સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 7 February 2018

પાણી વગરની રૂપાણી સરકાર સામે કોંગ્રેસ જોરશોર આંદોલન કરશેઃ પ્રવકતા હિમાંશુ પટેલ - ખેતપેદાશોના સંગ્રહ માટે નવા ગોડાઉન પુરા પાડવા વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો - ગુજરાત સરકારે કેન્દ્ર પાસે નર્મદાના પાણી માટે માંગી મદદ - GSTનું રિફંડ મેળવવા માટે ગુજરાતમાં ૮૫૦૦ અરજીઓ - વપરાયેલા ટાયરનો ૧૦૦૦ કરોડનો કાળો કારોબારઃ દેશ માટે જોખમરૂપ - ઉત્તરાખંડમાં સીએમ ઓફિસે 'ચા પાણી'ના રૂ. ૬૮ લાખ ખર્ચ્યા - ‘હે રણછોડ! વાલીઓની મદદ કરો, તમે ન્યાય અપાવોઃ વાલીનો ભગવાનને પત્ર


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

પાણી વગરની રૂપાણી સરકાર સામે કોંગ્રેસ જોરશોર આંદોલન કરશેઃ પ્રવકતા હિમાંશુ પટેલ
ચૂંટણી પ્રચાર માટે આજી ડેમ ભરવા કરોડો રૂ.નું આંધણ કર્યુ અમદાવાદ તા.૭: કનિદૈ લાકિઅ ગુજરાતના ખેડૂતોના ઘરે નળમાં ઓઇલ-તેલ આવશે તેવી બડાશો હાંકી વડાપ્રધાન બનેલા મોદીની ભાજપ સરકારે આ કિસાનપુત્રોના ખેતરોમાં નર્મદાના પાણીનું કનિદૈ લાકિઅ એક ટીપું પણ મળે અકિલા નહી તેવી ગંભીર જ નહી, પરંતુ ગુનાહિત બેદરકારી દાખવી છે. આગામી એકાદ મહિનામાં જ ખેડુતોસહિત ગુજરાતની જનતાના પાણી માટે પોકાર કનિદૈ લાકિઅ પડે તે પહેલાં 'માં ગંગાને બુલાયા હૈ' કહી વારાણસી જતાં રહેલા પૂર્વ મુખ્યમંત્રી અકીલા અને અત્યારના વડાપ્રધાનને ભાજપની રાજકીય જીવાદોરી કનિદૈ લાકિઅ સમાન નર્મદા મૈયાના સુકાઇ ગયેલા નીર સામે જોઇ બે આસું પાડવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.હિમાંશુ પટેલે લાગણીસભર અપીલ કરી છે.કોંગ્રેસના કનિદૈ લાકિઅ પ્રદેશ પ્રવકતા ડો.હિમાંશુ પટેલે સીધો આરોપ મુકતા જણાવ્યુ છે કે, ભાજપ સરકારે ગુજરાતમાં ચૂંટણી જીતવાના સતા સ્વાર્થમાં માત્ર બે મહિનામાં જ કનિદૈ લાકિઅ ૧૨ મીટર નર્મદાના પાણી વેડફી કાઢ્યા છે. ગુજરાતના ખેડૂતો અને જનતા સાથેનું આ જળકપટ ગંભીર જ નહી, પરંતુ ગુનાહીત બેદરકારી હોવાથી મુખ્યમંત્રી વિજયભાઇ કનિદૈ લાકિઅ રૂપાણીને એક દિવસ માટે પણ સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. નર્મદા મૈયાના નામે વારંવાર ઉત્સવો સહિત ગંદુ રાજકારણ રમતી ભાજપ સરકાર આજદીન સુધી કનિદૈ લાકિઅ કેનાલોનું નેટવર્ક પુરૂ કરી શકી નથી. ડેમના દરવાજા અને ઉંચાઇ માટે ગ્લોબલ પ્રચાર કરતી ભાજપ સરકારની અણઆવડત અને ગેરવહીવટના કારણે હયાત કેનાલોમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે.રાજકોટનો આજી ડેમ ભરવા કરોડોનું આંધણ કરી ચૂંટણી પ્રચાર કરનાર ભાજપે રાજ્યના કિસાનો પાણીના એક-એક બુંદ માટે ટળવળે, આર્થિક બેહાલ થાય તેવો કારસો ઘડ્યો છે. નર્મદા માટે હવે પાણી વગરની રૂપાણી સરકાર માટે કોંગ્રેસ સહિત રાજ્યભરના ખેડુતો અને જનતા ટૂંક સમયમાં જ ગાંધી માર્ગે સત્યાગ્રહ કરી પોતાનું પાણી બતાવશે એમ ડો.હિમાંશુ પટેલે જણાવ્યું છે. (11:23 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/07-02-2018/70162

ખેતપેદાશોના સંગ્રહ માટે નવા ગોડાઉન પુરા પાડવા વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો
ટેકાના ભાવે ખેતપેદાશોની થતી ખરીદીના સંગ્રહણ માટે રાજ્ય કનિદૈ લાકિઅ સરકારની સમસ્યા અંગે મુખ્યમંત્રીએ લખ્યો પત્ર ગાંધીનગર:રાજ્યમાં ખેતપેદાશોના સંગ્રહ માટે નવા ગોડાઉન પુરા પાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કનિદૈ લાકિઅ કેન્દ્દ્રિય અકિલા કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરાઈ છે પરંતુ તેના સંગ્રહની કનિદૈ લાકિઅ કેટલીક સમસ્યાઓ છે.ત્યારે આ મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને અકીલા પત્ર લખ્યો છે.   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કનિદૈ લાકિઅ આ પત્રમાં લખ્યું છે કે,સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી,કપાસ સહિતની ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે.પરંતુ તેના સંગ્રહ માટે પુરતા ગોડાઉન કનિદૈ લાકિઅ નથી જેથી કરીને નવા ગોડાઉનો પુરા પાડવામાં આવે    અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં ખેત પેદાશોની ખરીદી કરવાની જાહેરાત કનિદૈ લાકિઅ કરી હતી પરંતુ આ ખેતપેદાશોના સંગ્રહને લઇને રાજ્ય સરકાર મુશ્કેલીમા મુકાતા કેન્દ્રને રજૂઆત કરતો પત્ર લખ્યો હતો. (9:06 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/08-02-2018/70232

ગુજરાત સરકારે કેન્દ્ર પાસે નર્મદાના પાણી માટે માંગી મદદ
ગુજરાત સરકારની માંગ છે કે કેન્દ્ર મધ્યપ્રદેશને સૂચના આપે કે તે નર્મદાનું પાણી મોટા પ્રમાણમાં રીલિઝ કનિદૈ લાકિઅ કરે જેનાથી ગુજરાતમાં પીવાના પાણીની તંગી ઉભી ન થાય નવી દિલ્હી તા. ૮ : ગુજરાત સરકાર જાહેરાત કરી ચુકી છે કે પાણીની તંગીને કારણે ઉનાળામાં કનિદૈ લાકિઅ ખેડૂતોને અકિલા સિંચાઈ માટે અને ઉદ્યોગો માટે પણ નર્મદાનું પાણી નહીં મળી શકે. આ સિવાય પીવાના પાણી પર કાપ મુકવાની શકયતા વ્યકત કરી હતી. કનિદૈ લાકિઅ આ સ્થિતિમાં રાજય સરકારે કેન્દ્રને આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ગુજરાત અકીલા સરકારની માંગ છે કે કેન્દ્ર મધ્યપ્રદેશને સૂચના આપે કે કનિદૈ લાકિઅ તે નર્મદાનું પાણી મોટા પ્રમાણમાં રીલિઝ કરે જેનાથી ગુજરાતમાં પીવાના પાણીની તંગી ન ઉભી થાય. નર્મદા ડિપાર્ટમેન્ટના ACS એમ.એસ.ડાગુર મંગળવારના કનિદૈ લાકિઅ રોજ કેન્દ્ર સરકારના અમુક અધિકારીઓને મળ્યા હતા અને રાજયમાં ઉભી થયેલી પાણીની તંગીની વિષે જાણ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર અને નર્મદા કંટ્રોલ કનિદૈ લાકિઅ ઓથોરિટીને વિનંતી કરી હતી કે, ગુજરાત માટે નર્મદા નદીમાં વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવે. આ વિષયના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કનિદૈ લાકિઅ મુખ્યમંત્રી વિજય રુપાણીએ PMOને પણ આ બાબતે અપીલ કરી હતી અને PMOએ પાણી પુરવઠા વિભાગને આ બાબતે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે. એક સૂત્રના કનિદૈ લાકિઅ જણાવ્યા અનુસાર, પાછલા વર્ષોની સરખામણીમાં સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી આવતા પાણીના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. માટે અમે કેન્દ્રને અપીલ કરી છે કે મધ્યપ્રદેશથી આવતા પાણીના સપ્લાયમાં વધારો કરવામાં આવે. કેન્દ્રએ અમારી માંગ સાંભળી છે અને હસ્તક્ષેપ કરવાનું આશ્વાસન પણ આપ્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૧૭ની વાત કરીએ તો ત્યારે મધ્યપ્રદેશથી ૧૯,૦૦૦થી ૨૫૦૦૦ કયુસેક પાણી મળતું હતું, જયારે જાન્યુઆરી ૨૦૧૮માં આ પ્રમાણ ઘટીને ૧૮૦૦થી ૨૦૦૦ કયૂસેક થઈ ગયું છે. જો ૨૦૧૬-૧૭ સાથે સરખામણી કરવામાં આવે તો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાણીની ફાળવણીનું પ્રમાણ લગભગ અડધું કરી દેવામાં આવ્યું છે. ૨૩, જાન્યુઆરી ૨૦૧૭ના રોજ સરદાર સરોવર ડેમની સ્ટોરેજ કેપેસિટી ૫૮૬૦ MCM હતી, જયારે ૨૧મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતમાં પાણીનું પ્રમાણમાં ૧૧૭૩ MCM હતું જયારે સરદાર સરોવરમાં તે પ્રમાણ માત્ર ૪૫૫ MCM હતું. (10:32 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/08-02-2018/70237

GSTનું રિફંડ મેળવવા માટે ગુજરાતમાં ૮૫૦૦ અરજીઓ
સરકારે અત્યાર સુધી ધંધાદારીઓ અને વેપારીઓને ૯૫૦ કરોડનું રિફંડ આપ્યું નવી દિલ્હી તા. ૮ : ગુજરાતમાંથી GSTનું કનિદૈ લાકિઅ રિફંડ મેળવવા માટે ૮૫૦૦ જેટલી અરજીઓ આવી હોવાનું ગુજરાત રાજયના GST ટેકસના કમિશનર પીડી વાઘેલાએ જણાવ્યું છે. સરકારે અત્યાર સુધી ધંધાદારીઓ કનિદૈ લાકિઅ અને વેપારીઓને અકિલા ૯૫૦ કરોડનું રિફંડ આપી દીધુ છે. વાઘેલાએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)ના એક કાર્યક્રમમાં જણાવ્યું, કનિદૈ લાકિઅ 'અમે GST રિફંડ મેન્યુઅલી આપવાનું શરૂ કર્યું છે. ગુજરાતની વાત છે તો અત્યાર સુધી અકીલા ૧૨૫૦ કરોડના રિફંડ માટે અરજીઓ આવી છે જેમાંથી ૯૫૦ કરોડની કનિદૈ લાકિઅ અરજીઓ પ્રોસેસ થઈ ગઈ છે અને વેપારીઓને રિફંડ આપી દેવાયા છે.' ૪ ફેબ્રુઆરી સુધીમાં રાજય સરકારને રિફંડ માટે ૮૫૦૦ ઓનલાઈન એપ્લિકેશન મળી હતી. કનિદૈ લાકિઅ વાઘેલાએ જણાવ્યું, 'આમાંથી ૫૬૦૦ એપ્લિકેશન સરકારે માફ કરી હોય તેવી પેનલ્ટીના રિફંડ માટેની છે. આ પ્રકારની અરજીઓ અંતર્ગત સરકારે ૬૯ કરોડ વેપારીઓને કનિદૈ લાકિઅ પાછા આપ્યા છે.' રાજય સરકારે મેન્યુઅલી રિફંડ આપવાનું શરૂ કર્યું હોવાથી વેપારીઓએ રિફંડ કલેઈમ કરવા માટે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવુ પડશે. કનિદૈ લાકિઅ એપ્લિકેશનની કુલ સંકયા સામે માત્ર ૧૩૦૦થી ૧૪૦૦ જ ફોર્મ સબમિટ કરવામાં આવ્યા છે, બાકીની અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે. વાઘેલાએ જણાવ્યું, 'રિફંડ કનિદૈ લાકિઅ ઝડપથી પ્રોસેસ કરાવવા માટે હું વેપારીઓને ઓફિસમાં ફોર્મ સબમિટ કરવાની વિનંતી કરુ છું.' તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું નિકાસ પર IGST રિફંડ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે, રાજય સરકાર દ્વારા નહિ. પરંતુ આ રિફંડ પણ પ્રોસેસ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ૧૦ દિવસમાં સુધરી જશે. ઈ-વે બિલ અંગે વાત કરતા વાધેલાએ જણાવ્યું, કેન્દ્ર સરકારે ઈ-વે લાગુ પાડવાનું હાલ પૂરતુ મુલતવી રાખ્યું છે અને તે કયારથી લાગુ પાડવાનું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમણે કહ્યું, 'તેની જાહેરાતમાં હજુ ૧૦ કે ૨૦ દિવસ થઈ શકે છે. રાજયની અંદર અંદર ટ્રાન્સપોર્ટેશન માટે ઈ-વે બિલ ૨૦ ફેબ્રુઆરી સુધી ઠેલવામાં આવ્યું છે. સરકાર જાહેરાત કરે એટલે અમે તેને લાગુ પાડવાનું કામ હાથ ધરીશું.'(૨૧.૧૧) (10:32 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/08-02-2018/70239

વપરાયેલા ટાયરનો ૧૦૦૦ કરોડનો કાળો કારોબારઃ દેશ માટે જોખમરૂપ
જૂના વપરાયેલા ટાયરો ટ્રક અને ગાડીઓમાં વાપરવા અતિ જોખમીઃ વિદેશથી ભંગાર તરીકે આયાત કરાયેલા ટાયર કનિદૈ લાકિઅ વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરતી DRI   નવી દિલ્હી તા. ૮ : ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)અમદાવાદની બાદમીને આધારે મુંદ્રા કનિદૈ લાકિઅ પોર્ટ પરથી અકિલા કરોડ રૂપિયાના જૂના-વપરાયેલા ટાયરનો જથ્થો ઝડપી લઇ દેશમાં ઘુસાડાતા જૂના અને વપરાયેલા ટાયરના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. કનિદૈ લાકિઅ દેશભરમાં એક હજાર કરોડનો જૂના અને વપરાયેલા ટાયરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. અકીલા જોકે તપાસ દરમિયાન મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે. કનિદૈ લાકિઅ ગાંધીધામની સિદ્ઘાર્થ ઇમ્પેકસ નામની કંપનીએ નેધરલેન્ડના ટોરરડમ ખાતેથી પ્રતિબંધીત જૂના અને વપરાયેલા ટાયર આયાત કર્યા છે. તેના સંચલાકો કસ્ટમ કનિદૈ લાકિઅ હાઉસ ખાતે નવા ટાયરના ખોટા ડોકયુમેન્ટ્સ રજૂ કરીને તે કલીયર કરાવી જવાના છે બાતમીને આધારે કન્સાઇનમેન્ટનું સો ટકા એકઝામીનેશન કરીને આ જૂના- વપરાયેલા કનિદૈ લાકિઅ ટાયર કબજે લેવાયા છે. આગળ તપાસ ચાલી રહી છે. મુંદ્રા પોર્ટ પર DRIની છેલ્લે બે મહિનાથી વોચ હતી. ત્યારે જ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કનિદૈ લાકિઅ યુરોપમાં ગાડીઓના ટાયર સરકારી ધારાધોરણ મુજબ ચોક્કસ કીલોમીટર ફર્યા બાદ બદલી દેવામાં આવે છે જોકે રોડ સારા હોવાથી આ વપરાયેલા ટાયર પણ નવા કનિદૈ લાકિઅ જેવા જ લાગતા હોય છે. માટે આવા ટાયરનો જથ્થો ભારમાં લાવીને તેને ઓપના માર્કેટમાં વેચી દેવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જેને લીધે વાહનોમાં આવા ટાયર વાપરવાોન જોખમી ટ્રેન્ડ શરૂ થયો છે. હકીકતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટના નિમયો અનુસાર વિદેશમાં જૂના ટાયરની આયાત પર પ્રતિબંધ છે. જો ટાયરને કાપીને અને તેમાંથી લોખંડનો વાયર કાઢી લીધા બાદ તેને સ્કેપ(ભંગાર) તરીકે આયાત કરી શકાય છે. ત્યારે જ હવે જૂના ટાયરોના આયાત કરવા માટે દાણચોરોની ટુકડીએ નેધરલેન્ડથી આયાત કરેલા જૂના અને વપરાયેલા ટાયરની આયાત કરતી વખતે નેધરલેન્ડની એજન્સીને આ નવા જ ટાયર હોવાના ડોકયુમેન્ટસ બનાવી આપવા વિનંતી કરી હતી. જે શકય બન્યુ ન હતું. જેને પગલે ટાયર મુંદ્રા પહોંચી જાય ત્યારે નવા ટાયરોના બોગસ બીલના ડોકયુમેન્ટ કસ્ટમ સમક્ષ રજૂ કરવાનું પ્લાનીંગ હતું. કન્સાઇનમેન્ટમાં આગળ  નવા ટાયર રાખી જૂના  ટાયર લાવવાની મોડેસ ઓપરેન્ડી વિદેશથી જુના ટાયરની આયત પર પ્રતિબંધ છે. જેને કારણે ચાલાક દાણચોરોની સિન્ડીકેટ અને જુના ટાયરના વેપારીઓ વિદેશમાંથી જૂના ટાયર લાવવા માટે એક અનોખી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. DRIના ધ્યાનમાં આવેલી આ મોડેસ ઓપરેન્ડી એવી છે. કે જે કન્સાઇનમેન્ટમાં જુના ટાયર લાવવાના હોય તેમાં આગળ ૨૦ ટકા ટાયર નવા હોય છે. જયારે કસ્ટમાં જે ડોકયુમેન્ટસ રજૂ કરાય તે પણ નવા ટાયરની આયાતના જ હોય છે. જો કસ્ટમ કે કોઇ એજન્સી તપાસ કરે તો આગળ નવા ટાયર મળતાં પાછળના જૂના ટાયર બહાર નિકળી જાય છે. સરખેજ હાઇવે અને અસલાલી રોડ જૂના ટાયરના મોટા હબ ખરેખર ચોકસ કિલો મીટર ફર્યા બાદ ટાયર બદલી દેવાના હોય છે. તેમ છતાં ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનોમાં વપારયેલા ટાયર જ વાપરતા હોવાની વિગતો બહાર આવી રહી છે. આવા ટાયરના ગોડાઉન ખાસ કરીને સરખેજ રોડ. નારોલ અને આસલાલી રોડ પર મોટા પ્રમાણમાં છે. જોકે રાજયના મોટા હાઇવે ઉપર પણ આવા ટાયરન વેપલો થઇ રહ્યો છે. અમદાવાદાના છેવાડાના વિસ્તારમાં આવેલા જૂના અને વપરાયેલા ટાયરના ગોડાઉનમાં ઘણી વખત લાગતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જેને લઇને ફાયરબ્રીગેડ સહિત તંત્ર દોડતું તઇ જતું હોય છે. કસ્ટમના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છેલ્લા ઘણા સમયથી મુંદ્રા પોર્ટ પરથી મોટા પાયે દાણચોરી થઇ રહી છે. સાથે સાથે આવા દેશના અર્થતંત્ર અને પર્યાવરણને નુકશાન કરતાં જુના વપરાયેલા ટાયર પણ દેશમાં ઘુસાડી દેવાઇ રહ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં મુદ્દા પોર્ટના કસ્ટમના અધિકારીઓની સંડોવણી નકારી શકાય તેમ નથી. જૂના- વપરાયેલા ટાયર ઝડપાયા પરંતુ અગાઉ પણ ઘણા આવા ટાયર પોર્ટ પરથી નિકળી ગયા છે. (9:39 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-02-2018/123683

ઉત્તરાખંડમાં સીએમ ઓફિસે 'ચા પાણી'ના રૂ. ૬૮ લાખ ખર્ચ્યા
૧૦ મહિનામાં રિફ્રેશમેન્ટ માટે સીએમ ઓફિસના જંગી ખર્ચનો આરટીઆઇમાં ખુલાસો દહેરાદૂન તા. ૮ : ઉત્તરાખંડની કનિદૈ લાકિઅ ભાજપ સરકારે ૧૦ મહિનામાં ચા-પાણી માટે રૂ.૬૮ લાખથી વધુનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. આ આરટીઆઈ હેમંત સિંહ ગૌનિયાએ કનિદૈ લાકિઅ કરી હતી. ઉત્તરાખંડની અકિલા સીએમ ઓફિસે છેલ્લા ૧૦ મહિનમાં ચા-નાસ્તા માટે રૂ.૬૮,૫૯,૮૬૫ જેટલો ખર્ચ કર્યો છે. આરટીઆઈના માધ્યમથી તે એ જાણવા માગતા કનિદૈ લાકિઅ હતા કે ૧૯ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ સત્તા સંભાળ્યા પછી રાવત સરકારે ચા-નાસ્તા માટે અકીલા કેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા. તેના જવાબમાં ઉત્તરાખંડ કનિદૈ લાકિઅ સરકારે જણાવ્યું હતું કે આ મામલે અત્યાર સુધીમાં રૂ. ૬૮૫૯૮૬૫ જેટલો ખર્ચ કરાયો છે. સરકારે જણાવ્યું હતું કે આ રકમ મંત્રીઓ અને અન્ય અધિકારીઓ કનિદૈ લાકિઅ દ્વારા મહેમાનોના સ્વાગત માટેના ચા-નાસ્તા માટે ખર્ચ કરવામાં આવી હતી.. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તા સંભાળ્યા પછી પ્રચાર કનિદૈ લાકિઅ પ્રસારમાં જ રૂ. ૧૦ કરોડ ખર્ચ કરી દીધા હતા. આરટીઆઈના ખુલાસા પ્રમાણે, પોતાના કાર્યકાળના અંતિમ વર્ષમાં અખિલેશ સરકારે પણ રૂ. ૮૫ કરોડ એલઈડીથી કનિદૈ લાકિઅ પ્રચારમાં ખર્ચ કર્યા હતા. ઉત્તરાખંડમાં સીએમ ઓફિસના ચા-પાણીનો ખર્ચ આ હિસાબે દરરોજ સરેરાશ રૂ. ૨૨૫૦૦ જેટલો થાય છે. . જેમાં ૧૫૦-૨૦૦ મહેમાનોની કનિદૈ લાકિઅ આગતાસ્વાગતતા કરવામાં આવે છે. આ રકમમાંથી રૂ. ૫૦૩૮૮૮૦ રિફ્રેશમેન્ટ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને તથા તેમના કાર્યાલયમાં રૂ. ૧૬૫૩૦૮૯ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો એમ સીએમ ઓફિસે જણાવ્યું હતું. મુખ્યમંત્રી હરીશ રાવતની સરકારની રિફ્રેશમેન્ટ માટે જંગી ખર્ચ અંગે ટીકા પણ થઈ રહી છે. આ મામલે કોંગ્રેસ પ્રવકતા મથુરા દત્તા જોશીએ કહ્યું હતું કે ભાજપ એક અલગ જ પાર્ટી છે અને એટલે તે જે કરે તે બધું બરાબર જ છે. (9:39 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-02-2018/123682

‘હે રણછોડ! વાલીઓની મદદ કરો, તમે ન્યાય અપાવોઃ વાલીનો ભગવાનને પત્ર

વડોદરાની શૈશવ સ્કૂલના વાલીએ ભગવાનને પત્ર લખી સત્યની જીત માટે મદદ માગી
વડોદરા: વાલીઓ અને શા‌ળા વચ્ચે ફી નિયમન લાગુ કરવા મુદ્દે બુધવારે શૈશવ સ્કૂલના વાલી ભાવિક દવેએ ડાકોર સ્થિત રણછોડજી મંદિર ખાતે ભગવાનને મદદ માંગતો પત્ર લખ્યો હતો. ભાવિક દવે સહિત અન્ય વાલીઓ પર શા‌ળા કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વાલી ભાવિક દવેએ તેમના મનની વાત સીધી ભગવાન સમક્ષ પત્ર લખીને રજૂ કરી હતી.
‘હે રણછોડ! વાલીઓ ભગવાન ભરોસે, હવે પ્રભુ તમે ન્યાય અપાવો
શાળા દ્વારા કરવામાં આવેલ કેસ ખોટી રીતે કરવામાં આવ્યો છે જેની પતાવટ માટે ભગવાન પાસે મદદ માંગી હતી.ભગવાન પાસે મદદ માંગવા સિવાય કોઇ બીજો રસ્તો દેખાતો નથી. ડી.ઇ.ઓ ,શાળા સંચાલકો દ્વારા અમારી સમસ્યાઓને સાંભળવામાં આવતી નથી.જગતના નાથ સમક્ષ મારી સમસ્યા રજૂ કરવાનો એટલે આ તક ઝડપી લીધી અને ભગવાનની સામે સત્યની જીત થાય તે અંગે પત્ર લખીને રજૂઆત કરી હતી.ભગવાન સિવાય કોઇ પણ પાસેથી મદદની આશા રહી નથી.
શૈશવ શા‌ળાઅે મારી પર ખોટો કેસ કરેલો છે.શા‌ળાઓ દ્વારા એડમિશન સમયે કરવામાં આવતી ફેેસિલિટી આપવામાં આવી રહી નથી.ભગવાનને પત્ર લખવાનો મુખ્ય ઉદ્દેશ શા‌ળા સંચાલકોને ભગવાન સદ્બુદ્ધિ આપે અને સત્યની જીત થાય તે હતો.ખોટા કેસ કરીને વાલીઓ પર માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે.વાલીઓને શાળા દ્વારા અાપવામાં આવતી બેઝિક સગવડો અંગે વાલીઓને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે.તેમણે આખરે ઉમેર્યું હતું કે શા‌ળાએ વાલીઓને અસામાજિત તત્ત્વો કહેવું એ શરમજનક વાત છે.

વાલીઓ અત્યારે જામીન પર છૂટ્યા છે

શૈશવ સ્કુલના વાલીઓના વકીલ કીશોર પિલ્લાઇ એ જણાવ્યુ હતુ કે ભાવિક દવે સહિત ના ત્રણ વાલીઓ પર શા‌ળાના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં હાલ વાલીઓ જામીન પર છૂટ્યાં છે.અાગામી દિવસોમાં કોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાશે.
સરકારને 50,000 પોસ્ટકાર્ડ લખાશે: પ્રો‌વિઝનલ ફી કરતાં વધારે ફી હશે તો આંદોલન કરાશે

પ્રોવીઝનલ ફી જો સરકારે નિર્ધરીત કરેલી ફી કરતાં વધુ નક્કી કરાશે તો વાલીઓ ઉગ્ર આંદોલન કરશે. રાજ્ય સરકારને એક અઠવાડીયામાં 50 હજાર પોસ્ટકાર્ડ લખાશે તેમ વાલી મંડળે આજે જણાવ્યું હતું.  અોલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ  અને કોર્ટમાં પિટિશન કરનાર નરેશ શાહે જણાવ્યું હતું કે આગામી  અઠવાડિયામાં વાલીઓ દ્વારા 50,000  પોસ્ટકાર્ડ લખાશે. અને તેમ છતાં જો આગામી દિવસોમાં કોઇ સ્કૂલ દ્વારા વધારે ફીની માંગ મૂકવામાં આવશે તો વાલીઓ દ્વારા શા‌ળા સામે ઉગ્ર અાંદોલન કરાશે. વાલી મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતુ કે,  સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ ફીને માન્ય રખાશે.શા‌ળાઅો દ્વારા હાલ ફી મંગાતી હોય વાલી મંડળે જ્યાં સુધી પ્રો‌વિઝનલ ફી નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી વાલીઓને ફી ન ભરવા માટે પણ હોદ્દેદારોએ જણાવ્યું હતું.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-LCL-shaishav-school-guardian-wrote-a-letter-to-god-asking-for-help-at-vadodara-gujar-5808165-PHO.html?ref=ht

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment