સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 2 February 2018

નર્મદામાં પાણી જ નથી ખેડૂતો ઉનાળું પાકનું વાવેતર ના કરે: CM રૂપાણી - 'હાઇવે મેઇન્ટેન કરો નહીં તો ટોલ ટેકસ અડધો થઇ જશે' - પિતાની સંપત્તિ ઉપર પુત્રીઓનો બરાબરનો અધિકાર છે - પગાર પર આવકવેરાની ફરતી કાતર વચ્ચે ડિડકશન કયાં - કયાં મળે છે? - કોઇએ તમારી વિરૂધ્ધ ખોટી FIR કરી હોય તો આ રીતે બચી શકો છો - વ્યભિચારના કેસમાં મહિલાને પણ સજા નહીં થાયઃ સુપ્રીમ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

નર્મદામાં પાણી જ નથી ખેડૂતો ઉનાળું પાકનું વાવેતર ના કરે: CM રૂપાણી

રૂપાણીએ કહ્યું- 20 વર્ષમાં પહેલી વખત આવી સ્થિતિ, 10 હજાર ગામ અને 167 નગરોને પીવાનું પાણી આપવાનું હોવાથી આ નિર્ણય
ગાંધીનગર: રાજયમાં પીવા અને સિંચાઇના પાણી માટે મહત્વના ગણાતા નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોને ઉનાળું પાક ન કરવાની ચેતવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ડેમમાં પાણી ઓછું હોવાથી ઉનાળું પાક માટે ખેડૂતોને પાણી અપાશે નહીં. એજ્યુકેશન ફેરનું ઉદ્દઘાટન કર્યા પછી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નર્મદાના પાણી પર રાજ્યના 10 હજાર થી વધુ ગામડા અને 167 જેટલા નગરોને પીવાના પાણીની તકલીફ ન પડે તેટલા માટે ઉનાળુ પાક ખેડૂતો ન કરે તેવી અપેક્ષા રખાય છે.

તેમણે કહ્યું હતું કે રાજય સરકારે ચોમાસું અને શિયાળું પાક માટે પાણી આપ્યું હતું અને શિયાળું પાક પર કોઇ અસર ન પડે તેટલા માટે ઉનાળામાં પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, નર્મદાના પાણીની પ્રથમ પ્રાથમિકતા પીવાના પાણીની છે, જેથી નર્મદાના પાણીનો ઉપયોગ પીવામાં થશે. પાણી કાપ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકનુ વાવેતર ના કરવાની સલાહ આપીને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યુ હતુ કે ગુજરાતના ખેડુતોને ઉનાળા દરમિયાન નર્મદાનુ પાણી નહી મળે.
તેમણે ખેડૂતોને કહ્યું હતું કે, 20 વર્ષમાં એકાદ વખત આવી સ્થિતિ આવી છે, જેથી આ નિર્ણયથી આપણે પાર પડવાનું છે. જેમાં દિવસમાં 30 હજાર ક્યુસેક પાણી આવે છે, પરંતુ ચોમાસા બાદ ઓછા વરસાદને કારણે ગુજરાતમાં આવતુ પાણી હવે 1800 થી 3000 ક્યુસેક થયુ છે,બીજીબાજું ખેડૂતોને ચોમાસુ, શિયાળું પાક માટે પાણીની જાવક ચાલુ છે. હવે નર્મદા ડેમમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.
નર્મદાથી 8.8 લાખ હેકટરમાં પાક, ઉનાળામાં સ્વપાર્જિત સ્ત્રોતથી 8 હજાર હેકટરમાં પાક થાય છે
ચોમાસા, શિયાળામાં 8.8 લાખ હેકટરમાં નર્મદાથી પાક થાય છે. સરકાર અગાઉ જાહેરાત કરી હતી કે,ઉનાળામાં નર્મદાનું પાણી આપવામાં આવતું નથી, આમછતા ઉનાળામાં રાજયમાં આઠ હજાર હેકટરમાં પાક થાય છે.
નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ કાપ મૂક્યો
નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ ફક્ત ગુજરાત જ નહિ પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ પાણીનો કાપ મુક્યો છે. ચોમાસા થી ચોમાસા સુધી નર્મદા નદીમાં સતત ઉપરવાસથી પાણી આવતુ રહે છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-narmada-dam-does-not-have-water-so-do-not-plant-summer-crops-cm-gujarati-news-5804664-PHO.html?ref=ht&seq=1

'હાઇવે મેઇન્ટેન કરો નહીં તો ટોલ ટેકસ અડધો થઇ જશે'
હાઇકોર્ટની હાઇવે ઓથોરિટીને સ્પષ્ટ ચેતવણી નવી દિલ્હી તા. ૩ : મદ્રાસ હાઈકોર્ટ તરફથી નેશનલ હાઈવેઝ ઓથોરિટી કનિદૈ લાકિઅ ઓફ ઈન્ડિયા (NHAI)ને મદુરાઈ-વિરૂધુનગર રોડની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને ટોલ પ્લાઝા પર ટોલ ચાર્જ અડધો કરી નાખવાનો આદેશ આપ્યો હતો. હવે કનિદૈ લાકિઅ NHAI તરફથી અકિલા દરેક અધિકારીને કહેવામાં આવ્યું છે કે, દેશના દરેક નેશનલ હાઈવેનું મેઈન્ટેનન્સ સુનિશ્ચિત કરે, નહીં તો ટોલ ચાર્જીસ અડધા કરી કનિદૈ લાકિઅ દેવામાં આવશે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ સેક્રેટરી યુધવીર સિંહ અકીલા મલિકે જણાવ્યું કે, અમે કોર્ટના ઓર્ડરને સ્વીકારીએ છીએ અને કનિદૈ લાકિઅ મેં NHAIને પણ આ ઓર્ડરને ન પડકારવાની અપીલ કરી છે. અમે દર વર્ષે રોડનું મેઈન્ટનન્સ કામ થાય તેવા પ્રોટોકોલની ભલામણ કરી છે. NHAIના અધિકારીઓએ કનિદૈ લાકિઅ પણ રાજયના અધિકારીઓને આ ઓર્ડર આપ્યો હોવાની વાતની પૃષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક એવો રેર કેસમાં જેમાં NHAIએ કોર્ટના આદેશને કનિદૈ લાકિઅ પડકાર્યો નથી અને હાઈવે ઓપરેટર્સને મેસેજ આપ્યો છે કે, લોકો સારી સર્વિસ માટે ટોલ ચાર્જ ભરતા હોય છે. માટે તેમને સારા રોડ્સ મળે તે તેમનો અધિકાર કનિદૈ લાકિઅ છે. ઉલ્લેખનીય છે કે, ગુડગાંવ-જયપુર હાઈવે પર ભુવા પડેલા હોવા છતાં તેના ટેકસમાં વધારો થવાને કારણે તે વાત બહાર પાડી હતી. જે રોડ વ્યવસ્થિત કનિદૈ લાકિઅ મેઈન્ટેન ન થયા હોય તેમના પર ટોલની કિંમત ન વધારવાના સુપ્રીમના ઓર્ડરના ભંગનો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પર્દાફાશ કર્યો હતો. ત્યારપછી સપ્ટેમ્બર, ૨૦૧૫માં દિલ્હી-જયુપર નેશનલ હાઈવે-૮ના ટેકસવધારાને પણ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. (9:56 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123334

પિતાની સંપત્તિ ઉપર પુત્રીઓનો બરાબરનો અધિકાર છે
સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ હિન્દુ ઉત્તરાધિકાર કાયદો બધી જ મહિલાઓ ઉપર લાગુઃ પુત્રી પણ જન્મથી જ હિસ્સેદાર કનિદૈ લાકિઅ રહેશે અને તેને પણ પુત્ર જેવા જ અધિકાર અને ઉત્તરદાયિત્વ મળશેઃ બે બહેનોની અરજીની સુનાવણી પર સુપ્રિમ કોર્ટે આપ્યો ચુકાદોઃ જેમનો જન્મ ર૦૦પ કનિદૈ લાકિઅ પહેલા થયો અકિલા હોય તેમને પણ કાયદાનું રક્ષણ મળશે નવી દિલ્હી તા.૩ : વર્ષ-ર૦૦પમાં કેન્દ્ર સરકારે હિન્દુ ઉત્તરાધિકાર કાનૂનમાં સંશોધન કનિદૈ લાકિઅ કરી પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં બરાબરના હક્કની વ્યવસ્થા કરી હતી. હવે સુપ્રિમ અકીલા કોર્ટે પણ આ મામલે મહોર લગાવી દીધી છે. કેન્દ્ર સરકારની વ્યવસ્થા કનિદૈ લાકિઅ ઉપર સુપ્રિમ કોર્ટે પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. ગઇકાલે કોર્ટે પોતાના એક ફેંસલામાં સ્પષ્ટ કર્યુ હતુ કે, હિન્દુ ઉત્તરાધિકાર કાનૂન બધી કનિદૈ લાકિઅ મહિલાઓ ઉપર લાગુ પડે છે. કેન્દ્રનુ કહેવુ હતુ કે જેમનો જન્મ ર૦૦પથી પહેલા થયો હોય તેમને પણ આ કાનૂનનો અધિકાર મળશે. અત્રે એ નોંધનીય છે કે જસ્ટીસ કનિદૈ લાકિઅ સિકરી અને જસ્ટીસ અશોક ભુષણની બેન્ચે કહ્યુ હતુ કે સંશોધિત કાયદો એ ગેરેંટી આપે છે કે પુત્રી પણ જન્મથી હિસ્સેદાર રહેશે અને તેને પણ એવા કનિદૈ લાકિઅ જ અધિકાર અને ઉત્તરદાયિત્વ મળશે જેટલા પુત્રને મળે છે.    કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૦૫ના હિંદૂ ઉત્તરાધિકાર કાયદામાં સંશોધન કરીને પૈતૃક સંપત્તિઓમાં કનિદૈ લાકિઅ દીકરીઓને પણ બરાબર હક્ક દેવાની વ્યવસ્થા કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કાયદા મામલે એક સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ કાયદો બધી જ મહિલાઓ પર લાગુ થાય છે ભલે તેઓ ૨૦૦૫ પહેલા જન્મી હોય. જસ્ટિસ એ.કે. સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, 'સંશોધીત કાયદો ગેરંટી આપે છે કે દીકરી પણ જન્મથી જ પિતાની સંપત્તિમાં બરાબરની ભાગીદાર છે. જે રીતે દીકરાના હક્ક અને ફરજ હોય છે તેમ દીકરીના પણ હક્ક અને ફરજ એક સમાન જ છે. ત્યારે જો કોઈ મહિલા ૨૦૦૫ પહેલા જન્મી છે તેવા આધાર હેઠળ તેમને પોતાના હક્કથી દૂર રાખી શકાય નહીં.' સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદૂ ઉત્ત્।રાધિકાર કાયદો-૨૦૦૫ તેની પહેલાના જૂના તમામ કેસ અને ત્યાર બાદ થયેલા તમામ કેસમાં લાગુ પડે છે. બંચે કહ્યું કે, 'સંયુકત હિંદૂ પરિવારથી જોડાયેલ કાયદો મિતાક્ષરા કાયદાથી સંચાલિત થાય છે. જેમાં સમય સમય પર ઘણો બદલાવ આવ્યો છે.' તેમણે કહ્યું કે, 'કાયદામાં જે સંશોધન થયું હતું તેનો ઉદ્દેશ્ય દીકરીઓને પણ દીકરા સમાન જ હક્ક આપવાનો હતો. તેથી તે આવા દરેક મામલે લાગુ પડે છે.' સર્વોચ્ચ ન્યાયાલયે આ આદેશ બે બહેનો દ્વારા કરવામાં આવેલ અરજીને આધારે કર્યો છે. આ બંને બહેનો પિતાની સંપત્તિમાં પોતાનો હક્ક ઇચ્છતી હતી પરંતુ ભાઈઓએ તેમને સંપત્તિમાં ભાગ આપવાની ના પાડી હતી. જે બાદ ૨૦૦૨માં તેમણે અદાલતની શરણ લીધી હતી. ટ્રાયલ કોર્ટે વર્ષ ૨૦૦૭માં તેમની અપીલને એમ કહીને ઠુકરાવી દીધી હતી કે તેમનો જન્મ વર્ષ ૨૦૦૫ પહેલા થયો છે. તેના કારણે તેઓ સમાન અધિકારીના હક્કદાર નથી. જે બાદ હાઈકોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો હતો. જે બાદ બંને બહેનો સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. અને સુપ્રીમ કોર્ટે પોતાનું અવલોકન આપતા હાઈકોર્ટના ચુકાદને પલટાવી નાખ્યો હતો.(૨૧.૧૦) (10:21 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123336

પગાર પર આવકવેરાની ફરતી કાતર વચ્ચે ડિડકશન કયાં - કયાં મળે છે?
સ્ટાન્ડર્ડ ડિડકશન હેઠળ રૂ. ૪૦,૦૦૦ સુધીની રાહત મળી શકે છે નવી દિલ્હી તા. ૩ : આ વખતે બજેટમાં કનિદૈ લાકિઅ આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ સ્ટાન્ડર્ડ ડિડકશન ફરી આવ્યું છે અને તેના દ્વારા થોડી રાહત આપવામાં આવી છે. કરદાતાને તેના કનિદૈ લાકિઅ દ્વારા ૪૦ હજાર અકિલા રૂપિયાની રાહત મળી શકે છે. આ ઉપરાંત આવકવેરાની કલમ 80C, 80CCC અને 80CCD જેવી કલમ હેઠળ પણ રાહત મળે છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે કનિદૈ લાકિઅ આ તમામ રાહતો મહત્ત્।મ દોઢ લાખ રૂપિયા સુધી મળી શકે છે. કઈ-કઈ યોજના અંતર્ગત અકીલા રોકાણ કરવાથી આ રાહત મળી શકે છે તેના પર એક નજર કરીએ : કનિદૈ લાકિઅ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF), એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ(EPF), બેન્ક ફિકસ્ડ ડિપોઝીટ(FD), સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ, હોમ લોન રિપેમેન્ટમાં કનિદૈ લાકિઅ પ્રિન્સિપલ એમાઉન્ટ(મૂળ રકમ) તરીકે અપાતી રાહત, જીવન વીમા પોલિસી માટે ચૂકવાતું પ્રીમિયમ, નેશનલ સેવિંગ્સ સ્કીમ(NSC), ઈકિવટી લિન્કડ સેવિંગ્સ કનિદૈ લાકિઅ સ્કીમ(ELSS), સુકન્યા સમૃદ્ઘિ યોજના અંતર્ગત થતું રોકાણ, નેશનલ પેન્શન સ્કીમ(NPS)માં મહત્ત્।મ ૫૦ હજાર રૂપિયા, સ્ટેમ્પ ડ્યૂટી, વડાપ્રધાન સહાયતા કનિદૈ લાકિઅ કોષમાં યોગદાન(80G), રાજકીય પક્ષોને અપાતું ફંડ(80GGC). દોઢ લાખ રૂપિયા ઉપરાંત રાહત નીચે મુજબ મળી શકે    80D : હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનું કનિદૈ લાકિઅ પ્રીમિયમ ૬૦ વર્ષથી ઓછી વયના નાગરિક હોય તો ૨૫,૦૦૦ રૂપિયા સુધી અને ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકો હોય તો ૫૦,૦૦૦ રૂપિયા સુધી.    80DDB : ગંભીર બીમારી પર થતા ખર્ચ પર એક લાખ રૂપિયા સુધીની છુટ(વૃદ્ઘો માટે).    24B : હોમ લોનના રિપેમેન્ટમાં વ્યાજની રકમ પર છુટ. મહત્ત્।મ બે લાખ રૂપિયા સુધી મળી શકે.    80E : ઉચ્ચ અભ્યાસ માટે લેવાયેલી એજયુકેશનલ લોનની પરત ચૂકવણીમાં વ્યાજની રકમ પર(તેમાં કોઈ મર્યાદા નથી). (9:48 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123325

કોઇએ તમારી વિરૂધ્ધ ખોટી FIR કરી હોય તો આ રીતે બચી શકો છો 
શું છે પ્રક્રિયા? જાણો... નવી દિલ્હી તા. ૩ : જો કોઈ તમારા વિરુદ્ઘ ખોટી FIR કરે તો તમે તેને કનિદૈ લાકિઅ ચેલેન્જ કરી શકો છો. જો તમારી દલીલો યોગ્ય અને સાચી ઠરશે તો તમને કોર્ટમાંથી રાહત મળી શકે છે. તો, અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે ખોટી FIR કનિદૈ લાકિઅ સામે કઈ રીતે અકિલા બચી શકાય. કોઈ તમારા વિરુદ્ઘ ખોટી FIR કરે તો તમે આ કલમ હેઠળ તેને ચેલેન્જ કરી શકો છો. તમે વકીલ દ્વારા હાઈકોર્ટમાં રિકવેસ્ટ કનિદૈ લાકિઅ કરી શકો છો. તેની સાથે જ તમે તમારા નિર્દોષ હોવાના પ્રમાણ પણ આપી શકો છો. જેમાં અકીલા તમે વીડિયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ, ફોટોગ્રાફસ કનિદૈ લાકિઅ અને કોકયૂમેન્ટ્સ પણ જોડી શકો છો. જો તમે FIR વિરુદ્ઘ હાઈકોર્ટમાં અપીલ કરવા માગતા હોવ તો તમારે એક ફાઈલ તૈયાર કરવી પડશે. આ ફાઈલમાં FIRની કનિદૈ લાકિઅ કોપીની સાથે સબૂત રજૂ કરવા પડશે. તમે વકીલના માધ્યમથી ફાઈલ તૈયાર કરાવી શકો છો. જો તમારા પક્ષમાં કોઈ સાક્ષી હોય તો તેનો ઉલ્લેખ પણ તમે કરી શકો કનિદૈ લાકિઅ છો. ચોરી, મારપીટ, બળાત્કાર અને અન્ય કોઈ મામલે તમને ષડયંત્ર કરીને ફસાવવામાં આવ્યા હોય તો તમે હાઈકોર્ટમાં અપીલ કરી શકો છો. હાઈકોર્ટમાં કેચ કનિદૈ લાકિઅ ચાલુ થઈ જવાથી પોલીસ તમારી વિરુદ્ઘ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકશે નહીં. જો તમારા વિરુદ્ઘ વોરંટ જારી કરવામાં આવે તો પણ કેસ ચાલુ થઈ જવાથી કનિદૈ લાકિઅ તમારી ધરપકડ પોલીસ કરી શકશે નહીં. કોર્ટ તપાસ અધિકારીને તપાસના આદેશ પણ આપી શકે છે.(૨૧.૬) (9:53 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123331

વ્યભિચારના કેસમાં મહિલાને પણ સજા નહીં થાયઃ સુપ્રીમ
મહિલાઓ ઉપર ચાલી ન શકે રેપ અને છેડછાડનો કેસઃ અરજી ફગાવાઇ નવી દિલ્હી તા. ૩ : સુપ્રીમ કોર્ટમાં વકીલ કનિદૈ લાકિઅ ઋષિ મલ્હોત્રાએ અરજી કરીને માગણી કરી હતી કે દુષ્કર્મ કે યૌન શોષણના કિસ્સામાં પુરૂષોની જેમ મહિલાઓને પણ દંડ કે સજા થવી જોઈએ કેમ કે કેટલાક કિસ્સામાં કનિદૈ લાકિઅ પુરૂષ અકિલા પણ દુષ્કર્મ પીડિત હોઈ શકે છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું હતું કે કાયદો બનાવવો તે સંસદનું કાર્ય છે અને સંસદ કનિદૈ લાકિઅ જ આ મુદ્દે નિર્ણય લઈ શકે છે. આવા કાયદા મહિલા સુરક્ષા માટે બનેલા છે. અરજદારે અકીલા સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને ટાંકયો હતો કે જેમાં સુપ્રીમ કનિદૈ લાકિઅ કોર્ટે વ્યભિચારના કાયદાની પુનઃ વિચારણા કરવા સહમતી જાહેર કરી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે વ્યભિચાર, દુષ્કર્મ જેવા આપરાધને ભારતીય દંડ સંહિતામાં  કનિદૈ લાકિઅ જેન્ડર ન્યૂટ્રલ બનાવવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પુરૂષ કોઈ મહિલા વિરૂદ્ઘ દુષ્કર્મ કે યૌન શોષણનો કેસ દાખલ કરે કનિદૈ લાકિઅ તો મહિલા વિરૂદ્ઘ કોઈ કાર્યવાહી થતી નથી કેમ કે ૧૫૮ વર્ષ જૂના આઈપીસી કાયદા મુજબ માત્ર પુરૂષ જ આવા અપરાધ કરે છે.મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કનિદૈ લાકિઅ જણાવ્યું હતું કે આઈપીસીમાં આ સંદર્ભમાં થયેલી જોગવાઈઓ મહિલા સુરક્ષા માટે થઈ છે. પોસ્કો કાયદો જેન્ડર ન્યુટ્રલ છે કારણ કે તે કાયદો ૧૮ વર્ષથી કનિદૈ લાકિઅ નાની વયના માટે છે. જસ્ટિસ મિશ્રાએ એ સ્પષ્ટતા પણ કરી હતી કે સામૂહિક અને સામાજિક રાહે ઊઠતા અવાજ આધારે કાયદા ઘડવામાં આવે છે. આઈપીસીની આ કલમો પીડિતાના સંદર્ભમાં છે અને સંસદ માને છે કે આ અપરાધમાં ભોગ બનનાર મહિલા છે. (9:55 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123333

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment