સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 18 February 2018

શું પૈસા બેંકોમાં સુરક્ષિત છે? - રૂ. ૧૦ના પેમેન્ટ માટે ઓટીપી પડયો રૂ.૭પ હજારમાં !! - કનિદૈ લાકિઅ ફ્રીઝ થઇ ગયા PNBના ખાતા? ૩૦૦૦થી વધારે નહીં ઉપાડી શકાય? - બેંકોની 'બિમારી' પર 2Gથી પણ વધુ રકમ ફુંકી સરકારે - હદ કરે છે નાપાક દેશ... અમારા દેશ ઉપરથી કેમ ઉડ્યા? નફફટ પાકિસ્તાને મોદીને મોકલ્યું ૨.૮૬ લાખનું બિલ - ભાનુભાઈનો પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, ઊંઝામાં થશે અંતિમસંસ્કાર - 74 નગરપાલિકાની મતગણતરીઃ બીજેપી 30, કોંગ્રેસ 24, અન્ય 3 પર આગળ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Special Offer Shivratri & Valentine Day  Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 13 Feb 2018 & 14 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

શું પૈસા બેંકોમાં સુરક્ષિત છે?
દરેકના મનમાં છે એક સવાલ નવી દિલ્હી તા. ૧૯ : પંજાબ નેશનલ બેન્કમાં થયેલા ફ્રોડ પછી દરેકના મનમાં એક જ સવાલ છે કે, કયાંય કનિદૈ લાકિઅ બેન્કમાં જમા કરવામાં આવેલી તેમની રમક હંમેશા માટે ડુબી તો નહીં જાય ને? થોડાક સમય પહેલા અફવા ફેલાઈ હતી કે, એવો નિયમ બનવા જઈ રહ્યો છે કે જેમાં કનિદૈ લાકિઅ બેન્કોમાં અકિલા જમા સામાન્ય માણસના પૈસાની ગેરંટી સરકારની નહીં હોય. સ્વાભાવિક છે કે, લોકોમાં ડર ફેલાઈ ગયો હતો, પરંતુ સરકારે આ વાતનું કનિદૈ લાકિઅ ખંડન કરતા લોકો નિશ્ચિત થયા હતા. નીરવ મોદી અને PNBના આખા ઘટનાક્રમ પછી ફરી એકવાર અકીલા સવાલ ઉભો થયો છે કે, જો આવા ફ્રોડને કારણે બેન્ક ડુબી કનિદૈ લાકિઅ જાય તો લોકોની મહેનતની કમાણીની ગેરંટી કોણ લેશે? બેન્કિંગના મુદ્દાઓના નિષ્ણાંત મનીષ શાહ જણાવે છે કે, બેન્કમાં જમા ૧ લાખ રુપિયા સુધીની રકમ કનિદૈ લાકિઅ ઈન્શ્યોર્ડ છે. આ સિવાય જે પૈસા છે, તે કોઈ પણ કાયદા અંતર્ગત ગેરંટીડ નથી. સામાન્ય રીતે તો બેન્કોમાં જમા પૈસાને સંપૂર્ણ રીતે સુરક્ષિત માનવામાં કનિદૈ લાકિઅ આવે છે, કારણકે કોઈ પણ સરકાર અને રિઝર્વ બેન્ક કોઈ પણ બેન્કને ફેલ નથી થવા દેતી. સામાન્ય રીતે મજબૂત બેન્ક પણ કમજોર બેન્કને સહારો આપતી હોય કનિદૈ લાકિઅ છે. માર્કેટના જાણકાર એસ.પી.તુલસિયાન કહે છે કે, બેન્ક ભલે નાની હોય, તેમાં જમા તમારા પૈસાની સુરક્ષા કરવા માટે સરકાર હોય છે. કોઈ પણ સરકાર કનિદૈ લાકિઅ બેન્કને ફેલ નથી તવા દેતી કારણકે તેની તેમણે ઘણી મોટી રાજકીય કિંમત ચુકવવી પડે છે. વર્તમાનમાં ડિપોઝિટર્સ ઈન્શ્યોરેન્સ સ્કીમ, જેના અંતર્ગત ૧ લાખ રૂપિયા સુધી તમારા પૈસા બેન્કમાં સુરક્ષિત છે જે અંતર્ગત દરેક બેન્ક, કોમર્શિયલ, રીજનલ અને રુરલ કો-ઓપરેટિવ બેન્ક આવે છે. પ્રસ્તાવિત જ્ય્ઝ્રત્ બેલ-ઈન-પ્રોવિઝનમાં અત્યંત વધારે જરુર પડે ત્યારે બેન્ક પોતાની લાયાબિલિટી કેન્સલ કરી શકે છે, ત્યારે તે લિમિટમાં બેન્ક ડિપોઝિટર્સના પૈસા પણ આવી શકે છે. પરંતુ વિવાદને કારણે આ બિલને અત્યારે રિવ્યુ માટે મોકલવામાં આવ્યું છે. વર્તમાન બિલના સ્થાને જો આ નવું બિલ આવશે તો તે કેટલું સુરક્ષિત હશે? તેના જવાબમાં ફિનસેક લો એડવાઈઝર્સના મેનેજિંગ પાર્ટનર જણાવે છે કે, વર્તમાન ઈન્શ્યોરન્સ સ્કીમનો નવા બિલમાં સમાવેશ થશે અને ૧ લાખ રૂપિયાનું ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ચાલુ રહેશે. જયાં સુધી બાકીના ડિપોઝીટનો સવાલ છે, તે પણ સુરક્ષિત માનવું જોઈએ કારણકે કોઈ પણ કોમર્શિયલ બેન્કને પાછલા ૭૦ વર્ષમાં ફેલ નથી થવા દીધી.(૨૧.૫)   (9:47 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-02-2018/124438

રૂ. ૧૦ના પેમેન્ટ માટે ઓટીપી પડયો રૂ.૭પ હજારમાં !!
 મુંબઇઃ ઓનલાઇન પેમેન્ટમાં માત્ર રૂ.૧૦ના પેમેન્ટ માટે ઓટીપી નંબર આપતા રૂ.૭પ હજાર બેલેન્સમાંથી કપાય કનિદૈ લાકિઅ ગયાનું બહાર આવેલ છે.  તરફથી ઓનલાઈન પેમેન્ટ પહેલા આવતો વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) કોઈને પણ ન બતાવવાની સલાહ બધા જ એકાઉન્ટ ધારકોને આપવામાં આવે કનિદૈ લાકિઅ છે. આ સલાહને અકિલા અવગણવાનું એક ગૃહિણીને ભારે પડી ગયું અને તેને 75 હજાર રૂપિયાનો ચૂનો લાગી ગયો. મુંબઈના એન્ટોપ હિલમાં રહેનારી 37 વર્ષિય કનિદૈ લાકિઅ ગૃહિણી રંજની મેનને એક ટેલિકોલરે તેમનો ઓટીપી પૂછ્ો અને એક પોર્ટલ પર અપલોડ કરેલા અકીલા તેમના બાયોડેટા વિશે પૂછપરછ કરી. 6 ફેબ્રુઆરીએ કોલરને કનિદૈ લાકિઅ પોતાના ફોન પર આવેલો OTP બતાવ્યા બાદ તેમના એકાઉન્ટમાંથી 75 હજાર રૂપિયા કપાઈ ગયા. બાદમાં માલુમ પડ્યું કે તેમના પૈસા એક ઈ-વોલેટમાં ટ્રાન્સફર કનિદૈ લાકિઅ કરવામાં આવ્યા હતા અને આગામી વીસ મિનિટમાં 10 વખતમાં જ નીકાળી લેવાયા. રંજનીને એક ટેલિકોલરનો ફોન આવ્યો હતો, જેણે પોતાનું નામ ‘પ્રિયા શર્મા’ કનિદૈ લાકિઅ જણાવ્યું. કોલરે કહ્યું કે તે રંજનીએ જોબ માટે બાયોડેટા અપલોડ કરેલા પોર્ટલમાંથી વાત કરી રહી છે. રંજનીના પતિ સંજીવે કહ્યું, ‘ફોન કરનારી યુવતીએ કનિદૈ લાકિઅ મારી પત્નીને 10 રૂપિયા પ્રોસેસિગ ફીસ લાગવાની વાત કહી. જે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને કેનરા બેન્ક ડેબિટ કાર્ડથી મારી પત્નીએ પેમેન્ટ કરવાનો કનિદૈ લાકિઅ પ્રયત્ન કર્યો હતો. ઘટના બાદ બંને બ્લોક થઈ ગયા.’ મેનનની ફરિયાદ અનુસાર, મેં કોલરની વાત માનતા તેના કહેવા મુજબ કર્યું, કારણ કે તેણે કહ્યું કે તમારો બાયોડેટા સિલેક્ટ થયો છે. તેણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે 10 રૂપિયાના પેમેન્ટની વાત કરી હતી. પહેલા મેં પોતાના એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી 10 રૂપિયાનું પેમેન્ટ કરવા પ્રયાસ કર્યો, પરંતુ પૈસા કપાયા નહીં. આ પછી મેં કેનરા બેન્કના ડેબિટ કાર્ડથી પ્રયાસ કર્યો, ફરીથી આ પ્રકારે જ બન્યું. કોલરે પેમેન્ટ કરવામાં મદદ કરવાના બહાને રંજનીને ઓટીપી પૂછી લીધો. એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનના એક અધિકારીને કહ્યું, ‘ફ્રોડ કરનારાને વિક્ટીમના કાર્ડ ડિટેલ્સ ત્યારે જ મળી ગયા હતા, જ્યારે તેણે વેબસાઈટ પર પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો અને તેણે ઓટીપી બાદમાં પૂછી લીધો.’ (9:03 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-02-2018/124431

કનિદૈ લાકિઅ ફ્રીઝ થઇ ગયા PNBના ખાતા? ૩૦૦૦થી વધારે નહીં ઉપાડી શકાય?
 ૧૦ કરોડ લોકોના અકાઉન્ટ નવી દિલ્હી તા. ૧૯ : પંજાબ નેશનલ બેન્કના લગભગ ૧૧,૫૦૦ કરોડના કૌભાંડની દેશભરમાં કનિદૈ લાકિઅ ચર્ચા ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કનિદૈ લાકિઅ પીએનબીના બધા અકિલા જ બેન્ક અકાઉન્ટ્સને સીઝ કરી દીધા છે. મેસેજ અનુસાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આગામી આદેશ સુધી પંજાબ નેશનલ બેન્કના બધા કનિદૈ લાકિઅ જ ખાતા ફ્રીઝ કરી દીધા છે. પીએનબીના ખાતાધારકો ૩૦૦૦થી વધારે પૈસા નહીં ઉપાડી અકીલા શકે. આ સાથે પીએનબીના ચેક ન સ્વીકારવાની પણ અપીલ કરી રહ્યા કનિદૈ લાકિઅ છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ વાયરલ થવાને કારણે લોકો ઘણાં પરેશાન છે. કારણકે લોકોમાં લગભગ ૧૦ કરોડ લોકોના અકાઉન્ટ છે. આ પ્રકારના કનિદૈ લાકિઅ મેસેજથી પરેશાન થઈને ખાતાધારકો મેસેજની પૃષ્ટિની પણ માંગ કરી રહ્યા છે. હકીકત એ છે કે પંજાબ નેશનલ બેન્ક પર આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં કનિદૈ લાકિઅ નથી આવી. બેન્કના ગ્રાહક સેવા અધિકારી સ્વતંત્ર વીર સિંહે જણાવ્યું કે, પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો માટે પૈસા ઉપાડવાના નિયમમાં કોઈ બદલાવ કનિદૈ લાકિઅ કરવામાં નથી આવ્યો. ખાતાધારકો કોઈ પણ ડર અને શંકા વિના પોતાના અકાઉન્ટ્સમાંથી પહેલાની જેમ પૈસાની લેવડ-દેવડ કરી શકે છે.(૨૧.૪)   (9:45 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-02-2018/124435

બેંકોની 'બિમારી' પર 2Gથી પણ વધુ રકમ ફુંકી સરકારે
૧૧ વર્ષમાં બેંકોને કરી છે રૂ. ૨.૬૦ લાખ કરોડની મદદઃ બેંકો બેડ લોન અને ફ્રોડથી ખદબદે લેઃ અચ્છે દિનના દિવસો કનિદૈ લાકિઅ ઢુંકડા દેખાતા નથી નવી દિલ્હી તા. ૧૯ : દર બજેટ સમયે દેશના નાણાંપ્રધાન સામે બે જ ચેલેન્જ હોય છે. એક ખર્ચની જરુરિયાતના પૂર્ણ કરવી જેથી કનિદૈ લાકિઅ સામાજીક ક્ષેત્રમાં અકિલા વિકાસ સાધી શકાય અને બીજી સરકારી તીજોરીના નુકસાનને ઓછું કરવું કેમ કે દેશમાં આજે પણ ટેકસ કલેકશન હોવું જોઈએ તેના કનિદૈ લાકિઅ કરતા ખૂબ ઓછું થાય છે. જયારે તાજેતરમાં હવે નાણાં મંત્રાલય સામે એક નવી ચેલેન્જ અકીલા આવી છે, તે છે પબ્લિક સેકટર બેંકોને સંભાળવાની. કોર્પોરેટ કનિદૈ લાકિઅ ફ્રોડ અને બેડ લોનના સતત ભરાવાથી બેંકોમાં NPA બેકાબૂ બની ગયો છે અને તેને કાબુમાં કરવા માટે સરકાર પોતાનું ભંડોળ વર્ષોથી બેંકમાં ઠાલવતી આવી કનિદૈ લાકિઅ છે. જે એક પ્રકારને બેંકોનું બેબી સીટિંગ છે. પાછલા ૧૧ વર્ષોમાં દેશના ત્રણ નાણાં પ્રધાન પ્રણવ મુખર્જી, પી. ચિદમ્બરમ અને અરુણ જેટલી પબ્લિક કનિદૈ લાકિઅ સેકટર બેંકોને તેમના કરજમાંથી મુકિત મળે માટે અત્યાર સુધીમાં કુલ ૨.૬ લાખ કરોડ રૂપિયાનું ફંડ આપી ચૂકયા છે. આ આંકડો દેશના સૌથી મોટા કૌભાંડ કનિદૈ લાકિઅ ૨જી  સ્પેકટ્રમમાં દેશને થયેલા નુકસાન કરતા પણ કયાંય વધારે છે. જયારે આ વખતના બજેટમાં ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવેલ કૂલ ફંડના બેગણી થાય કનિદૈ લાકિઅ છે. બેંકોના રીકેપિટલાઇઝેશનમાં ચાલુ નાણાંકીય વર્ષ અને આગામી નાણાંકીય વર્ષ માટે કુલ ૧.૪૫ લાખ કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત સરકારે ૨૦૧૦-૧૧થી ૨૦૧૬-૧૭ સુધીમાં બેંકોને ૧.૧૫ લાખ કરોડ રુપિયા આપ્યા છે. SBI સહિતની પબ્લિક સેકટર બેંકો પાછલા બે વર્ષથી NPAના કારણે નુકસાનમાં ચાલી રહી છે. આ નાણાંકીય વર્ષમાં પણ બેંકોના અચ્છે દિન આવે તેવા કોઈ અણસાર જ નથી. દેશની સૌથી મોટી બેંક SBIએ પાછલા ૧૮ વર્ષોમાં પહેલીવાર ત્રીમાસિક નુકસાન વેઠ્યું છે. તો બીજી મોટી બેંક બેંક ઓફ બરોડાની પણ હાલત તેટલી જ ખરાબ છે. રેટિંગ એજન્સી કેરના અહેવાલ પ્રમાણે 'NPAની વાત કરીએ તો લાગતું જ નથી કે પબ્લિક સેકટર બેંકનાો આ ખરાબ સમય જલ્દીથી પૂર્ણ થશે.' (9:49 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-02-2018/124439

હદ કરે છે નાપાક દેશ... અમારા દેશ ઉપરથી કેમ ઉડ્યા? નફફટ પાકિસ્તાને મોદીને મોકલ્યું ૨.૮૬ લાખનું બિલ
નવી દિલ્હી તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કનિદૈ લાકિઅ અત્યાર સુધીના શાસનકાળમાં કેટલાક પ્રવાસો માટે ઈન્ડિયન એરફોર્સનો ઉપયોગ કર્યો છે. તેના પર ભારત સરકારે કુલ બે કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, જેમાંથી કનિદૈ લાકિઅ ૨.૮૬ લાખ અકિલા રૂપિયાનું બિલ પાકિસ્તાનનું પણ છે. હકીકતમાં, વિદેશી પ્રવાસ દરમિયાન જયારે-જયારે પીએમ મોદીનું એરક્રાફટ પાકિસ્તાનની ઉપરથી કનિદૈ લાકિઅ ઉડીને ગયા, ત્યારે-ત્યારે તેમણે રૂટ નેવિગેશનના રૂપિયા લીધા છે. આ બધી જાણકારી અકીલા એક આઈટીઆઈ દ્વારા મળી છે. મળેલી જાણકારી મુજબ, પીએમ મોદીએ કનિદૈ લાકિઅ કુલ ૧૧ દેશોના પ્રવાસો માટે આઈએએફના એરક્રાફટનો ઉપયોગ કર્યો. તેમાં નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કતર, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, કનિદૈ લાકિઅ રશિયા, ઈરાન, ફિજી અને સિંગાપોરના પ્રવાસો સામેલ છે. ૨૦૧૫માં રશિયા અને અફઘાનિસ્તાનના પ્રવાસ દરમિયાન પાછા ફરતી વખતે મોદી પાકિસ્તાનના તે સમયના કનિદૈ લાકિઅ પીએમ નવાઝ શરીફની વિનંતી પર થોડી વાર માટે પાકિસ્તાનમાં પણ ઉતર્યા હતા. તેના મોટ ૧.૪૯ લાખ રૂપિયા નેવિગેશન ચાર્જ લેવાયો. બાકી ૭૭,૨૧૫ રૂપિાય કનિદૈ લાકિઅ માર્ચ ૨૦૧૬ના ઈરાન પ્રવાસ અને ૫૯,૨૧૫ રૂપિયા કતરના પ્રવાસના છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વિદેશી પ્રવાસ માટે રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ કનિદૈ લાકિઅ અને વડાપ્રધાન એર ઈન્ડિાયના પ્લેનનો ઉપયોગ કરે છે. પીએમના પ્રવાસનો ખર્ચ વિદેશ મંત્રાલય ઉઠાવે છે. તેમાં પેટ્રોલ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એરપોર્ટ ચાર્જ, સ્ટાફ માટે અપાતા રૂપિયા, હોટલનો ખર્ચ, પાયલોટ વગેરેના રૂપિયા સામેલ છે.(૨૧.૪) (9:46 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-02-2018/124436


ભાનુભાઈનો પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, ઊંઝામાં થશે અંતિમસંસ્કાર

ઘટનાના 54 કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું
ઊંઝા: પાટણ કલેકટર કચેરી ખાતે સમીના દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું હતું. ઘટનાના 54 કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાનની ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. બપોરે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

મૃતદેહના દર્શને લોકો ઉમટ્યા

સારવાર માદ ભાનુભાઈનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર લેખિતમાં માંગણી ન સ્વીકારી ત્યાં સુધી મૃતદેહનો કબજો પરિવારે લીધો ન હતો. ગઈકાલે મોડી રાત્રે ઘટનાના 54 કલાકબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. સવારે ભાનુભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે ઊંઝામાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા હતા. જય ભીમના નાદ સાથે ભાનુભાઈની શહીદીને વધાવવામાં આવી હતી.

ભાનુભાઈના નિધન બાદ પ્રદર્શન

ભાનુભાઈનું નિધન થતાં તેમના મૃતદેહને એપોલો હોસ્પિટલથી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન પરિવાર અને સમાજના લોકોએ સરકાર લેખિતમાં બાંહેધરી ન આપે અને માંગ ન સ્વીકારે તો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના પગલે ઉત્તરગુજરાત અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. એક અંદાજ પ્રમાણે પોલીસે 1500 જેટલા પ્રદર્શનદારીઓની અટકાયત કરી હોવાનું માનવામાં આવે છે.
શું હતો સમગ્ર બનાવ

દલિત સામાજીક કાર્યકર ભાનુભાઈ વણકરે 15મી ફેબ્રુઆરીએ પોતાના શરીરે પેટ્રોલ છાંટીને આત્મદાહ કર્યો હતો. સમીના દુદખાના દલિત પરિવારે સરકારમાં નાણાં જમા કરાવ્યા હોવા છતાં પીડિત પરિવારને જમીનની ફાળવણી કરવામાં આવતી ન હતી. જેને પગલે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી. અને 15મીએ બેનરમાં નામ લખીને આત્મવિલોપનનો કાર્યક્રમ  ભાનુભાઈ સહિતના આપવા પહોંચ્યા હતા. પૂરતો બંદોબસ્ત અને તૈયારી હોવાછતાં ભાનુભાઈ ભડભડ સળગ્યા હતા અને 95 ટકા દાઝી જતાં તેમને ગાંધીનગરનો એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા હતા પરંતુ સારવાર  કારગત નીવડી ન હતી અને તેમનું દેહાંત થયું હતું.
વિધાનસભામાં મુદ્દો ગાજશે

દલિત કાર્યકરે કરેલા આત્મદાહનો આજે શરૂ થઈ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં ગુંજશે તેવી રાજકિય પંડિતો ચર્ચા કરી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આ મામલે પોતાના પત્તાં ખુલ્લા મુકી દીધા છે. કોંગ્રેસ સત્તાપક્ષને નર્મદાના નીર, પાટણમાં ભાનુભાઈના આત્મદાહ અને ખેડૂતોના પ્રશ્ને આક્રમક જોવા મળશે.
Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-self-immolated-bhanubhai-vankar-body-carry-in-unjha-for-cremation-gujarati-news-5815396-PHO.html?ref=ht


74 નગરપાલિકાની મતગણતરીઃ બીજેપી 30, કોંગ્રેસ 24, અન્ય 3 પર આગળ

રાજ્યની 74 નગરપાલિકાઓની ચૂંટણીની મત ગણતરી માટે ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે
અમદાવાદઃ આજે 74 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપકોંગ્રેસ કરતા થોડો આગળ ચાલી રહ્યો છે. કુલ 74 પાલિકામાંથી 30માં ભાજપ અને 24 પર કોંગ્રેસ તથા અન્ય 3 પાલિકામાં આગળ ચાલી રહ્યા છે. શનિવારે યોજાયેલી રાજ્યની 74 નગરપાલિકાઓની ચૂંટણીની મત ગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મતગણતરી કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોને આવરી લેતી પાલિકા માટે 64.38 ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, 75માંથી જાફરાબાદ નગરપાલિકા પહેલેથી જ બીજેપીએ બિનહરિફ જીતી લીધી હોવાથી હવે 74ના જ પરિણામો બાકી રહ્યા છે.

પરિણામ અપડેટ્સ
– વડનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 8 બેઠકમાંથી 7 પર ભાજપનો વિજય
– ગરિયાધાર વોર્ડ – 1માં ચારેય બેઠક કોંગ્રેસને ફાળે
– રાપરમાં વોર્ડ – 4માં ચારેય બેઠક પર BJPની જીત
– ચલાલા ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ વિજેતા
– રાજુલા વોર્ડ – 2માં કોંગ્રેસની પેનલ જીતી
– લાઠી ન.પામાં વોર્ડ નં 1માં ભાજપની પેનલનો વિજય
– ગારિયાધાર વોર્ડ – 2માં ભાજપની પેનલની જીત
– પ્રાંતિજમાં વોર્ડ 2માં 3 ભાજપ 3, એક બેઠક પર અપક્ષ વિજયી
– હળવદ વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
– કોડીનાર ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ જીતી
– ઝાલોદ વોર્ડ 1માં 3 અપક્ષ એક પર ભાજપની જીત
– વિદ્યાનગર વોર્ડ નં 3માં ભાજપની પેનલ જીતી
– છાયા ન.પા વોર્ડ નં 1માં કોંગ્રેસની પેનલ જીતી
– ડાકોર વોર્ડ – 1માં એક BJP અને 3 પર અપક્ષની જીત
– કુતિયાણા ન.પા. વોર્ડ નં – 1માં ભાજપની પેનલ જીતી
– રાણાવાવ ન.પા. વોર્ડ નં 7માં ભાજપની પેનલ જીતી
– વલસાડ ન.પા. વોર્ડ નં 1માં ભાજપની પેનલ જીતી
– પ્રાંતિજ ન.પા. વોર્ડ નં 2 માં 3 બેઠક પર ભાજપની જીત
– સિહોર ન.પા. વોર્ડ નં 2માં 8 બેઠક પર ભાજપની જીત
– વંથલી ન.પા.માં 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
– વિસાવદર વોર્ડ નં 2 માં 3 બેઠક પર કોંગ્રેસ વિજયી
– વલસાડ નગરપાલિકાની મતગણતરી દરમ્યાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે આવા બાઇ સ્કૂલ બહાર ઘર્ષણ, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો
– ચોરવાડ ન.પા. વોર્ડ – 1માં કોંગ્રેસની જીત
– ગારિયાધાર વોર્ડ 1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– રાપરમાં વોર્ડ 4મા ચારેય બેઠક પર ભાજપનો વિજય
– માણાવદર વોર્ડ 1 માં કૉંગ્રેસની જીત
– છોટાઉદેપુર વોર્ડ 1મા 3 અપક્ષ એક પર કૉંગ્રેસનો વિજય
– કાલાવાડમાં વોર્ડ નંબર-1મા ભાજપનો વિજય
– ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કૉંગ્રેસે રી-કાઉન્ટિંગની કરી માંગણી
– રાજુલા વોર્ડ નંબર-1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– સિહોર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– વિજોલપર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– ચોરવાડ વોર્ડ નંબર 1મા કૉંગ્રેસનો વિજય
– વલ્લભ વિદ્યાનગર વોર્ડ નંબર 1 અને 2માં ભાજપનો વિજય
– હારીજ નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય
– વંથલીમાં નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં કૉંગ્રેસનો વિજય
– ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1મા કૉંગ્રેસની પેનલનો વિજય
– પારડી ન.પા.વોર્ડ નંબર 1મા કોંગ્રેસના ઉમેદવારનો વિજય
– દ્વારકા નગર પાલિકા વોર્ડ નંબર 1માં ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
– કોડીનાર વોર્ડ નંબર 1મા ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
– તળાજા વોર્ડનંબર 1માં 2 ભાજપ, 2 કૉંગ્રેસનો વિજય
– ખેડા મહુધામાં કૉંગ્રેસ 3 ભાજપની 1 બેઠક પર વિજય
– સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની બેઠક પર કૉંગ્રેસની પેનલનો વિજય
– સાણંદ વોર્ડ નંબર 1મા ભારતીય જનતા પાર્ટીની જીત
– થરાદ વોર્ડ નંબર 1મા 3 બેઠક પર અપક્ષ, એક બેઠક પર ભાજપ
– થરાદના 4 વોર્ડના પરિણામ જાહેર
– થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવેની હાર
– નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ
– નગરપાલિકાના 529 વોર્ડની 2,116 બેઠકો માટે મતદાન યોજાયું હતું
– આજે 6,033 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે
– જેમાં ભાજપના સમર્થિત 1,934, કોંગ્રેસ સમર્થિત 1,783, અપક્ષ 1,793 અને અન્ય 523 ઉમેદવારોનો સમાવેશ થાય છે
– આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઝંપલાવ્યું છે

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarats-74-nagarpalika-results-bjp-ahead-from-congress-NOR.html?ref=ht



Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment