પાણીનો બગાડ કરનારા તત્વો સામે કાયદેસરના પગલા ભરવામાં આવતા ન હોઇ તેના કારણે બગાડ થઇ રહયો છે. સબંધીત તંત્રના અધિકારીઓ ભવિષ્યમાં બેદરકારી ન દાખવે અને પાણીનો બગાડ અટકે તેમ ખેડુત વર્ગમાંથી લાગણી ઉદભવી જોવા મળી છે. (11:40 am IST)

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/03-02-2018/81198

ફલાવર-શોઃ તંત્ર રૂપિયા ઉગાડવા ઊંધા માથે
૫૦ લાખનો ખર્ચ કરોડે પહોચાડવા ધંધે લાગ્યા, સુવિધાના નામે શૂન્યઃ પાર્કિંગની સમસ્યા, શો-ના દર્શકોનો આક્રોશઃ ફલાવર-શો કનિદૈ લાકિઅ માટે બગીચાની પથારી ફેરવી રાજકોટ તા. ૨ : મ્યુ. કોર્પોરેશન દ્વારા ગત વર્ષ 'ફુલગતિ'માં ફલાવર-શો યોજાયો હતો. જેને જબ્બર લોક પ્રતિસાદ મળતા કનિદૈ લાકિઅ આ વર્ષે 'ફલાવર-શો'નું અકિલા ફલક વિસ્તારી અને રેસકોર્ષના 'લવગાર્ડન' સુધી પહોચાડયું પરંતુ આ વિશાળ આયોજન માટે બગીચાના ફુલછોડ અને વૃક્ષોનું કનિદૈ લાકિઅ નિકંદન કાઢી નાંખવામાં આવ્યાની લોકફરીયાદો ઉઠી છે. એટલું જ નહી આ વર્ષ વિશાળ અકીલા આયોજનના નામે કરોડો રૂપિયા ઉગાડવાનો 'ખેલ' તંત્રએ માંડયો કનિદૈ લાકિઅ હોવાનો ગણગણાટ પણ લોકોમાં થઇ રહ્યો છે. આ અંગે લોકોમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ સતત ૪ દિવસ સુધી રેસકોર્ષના બગીચામાં 'ફલાવર-શો' યોજવાથી ત્યાં કનિદૈ લાકિઅ લાખો લોકોની અવર-જવર થશે જેના કારણે બગીચાનું નિકંદન નિકળવાની અને ગંદકીના ગંજ ખડકાવાની ભીતી ઉભી થઇ છે. એટલું જ નહી અહીં દરરોજ સેંકડો લોકો કનિદૈ લાકિઅ આરોગ્ય સુખાકારી માટે વ્યાયામ, વોકીંગ અને યોગ, લાફીંગ કલબ જેવી પ્રવૃત્તિઓ કરતા હતા જેના ઉપર એક અઠવાડિયા સુધી બ્રેક લાગી જતાં અનેક લોકોએ કનિદૈ લાકિઅ તંત્રના આ અણધડ આયોજન સામે રોષ ઠાલવ્યો છે. 'ફલાવર-શો' માણવા આવતા લોકો માટે વાહન પાર્કિંગની સુવિધા જ નથી પરિણામે લોકોને ઉચ્ચક જીવે મુલાકાત કનિદૈ લાકિઅ લઇને નિકળી જવું પડે છે. નર્સરી સહિતના સ્ટોલ ધારકો પણ એવી ફરિયાદ કરી રહ્યા છે કે, તેઓને 'ફલાવર-શો'ની મૂળ જગ્યાને બદલે 'ખૂણા'માં સ્ટોલ આપી દેવાયા જેના કારણે મુલાકાતીઓ આવતા નથી અને મચ્છરોનો પણ અસહ્ય ત્રાસ છે. આ વખતના ફલાવર-શોમાં નવા કોઇ આકર્ષણો નહી હોવાનું અને માત્રને માત્ર ગતવર્ષે જે ફુલોની પ્રતિમાઓ હતી તેને જ બગીચાઓમાં ગોઠવી દઇને બનાવટી આકર્ષણો ઉભા કરી દેવાતા લોકોમાં આ બાબતે પણ નિરાશા ફેલાઇ રહી છે. ટુંકમાં ૫૦ લાખના 'ફલાવર-શો'નો ખર્ચ ૧ કરોડ સુધી પહોંચાડવા શાસકોએ વિશાળ આયોજનના નામે લોકોને ઉત્સવના નામે વધુ એક વખત જલ્સા કરાવાનો ખેલ પાડયાનો ગણગણાગટ થઇ રહ્યો છે. 'ફલાવર-શો' બપોરે ૧થી ૩II બંધઃ તંત્ર જાહેર કરતા ભૂલી ગયુ'ને નગરજનોને ધક્કા થયાઃ રોષ જો કે પુષ્કર પટેલે તાબડતોબ શો ચાલુ કરાવ્યો રાજકોટ : 'ફલાવર-શો'નો સમય સવારે ૧૦થી રાત્રે ૧૦ સુધી ચાલશે તેવી જાહેરાત તંત્રવાહકોએ ઉત્સાહભેર કરી હતી પરંતુ બપોરે ૧થી ૩II સુધી ફલાવર-શો બંધ રહેશે તે બાબત જાહેર કરતા તંત્રવાહકો ભૂલી ગયા. પરિણામે આજે બપોરે સેંકડો નગરજનો બપોરે ફલાવર-શો માણવા પહોંચ્યા ત્યારે 'એન્ટ્રી' બંધ હોવાથી અધિકારીઓ અને મુલાકાતીઓ વચ્ચે માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા. જોકે હવે ભૂલનું ભાન થતાં બાદમાં અધિકારીએ સત્તાવાર જાહેર કર્યું હતું કે, 'બપોરે ૧ થી ૩II સુધી ફલાવર-શો બંધ રહેશે. આ દરમિયાન ફુલછોડને પાણી છાંટવા સહિતની કામગીરી થઇ શકે તે માટે આ બ્રેક રાખવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.' દરમિયાન આ બાબતની જાણ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને થતાં તેઓએ તાબડતોબ અધિકારીઓને સુચના આપી અને 'ફલાવર-શો' બપોરે ચાલુ કરાવડાવ્યો હતો. ગાર્ડન સમિતિના ચેરમેન અને ગાર્ડન સુપ્રિ.ને 'ફલાવર-શો'માં કોઇ ખામી નથી દેખાતી રાજકોટ : 'ફલાવર-શો'ના અણધડ આયોજન સામે અનેક નાગરિકોએ રોષ ઠાલવ્યો છે ત્યારે આ બાબતે મ્યુ. કોર્પોરેશનના જવાબદાર પદાધિકારી અને અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ 'ફલાવર-શો'માં કોઇ ખામી ધ્યાને નહી આવ્યાનું જણાવ્યું હતું. ગાર્ડન સમિતિના ચેરમેન દેવુબેન જાદવે જણાવ્યું હતું કે, ગત વર્ષ ટુંકી જગ્યા હતી તેથી ગીર્દીની સમસ્યા સર્જાય આથી આ વખતે 'ફલાવર-શો' વિશાળ બગીચામાં કુદરતી વાતાવરણમાં યોજાયો છે જેને શહેરીજનો બહોળી સંખ્યામાં માણી રહ્યા છે. આયોજનમાં કોઇ ખામી નહી હોવાનું દેવુબેને જણાવ્યું હતું. જ્યારે ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ ડો. હાપલિયાએ જણાવ્યું હતું કે, 'બગીચામાં ઝાડ કાપી નંખાયા છે તે ફરિયાદ ખોટી છે. કેમકે બધા જ ઝાડવા - છોડવાઓ યથાવત સ્થિતિમાં છે. માત્ર એક-બે સ્થળે ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે. મુલાકાતીઓ સરળતાથી હરી-ફરી શકે તે માટે મોટા રસ્તાઓ છે અને નર્સરી વગેરેના સ્ટોલ ધારકોને પણ યોગ્ય જગ્યાએ જ સ્ટોલ અપાયા છે. દરેક મુલાકાતી ત્યાં જઇ શકે છે. આમ છતાં કોઇ ખામી અંગે ફરિયાદ મળશે તો તે દુર કરવા તંત્ર ખડે પગે રહેશે.' (9:08 am IST)
Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/03-02-2018/91228

એકબીજાનો ભય ? એક થી વધુ ફોર્મ ભરાવવાની ભાજપ-કોંગ્રેસની તૈયારી
રાજકોટમાં વોર્ડ નં.૪ની પેટા ચૂંટણી જંગ : ૧૭મીએ મતદાનઃ ૧૯મીએ મતગણતરી : ફોર્મ ભરવાની છેલ્લી કનિદૈ લાકિઅ કલાકો સુધી ઉમેદવારનું નામ જાહેર કરી શકતા નથીઃ કહેવાતી વ્યુહરચના કે મજબુરી ? રાજકોટ, તા. ૩ : આગામી ૧૭ ફેબ્રુઆરીએ શહેરના સામાકાંઠા વિસ્તારના કનિદૈ લાકિઅ વોર્ડ નં.૪ની અકિલા ૧ બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે હવે આ ચૂંટણી માટે બળિયા રાજકીય પક્ષોએ 'બાવળા' મરડીને તૈયારીઓ શરૂ કરી છે. કનિદૈ લાકિઅ ભાજપ આ બેઠક અંકે કરવા વ્યૂહ રચનામાં વ્યસ્ત છે તો કોંગ્રેસે પણ આ બેઠક જાળવી અકીલા રાખવા ટકોરા બંધ ઉમેદવારને મેદાનમાં ઉતારવા ઇચ્છે છે ત્યારે કનિદૈ લાકિઅ આજે છેલ્લા દિવસે પ્રથમ વખત  બન્ને પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જોશર કર્યા નથી. અને એક થી વધુ ફોર્મ ભરાવાની તૈયારી દાખવી છે. બપોર સુધીમાં કનિદૈ લાકિઅ પ્રદેશ માંથી જે નામ આવશે તે ફાઇનલ થશે તેમ ચાર્ચાઇ રહ્યુ છે. પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી કલાકો સુધી કનિદૈ લાકિઅ ભાજપ- કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર કર્યા નથી. બન્ને પક્ષોએ પાંચ-પાંચ ફોર્મ ભરાવ્યા છે. જેમાં ભાજપ માંથી દેવદાનભાઇ કુંગસીયા, સંજય કનિદૈ લાકિઅ ગોસ્વામી, ભરત લીબાંસીયા, પરેશ પીપળીયા, રવિ રાખોલીયા સહિતના પાંચનાં ફોર્મ ભરાવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ દ્વારા તુષાર નંદાણી, , પ્રવિણભાઇ કનિદૈ લાકિઅ તથા કલ્પેશ નકુમ સહિતનાં પાંચ ફોર્મ ભરવાની તૈયારી દાખવી છે.   મ્યુ. કોર્પોરેશનના શાસક પક્ષ ભાજપે વોર્ડ નં.૪ની આ એક બેઠક જીતવા માટે સક્ષમ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવા માટે વ્યૂહ રચના ગોઠવી છે.    જોકે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી થઇ જાય પછી જ ભાજપે તેના ઉમેદવારને નક્કી કરવાનો વ્યૂહ રચના ગોઠવી હતી પરંતુ કોંગ્રેસે ઉમેદવારો જાહેર ન કરવામાં આવતા ભાજપે પણ ઉમેદવારનું નામ અંક બંધ રાખ્યાની ચર્ચાએ જોર પકડયુ છે. કોંગ્રેસ આ વોર્ડ નં.૪ની બેઠક બેઠક જાળવી રાખવા માટે કટિબદ્ધ છે કેમ કે આ વોર્ડમાં ત્રણ કોંગ્રેસ અને એકજ ભાજપના કોર્પોરેટર હતા જે પૈકી કોંગ્રેસના એક કોર્પોરેટરનું દુઃખદ અવસાન થતા બેઠક ખાલી પડી છે અને આ પેટાચૂંટણી યોજાઇ રહી છે માટે કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. આથી જ કોંગ્રેસ આ વોર્ડમાં ટકોરાબંધ ઉમેદવાર મેદાનમાં ઉતારવા માંગે છે. આમ , બન્ને પક્ષો દ્વારા એકથી વધુ ફોર્મ ભરાવવા તૈયારી દાખવી છે.અત્રે નોંધનીય છે કે, પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે તે ફાઇનલ ઉમેદવાર જાહેર થશે. (12:01 pm IST)
Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/03-02-2018/91237

રાજસ્થાન પેટાચૂંટણી : કારમી હાર બાદ ભાજપની ચિંતા વધી
ભાજપની મત ટકાવારી ૧૨થી ૨૧ ટકા ઘટી ગઇ : રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે ખતરાની ઘંટી : કનિદૈ લાકિઅ કોંગ્રેસ પાર્ટીને જીતથી સંજીવની મળી છે જયપુર,તા. ૩ : રાજસ્થાનમાં બે લોકસા અને એક વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ ાજપની કનિદૈ લાકિઅ ઉંઘ હરામ થઇ અકિલા ગઇ છે. જો કે પાર્ટી માટે આનાથી પણ મોટી ચિંતાજનક બાબત એ રહી છે કે ભાજપની મત ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મત ટકાવારીમાં કનિદૈ લાકિઅ ૧૨ ટકાથી લઇને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. ત્રણેય સીટોમાં ભાજપની મત ટકાવારી અકીલા ઘટી ગઇ છે. બાજપને વોટમાં સૌથી વધારે નુકસાન અલવર લોકસભા કનિદૈ લાકિઅ સીટમાં જોવા મળ્યુ છે. જ્યાં વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૬૧ ટકા મત મળ્યા હતા. જ્યારે આ વખતે ૬૧ ટકા વોટની સરખામણીમાં માત્ર ૪૦ કનિદૈ લાકિઅ ટકા મત મળ્યા છે. જ્યારે અજમેર લોકસભા સીટમાં ભાજપની મત હિસ્સેદારી ૫૬ ટકાથી ઘટીને ૪૪ ટકા થઇ ગઇ છે. આવી જ રીતે માંડલગઢ વિધાનસભા સીટ પર ભાજપની કનિદૈ લાકિઅ મતહિસ્સેદારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહીં વર્ષ ૨૦૧૩માં ૫૨ ટકા મત મળ્યા હતા. જેની સામે આ વખતે પેટાચૂંટણીમાં આંકડો ઘટીને ૩૨ ટકાનો થઇ ગયો કનિદૈ લાકિઅ છે. આ વર્ષે જ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતીમાં ભાજપ લીડરશીપની હાલત કફોડી નેલી છે.સત્તા જાળવી રાખવા માટેની બાબત કનિદૈ લાકિઅ તેમના માટે સરળ નથી. કારણ કે તેમની સામે શાસન વિરોધી પરિબળ જોવા મળે છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષમાં સરકાર બદલાઇ જાય છે. રાજસ્થાનના લોકો મોટા પાયે પાંચ  વર્ષ કોંગ્રેસને અને પાંચ વર્ષ ભાજપને શાસન કરવાની તક આપે છે. આવી સ્થિતીમાં આ વખતે ભાજપની હાર થઇ શકે છે . મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે પર ભારે દબાણ પણ છે. (12:43 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123353

તાઇવાનની ઓઇલ રિફાઇનરી ગુજરાતમાં કરશે રૂ. ૪૧,૬૦૦ કરોડનું રોકાણ
ગુજરાતમાં આવશે વધુ એક વિશ્વની મોટી ઓઇલ રિફાઇનરીઃ વિદેશી કંપનીને મુંદ્રા સેઝ આવ્યો પસંદઃ અદાણી કનિદૈ લાકિઅ ગ્રુપ સાથે કરી શકે છે જોડાણઃ રાજ્યમાં વધશે રોજગારની નવી તકો નવી દિલ્હી તા. ૩ : તાઇવાનની પબ્લિક સેકટરની ઓઇલ રિફાઇનરી CPC કોર્પે ગુજરાતમાં કનિદૈ લાકિઅ રૂ.૪૧,૬૦૦ અકિલા કરોડના ખર્ચે નેપ્થા ક્રેકર પ્લાન્ટ સ્થાપવા તૈયારી દર્શાવી છે. રાજયના મુંદ્રા સેઝ અથવા પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ કનિદૈ લાકિઅ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન(PCPIR) દહેજ ખાતે આ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. અહેવાલ અકીલા મુજબ તાઇવાન રિફાઇનરીના ટોપના અધિકારીઓ આ માટે કનિદૈ લાકિઅ તાજેતરમાં જ ગુજરાત આવી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લીધી હતી. સૂત્રો મુજબ વિદેશી રોકાણ વધારવું અને વિકાસ સાધવાના કનિદૈ લાકિઅ હેતું માટે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ સમગ્ર પ્રોજેકટ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ મેગા પ્રોજેકટ વિશે સરકાર ટૂંક જ સમયમાં જાહેરાત કનિદૈ લાકિઅ કરી શકે છે. જયારે તાઇવાન સરકારના નાણાં મંત્રાલયે તાજેતરમાં જ ભારતમાં તેમની જાહેરક્ષેત્રની ઓઇલ રિફાઇનરી ઇન્વેસ્ટમેન્ટ કરશે તેવી જાહેરાત કરી કનિદૈ લાકિઅ છે. આ રોકાણ અંતર્ગત નેપ્થા ક્રેકર પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને પેટ્રોકેમિકલ પ્રોડકટ જેવી કે ઈથેલિન અને એરોમેટિકસનું પ્રોડકશન પણ કરવામાં કનિદૈ લાકિઅ આવશે. જેનાથી ભારતીય માર્કેટની ડિમાન્ડને પહોંચી વળવામાં આવશે. તાઇવાનની કંપની આ રોકાણ માટે ભારતીય મૂળની પેટ્રોકેમિકલ કંપની સાથે જોડાણ કરવા માગે છે. અહેવાલો મુજબ મુંદ્રા સેઝના હક્ક ધરાવતા ગુજરાતના અદાણી ગ્રુપ સાથે આ જોડાણ થઈ શકે છે. સમગ્ર મામલે જાણકારી રાખનાર એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'અમે બે લોકેશન અંગે દાખવ્યા હતા જેમાં મુંદ્રા સેઝ અને PCPIR દહેજ સામેલ હત. CPC કોર્પે તે પૈકી મુંદ્રા સેઝને પસંદ કર્યું છે અને હાલ તેઓ પોતાની પાર્ટનર ફર્મ શોધવા માટે અદાણી ગ્રુપ સાથે વાતચીત કરી રહ્યા છે શકય છે કે બંને કંપનીઓ ટાઇઅપ કરીને સમગ્ર પ્રોજેકટને આકાર આપે.' તેમણે વધુમાં કહ્યું કે, 'તાજેતરના વર્ષોમાં ભારત સરકાર પણ તાઇવાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવા પ્રયાસ કરી રહી છે. ત્યારે તાઇવાન પણ ભારતમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યું છે. ભારતમાં રોકાણ માટેના સાનૂકુળ વાતવરણને જોતા વિદેશી કંપનીઓ ભારત આવી રહી છે ત્યારે ગુજરાત તેમનું પ્રમુખ આકર્ષણ રહે છે.' 'ગુજરાત સરકારે રોકાણ વધારવા અને રોજગાર ક્રિએટ કરવાના આશય સાથે કંપનીને પૂર્ણ સહાયરૂપ બનવાની તૈયારી દર્શાવી છે. તાજેતરમાં કચ્છ ખાતે રૂ.૧૫૦૦૦ કરોડના ખર્ચે બનનાર ઇન્ડો-ચાઇના કંપની ક્રોમો સ્ટીલ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.' આ સાથે જ તેમણે ઉમેર્યું કે 'પાછલા થોડાક વર્ષોમાં વિદેશી રોકાણમાં સિંગલ કંપની ઇન્વેસ્ટેન્ટ તરીકે આ સૌથી મોટું રોકાણ છે.'(૨૧.૮) (9:54 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/03-02-2018/69929


PMના સી-પ્લેન માટે વેડફ્યા નર્મદાના નીર, BJPએ ચૂંટણી માટે બગાડ્યું પાણી

1 નવેમ્બર 2017થી 10 જાન્યુઆરી 2018 સુધીના ગાળામાં 2.53 મિલિયન એકર ફૂટ પાણી વપરાય ગયું
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાંથી વિધાનસભા 2017ની ચૂંટણી સમયે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં રિવરફ્રન્ટ સહિત અનેક યોજનાઓના ખાત મૂહુર્તોમાં હજારો મિલિયન એકર ફૂટ પાણી વેડફવામાં આવ્યું છે. આ પાણી બગાડને કારણે ગુજરાતના ખેડૂતો ઉનાળાનો પાક લઈ શકશે નહીં. આ ઉપરાંત ઉનાળામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીની પણ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. પાણીની આ તંગી પીએમ મોદીએ ઉડાવેલા સી-પ્લેન માટે અને બીજા ખાત મૂહુર્તોમાં થયેલો બગાડ જવાબદાર હોવાનું માનવમાં આવે છે.

ત્રણ મહીનામાં જ ઘટ્યું 2.53 મિલિયન એકર ફૂટ પાણી
નર્મદા યોજનામાં દર વર્ષે પાણીની ફાળવણીના આંકડા ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવે છે. જેમાં 1 નવેમ્બર 2017ની સ્થિતિએ ગુજરાત માટે નર્મદા બેઝિનમાંથી 5.20 મિલિયન એકર ફૂટ પાણી ફાળવવામાં આવ્યું હતું. જેમાંથી વાપરવા યોગ્ય પાણીનો જથ્થો 3.54 મિલિયન એકર ફૂટ રહ્યો હતો. પરંતુ 10 જાન્યુઆરી 2018ની સ્થિતિએ આ પાણી એકાએક ઘટીને 1.01 મિલિયન એકર ફૂટ થઈ ગયું હતું. આમ 1 નવેમ્બર 2017થી 10 જાન્યુઆરી 2018 સુધીના ગાળામાં 2.53 મિલિયન એકર ફૂટ પાણી વપરાય ગયું હતું.
ખેડૂતોનું પાણી પીએમનું સી-પ્લેન ઉડાડવામાં વાપર્યું
સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ પાણી વપરાયું હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 1 જુલાઈ 2017થી 31 ડિસેમ્બર 2017 સુધીમાં સાબરમતી રિવરફ્રન્ટમાં 58.54 મિલિયન ક્યુબિક મીટર પાણી છોડવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન જ ગુજરાતની બીજેપી સરકારે રિવરફ્રન્ટના નામે મત માગ્યા હતા. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કાના છેલ્લા દિવસે રોડ શો કરવાની મંજુરી ના મળતા અમદાવાદથી અંબાજી સુધી રિવરફ્રન્ટમાંથી સી-પ્લેન ઉડાડ્યું હતું. આ સી-પ્લેન માટે રિવરફ્રન્ટમાં પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતોનું પાણી સી-પ્લેન ઉડાડવા માટે વાપરવામાં આવ્યું હતું.
હવે પીવા માટે,  ખેતી અને ઉદ્યોગોને મળશે આટલું પાણી

રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે થોડા દિવસ અગાઉ નર્મદા યોજનામાં પાણીની ઉભી થનારી ગંભીર કટોકટી અંગે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યું હતું કે, ગુજરાતને 2017-2018માં મળનારા 47.1 લાખ એકર પાણીમાંથી 1.29 મિલિયન એકર ફૂટ પાણી પીવા માટે, ઉદ્યોગોને સામાન્ય સંજોગોમાં મળતા 0.20 મિલિયન એકર ફૂટના બદલે માત્ર 0.06 મિલિયન એકર ફૂટ જથ્થો તેમજ ખેતી માટે 7.74 મિલિયન એકર ફૂટના બદલે 3.36 મિલિયન એકર ફૂટ પાણી મળવા પાત્ર થશે.
માત્ર 7.76 ટકા ડેમોમાં જ રહ્યું છે પાણી

ગુજરાતમાં કુલ 203 ડેમો અને 103 નદીઓ આવેલી છે. પરંતુ રાજ્યની ભૌગૌલિક પરિસ્થિતિ અને ચોમાસાની સિસ્ટમને કારણે 50 ટકા ડેમોમાં પુરતું પાણી ભરાતું નથી. ગુજરાતના કુલ 58,600 લાખ ઘન મીટરની સંગ્રહ શક્તિ ધરાવતા ડેમમાં અત્યારે માત્ર 4,550 લાખ ઘન મીટર જ પાણી બચ્યું છે, એટેલે કે ક્ષમતાના માત્ર 7.76 ટકા જ પાણી ડેમમાં રહ્યું છે.
સીએમ રૂપાણીએ ખેડૂતોને ઉનાળું વાવેતર ના કરવાની આપી સલાહ

રાજયમાં પીવા અને સિંચાઇના
પાણી માટે મહત્વના ગણાતા નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોને ઉનાળું પાક ન કરવાની ચેતવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ડેમમાં પાણી ઓછું હોવાથી ઉનાળું પાક માટે ખેડૂતોને પાણી અપાશે નહીં.


Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarats-narmada-water-wasted-out-for-pm-modi-sea-plane-and-other-inauguration-NOR.html?ref=ht


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment