સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 19 February 2018

ધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપ સામે ચૂંટણી પ્રચાર કરીશઃ હાર્દિક - ૧ રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા, BSNL કરી રહી છે તૈયારી - સાઉદી અરેબિઆમાં નોકરી કરતા ભારતીયો પૈકી ૩૦ લાખ કર્મચારીઓ ઉપર ઝળુંબી રહેલો બેરોજગારીનો ભય - બેન્કીંગ શેર્સ માટે બુરે દિનઃ ગુમાવ્યા ૬૫૦ અબજ રૂપિયા - PNB કૌભાંડ બાદ LoU પર બેંકો એલર્ટ, નાની કંપનીઓની વધશે મુશ્કેલીઓ - 'ચોરી' પર નીરવની સીનાજોરી, કહ્યું - કશું નહીં વસૂલી શકો


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 20 Feb 2018 & 28 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપ સામે ચૂંટણી પ્રચાર કરીશઃ હાર્દિક
ભોપાલ તા. ૨૦ : પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે સોમવારે આગામી ચૂંટણીમાં કનિદૈ લાકિઅ પોતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્ત્।ીસગઢ ખાતે ભાજપ વિરુદ્ઘ ચૂંટણી પ્રચાર કરશે એવી જાહેરાત કરી હતી.ઓબીસી નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ કનિદૈ લાકિઅ ઠાકોર પછી પાસના અકિલા નેતા હાર્દિક પટેલે પણ ભાજપ વિરુદ્ઘ પ્રચાર કરવાની જાહેરાત કરી હતી. હાર્દિક પટેલે ભોપાલમાં પાટીદાર આયોજિત કાર્યક્રમમાં કનિદૈ લાકિઅ હાજરી આપી હતી. હાર્દિક પટેલે તેમને ભોપાલ જતા અટકાવવા થયેલા પ્રયાસો અંગે અકીલા અને તેમને અન્ય ગુનાઈત કેસમાં સંડોવવા અપાયેલી ધમકી અંગે કનિદૈ લાકિઅ પણ માહિતી આપી હતી. ભાજપને ટાંકયા વગર હાર્દિક પટેલે હિન્દુ-મુસલમાનના સમીકરણ પર રચાતા રાજકારણની ટીકા કરી હતી. તેમણે મધ્ય પ્રદેશ ખાતે વ્યાપમ કનિદૈ લાકિઅ કૌભાંડને ટાંકી રાજયમાં કાયદો અને સલામતી પૂરી પાડવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ કનિદૈ લાકિઅ સિંહ ચૌહાણને બધુ જ ઝૂંટવી લેતા મામા કંસ સાથે સરખાવ્યા હતા. તેમણે રાહુલ ગાંધી સાથેની મુલાકાત અંગે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ એક કનિદૈ લાકિઅ ભારતીયને મળ્યા હતા કોઈ આતંકવાદીને નહીં. તેમણે વિજય માલ્યાયા અને નીરવ મોદી કેસ અંગે ભાજપની આકરી ટીકા કરી હતી.(૨૧.૩) (9:31 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124504

૧ રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા, BSNL કરી રહી છે તૈયારી
નવી દિલ્હી તા. ૨૦ : ભારતીય માર્કેટમાં ટેલીકોમ કંપની યુઝર્સને આકર્ષવા માટે અનેક પ્લાન લાવી રહી કનિદૈ લાકિઅ છે. આ બાધાની વચ્ચે કંપનીઓના પ્લાનમાં ફેરફાર પણ કરવામાં આવ્યા. યુઝર્સ માટે ઘણા પ્લાન છે જેમાં ૧ જીબીથી લઈને ૫ જીબી સુધીનો ડેટા રોજ મળી કનિદૈ લાકિઅ રહ્યો છે. પરંતુ અકિલા જો તમને એવું કહેવામાં આવે કે તમને એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા મળશે તો તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ હવે એવું જ કંઈક કરવા કનિદૈ લાકિઅ જઈ રહ્યું છે બીએસએનએલ. બીએસએનએલ પોતાના યુઝર્સને એક રૂપિયામાં અનલિમિટેડ અકીલા ડેટા આપશે,જેના માટે કંપનીએ ડેટાવિન્ડ સાથે કરાર કર્યો છે. કનિદૈ લાકિઅ સ્માર્ટફોન અને ટેબલેટ નિર્માતા કંપની ડેટાવિન્ડ સાથે મળીને બીએસએનએલ યુઝર્સને આપશે આ ઓફર. ડેટાવિન્ડ અને બીએસએનએલ વચ્ચે થયેલા કરારમાં યુઝર્સને કનિદૈ લાકિઅ આ સ્કિમ ફેબ્રુઆરી અથવા માર્ગમાં મળી શકે છે. આ સુવિધા માટે ડેટાવિન્ડની પેંટેન્ટ એપ 'મેરાનેટ'નો ઉપયોગ કરવામાં આવશે. એપ એન્ડ્રોઈડ સ્માર્ટફોન કનિદૈ લાકિઅ અને જાવા ફીચર ફોન પર કામ કરશે. એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા માટે યુઝર્સે બીએસએનએલનું સિમ ખરીદવું પડશે. ત્યાર બાદ યુઝર્સે પોતાના સ્માર્ટફોન કનિદૈ લાકિઅ પર મેરાનેટ એપ ઈન્સ્ટોલ કરી વાર્ષિક સબ્સક્રિપ્શન લેવાનું રહેશે. કંપનીએ ડેટા ઉપયોગ માટે કોઈ લિમિટ નક્કી કરી નથી. યુઝર્સ પોતાની જરૂરીયાત કનિદૈ લાકિઅ મુજબ ડેટાનો ઉપયોગ કરી શકશે. (10:32 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124509

સાઉદી અરેબિઆમાં નોકરી કરતા ભારતીયો પૈકી ૩૦ લાખ કર્મચારીઓ ઉપર ઝળુંબી રહેલો બેરોજગારીનો ભય
સપ્‍ટેં.૨૦૧૮ પછી જુદા જુદા ૧૨ વ્‍યાવસાયિક ક્ષેત્રોમાં માત્ર સ્‍થાનિક કનિદૈ લાકિઅ લોકોને જ નોકરી આપવાનો સરકારનો હુકમ સાઉદી અરેબિયાઃ સાઉદી અરેબિયા સરકારે ૨૦૧૮ની સાલના સપ્‍ટેં. માસ પછી લાગુ પડે તે રીતે નવો આદેશ કનિદૈ લાકિઅ જારી કર્યો અકિલા છે જે મુજબ ૧૨ ક્ષેત્રોમાં સ્‍થાનિક કર્મચારીઓને જ નોકરી આપી શકાશે. ખાસ કરીને વિદેશથી આવતા લોકોના કારણે સ્‍થાનિક પ્રજાજનોની કનિદૈ લાકિઅ રોજગારી ઉપર થતી અસર નાબુદ કરવા આ પગલુ લેવાયું છે. જે ક્ષેત્રોમાં વિદેશી અકીલા નાગરિકાને રોજગારી નહીં આપી શકાય તેમાં ઘડિયાળની દુકાન, કનિદૈ લાકિઅ ચશ્‍માની દુકાન, મેડીકલ સ્‍ટોર, ઇલેકટ્રીક તથા ઇલેકટ્રોનિક શોપ્‍શ, કાર સ્‍પેરપાર્ટસ, બિલ્‍ડીંગ મટીરીયલ, કાર્પેટ, ઓટો મોબાઇલ, બાઇકની દુકાન, કનિદૈ લાકિઅ હોમ ફર્નીચર, રેડીમેડ ગાર્મેન્‍ટ, ઓફિસ, મટીરીયલ્‍સ, વાસણની દુકાન, તથા કેક અને પેસ્‍ટ્રી વ્‍યવસાય સાથે સંકળાયેલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આથી કનિદૈ લાકિઅ ઉપરોક્‍ત ક્ષેત્રોમાં કામ કરતા ભારતીય મૂળના ૩૦ લાખ જેટલા કર્મચારીઓ ઉપર બેરોજગારી નિર્માણ થવાની ભીતિ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કનિદૈ લાકિઅ અગાઉ સરકારે દરેક ક્ષેત્રોમાં ૧૦ ટકા સ્‍થાનિક કર્મચારીઓ રાખવાનો હુકમ કરેલો છે. (9:14 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124490

બેન્કીંગ શેર્સ માટે બુરે દિનઃ ગુમાવ્યા ૬૫૦ અબજ રૂપિયા
પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ બહાર આવ્યા બાદ એકધારા તૂટી રહ્યા છે બેન્કના શેરોઃ કૌભાંડના કારણે બેન્કોના કનિદૈ લાકિઅ પરિણામો અને કામગીરી ઉપર પણ માઠી અસર પડશેઃ ૪ દિવસમાં જ પીએનબીએ ૯૮૫૦ કરોડ, એસબીઆઈએ ૧૭૭૮૦ કરોડ, એકસીસ બેન્ક ૮૧૩૦ કરોડ અને યશ બેન્કે ૫૮૪૫ કનિદૈ લાકિઅ કરોડ ગુમાવ્યાઃ અકિલા બેન્કના શેર્સ ૧ વર્ષના તળીયે નવી દિલ્હી, તા. ૨૦ :. પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ બહાર આવ્યા બાદ માત્ર ૪ ટ્રેડીંગ કનિદૈ લાકિઅ દિવસોમાં બેંકોએ ૧૦ અબજ ડોબર (૬૫૦ અબજ રૂપિયા) ગુમાવ્યા છે. બેંકીંગ સેકટરના શેર્સ અકીલા મોટાપાયે ધોવાયા છે. નિષ્ણાંતોના કહેવા મુજબ આવતા દિવસોમાં કનિદૈ લાકિઅ બેંકીંગ શેરોમાં ઘટાડો ચાલુ રહેશે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કો માટે કપરા દિવસો છે. બેંકોના કામકાજ અને પરિણામો ઉપર પણ અસર જોવા મળશે. સરકારી કનિદૈ લાકિઅ બેન્કો પહેલા જ ૮ લાખ કરોડ રૂપિયાના એનપીએનો સામનો કરી રહી છે. સરકારે તેઓને બે વર્ષમાં ૨ લાખ ૧૧ હજાર કરોડ ઉપલબ્ધ કરાવવાનું એલાન કનિદૈ લાકિઅ કર્યુ છે પરંતુ સાથે સાથે સરકારે આકરા સુધારાની શરતો પણ મુકી છે. યુકો બેન્કે કહ્યુ હતુ કે, પીએનબીને ચૂનો લગાવનાર નિરવ મોદીના એલઓયુ થકી ૨૬૫૧ કનિદૈ લાકિઅ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આનાથી એસબીઆઈને ૧૩૬૦ કરોડ અને અલ્હાબાદ બેન્કને ૨૦૦૦ કરોડનું નુકશાન થયુ છે. સરકારી બેન્કોના શેરો ૧ વર્ષ પહેલાના કનિદૈ લાકિઅ નીચલા સ્તરે પહોંચી ગયા છે. એડલવીસ સિકયુરીટીના એક રીપોર્ટમાં જણાવ્યું છે કે, કૌભાંડ અને સંપત્તિ પર પહેલાથી જ ચાલ્યુ આવતુ દબાણ બેન્કોના કામકાજ પર અસર પાડશે. તેમના કહેવા મુજબ જટીલ પ્રક્રિયા અને દેખરેખમાં ખામીઓને કારણે આવા કૌભાંડો સામે આવી રહ્યા છે. પીએસયુ બેન્કો નબળી બેન્કીંગ સીસ્ટમ સામે ઝઝુમી રહી છે. રીપોર્ટ અનુસાર ખાનગી બેન્કો માટે કોર બેન્કીંગ સીસ્ટમની અવગણના કરવાનું મુશ્કેલ છે. આવી જ વ્યવસ્થા સરકારી બેન્કો માટે પણ હોવી જોઈએ. મેટલ અને બેન્કીંગ શેરોમાં વેચવાલીના પગલે સેન્સેકસ બે મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. પીએનબીના શેરમાં અત્યાર સુધીમાં ૩૧ ટકાનુ ગાબડુ પડી ચૂ કયુ છે. આ ઉપરાંત યુનિયન બેન્કનો શેર ૧૦.૫૦ ટકા, યુકો બેન્કનો શેર ૧૧.૨૬ ટકા, યુનિયન બેન્ક ૧૦.૪૯ ટકા, અલ્હાબાદ બેન્ક ૧૦.૭૭ ટકા, બીઓબી ૯.૨૮ ટકા, સિન્ડીકેટ બેન્ક ૮.૯૬ ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૭.૩૩ ટકા, સ્ટેટ બેન્ક ૫.૫૭ ટકા અને કોર્પોરેશન બેન્ક ૩.૩૨ ટકા તૂટયો છે. પંજાબ નેશનલ બેન્કને ૯૮૫૦ કરોડ, સ્ટેટ બેન્ક ૧૭૭૮૦ કરોડ, એકસીઝ બેન્ક ૮૧૩૦ કરોડ, યશ બેન્ક ૫૮૪૫ કરોડ અને આઈસીઆઈસીઆઈ બેન્કને ૩૨૧૦ કરોડનુ નુકશાન થયુ છે. (10:00 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124507

PNB કૌભાંડ બાદ LoU પર બેંકો એલર્ટ, નાની કંપનીઓની વધશે મુશ્કેલીઓ
PNB માટેના નિયમો બનશે કડકઃ બેંકોએ શરૂ કરી કવાયત મુંબઈ/કોલકાતા તા. ૨૦ : નીરવ મોદી અને કનિદૈ લાકિઅ તેના મામા મેહુલ ચોકસીએ લેટર ઓફ અંડરટેકિંગ (LoU) દ્વારા પંજાબ નેશનલ બેંકમાં ૧૧,૩૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું. દેશના સૌથી મોટા બેંકિંગ કનિદૈ લાકિઅ કૌભાંડ અકિલા બાદ બંને ફરાર છે, પરંતુ તેમની કરતૂતથી બીજા વેપારીઓ અને નાની કંપનીઓ માટે રસ્તો મુશ્કેલ બની ગયો છે. પીએનબી ફ્રોડનો ખુલાસો કનિદૈ લાકિઅ થયા બાદ હવે અન્ય બેંકોએ LoU માટેના પોતાના નિયમોની તપાસ શરૂ કરી છે અને તેને અકીલા કડક બનાવવા જઈ રહી છે. તેનું પરિણામ એ આવશે કે, નાની કંપનીઓ કનિદૈ લાકિઅ માટે શોર્ટ ટર્મ ઓવરસીઝ ક્રેડિટ મેળવવી મુશ્કેલ બની જશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એકિસસ બેંક જેવા બેંક કે કનિદૈ લાકિઅ અપેક્ષાકૃત નાની અને ભૌગોલિક રીતે સીમિત લેન્ડર્સ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, મેનેજમેન્ટે પોતાની સિસ્ટમ અને પ્રોસેસની કનિદૈ લાકિઅ તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય બેંક આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે આર્થિક ઉપકરણોને પણ મોંઘાં કરી રહી છે. અલગ અલગ સમયસીમા માટે LIBOR (બેન્ચમાર્ક કનિદૈ લાકિઅ રેટ, જે બેંક એકબીજાને શોર્ટ ટર્મ લોન માટે ચાર્જ કરે છે)ની ઉપર ૫-૧૦ બેસિસ પોઇન્ટ્સ. કેટલીક બેંક LIBOR પર ૩૦-૪૦ બેસિસ પોઇન્ટ્સ વધુ ચાર્જ કનિદૈ લાકિઅ કરી રહી છે. બેંક ઓફ બરોડાના એક એકિઝકયુટિવે કહ્યું છે કે, 'ફસાયેલી લોનની સંખ્યા ઓછી કરવા માટે ગ્રાહકોની સંખ્યા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ ગ્રાહકોની સાખ છે.' ઘણી બેંકોએ ETને કહ્યું છે કે, ક્રેડિટ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમને સેન્ટ્રલાઇઝ કરવામાં આવી રહી છે અથવા કોર બેંકિંગ સોલ્યુશનને અનિવાર્ય કરવા જઈ રહી છે. બેંક ઓફ બરોડાએ ક્રેડિટ લાઇન્સ (L/C) કે લેટર્સ ઓફ અંડરટેકિંગ (LoU) ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમને સેન્ટ્રલાઇઝ કરવાનો નિર્ણય લીધો છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પણ આમ કરી રહી છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કોચ્ચીમાં એક કાર્યક્રમમાં કહ્યું છે કે, 'આ પ્રયાસ સતત ચાલુ રહેશે અને અમે આ પ્રક્રિયામાં પડેલી તિરાડો પૂરીએ છીએ.'(૨૧.૪) (9:32 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124506

'ચોરી' પર નીરવની સીનાજોરી, કહ્યું - કશું નહીં વસૂલી શકો
નીરવ મોદીએ લખ્યો PNB બેંકને પત્રઃ કંપની પર ૫૦૦૦ કરોડથી પણ ઓછું દેવું છે નવી દિલ્હી તા. ૨૦ : કનિદૈ લાકિઅ દેશના ઇતિહાસમાં સૌથી મોટું બેન્કિંગ કૌભાંડના કર્તાહર્તા નીરવ મોદીએ કરોડોની ચોરી બાદ હવે જબરજસ્તી પર ઉતરી આવ્યા છે. કૌભાંડ પર નિવેદન આપતા કનિદૈ લાકિઅ તેણે આરોપ લગાવ્યો અકિલા છે PNB બેન્ક દ્વારા મામલાને સાર્વજનિક કરી દેવાથી હવે વાત ખરાબ થઈ ગઈ છે અને બેન્કે તેની પાસેથી દેવું વસૂલવાના બધા કનિદૈ લાકિઅ રસ્તા બંધ કરી દીધા છે. આ સાથે મોદીએ દાવો કર્યો છે કે તેની કંપનીઓ પર બેન્ક દ્વારા અકીલા જાહેર કરાયેલી રકમ કરતા ઓછી ઘણી ઓછી રકમ છે. નીરવ કનિદૈ લાકિઅ મોદીએ ૧૫-૧૬ ફેબ્રુઆરીની વચ્ચે PNB બેન્કના મેનેજમેન્ટને પત્ર લખીને તેની કંપની પર માત્ર ૫૦૦૦ કરોડ રૂપિયાથી ઓછું દેવું હોવાની વાત કહી હતી. પત્ર કનિદૈ લાકિઅ અનુસાર, ખોટી રીતે જાહેર કરાયેલી રકમથી મીડિયામાં હોબાળો મચી ગયો અને પરિણામ સ્વરૂપે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવાઈ અને પરિણામે ફાયરસ્ટાર કનિદૈ લાકિઅ ઇન્ટરનેશનલ અને ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલને તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવ્યા. આથી આ કંપની પર બેંકોને ચૂકવવાની ક્ષમતાને જોખમમાં નાખવામાં કનિદૈ લાકિઅ આવી છે. જણાવી દઈએ કે નીરવ પોતાના પરિવાર સહિત જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ દેશ છોડીને ભાગી ગયો હતો. તેણે કહ્યું કે ૧૩ ફેબ્રુઆરીએ કનિદૈ લાકિઅ કરવામાં આવેલી મારી રજૂઆત છતા લેણાં વસૂલવાની ઉતાવળે મારી બ્રાન્ડ અને બિઝનેસને ખતમ કરી નાખ્યો અને તેનાથી હવે તમામ લેણાં વસૂલ કરવાની તમારી ક્ષમતાને પ્રતિબંધિત કરી દીધી છે. આ પત્રમાં ૧૩ મી ફેબ્રુઆરી અને ૧૫ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ તેમના અને તેમના પ્રતિનિધિઓ વચ્ચે બેંક અધિકારીઓ સાથે ઇમેલ દ્વારા વિસ્તૃત ચર્ચાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સિઓએ કૌભાંડ સામે આવ્યાના તુરંત બાદથી જ તેની સંપત્તિ અને સ્થાનો પર કાર્યવાહીમાં લાગી ગઈ હતી. અત્યાર સુધીમાં આ મામલે ૫૭૧૬ કરોડ રૂપિયાની સંપત્ત્િ।ઓ જપ્ત કરાઈ ચૂકી છે. સાથે જ નીરવને ભારતમાં લાવવા માટે જરૂરી કાર્યવાહી પર પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. (9:31 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124505


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment