સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 6 February 2018

હાર્દિક પટેલ રાજસ્થાનમાં, લગ્ન પ્રસંગમાં હાજરી : યુવાઓએ સેલ્ફી પડાવી - નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી રોકવાના આદેશો - વેપારીઓ કરતા ૩ ગણો વધુ ટેકસ આપે છે પગારદારો - નાણા મંત્રાલયે GSTને ઇ-વે બિલ સિસ્ટમ ફુલપ્રુફ બનાવવાનું જણાવ્યું - માલદીવ્સમાં કટોકટીનું એલાન થતા ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી - શેરબજારમાં મંદીની સુનામીઃ રોકાણકારોના ૩ દિવસમાં રૂ. ૯.૬૦ લાખ કરોડ ડૂબી ગયાઃબજેટ પછી સેન્સેકસ રર૦૦ પોઇન્ટ તૂટયો - ફિઝિકલ ડોકયુમેન્ટના અભાવે રૂ. ૬૦૦ કરોડના GST રિફંડ પેન્ડિંગ - બનાસકાંઠાના તેરવાડા ઉજનવાડામાં ખેડૂતોના 300 જેટલા કનેક્શન કાપી નખાયા - ગુજરાતની ૧૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામઃ મતગણતરી ચાલુ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

વેપારીઓ કરતા ૩ ગણો વધુ ટેકસ આપે છે પગારદારો
નવી દિલ્હી : સરકારે આંકડા જારી કર્યા જે અનુસાર રિટર્ન દાખલ કરનારાની સંખ્યા સમાન હોવા છતાં પગારદારોએ વેપારીઓ કનિદૈ લાકિઅ કરતા ૩ ગણો વધુ ટેકસ ચુકવ્યો છેઃ નોટબંધી અને જીએસટી બાદ દેશમાં કરદાતાનો આધાર વધ્યો છેઃ રિપોર્ટ અનુસાર વ્યકિતગત આયકર શ્રેણીમાં પગારદારો કનિદૈ લાકિઅ વેપારીઓની સરખામણીમાં અકિલા વધુ ટેકસ આપે છેઃ ર૦૧૬-૧૭માં ૧.૮૯ કરોડ પગારદારોએ રિટર્ન દાખલ કર્યુઃ જયારે ૧.૪૪ લાખ કરોડનો ટેકસ ચુકવ્યોઃ જયારે કનિદૈ લાકિઅ ૧.૮૮ કરોડ વેપારીઓ અને પ્રોફેશનલોએ કર ચુકવ્યોઃ આ દરમિયાન ૪૮૦૦૦ કરોડનો તેઓએ ટેકસ આપ્યો
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123516

નાણા મંત્રાલયે GSTને ઇ-વે બિલ સિસ્ટમ ફુલપ્રુફ બનાવવાનું જણાવ્યું
પંદર દિવસમાં આ સિસ્ટમ ફરી કાર્યરત થવાની આશા નવી દિલ્હી તા. ૬ :.. ગુડસ એન્ડ સર્વિસીસ કનિદૈ લાકિઅ ટેકસ (જીએસટી) ની આઇટી પાંખ જીએસટી નેટવર્ક (જીએસટીએન) માં ટ્રાન્સપોર્ટરો માટે રાજયો વચ્ચે માલની હેરફેર માટેના જરૂરી ઇલેકટ્રોનિક ઇ-વે બીલ કનિદૈ લાકિઅ ઇસ્યુ કરવાની અકિલા સુવિધા લોન્ચ કરવામાં આવી એ જ દિવસે એમાં મુશ્કેલીઓ સર્જાઇ હતી એનો અહેવાલ જીએસટીએન પાસેથી નાણા મંત્રાલયે મગાવ્યો છે. નાણામંત્રાલય કનિદૈ લાકિઅ એ સીસ્ટમ ફરી લોન્ચ કરાય એ પૂર્વે જીએસટીએન સજ્જ છે કે નહીં એ નાણા મંત્રાલય અકીલા જાણવા માગે છે એમ ફાઇનેન્સ સેક્રેટરી હસમુખ અઢીયાએ કનિદૈ લાકિઅ કહયું હતું.   ઇ-વે બીલમાં પીછેહઠ નહીં જીએસટીની જોગવાઇ પ્રમાણે ગઇકાલે ઇ-વે બીલ સીસ્ટમ દાખલ કરવામાં આવી હતી, પરંતુ એમાં પરમિટસ જનરેટ કરવા કનિદૈ લાકિઅ સંબંધિત ક્ષતીઓ સર્જાઇ હતી એટલે એનો અમલ તત્કાળ કામચલાઉ રોકી દેવામાં આવ્યો હતો. ઇ-વે બિલમાં પીછેહઠ કરવાનોસવાલ જ નથી, કારણ કે એ કરચોરી રોકવા કનિદૈ લાકિઅ માટેનું સાધન છે. સીસ્ટમ ફુલપ્રુફ તૈયાર થઇ જાય એ પછી એને કેટલાંક સપ્તાહમાં દાખલ કરવામં આવશે. જીએસટી હેઠળ પ૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના કનિદૈ લાકિઅ માલની હેરફેર માટે ઇ-વે બીલ આવશ્યક છે. અઢીયાએ કહયું હતું કે, 'ઇ-વે બિલની જોગવાઇના અમલને હંગામી મોકૂફ રાખીને સરકારે ઉદ્યોગોને એ દર્શાવી કનિદૈ લાકિઅ આપ્યું છે કે સરકાર તેમની માગણીઓન ેસ્વીકારવા તૈયાર છે જેથી તેમને સહન કરવું ન પડે.' પંદરેક દિવસમાં તૈયાર ઇ-વે બિલ પોર્ટલ નેશનલ ઇન્ફર્મેટિકસ સેન્ટર (એનઆઇસી) દ્વારા વિકસાવવામં આવ્યું છે. અઢીયાએ કહયું હતું કે '૧પ  દિવસના ટ્રાયલ-રન વખતે બધું બરાબર હતું. પરંતુ પોર્ટલ ખુલ્લું મુકાયું ત્યારે કેટલાંક સર્વર લોડ સહન કરી શકયાં નહોતાં અને વેપારીઓને બિલ જનરેટ કરવામાં મુશ્કેલી નડી હતી. ફેબ્રુઆરીની મધ્ય સુધીમાં સીસ્ટમ તૈયાર થઇ જવની અપેક્ષા છે.' (11:41 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123549

હાર્દિક પટેલ રાજસ્થાનમાં, લગ્ન પ્રસંગમાં હાજરી : યુવાઓએ સેલ્ફી પડાવી

રાજકોટ : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં શ્રી પ્રેમભાઈ પટેલના સુપુત્રના શુભલગ્ન પ્રસંગે ''પાસ''ના નેતા શ્રી હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનમાં હાર્દિક પટેલનો પ્રવાસ લંબાયો છે. અનેક પાટીદારોએ તેમની સાથે લંબાણપૂર્વક ચર્ચાઓ કરી હતી અને યુવાઓએ સેલ્ફી પડાવી હતી.
(12:49 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123553

માલદીવ્સમાં કટોકટીનું એલાન થતા ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

માલદીવ્સમાં રાજનીતિ સંકટને પગલે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરી દીધો છે અને ત્યારબાદ કટોકટી જાહેર કરી છે માલદીવ્સના કાનૂન મંત્રી અજીમા શુકૂરે દેશમાં 15 દિવસ કટોકટી જાહેર કરીને દરમિયાન ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીં છે
(9:57 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123502

શેરબજારમાં મંદીની સુનામીઃ રોકાણકારોના ૩ દિવસમાં રૂ. ૯.૬૦ લાખ કરોડ ડૂબી ગયાઃબજેટ પછી સેન્સેકસ રર૦૦ પોઇન્ટ તૂટયો

મુંબઇઃ શેરબજાર માટે માઠા દિવસોની શરૂઆતઃ ૩ દિવસમાં સેન્સેકસ રર૦૦ પોઇન્ટ તૂટયોઃ રોકાણકારોના ૩ દિવસમાં જ રૂ. ૯.૬૦ લાખ કરોડ ડૂબી ગયાઃ સતત વેચવાલીને કારણે બીએસઇમાં માર્કેટ કેપ રૂ.૯,૬૦,૯૩૮ કરોડથી ઘટીને રૂ.૧,૪૩,૩૯,૦૬ર કરોડ થઇ ગયું: વેચવાલીની સુનામી આવીઃ આજે જ રૂ.પ લાખ કરોડ સ્વાહા થઇ ગયાઃ રોકાણકારો માટે રાતા પાણીએ રોવાનો વારોઃ બજેટમાં લાદવામાં આવેલા ટેક્ષ બાદ એકધારૂ તૂટે છે બજાર
(2:39 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123556

નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી રોકવાના આદેશો
SRPનું એક ગ્રુપ તૈનાતઃ વધુ ફોર્સ પણ તૈનાત કરાશેઃ પાણીની ચોરી રોકવા રાઉન્ડ ધ કલોક વોચ અમદાવાદ તા. ૬ : રાજયમાં કનિદૈ લાકિઅ ઉભી થયેલી પાણીની તંગીને ધ્યાનમાં રાખીને રાજય સરકારે કલેકટર્સને નર્મદા કેનાલના પાણી પર નજર રાખાવની સુચના આપી છે. નર્મદા કેનાલમાંથી પાણીની કનિદૈ લાકિઅ ચોરી ન અકિલા થાય તે માટે કલેકટર્સને જરૂર પડે તો એડિશનલ સિકયોરિટી ફોર્સ પણ તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. SRPના એક ગ્રુપને તો આ કનિદૈ લાકિઅ હેતુસર તૈનાત કરી દેવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ(SSNNL)ના અકીલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રી અને ખેડૂતો કનિદૈ લાકિઅ દ્વારા નર્મદાના પાણીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં ન આવે તે ધ્યાન રાખવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. મુખ્ય અને સબ-કેનાલ પાસે અમે કનિદૈ લાકિઅ તકેદારીના ભાગ રૂપે ચાંપતી નજર રાખી છે. અમારા સ્ટાફ દ્વારા અત્યાર સુધી ૮૦૦૦ આ પ્રકારની નાળી દૂર કરવામાં આવી છે. અમે ખેડૂતોને ન્યુઝપેપર અને કનિદૈ લાકિઅ અન્ય માધ્યમોથી જાહેરાત કરીને જાણ કરી દીધી છે કે તેમને ઉનાળુ પાક માટે પાણી નહીં મળે. અધિકારીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતો વિરૂદ્ઘ કોઈ કડક કનિદૈ લાકિઅ પગલા લેવા નથી માંગતી, પરંતુ ચોક્કસપણે પાણીની કેનાલને નુકસાન કરીને પાણીની ચોરી કરવાની ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અન્ય એક કનિદૈ લાકિઅ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, સરકારે નક્કી કર્યું છે કે માલિયા-મિયાણા અને અન્ય મુખ્ય કેનાલ નેટવર્ક જયાં પાણીની ચોરીની ઘટનાઓ વધારે બને છે ત્યાં પાણીનો સપ્લાય અટકાવી દેવામાં આવશે અને સૌની યોજના તેમજ અન્ય પાઈપલાઈન્સમાં તે ડાયવર્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, પીવાના પાણીની તંગી ઉભી ન થાય તે માટે સરકાર ખેડૂતોને ઉનાળુ પાકની ખેતી અને સિંચાઈ માટે પાણી નહીં આપી શકે. નર્મદા ડેમનું પાણી ગુજરાત સહિત ચાર રાજયોના લોકોની પાણીની જરૂરિયાતોને પુરી કરવા માટે છે. આ વખતે ઓછા વરસાદને કારણે ડેમમાં સિંચાઈ માટે પૂરતું પાણી નથી. પીવાનું પાણી અમારી પ્રાથમિકતા છે. આવી સ્થિતિ ૨૦ વર્ષમાં એકવાર સર્જાય છે.(૨૧.૧૧) (10:38 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-02-2018/70112

ફિઝિકલ ડોકયુમેન્ટના અભાવે રૂ. ૬૦૦ કરોડના GST રિફંડ પેન્ડિંગ
વેપારીઓના રિફંડ તાકીદે રીલીઝ કરવા ચર્ચા થઇ, પણ રિફંડ કયારે મળશે? વેપારીઓ ચિંતિતઃ રાજ્ય કર ભવન કનિદૈ લાકિઅ ખાતે જીએસટી ઉપરાંત કસ્ટમસ, એકસાઇઝના અધિકારીઓની મીટીંગ મળી અમદાવાદ તા. ૬ : દેશમાં કર માળખું સરળ બને તેવા હેતુસર GSTનો અમલ શરૂ કરાયો કનિદૈ લાકિઅ છે. જયારે હકીકત અકિલા કંઇક વિપરીત જ છે. GSTના અમલના સાત મહિનામાં GST અઘરો બની ગયો છે. GST અંગે હજુ અધિકારીઓને જ પુરતી સમજણ, અધિકારીઓની અણસમજ કનિદૈ લાકિઅ અને ટેકનિક ખામીઓને લઇને હજારો વેપારીઓના રિફંડ અટકી પડ્યા છે. જે અંગે ચર્ચા અકીલા કરવા માટે કર ભવન ખાતે GSTના અધિકારીઓ પી.ડી.વાઘેલા અને કનિદૈ લાકિઅ અજય જૈન ઉપરાંત કસ્ટમ અને એકસાઇઝ કમિશનર પી.વી.આર. રેડ્ડી અને ચેમ્બરના હોદ્દેદારોની એક મીટિંગ મળી હતી. જીએસટીના અમલ બાદ રિફંડને લઇને નિકાસકારો કનિદૈ લાકિઅ અને વેપારીઓમાં રોષ છે ત્યારે વિભાગે મેન્યુઅલ રિફંડ ઓર્ડરની પ્રક્રિયા પણ હાથ ધરી છે પરંતુ મોટાભાગે ડોકયુમેન્ટ્સમાં મિસમેચના કારણે ઘણા કનિદૈ લાકિઅ રિફંડ પેન્ડીંગ છે. ફિઝિકલ ડોકયુમેન્ટ્સ સબમિટ ના થયા હોવાથી રૂ. ૬૦૦ કરોડના રિફંડ પેન્ડીંગ છે એમ કોમર્શિયલ અને સ્ટેટ ટેકસના કમિશનર ડો. પી. કનિદૈ લાકિઅ ડી. વાઘેલાએ જણાવ્યું હતું. આઇજીએસટી અને એસજીએસટી રિફંડના મુદ્દે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના પ્રમુખ શૈલેષ પટવારી કનિદૈ લાકિઅ અને જીએસટી કમિટીના ચેરમેન નયન શેઠ તથા ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરર્સ એસો. (જીડીએમએ) ના હોદ્દેદારોએ કોમર્શિયલ ટેકસ વિભાગના અધિકારીઓ સાથે સોમવારે બેઠક કરી હતી. તેમાં પી.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, 'મેન્યુઅલ રિફંડ ઓર્ડર બનાવવામાં આવ્યો છે અને વિભાગ દૈનિક ધોરણે તેની પ્રગતિ ચકાસે છે. અનેક કિસ્સામાં કલેઇમ કરનારાની ભૂલોના કારણે પણ રિફંડ બાકી છે. ડેટા મિસમેચના કારણે અથવા તો ફિઝિકલ ડોકયુમેન્ટ્સના અભાવે રિફંડ બાકી છે. ફિઝિકલ ડોકયુમેન્ટ્સ સબમિટ ના થયા હોવાથી આશરે રૂ. ૬૦૦ કરોડના રિફંડ બાકી છે.' તેમણે જીસીસીઆઇ અને જીડીએમએને જણાવ્યું હતું કે તેઓ તેમના સભ્યોને રિફંડ માટે ફિઝિકલ ડોકયુમેન્ટ્સ સબમિટ કરવા સૂચન કરે તે જરૂરી છે. એકનોલેજમેન્ટ મળ્યાંના ૭ દિવસમાં આઇજીએસટી રિફંડનું કિલયરિંગ કરવાની વિભાગની ડેડલાઇન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ફરીથી સાત દિવસમાં રિફંડનો 'હથેળીમાં ચાંદ' બતાવ્યો જયારથી GST અમલમાં આવ્યો છે. ત્યારેથી સરકાર અને અધિકારીઓ દ્વારા રિફંડ માટે કલેઇમ કરો અને સાત દિવસમાં રિફંડ તમારા એકાન્ટમાં જમા થઇ જશે. તેવી વાતો કરવામાં આવી છે. હકીકત એ છે કે હજુ મોટા ભાગના વેપારીઓને રિફંડ ન મળતાં તેની આડ અસર ધંધા પર પડી રહી છે. કર ભવન ખાતે અધિકારીઓની મળેલી બેઠકમાં વધુ એક વખત ડો. પી.ડી.વાઘેલાએ અઠવાડીયામાં IGST રિફંડ આપવાની ખાતરી આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે ખરેખર વેપારીઓને રિફંડ મળે છે કે કેમ? રિફંડ મળતા નથી અને વધુ એક વખત 'સેમીનાર' થશે વેપારીઓ પોતાના રિફંડને લઇને પરેશાન થઇ રહ્યા છે. ત્યારે જ અધિકારીઓ પણ સરકારી જવાબ આપી રહ્યા છે. આ પરીસ્થીતીમાં આગમી ૧૦મી ફેબ્રુઆરીએ ચેમ્બર ખાતે GST અને કસ્ટમ્સ તથા એકસાઇઝના અધિકારીઓના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તે અંગેની અધિકારીઓ માર્ગદર્શન આપશે. કેટલીક ટેકનિકલ ક્ષતિઓને લીધે રિફંડ અટવાયા એકસપોર્ટ ઇમ્પોર્ટ કરતા ઘણા વેપારીઓના રિફંડ ટેકનીલ ક્ષતિને લીધે અટવાયા છે. ઘણી વખત રિફંડ માટે કરતા કલેઇમમાં ભૂલ કથી હોવાથી જેતે ડેટા મિસ મેચ થવાને લઇને રિફંડ અટકી પડે છે. વેપારીઓને રિફંડ મળી જાય તેના માટે પ્રયાસ થઇ રહ્યા છે. - પી.વી.આર રેડ્ડી, ચિફ કમિશનર કસ્ટમ્સ. (10:37 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-02-2018/70111

બનાસકાંઠાના તેરવાડા ઉજનવાડામાં ખેડૂતોના 300 જેટલા કનેક્શન કાપી નખાયા


નર્મદા અધિકારીઓ અને પોલીસનો કાફલો સાથે આવીને કનેક્શન કાપી નાખતા ખડૂતોમા રોષ

બનાસકાંઠા જિલ્લાના છેવાડા વિસ્તારમાંથી મુખ્ય નર્મદાકેનાલ દ્વારા ખેડૂતો ખેતી માટે પાણી ઉપયોગમાં લઈ રહ્યા હતાત્યારે નર્મદા કેનાલ ઉપર નર્મદાના અધિકારીઓએ પોલીસ કાફલાસાથે આવી ૩૦૦ ઉપરાંત પાણીના કનેક્શન કાપી નાખતાખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે 
(9:22 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-02-2018/70104
ગુજરાતની ૧૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામઃ મતગણતરી ચાલુ
ગુજરાતમાં ગ્રામ પંચાયાતોની ચૂંટણી ૪ ફેબ્રુઆરીના રોજ યોજાયા બાદ આજે મતગણતરી છે. રવિવારે કનિદૈ લાકિઅ ૪ ફેબ્રુઆરીએ રાજયભરમાં ૧૪૨૩ પૈકીની ૧૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ત્યારે કનિદૈ લાકિઅ આજે વિવધિ અકિલા સ્થાનો પર વોટની ગણતરી થઈ રહી છે. મતગણતરી બાદ શું રિઝલ્ટ આવશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન બનાસકાંઠા ગ્રામ કનિદૈ લાકિઅ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર. વાવ તાલુકાના ઉમેદપુરા ગામે જગદીશ દેસાઈ અકીલા જીત્યા, પેડાગડા ગામે ઈન્દુબેન ગઢવી ૩૨ મતે ચૂંટણી જીત્યા. પંચમહાલ કનિદૈ લાકિઅ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામે મણીબેન રાઠોડ સરપંચ તરીકે ચૂંટણી જીત્યા. અમરેલી બાબરાના નાનીકુડળ ગામે વલ્લભભાઈ મકવાણા જીત્યા અરવલ્લીનું કનિદૈ લાકિઅ પરિણામ જાહેર. મેદ્યરજ તાલુકાના ઝરડા ગ્રામ પંચાયતમાં શારદાબેન ખોખરીયા જીત્યા, માલપુરના પરસોડા ગામે કનુભાઈ પંડોર જીત્યા, મોડાસાના કનિદૈ લાકિઅ ટીંટોઈ ગામે કાદરભાઈ ટીન્ટોઈયા વિજયી બન્યા સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ પ્રસિદ્ઘ રૂપાલ ગામે ભગવતીબેન પટેલ ચૂંટણી જીત્યા, બાયડના ગણેસપુરા કનિદૈ લાકિઅ ગામે કૈલાશબેન પરમારનો અને વારેણામાં અમરતસિંહ પરમારનો વિજય પંચમહાલના શહેરા તાલુકાના વકતાપુરા ગામે નીરુબેન પટેલ ચૂંટણી જીત્યા, સારડીયા કનિદૈ લાકિઅ ગામે નંદાબેન ઠાકોરનો વિજય, હાલોલના કાંકરાડુંગરી ગામે કમલેશભાઈ પરમાર વિજયી, ધમાઈ ગામે પ્રવીણભાઈ બારીયાનો વિજય નવસારીની ચાખલી તાલુકાના કણભઈ ગામે કલ્પનાબેન પટેલનો ૨૪૮ મતોથી વિજય, ગણદેવીના એધલ ગામે કલાબેન દેસાઈ ૨૮૩ મતથી જીત્યા છે, જયારે જૂનાગઢના માણાવદરના ભડુલા ગામે ચંદુભાઈ શેરઠીયાનો વિજય ગાંધીનગરની સઈજ ગ્રામપંચાયતમાં ટાઈ પડી. વોર્ડ નંબર ૩જ્રાક્નત્ન સભ્યોની ચૂંટણીમાં ૩ સભ્યો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા સભ્યનું નામ જાહેર કર્યું. ચિઠ્ઠી ઉછાળતા મુકેશ ઠાકોર વિજેતા જાહેર કરાયા અંકલેશ્વરના અંદાડા ગામે સરપંચ તરીકે દિપક વસાવા વિજેતા સુરતના ઓલપાડ તાલુકાની પરિયા ગ્રામપંચાયતમાં ભાજપ સમર્થક ઉમેદવાર હર્ષા પટેલનો થયો વિજય અમદાવાદના વિરમગામના ઝૂંડ ગામના સરપંચ તરીકે બેચરભાઇ વાણંદનો વિજય થયો હતો. સુરક્ષા ની વાત કરીએ તો જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓ દ્વારા પૂરતી તકેદારી રાખવા માં આવી છે આજે જયારે ગામડાંની સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે પોતાના વિજયી સરપંચ ને વધાવવા માટે મતદારો પણ વહેલી સવારથી ગણતરી કેન્દ્ર ખાતે એકઠા થયા છે ટેકેદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે આજે બપોર સુધી જિલ્લાની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ જશે તેવી શકયતા છે. (12:52 pm IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-02-2018/70114

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment